કવિ દલપતરામ ના પિતાજી ની સમાધિ સરખેજ માં રામનાથ મહાદેવ માં પટાંગણ માં છે
@dipakparmar79Ай бұрын
ખૂબ સરસ માહિતી માનનીય ડોક્ટર સાહેબ જય સ્વમિનારાયણ
@khushboodave4268Ай бұрын
Khub saras yagneshbhai pole na makano juni bandhani vada makan khub saras chhe heritage city chhe
@FireddoctorАй бұрын
ભાઈ યજ્ઞેશ awesome 🙌
@chdsmvinod1627 күн бұрын
Subscribed, good chanel
@sejalbhojak7528Ай бұрын
Very nice. Clean and clear voice, I like you speak clean gujarati.
@YagneshSutharАй бұрын
Thanks a lot
@vrushantshah-ph6qkАй бұрын
અરે પોળની અંદર પોળ, ગલીમા ગલી, ગલી પાછી જાય શેરીમા ઢળી, શેરી પાછી જાય પોળમા વળી, વળી પાછી ખડકીને અડકીને ખડકીને ગલી, અરે મુંબઇની એક મહિલા જવા જમાલપુર નીકળી, ને વાંકીચુકી ગલી-ગલીમા વળી વળી ને ભલી, ભાઇ માણેકચોક થી નીકળી પાછી માણેકચોકમાં વળી, આવીતો ભાઇ બહુ કેહવાની… આતો કહિ નાખી એકાદી…😊😊
@YagneshSutharАй бұрын
વાહ વાહ 😍
@tusharvasava501Ай бұрын
Well sir jetli pan heritage walk che gujarat ma emna video banavjo ♥️
@YagneshSutharАй бұрын
💯
@hemantmaheta2836Ай бұрын
ખુબ સરસ, શિષ્ટ ભાષામાં રસપ્રદ માહિતી ❤❤❤
@DEVANGVYAS-k8yАй бұрын
અત્યારે રાત્રિના ૪:૨૮ વાગ્યાથી ચાલુ કર્યો છે આ વિડીયો. ખૂબ આનંદ આવ્યો. અમદાવાદ મારું પ્રિય શહેર છે. તમે સર કહેવત ભૂલી ગયા લાગેા છો “જબ કૂતે પે સસા ધાયા તબ બાદશાહ અહમદને અહમદાબાદ બસાયા”. એમ કહેવાય છે કે એક વાર બાદશાહ નગર જોવા નીકળ્યા હતા ત્યારે સસલાએ કૂતરા ઉપર હુમલો કર્યો હતો ત્યારે બાદશાહ આશ્ચર્યચકિત થઈ ગયા હતા ત્યારે જ તેમણે નક્કી કર્યું કે જો સસલું આટલું હિંમતવાન હોય તો અહીંની પ્રજા પણ જોરદાર હોવી જોઈએ.પછી અમદાવાદનો પાયો નંખાયો. “મા~બાપ” ફિલ્મનું ગીત પણ એટલું જ મશહૂર છે “હું અમદાવાદનો રિક્ષાવાળો 🛺 અમદાવાદ બતાવું ચાલો” પણ ખબર નહીં અમદાવાદ ધીરે ધીરેધીરે તેની ઓળખ ગુમાવી રહ્યું છે. પણ કૃષ્ણ ભગવાન કહીને ગયા છે ગીતામાં “પરિવર્તન એ સંસારનો નિયમ છે “ એ વાત સ્વીકારી લેવી જોઈએ. અદભૂત વિડિયો બદલ આપનો ખૂબ આભાર સર. જય જય ગરવી ગુજરાત 🇮🇳જય હિન્દ 🇮🇳
@YagneshSutharАй бұрын
આનંદ થયો તમને આનંદ થયો તે જાણી ને 😊😁
@rohansuthar4492Ай бұрын
Enjoyed alot this vlog😍 showed the heritage in perfection, Your narration in gujarati is outstanding 😃
@YagneshSutharАй бұрын
Glad you liked it!!
