Sadhi Maa Sharnam Mamah | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Dhun |

  Рет қаралды 83,450

Meshwa Lyrical

Meshwa Lyrical

11 ай бұрын

‪@meshwalyrical‬
Presenting : Sadhi Maa Sharnam Mamah | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Dhun |
#sadhimaa #dhun #lyrical
Audio Song : Sadhi Maa Sharnam Mamah
Singer : Ruchita Prajapati
Lyrics : Rajesh Chauhan
Music : Dhaval Kapadiya
Genre : Gujarati Devotional Dhun
Deity : Sadhi Maa
Temple: Kada
Festival : Navratri
Label : Meshwa Electronics
હો..સધીમાં શરણમ્ મમઃ, સધીમાં શરણમ્ મમઃ
કડાધામ વાળી માઁ, સધીમાં શરણમ્ મમઃ
હો..સધીમાં શરણમ્ મમઃ, સધીમાં શરણમ્ મમઃ
હમીર કકુની દયાળી માઁ, સધીમાં શરણમ્ મમઃ
હો..નામ તમારુ મંગલકારી, સધીમાં શરણમ્ મમઃ
અંતર આશા તું પુરનારી, સધીમાં શરણમ્ મમઃ
હો..ભવ દુઃખ માઁ તું હરનારી, સધીમાં શરણમ્ મમઃ
પરગટ પરચા તું પુરનારી, સધીમાં શરણમ્ મમઃ
હો..હમીર ની ભેંસુ તું ચારનારી, સધીમાં શરણમ્ મમઃ
કકૂના વલોણા તું ખેંચનારી, સધીમાં શરણમ્ મમઃ
હો..હમીર ને અહંકાર આયો, સધીમાં શરણમ્ મમઃ
પારકર જવા નીકળીયો, સધીમાં શરણમ્ મમઃ
હો..હમીર મેણુ મારે માઁ, સધીમાં શરણમ્ મમઃ
મુજથી જગત તને જાણે માઁ, સધીમાં શરણમ્ મમઃ
હો..પારકરમાં જાદુ થયો માઁ, સધીમાં શરણમ્ મમઃ
હમીરને ભોયમાં ગાળ્યો માઁ, સધીમાં શરણમ્ મમઃ
હો..હમીરે તુજને પોકારી માઁ, સધીમાં શરણમ્ મમઃ
સહાય કરવા દોડી માઁ, સધીમાં શરણમ્ મમઃ
હો..હમીરે માફી માંગી માઁ, સધીમાં શરણમ્ મમઃ
તારી શક્તિ ના જાણી માઁ, સધીમાં શરણમ્ મમઃ
હો..ત્યાંથી માંએ છોડયો સાથ, સધીમાં શરણમ્ મમઃ
આવી કડામાં કીધો વાસ, સધીમાં શરણમ્ મમઃ
હો..માઁ સધી નો એવો પ્રતાપ, સધીમાં શરણમ્ મમઃ
દુશ્મન કેરો થાશે નાશ, સધીમાં શરણમ્ મમઃ
હો..દીવડે દીવડે બેઠી માત, સધીમાં શરણમ્ મમઃ
સાચી મારી સધી સરકાર, સધીમાં શરણમ્ મમઃ
હો..તારા નામની લગની લાગી, સધીમાં શરણમ્ મમઃ
હૈયે ભક્તિ ની ઝંખના જાગી, સધીમાં શરણમ્ મમઃ
હો..મેર કરીને મળજો માઁ, સધીમાં શરણમ્ મમઃ
બાળને દર્શન દેજો માઁ, સધીમાં શરણમ્ મમઃ
હો..મહિમા મોટો તારા નામનો સધીમાં શરણમ્ મમઃ
દીવડો બળે તારા સતનો, સધીમાં શરણમ્ મમઃ
હો..માઁ કહી હું દોડી ને આવું, સધીમાં શરણમ્ મમઃ
શરણુ તારુ કાયમ માંગુ, સધીમાં શરણમ્ મમઃ
હો..દયા તારી મળતી માઁ, સધીમાં શરણમ્ મમઃ
ભક્તો ના દુઃખડા હરતી માઁ, સધીમાં શરણમ્ મમઃ
હો..સેવા તણું માં સુખ દેતી, સધીમાં શરણમ્ મમઃ
સમરે માડી સંભાળ લેતી, સધીમાં શરણમ્ મમઃ
હો..ચડતી જીવની માડી કરજો, સધીમાં શરણમ્ મમઃ
કાઠા કષ્ટ માડી કાપજો, સધીમાં શરણમ્ મમઃ
હો..ભવ્ય તમારી મૂર્તિ લાગે, સધીમાં શરણમ્ મમઃ
ચારે દિશાયે દ્રષ્ટી રાખે, સધીમાં શરણમ્ મમઃ
હો..અમંગળ માં મંગળ કરતી, સધીમાં શરણમ્ મમઃ
આવતી ઉપાધિ માઁ તું હરતી, સધીમાં શરણમ્ મમઃ
હો..શ્રીફળ નું તોરણ પાળે બાંધુ સધીમાં શરણમ્ મમઃ
મેવા મિષ્ટાન સુખડી ધરાવું, સધીમાં શરણમ્ મમઃ
હો..ચોખલીયાળી ચુંદડી લાવું, સધીમાં શરણમ્ મમઃ
