સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી-ઉમાશંકર જોષી, રવિન્ નાયક Sadaa Saumya shi-Umashankar Joshi, Ravin Naik

  Рет қаралды 26,453

Ravin Naik remapanee Official

Ravin Naik remapanee Official

Күн бұрын

#RavinNaik
(Recording from an old Program.)
21 ફેબ્રુઆરી- માતૃભાષા દિવસ નિમિત્તે ઉમાશંકર જોશીએ લખેલું અને રવિન્ નાયકે સ્વરબદ્ધ કરેલું આ ગીત તમ સૌ માટે..
'રે મ પ ની ' ગાયકો દ્વારા "પરેશ સ્મૃતિ" કાર્યક્રમ નિમિત્તે પ્રસ્તુત થયેલું...."સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી મળી માતૃભાષા મને ગૂજરાતી.."

Пікірлер: 37
@ritenantani6766
@ritenantani6766 2 жыл бұрын
હમણાં જ સાંભળી,રવિન ભાઈ વાહ ભાઈ વાહ ખૂબ સરસ રીતે સાચવી છે
@RavinNaikremapanee
@RavinNaikremapanee 2 жыл бұрын
Aabhar Riten
@songsofsoul1558
@songsofsoul1558 2 жыл бұрын
ખૂબ સુંદર 👌👌👌🙏🏻
@harshitpatel1373
@harshitpatel1373 3 ай бұрын
એક સુંદર કવિતાનું મર્ડર કરી નાખ્યું! ઢંગ ધડા વિનાનું composition કરી ને !
@TopInformation007
@TopInformation007 4 жыл бұрын
અદ્ભુત ખૂબજ સુંદર
@shilpashah6297
@shilpashah6297 2 жыл бұрын
ખુબ ખુબ આભાર.
@Sarvopari
@Sarvopari 4 жыл бұрын
Great
@nalindesai8816
@nalindesai8816 5 жыл бұрын
રવિનભાઈ નાયક ખૂબજ સુંદર
@jighrukshadave1954
@jighrukshadave1954 3 жыл бұрын
ખુબ સુંદર સ્વરાન્કન. 🌹
@aashagoswami4224
@aashagoswami4224 4 жыл бұрын
Wow amazing
@pradhyotkumarpriyadarshi5307
@pradhyotkumarpriyadarshi5307 5 жыл бұрын
સૌમ્ય...સૂર...
@janideepak2581
@janideepak2581 6 жыл бұрын
સારા સ્વર
@Binalpatel1011
@Binalpatel1011 2 жыл бұрын
Wonderful
@shaileshprajapati3341
@shaileshprajapati3341 2 жыл бұрын
Very nice 👌👌👌
@shilparahulraval2861
@shilparahulraval2861 6 жыл бұрын
Umashankar joshi great kavi
@hargovindpandya6261
@hargovindpandya6261 5 жыл бұрын
Superest
@nilaybuch2362
@nilaybuch2362 6 жыл бұрын
Best song for ever . I am going to sing for kala mahakumbh
@seemapatelsinger27
@seemapatelsinger27 6 жыл бұрын
Salute to Ravinbhai Naik for such a great composition.
@chandrkantparmar2593
@chandrkantparmar2593 6 жыл бұрын
Very nice
@chandrakantrana421
@chandrakantrana421 2 жыл бұрын
Good
@samirshirolawala2505
@samirshirolawala2505 6 жыл бұрын
Great composition!!
@harishsoni7278
@harishsoni7278 4 жыл бұрын
Ati sundar rajuaat....
@vikashummer
@vikashummer 2 жыл бұрын
This is good, but Alap Desais compostion is on another level.
@chauhanraj4160
@chauhanraj4160 3 жыл бұрын
great music
@nehapatel4739
@nehapatel4739 4 жыл бұрын
So nice song 😇😇
@nehapatel4739
@nehapatel4739 4 жыл бұрын
Wow
@falgunibhatt9614
@falgunibhatt9614 4 жыл бұрын
Great sir
@sunainasherwal7436
@sunainasherwal7436 3 жыл бұрын
Lokgeet hai kya ye
@RavinNaikremapanee
@RavinNaikremapanee 3 жыл бұрын
This is a song praising Gujarati language, and it is written by Gnyanpeeth awardee poet Shri Umashankar Joshi.
@harshilmehta6745
@harshilmehta6745 4 жыл бұрын
ગુજરાતી ભાષા પરનું ગીત છતાં પણ 'ગુજરાતી'ને 'ગૂજરાતી' લખવું એ ભાષા માટે અપમાનજનક કહેવાય!
@RavinNaikremapanee
@RavinNaikremapanee 4 жыл бұрын
પ્રિય સંગીત રસિક, પાકી માહિતી અને Survey વગર ધરાર જેટલી સમજણ હોય તેટલુંજ લખી દેવાથી, શું થાય ! સૌ જાણે જ છે, અને તુ પણ જાણતો જ હોઇશ કે અમે 'રે મ પ ની' માં કોઇપણ રચના અને તેની રજૂઅાત નું પૂરતું સંશોધન તેમજ સાહિત્યિક વિમર્શ કરી તમને પીરસીયે છીએ. જે તે વિષયના જાણકારો ની સાથે ચર્ચા કરીને બરાબર જાણીને પછીજ તમને આપીએ છીએ, છતાં પણ તારા સંતોષ માટે અમારું એકજ સૂચન, કે કવિ શ્રી ઉમાશંકર જોષી નું પુસ્તક જોઇ જવા વિનંતી. . જ્યાં-ત્યાં લખી મારવા કરતાં અમને ફોન કર્યો હોત તો !!! અમારો નં. 9825520782. ફોન કરજે દોસ્ત.
Sairam Dave Live On  વિશ્વ માતૃભાષા દિવસ
40:43
Sairam Dave Official
Рет қаралды 214 М.
World’s strongest WOMAN vs regular GIRLS
00:56
A4
Рет қаралды 19 МЛН
Family Love #funny #sigma
00:16
CRAZY GREAPA
Рет қаралды 35 МЛН
Rangma, rangma  Amba Ramva Nikali  Prasannaben Vasavada
6:31
Nitin Baxi
Рет қаралды 44 М.
Gujarati Bhasha Ni Maja | Pratik Gandhi Best Dialogues | Ankit Trivedi
30:11
UMASHANKAR JOSHI GUJARATI SAHITYA
11:41
Gujarat Sahitya Academy
Рет қаралды 8 М.
Gauravvantu Gujarat | Gujarat Sthapna Divas Celebration | Sairam Dave Official
11:53
World’s strongest WOMAN vs regular GIRLS
00:56
A4
Рет қаралды 19 МЛН