@bhadradayАй бұрын
મજ્જા આવી ગઈ
@YagneshSutharАй бұрын
🙏🏼🙏🏼🙏🏼
@hirenpatel6504Ай бұрын
😎રવિવાર એટલે "કોઈ નવી જગ્યાએ જવું અને તેના વિશે જાણવું અને એ જગ્યા માણવાનો દિવસ" આ વ્યાખ્યા ના વિચારક અને અમલદાર એવા મારા મામા ડો. યજ્ઞેશ સુથાર એ અમદાવાદ નો આ HERITAGE WALK યાદગાર બનાવી દીધો 🤗
@YagneshSutharАй бұрын
🙈 જીતે રહો , ઘુમતે રહો
@jigardharani8289Ай бұрын
अहमदाबाद किसी # बादशाह ने नहीं बनाया था.. उसे # आशा भील नाम के एक बनजारा ने बसाया था.. उसका नाम # कर्णावती नगर था... बाद मे.. बादशाह ने नाम बदल दिया... वन्देमातरम 🇮🇳🇮🇳🇮🇳
@sharmasweetu7792Ай бұрын
જબરદસ્ત
@YagneshSutharАй бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@vinodkalal6633Ай бұрын
🙏👍👍👍👍👍🙏
@ankitypandyaАй бұрын
અતિસુંદર👌
@jigarprinting8545Ай бұрын
In every pole of Ahmedabad nest of bird is available in every mostly Old building.
@manjurohit9827Ай бұрын
Nice❤❤
@dipu910Ай бұрын
હજુ ૧૨ વાગ્યે દેખાશે
@YagneshSutharАй бұрын
Thanks 🤗
@vishalshah4712Ай бұрын
Nice
@YagneshSutharАй бұрын
Thanks
@Mkswati92Ай бұрын
Hauj e kutub (kankariya ) bhuli gaya sarkhej roza zulta minar .ok ❤ SARAS ❤
@OnlyTtuthАй бұрын
Brother Shidhdhpur na juna makan no varsho lokone batavsho , Eva antique makan chhe ke najar j na hate
@YagneshSutharАй бұрын
સિધ્ધપુર નો વ્લોગ પોસ્ટ કરેલ છે , ખાસ જોઈ નાખજો
@OnlyTtuthАй бұрын
Chandravilash ni chaval sathe khavati tuvar dar khubaj prakhyat hati me 1984 thi 1990 shudhi ghani vakhat gujrati thali Jamel chhe, jamalpur shakbhaji vechava aavta etle
@YagneshSutharАй бұрын
🥸😍
@prabhavatibenmacwan4Ай бұрын
જાડી, નહીં, પણ જાળી બોલાય.
@YagneshSutharАй бұрын
હા , એવું લાઈવ વોક માં થઈ જાય છે થોડું વધારે camera friendly થવા ની જરુર છે હજુ 🤘🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 ધ્યાન માં લેવા માં આવશે પ્રભાવતીબેન
@thespaceloungeinfi13 күн бұрын
ખરું નામ કર્ણાવતી છે,એનો ઉલ્લેખ કરવો જરૂરી હતું
@YagneshSuthar13 күн бұрын
this video is all about Ahmedabad mentioned in caption on video planning to do R&D about Karnavati in detail
@pratikkumarpargi5186Ай бұрын
Bhale amdavad ni polo vdhare femous che.....baki aava Ghar gujrat n Maharashtra bdhi jagya a Banya che ghna sahero ma che......
@ghanshyamvaghela5812Ай бұрын
6.49 time you not deserve to take photo with poet H.Shri Dalpatramji
@YagneshSutharАй бұрын
any specific reason ? i represent him with high glory & full respect
@pratikkumarpargi5186Ай бұрын
Haritage ni halat ma koi khas sudharo nthi.....Khali nam nu....na koi care...na swachta cleaning.......30 vars ma gujrat ne smart City na bnayu...a desh ne vishwaguru bnava ni dekha kre 😆😄