તારા માથે છત્ર ઝુલાવું, સધીમાં શરણમ્ મમઃ
હો..બાળ જાણીને શરણે લેજો, સધીમાં શરણમ્ મમઃ
અંતર આશા પુરણ કરજો, સધીમાં શરણમ્ મમઃ
હો..શશી સૂર્યમાં તેજ તારુ, સધીમાં શરણમ્ મમઃ
થાયે તેનાથી માઁ અજવાળું, સધીમાં શરણમ્ મમઃ
હો..ત્રણે લોકમાં નામના તારી, સધીમાં શરણમ્ મમઃ
લીલા તારી બહુ ન્યારી, સધીમાં શરણમ્ મમઃ
હો..રમેલ માંડવે તું રમનારી, સધીમાં શરણમ્ મમઃ
મનની વાત તું કહેનારી, સધીમાં શરણમ્ મમઃ
હો..દોઢ થઈને દુઃખમાં ભાગતી, સધીમાં શરણમ્ મમઃ
કડા ધામે બેઠી જાગતી, સધીમાં શરણમ્ મમઃ
હો..દીવડો તારો જ્યાં માઁ થાતો, સધીમાં શરણમ્ મમઃ
પરચો તારો પરગટ થાતો, સધીમાં શરણમ્ મમઃ
હો..ચડતી જીવનની તું કરનારી, સધીમાં શરણમ્ મમઃ
કુળ કુટુંબનું ભલું કરનારી, સધીમાં શરણમ્ મમઃ
હો..અજ્ઞાની અમે અબુધ માડી, સધીમાં શરણમ્ મમઃ
સદ્જ્ઞાન તમે દેજો માડી, સધીમાં શરણમ્ મમઃ
હો..વંદન કરીને વદુ વાણી, સધીમાં શરણમ્ મમઃ
અમીયલ નજરુ માંગુ તારી, સધીમાં શરણમ્ મમઃ
હો..મેર કરજો માઁ મમતાળી, સધીમાં શરણમ્ મમઃ
સધી માડી દિન દયાળી, સધીમાં શરણમ્ મમઃ
હો..સધી ની સેવા કરતા આજ, સધીમાં શરણમ્ મમઃ
આંગણીયે આંનદ વર્તાય, સધીમાં શરણમ્ મમઃ
હો..કર જોડીને રાજેશ બોલે, સધીમાં શરણમ્ મમઃ
ફૂલડે વધાવી મેશ્વા બોલે, સધીમાં શરણમ્ મમઃ
હો..સધીમાં શરણમ્ મમઃ, સધીમાં શરણમ્ મમઃ
કડાધામ વાળી માઁ, સધીમાં શરણમ્ મમઃ
હો..સધીમાં શરણમ્ મમઃ, સધીમાં શરણમ્ મમઃ
કડાધામ વાળી માઁ, સધીમાં શરણમ્ મમઃ
હો..સધીમાં શરણમ્ મમઃ, સધીમાં શરણમ્ મમઃ
કડાધામ વાળી માઁ, સધીમાં શરણમ્ મમઃ
બોલ શ્રી સધી માત ની જય

Пікірлер: 253
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 2 ай бұрын
❤❤❤❤❤ જય માં સધી માં હે માં કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર માં હે માં સધી માં હે માં સધી માં હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 6 ай бұрын
❤❤❤❤❤ જય માં હમીર કંકુ ની માં હે માં સધી માં હે માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં કડા ધામ વાળી માં હે માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 6 ай бұрын
❤❤❤❤❤ જય સધી માં હે માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં હે માં હે માં સધી માં હે માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 16 сағат бұрын
❤❤❤❤❤ જય માં સધી માં હે માં કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર માં હે માં સધી માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 5 ай бұрын
❤❤❤❤❤ જય સધી માં હે માં હે માં કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં ❤❤❤❤❤
@yakinpatel3662
@yakinpatel3662 25 күн бұрын
jay sadhi maa jay sadhi maa jay sadhi maa jay sadhi maa jay sadhi maa jay sadhi maa jay sadhi maa jay sadhi maa jay sadhi maa
@yakinpatel3662
@yakinpatel3662 3 ай бұрын
jay sadhi maa jay sadhi maa jay sadhi maa jay sadhi maa
@mramgamerz4803
@mramgamerz4803 6 ай бұрын
જય માતાજી
