ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ. જીતેન્દ્રભાઈ ની શિક્ષણ સેવા અમારી માડકા હાઈસ્કૂલના બાળકોને પણ 3 વર્ષથી મળી રહી છે તેમના શિક્ષણના યોગદાન થકી અમારા પરિણામમાં મોટો ફેરફાર આવ્યો છે. જીતેન્દ્ર સાહેબને વંદન.
@mohanbhaigohil276329 күн бұрын
ભાટવરગામ માં શિક્ષણની જ્યોત જગાવનાર જીતેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન
@baldevgohil354727 күн бұрын
ખુબ સરસ સરાહનીય કામગીરી સાહેબ આપની ❤❤🎉
@TheLessonDiaries27 күн бұрын
આપના સહકાર બદલ આભાર 🙏
@anglebharwad164728 күн бұрын
ખૂબ સરસ વિજય ભાઈ બસ ભગવાન કરે. તમે આમ જ સફળતા મળે...❤❤
@TheLessonDiaries28 күн бұрын
આપના સહકાર બદલ આભાર 🙏
@arpitprajapati277529 күн бұрын
Well done bro 👍❤ Great work
@TheLessonDiaries28 күн бұрын
Thank you so much 😀
@zuzarsinhvaghela155229 күн бұрын
ખુબ સરસ સરાહનીય કામગીરી સાહેબ આપની ભાટવર ગામ માટે શિક્ષણ અને શિક્ષણ ની ભુખ જગાડનાર આપને ખૂબ ખૂબ ધન્યવાદ
@TheLessonDiaries28 күн бұрын
આપના સહકાર બદલ આભાર 🙏
@ramanandi.ytgaming84629 күн бұрын
ખુબ ખુબ અભિનંદન ભાઈશ્રીજીતુભાઈ
@TheLessonDiaries28 күн бұрын
આપના સહકાર બદલ આભાર 🙏
@2ff97229 күн бұрын
Khub sars vijay bhai 🎉
@TheLessonDiaries29 күн бұрын
Thank you ❤️
@MrAksh-ge5zi29 күн бұрын
Valuable knowledge shared
@TheLessonDiaries28 күн бұрын
આપના સહકાર બદલ આભાર 🙏
@ajayjoshi552329 күн бұрын
Khub saras,,,👍🏻👌🏻🙏🏻
@TheLessonDiaries28 күн бұрын
આપના સહકાર બદલ આભાર 🙏
@TheLessonDiaries28 күн бұрын
સાથ સહકાર આપનાર તમામ પ્રિયજનો નો ખુબ ખુબ આભાર 🙏
@DhavalDarji-i5o29 күн бұрын
❤️💐 ખુબ ખુબ અભિનંદન
@TheLessonDiaries28 күн бұрын
આપના સહકાર બદલ આભાર 🙏
@kadiyajaimin075929 күн бұрын
Great Work Bhai
@TheLessonDiaries28 күн бұрын
આપના સહકાર બદલ આભાર 🙏
@rajeshdave97729 күн бұрын
જીતેન્દ્ર ભાઈ સાધુ એટલે પોતાની મહેનત પર વિશ્વાસ રાખી ખરા ઉતારનાર વ્યક્તિત્વ ,..કેટલાય વિદ્યાર્થીઓ ના જીવન ને બદલનાર એક આદર્શ શિક્ષક
@TheLessonDiaries28 күн бұрын
આપના સહકાર બદલ આભાર 🙏
@iamgaurav001328 күн бұрын
Good 🥰
@TheLessonDiaries28 күн бұрын
આપના સહકાર બદલ આભાર 🙏
@shivramdaraji733728 күн бұрын
ખૂબ ખૂબ અભિનંદન 🎉🎉🎉🎉🎉
@TheLessonDiaries28 күн бұрын
આપના સહકાર બદલ આભાર 🙏
@amaratdesai129829 күн бұрын
Good work 👍
@TheLessonDiaries28 күн бұрын
Thank you so much 😀
@Chandrika_050229 күн бұрын
Very nice brother
@TheLessonDiaries28 күн бұрын
આપના સહકાર બદલ આભાર 🙏
@ashokjoshieducation29 күн бұрын
ખૂબ સરસ ...બાળકોની આત્મ શક્તિ વધારવામાં તથા બાળકો માટે સતત ચિંતિત એવા જીતેન્દ્ર ભાઈ ....આપ હજારો બાળકો માટે શિક્ષકની સાથે સાથે એક વાલી તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છો.....ઈશ્વરને પ્રાર્થના કે આપનો આ જ્ઞાનરૂપી જ્યોતિ પ્રજવલિત રહે..
@TheLessonDiaries28 күн бұрын
આપના સહકાર બદલ આભાર 🙏
@BijalRabari-f2h29 күн бұрын
ખૂબ ખૂબ અભિનંદન સર❤❤
@TheLessonDiaries28 күн бұрын
આપના સહકાર બદલ આભાર 🙏
@motivation_wala2.029 күн бұрын
Bahu gamyu bhai navu start up vijay bhai Love from college Sachin Chaudhari Bk , bhabhar
@TheLessonDiaries29 күн бұрын
Thank you bhai ❣️ 🙏
@sajandevasicharda28 күн бұрын
ખૂબ સરસ, જીતેન્દ્રભાઈ મારાં ખાસ મિત્ર છે. ખૂબ સારુ વક્તિત્વ ધરાવે છે. અમારી પ્રથમ ઓળખાણ શિક્ષકોના કાયમી ભરતી ના આંદોલન માંથી થઈ.😅😅 પણ શિક્ષણ જગતનો સાચો હીરો છે. ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું 🎉
@TheLessonDiaries28 күн бұрын
આપના સહકાર બદલ આભાર 🙏
@talabhaiprajapati739729 күн бұрын
Good work
@TheLessonDiaries28 күн бұрын
આપના સહકાર બદલ આભાર 🙏
@TechwithRajguru29 күн бұрын
સરાહનીય કાર્ય ભાઈ ❤
@TheLessonDiaries28 күн бұрын
આપના સહકાર બદલ આભાર 🙏
@hetaljoshi589029 күн бұрын
જીતેન્દ્રભાઈ ની ઘણી મહેનત થી અમારા ગામ ના વિદ્યાર્થી ઓ સપના જોતા થયા છે અને તેને સાકાર કરાવવાની મહેનત અને જોશ પણ તેમના માં જોવા મળ્યો છે..
@TheLessonDiaries28 күн бұрын
આપના સહકાર બદલ આભાર 🙏
@teachingmathslj29 күн бұрын
ખૂબ સરસ...મિત્ર... ઘણું બધું શીખવા મળે છે તમારી પાસે થી🎉