આ સમોસા માટે રેસકોર્સમા લાઇન લાગતી | 45 વર્ષે આજે પણ ઘણા લોકો પાછા જાય છે | દાત વગરના પણ ખાઈ શકે

  Рет қаралды 27,409

Gujju box

Gujju box

Күн бұрын

Jayesh Samosa
Opp. Old Divyabhaskar office,
Between Kishanpara to Mahila college under bridge, Rajkot
આ સમોસા માટે રેસકોર્સમા લાઇન લાગતી | 45 વર્ષે આજે પણ ઘણા લોકો પાછા જાય છે | દાત વગરના પણ ખાઈ શકે

Пікірлер: 39
@jaysiyaram4626
@jaysiyaram4626 Ай бұрын
બહુજ મોંઘા છે........ બહુજ સાચી વાત છે............. સસ્તા માં સારું આપો.....તો ......બધા લોકો સ્વાદ નો આનંદ લઇ સકે......❤❤❤❤❤ બેસ્ટ સ્વાદ સમોશા અને કચોરી અને .... ચટણી ખુબજ સરસ બનાવે છે....... છાસ નથી રાખતા તે ક્યો ચાલુ કરે.........છાસ પણ સરસ બનાવે છે.... really good 👍 work જયેશ સમોસા
@ghpujara6352
@ghpujara6352 Ай бұрын
Samirbhai great price boli and dikhai otherwise kahin food blog price hide karte hain
@hitendragadesha5231
@hitendragadesha5231 Ай бұрын
વાહ સમીરભાઈ.... લાજવાબ સમોસાનો લાજવાબ વીડિયો.... સારું થયું કે તમે વીડિયો બનાવી પોસ્ટ કર્યો... હું રાજકોટ આવુ ત્યારે. શોધતો હતો કે આ રેસ્કોર્સ થી ક્યાં ગયા
@VIPULBORICHA-k4b
@VIPULBORICHA-k4b Ай бұрын
50 રૂપિયા ના 2નંગ બોવ મોંઘા કેવાય
@Dwarka_valo
@Dwarka_valo Ай бұрын
Waaa supar જયેશભાઈ ☝️👌👍
@tejassoumil156
@tejassoumil156 Ай бұрын
Aatlu monghu to Mumbai ma pan nathi bhai
@Pritrajsing
@Pritrajsing 27 күн бұрын
Welcome Samir bhai
@JigneshPatel-bf5zd
@JigneshPatel-bf5zd Ай бұрын
આ ખાય એને જ મોંઘવારી નડતી હોયછે😂😂😂😂
@Maulik509
@Maulik509 Ай бұрын
Bhav vadhare che bhai
@jdjadeja7841
@jdjadeja7841 Ай бұрын
University road aakashwani chowk tya DAS na samosha mle and pakoda try kro 30 year thi mle che ek dam jordar test che ek var das na samosha ni mulakat & test kro video utaro
@ghpujara6352
@ghpujara6352 Ай бұрын
Price jyada Samir bhai. Aap ka blog itna odl shop quality achchi but price jyada even Ahmedabad rs.40 price high for two samosa
@YogeshDarji-rg3jc
@YogeshDarji-rg3jc Ай бұрын
Amna samosa bahu sarash ave Good samir bhai Jay jalaram
@DDkotecha
@DDkotecha Ай бұрын
Jayeshbhai famous for samosa With Rajma 🎉
@dkjadeja5068
@dkjadeja5068 Ай бұрын
Sabdo ma kai dhalvu nathi pan kenada thi avya te kahevu jaruri she.
@ghpujara6352
@ghpujara6352 23 күн бұрын
New blog karo samirbhai waiting
@uservijayvijay
@uservijayvijay Ай бұрын
Jay mataji
@jagdishsanchaniya768
@jagdishsanchaniya768 Ай бұрын
Aa. Smosa. Mfatma. Che punjabi. Sdelu. Sak. Leva. Jaye toy. 300 rs thaye. Che. 50. Na. 2 nang. Mfatma che
@VIPULBORICHA-k4b
@VIPULBORICHA-k4b Ай бұрын
આવા મોંઘા સમોસા ખાવા મા મોંઘવારી નથી નડતી પણ ખેડુત ની વસ્તુ નો થોડોક ભાવ વધે ત્યારે તો રાડો પાડે મોંઘવારી મોંઘવારી
@gayatridholakia2865
