Рет қаралды 1,597
ઓમ કૉમ્યુનિકેશન દ્વારા તા.૨૨ જાન્યુઆરી,૨૦૨૩ રવિવારના રોજ સાંજે ૦૫-૩૦ કલાકે, ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ, અમદાવાદ ખાતે 'પુસ્તક પરિચય' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 'પુસ્તક પરિચય' અંતર્ગત અંગ્રેજી સાહિત્યસર્જક ફ્રાન્ઝ કાફકા કૃત પુસ્તક 'ધ મેટામોર્ફોસિસ' વિશે પ્રો.ભરત મહેતાએ આસ્વાદલક્ષી વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક 'શ્વેત'એ કર્યું.આ પ્રસંગે વિદ્યાર્થીઓ, સાહિત્યકારો અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
This video present by
om communication
(Manish Pathak) MO-09825046684.
E-mail :
omcomunication2014@gmail.com
ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
• ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ
સંસ્કૃતપર્વ વાગ્માધુરી :
• સંસ્કૃતપર્વ વાગ્માધુરી...
શબ્દજયોતિ :
• શબ્દજયોતિ | Shabad Jyoti
સાહિત્ય પંચામૃત :
• સાહિત્ય પંચામૃત
પુસ્તક પરિચય
• પુસ્તક પરિચય | Pustak ...
ગુજરાતી આત્મકથાનાં 150વર્ષની ઊજવણી :
• ગુજરાતી આત્મકથાનાં ૧૫૦...
વિશ્વ દિન :
• વિશ્વ દિન | World Day...
કવિસંમેલન :
• કવિસંમેલન | Kavi Sammelan
ધીરુ પરીખ | Dhiru Parikh
• ધીરુ પરીખ | Dhiru Parikh
પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv
• પર્યુષણ સાહિત્યપર્વ | ...
શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021
• શ્લોકગાન | સંસ્કૃતપર્વ...
મનીષ પાઠક'શ્વેત' :
• મનીષ પાઠક| શ્વેત | Man...