@pdpatelpashabhai1473
@pdpatelpashabhai1473 8 ай бұрын
જય સધી માં/જય ભમાણીમા/જય સિકોતર મા
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 5 ай бұрын
❤❤❤❤❤ જય સધી માં હે માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 9 күн бұрын
❤❤❤❤❤ જય માં સધી માં હે માં કડા ધામ વાળી માં હે માં સધી માં હે માં સધી માં ❤❤❤❤❤
@TejasThakor-kf4bm
@TejasThakor-kf4bm 8 ай бұрын
Jay sadhi maa
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 6 ай бұрын
❤❤❤❤❤ જય સધી માં હે માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં ❤❤❤❤❤
@princepatel8381
@princepatel8381 11 ай бұрын
જય શ્રી સધી માં
@user-el7nk7vu1k
@user-el7nk7vu1k 4 ай бұрын
જય કડા વાળી સધી માતા
@MukeshPatel-wg2oq
@MukeshPatel-wg2oq 2 ай бұрын
Jay maa siddheswary Tamaro Jay Jay kar ho 🙏🙏🙏
@sureshdarji3017
@sureshdarji3017 9 ай бұрын
Jay sadhi ma
@sureshdarji3017
@sureshdarji3017 9 ай бұрын
Jay sadhi ma 🙏🙏
@vikramdesai443
@vikramdesai443 6 ай бұрын
જય સધી માં.....❤
@sagar.m.charamtasagar.m.ch373
@sagar.m.charamtasagar.m.ch373 5 ай бұрын
JAY SADHI SIKOTAR MAA❤🙏📿👑🙏
@rishitprajapati3793
@rishitprajapati3793 6 ай бұрын
Jaysadhimaa🙏🙏🙏🙏🙏
@poonamchandkhamar3507
@poonamchandkhamar3507 10 ай бұрын
🙏🙏 જય શ્રી સધી માં 🙏🙏
@hasmukhpatel4832
@hasmukhpatel4832 7 ай бұрын
જય સધિ
@laxmansolanki7428
@laxmansolanki7428 7 ай бұрын
❤❤❤ જય શ્રી માં સધી
@jashrajsenma1336
@jashrajsenma1336 3 ай бұрын
જય હો મારી જોગમાયા
@zalajayrajsinh
@zalajayrajsinh 10 ай бұрын
जय श्री सधी मां
@zalajayrajsinh
@zalajayrajsinh 10 ай бұрын
જય શ્રી સધી માઁ 🚩🙏🏻❤️🤍
@sureshdarji3017
@sureshdarji3017 8 ай бұрын
Jay sadhi ma 🙏🙏
@army_lover_sa1281
@army_lover_sa1281 3 ай бұрын
Sadhi Maa sharanam mam...
@AaduRam-ih5rn
@AaduRam-ih5rn 5 ай бұрын
❤❤ma sadhi Mata 🙏🙏🙏
@surajchavda4651
@surajchavda4651 5 ай бұрын
Jay માં સધી ❤❤❤
@baradchandrakant8435
@baradchandrakant8435 8 ай бұрын
ૐ સિધ્ધેશ્વરી......❤❤❤❤ નમ.....
@dipakprajapati4289
@dipakprajapati4289 5 ай бұрын
જય સધી માં ❤🙏💐
@rameshdesai8693
@rameshdesai8693 Ай бұрын
Jay Shree Sadhi ma🙏🏻❤️
@jayeshdesai8104
@jayeshdesai8104 10 ай бұрын
Jay shree ma sadhi
@GaneshbahiPatni-kr8lb
@GaneshbahiPatni-kr8lb Ай бұрын
જય સંઘી માતા નમો નમઃ 🎉🎉🎉
@jagrutipatel9041
@jagrutipatel9041 Ай бұрын
Jay sadhi maa 🙏🙏🙏🌹🌹🌹❤❤❤
@rishitprajapati3793
@rishitprajapati3793 4 ай бұрын
Jayshadimaa
@GaneshbahiPatni-kr8lb
@GaneshbahiPatni-kr8lb Ай бұрын
જય સંઘી માતા જયહો
@payaldesai4002
@payaldesai4002 Ай бұрын
માં માં
@rajaramdewasi3886
@rajaramdewasi3886 4 ай бұрын
Jay shree sadhi ma❤🙏🙏🌹🌹
@jaydip.Prajapati_offical.