@gayatridholakia2865 Ай бұрын
Wow ❤
@rajendrabhatt3640
@rajendrabhatt3640 Ай бұрын
હર હર મહાદેવ🌹 મહાદેવ🌹 સમીરભાઈ, ઘણા વખતે ભુલથી વિડિઓ🎥 બનાવી લીધો છે👌🙏 તો હવે વારંવાર ભુલ કરતાં રહો💕 અને વિડિઓ🎥 બનાવતાં રહો💕, ચટાકેદાર સમોસા ચાટ નો જોરદાર સ્વાદ👅 સાથે રજૂ કરવામાં આવ્યો🙏 છે👌🙏 હર હર મહાદેવ🌹
@darshakmehta4001
@darshakmehta4001 Ай бұрын
ઘૂગરા ને સમોસા માં ફર્ક સમજાવજો plz........!!!!?????
@rajrockstar
@rajrockstar Ай бұрын
એક નમ્બર 👈👌🫵🥰💯
@umangsanghavi2474
@umangsanghavi2474 28 күн бұрын
Samosa game etla saara hoy pan 50 rs na 2 bau mongha che. Aatla mongha to Vadodara ke Ahmedabad ma pan nathi. And video ma joi ne size bau moti nathi lagti Samosa ni.
@JigneshPatel-bf5zd
@JigneshPatel-bf5zd Ай бұрын
50 to much
@dewangmavadia85
@dewangmavadia85 Ай бұрын
❤❤❤❤❤❤❤
@chiragshah4038
@chiragshah4038 Ай бұрын
Ghare banavi devana 100 rs ma akhu ghar khase.😊
@MehulbhaiAmdavadiya-ki4yj
@MehulbhaiAmdavadiya-ki4yj Ай бұрын
લિંબડી તાલુકા ના ગામ બોરણા મા પ્રજાપતિ ભજીયા હાઉસ ખુબ જ પ્રખ્યાત છે પ્રજાપતિ ભજીયા હાઉસ બોરણા તાલુકા લિંબડી જીલ્લા સુરેન્દ્રનગર ત્યાં મુલાકાત લેજો
@amitved2200
@amitved2200 Ай бұрын
Too costly..
@vijaysolanki9428
@vijaysolanki9428 Ай бұрын
Hello Samirbhai Hu Rajkot thi chu ane Atyare Anand set thayelo chu...aa jagya mari Rajkot ni Favourite jagya che....
@jayeshjaviya9186
@jayeshjaviya9186 Ай бұрын
10rs plate me pan khadhel che khub saras kam che
@vipuljethva992
@vipuljethva992 Ай бұрын
Me tmne labhag 2 vrs Ela coment kri ti ano vidio banavo
@vipuljethva992
@vipuljethva992 Ай бұрын
Samir Bhai aa samosa hu 30 vrs pela mara papa khava ly jata.tyare 3 rs.ma mdta.hji aj swad che.
@bhupssolanki2656
@bhupssolanki2656 Ай бұрын
50 vadhare na kevay
@narentank5637
@narentank5637 Ай бұрын
Fekva ma dhou dhyan raykh bhai 1986 ma pachyu dasya thi koi vapar tu nay to 1979 ma 1.50 Rs... 😅😅😅😅😅😅😅😅😅😅😅 hamna bhai to karod pati hase ho 😂😂😂😂 kitne tejasvi log he rajkot me 😂😂😂
@Gondliyabhagirath
@Gondliyabhagirath Ай бұрын
😅... એક માના નો નાસ્તો.. ન થયા.. આ
@vir2325
@vir2325 Ай бұрын
Ahmedabad ma 2 samosa na 25 le chhe... Rajkot ma 2 samosa na 50 le chhe😂
@BhargavShukla1981
@BhargavShukla1981 Ай бұрын
Have bhaav bau vadhari didha 6.. Size nani kari nakhi 6..
Wednesday VS Enid: Who is The Best Mommy? #shorts
0:14
Troom Oki Toki
Рет қаралды 50 МЛН
Война Семей - ВСЕ СЕРИИ, 1 сезон (серии 1-20)
7:40:31
Семейные Сериалы
Рет қаралды 1,6 МЛН
મહિકાના દેશી પુડલા | Tej Ahir Vlogs
17:36
માટલા નું શાક | Matla Nu Shaak Banava Ni Rit Nikunj Vasoya Dwara
18:05
Wednesday VS Enid: Who is The Best Mommy? #shorts
0:14
Troom Oki Toki
Рет қаралды 50 МЛН