ભાયખાલા ઝુ તેમજ જુહુ બીચ તેમજ હાજી અલી માં ગાડી ક્યાં પાર્ક કરી
@GarvChheGujaratiChhuАй бұрын
Zoo ની અંદર જ પાર્કિંગ છે ઝુ બીચ પાસે જ paid પાર્કિંગ છે હાજીઅલી દરગાહ પાસે જે સર્કલ આવે છે એનાથી ત્યાં કોઈને પૂછશો એટલે અંદર ગલીમાં 500 મીટર દૂર પાર્કિંગ છે પાછું ચાલીને આવવાનું રહેશે