@jaydip.Prajapati_offical. 11 ай бұрын
Ma sadhi
@GaneshbahiPatni-kr8lb
@GaneshbahiPatni-kr8lb Ай бұрын
કઠા વાવી માતા 🎉🎉🎉 6:12 6:15 😢🎉🎉
@lakhamshipatel9210
@lakhamshipatel9210 4 ай бұрын
Jay maa sathi maa jay
@jaydip.Prajapati_offical.
@jaydip.Prajapati_offical. 11 ай бұрын
Ma Sadhi
@rajaramdewasi3886
@rajaramdewasi3886 4 ай бұрын
Jay sdhi ma❤🙏🙏🌹
@insdhruvyt7822
@insdhruvyt7822 6 ай бұрын
જય સધી માં પ્રણામ
@rohitbhairabari5541
@rohitbhairabari5541 26 күн бұрын
JAY MARI SADHI MA 🙏❤🙏❤
@payaldesai4002
@payaldesai4002 Ай бұрын
❤❤❤❤❤❤ મારી માં
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 5 ай бұрын
❤❤❤❤❤ જય માં કડા ધામ વાળી માં સધી માં હે માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં હે માં સધી માં હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 3 күн бұрын
❤❤❤❤❤ જય માં સધી માં હે માં કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર માં હે જોગમાયા માં તારો જય જય જય કાર માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 2 ай бұрын
❤❤❤❤❤ જય માં સધી માં હે માં કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર માં હે માં સધી માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 5 ай бұрын
❤❤❤❤❤ જય માં સધી માં હે માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 5 ай бұрын
❤❤❤❤❤ જય માં સધી માં હે માં કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 6 ай бұрын
❤❤❤❤❤ જય સધી માં હે માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 6 ай бұрын
❤❤❤❤❤ જય સધી માં હે માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 11 күн бұрын
❤❤❤❤❤ જય માં સધી માં હે માં કડા ધામ વાળી માં હે માં સધી માં ❤❤❤❤❤
@ravalkiran7619
@ravalkiran7619 Ай бұрын
Jay sadhi maa
@rishitprajapati3793
@rishitprajapati3793 2 ай бұрын
Jaysadhimaa🙏🙏🙏🙏🙏
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 6 күн бұрын
❤❤❤❤❤ જય માં સધી માં હે માં કડા ધામ વાળી માં હે માં સધી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર માં હે માં સધી માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 2 ай бұрын
❤❤❤❤❤ જય માં સધી માં હે માં કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં સધી માં હે માં ❤❤❤❤❤

❤❤❤❤❤ જય માં સધી માં હે માં કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર માં હે માં હે માં હે માં સધી માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 2 ай бұрын
❤❤❤❤❤ જય માં સધી માં હે માં કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર માં હે માં સધી માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 2 ай бұрын
❤❤❤❤❤ જય માં સધી માં હે માં કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર માં હે માં સધી માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 3 ай бұрын
❤❤❤❤❤ જય માં સધી માં હે માં કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં સધી માં હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 5 күн бұрын
❤❤❤❤❤ જય માં સધી માં હે માં કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર માં હે માં સધી માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 5 ай бұрын
❤❤❤❤❤ જય સધી માં હે માં કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં સધી માં હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 10 күн бұрын
❤❤❤❤❤ જય માં સધી માં હે માં કડા ધામ વાળી માં હે માં સધી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર માં હે માં સધી માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 2 ай бұрын
❤❤❤❤❤ જય માં સધી માં હે માં કડા ધામ વાળી માં હે માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં સધી માં હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 2 ай бұрын
❤❤❤❤❤ જય માં કડા ધામ વાળી માં હે માં સધી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં સધી માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 3 ай бұрын
❤❤❤❤❤ જય માં સધી માં હે માં કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં સધી માં હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 5 ай бұрын
❤❤❤❤❤ જય સધી માં હે માં કડા ધામ વાળી માં હે માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં હે માં સધી માં હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 3 ай бұрын
❤❤❤❤❤ જય માં સધી માં હે માં કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં સધી માં હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 3 ай бұрын
❤❤❤❤❤ જય માં સધી માં હે માં કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં સધી માં હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 2 ай бұрын
❤❤❤❤❤ જય માં સધી માં કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં સધી માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 5 ай бұрын
❤❤❤❤❤ જય સધી માં હે માં કડા ધામ વાળી માં હે માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં સધી માં હે માં હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 3 ай бұрын
❤❤❤❤❤ જય સધી માં હે માં કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં સધી માં હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 3 ай бұрын
❤❤❤❤❤ જય સધી માં હે માં કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં સધી માં હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 4 ай бұрын
❤❤❤❤❤ જય સધી માં હે માં હે માં કડા ધામ વાળી માં હે માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં સધી માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 4 ай бұрын
❤❤❤❤❤ જય માં સધી માં હે માં કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં સધી માં હે માં હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 4 ай бұрын
❤❤❤❤❤ જય સધી માં હે માં હે કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં સધી માં હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 5 ай бұрын
❤❤❤❤❤ જય માં સધી માં હે માં કડા ધામ વાળી માં હે માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં સધી માં હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 4 ай бұрын
❤❤❤❤❤ જય માં સધી માં કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં સધી માં હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 5 ай бұрын
❤❤❤❤❤ જય માં સધી માં હે માં હે માં કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 13 күн бұрын
❤❤❤❤❤ જય માં સધી માં હે માં કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર માં હે માં સધી માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 4 ай бұрын
❤❤❤❤❤ જય સધી માં હે માં કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં સધી માં હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 4 ай бұрын
❤❤❤❤❤ જય સધી માં હે માં કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં સધી માં હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 4 ай бұрын
❤❤❤❤❤ જય સધી માં હે માં કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં સધી માં હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 5 ай бұрын
❤❤❤❤❤ જય માં સધી માં હે માં કડા ધામ વાળી માં સધી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 4 ай бұрын
❤❤❤❤❤ જય સધી માં હે માં કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં સધી માં હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 5 ай бұрын
❤❤❤❤❤ જય સધી માં હે માં કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 21 күн бұрын
❤❤❤❤❤ જય માં સધી માં હે માં કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર માં હે માં સધી માં હે માં સધી માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 17 күн бұрын
❤❤❤❤❤ જય માં સધી માં હે માં કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર માં હે માં સધી માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 25 күн бұрын
❤❤❤❤❤ જય માં સધી માં હે માં સધી માં હે માં કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર માં હે માં સધી માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 6 ай бұрын
❤❤❤❤❤ જય સધી માં હે માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 6 ай бұрын
❤❤❤❤❤ જય સધી માં હે માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 18 күн бұрын
❤❤❤❤❤ જય માં સધી માં હે માં કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર માં હે માં સધી માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 6 ай бұрын
❤❤❤❤❤ જય સધી માં હે માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 6 ай бұрын
❤❤❤❤❤ જય સધી માં હે માં હે જોગમાયા માં તારો જય જય જય કાર હે માં હે માં ❤❤❤❤❤
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 20 күн бұрын
❤❤❤❤❤ જય માં સધી માં હે માં કડા ધામ વાળી માં હે જોગમાયા માં તારો જય જય જય કાર માં હે માં સધી માં ❤❤❤❤❤
Sadhi Maa Ni Stuti | Lyrical | Gujarati Devotional Stuti |
10:40
Meshwa Lyrical
Рет қаралды 8 М.
Homemade Professional Spy Trick To Unlock A Phone 🔍
00:55
Crafty Champions
Рет қаралды 48 МЛН
⬅️🤔➡️
00:31
Celine Dept
Рет қаралды 37 МЛН
Shreenathji Bhajan - 90 | Ruchita Prajapati | Gujarati Devotional Bhajan |
37:28
Meshwa Bhakti Sangeet
Рет қаралды 946 М.
Sadhi Maa Ni Aarti | Rohit Thakor | Gujarati Devotional Aarti |
7:39
Sadraddin - Если любишь | Official Visualizer
2:14
SADRADDIN
Рет қаралды 494 М.
6ELLUCCI - KOBELEK | ПРЕМЬЕРА (ТЕКСТ)
4:12
6ELLUCCI
Рет қаралды 142 М.
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 29 М.
DAKELOT - ROZALINA [M/V]
3:15
DAKELOT
Рет қаралды 190 М.
Akimmmich - TÚSINBEDIŃ (Lyric Video)
3:10
akimmmich
Рет қаралды 410 М.
BABYMONSTER - 'LIKE THAT' EXCLUSIVE PERFORMANCE VIDEO
2:58
BABYMONSTER
Рет қаралды 64 МЛН