સમજો ગાંધીનગરના ટેટ-ટાટ આંદોલન પછી મુદ્દો કેવી રીતે એક ગર્ભવતી બેન પર સિમિત થઈ ગયો| Jamawat

  Рет қаралды 25,230

JAMAWAT

JAMAWAT

Күн бұрын

Application Link :
For Android : play.google.co...
For ios : apps.apple.com...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - www.facebook.c...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/c...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 152
@sanjaycharaniya2611
@sanjaycharaniya2611 3 ай бұрын
બેન તમે જનતા અને વિદ્યાર્થી નો અવાજ સંભળાયો અને લોકોને જાગૃત કરો સો અને બધા ને ખુબ સારો સાથ આપો સો. તમારો ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏
@shahmadarshahzim5082
@shahmadarshahzim5082 3 ай бұрын
ગૌરીબેન ને સાત તોપની સલામ છે કે આવી પરિસ્થિતિમાં પણ તમે આ આંદોલન માં જોડાયા. તમારા અંદર બીજો જીવ આચરી રહ્યો છે ત્યારે પણ તમે આટલી હિંમત બતાવી.👏👏
@kalpeshpatil2143
@kalpeshpatil2143 3 ай бұрын
જમાવટ ચેનલ ની ખાસ વાત તો એ છે કે ...જે લોકો શક્તિશાળી હોય એમનો આવાજ તો બધાં જ લોકો સાંભળે છે પણ જમાવટ એક એવું ન્યૂઝ ચેનલ છે જે એક વ્યક્તિ સાથે પણ અન્યાય થતો હોય તો એના માટે પણ અવાજ ઉઠાવે છે
@hetalpatel879
@hetalpatel879 3 ай бұрын
આભાર જમાવટ ચેનલ તમે શરૂઆત થી અમારો અવાજ બન્યા છો મહિલા ઉમેદવારો કેટલા કેટલા સંઘર્ષ કરીને પરીક્ષા પાસ કરે છે એ અમે જાણીએ છીએ 😢
@chetanabambhaniya8457
@chetanabambhaniya8457 3 ай бұрын
મહિલાએ મહિલાની પરિસ્થિતિ સમજવી જોઈએ 😢😢😢😢પોલીસ પર કાયદેસર કરો..
@mr_ludra_vala_1107
@mr_ludra_vala_1107 3 ай бұрын
કાનૂન આમ જનતા ઉપર જ લાગુ પડે છે police vala upar nahi , tyarej to emna upar koi karyavahi thati nahi,pragnent mahila ne aa rite heran kare che chhata pn...
@harshachudasma7445
@harshachudasma7445 2 ай бұрын
नीता चौदरि ने तो नवी वोव नी जेम रखे नलायक पुलिस अधीकार😡😡😡
@shitalthakur1677
@shitalthakur1677 3 ай бұрын
જેટલી ક્રૂરતા થી ઉમેદવાર પર પ્રહાર કરે છે એટલી જ ક્રૂરતા થી હવે એવા કર્મચારીઓ ને સસ્પેન્ડ કરે
@hityaduvanshi6833
@hityaduvanshi6833 3 ай бұрын
#આ_બેનની_હિંમતને_સલામ👏👏👏 #ગુજરાત_માંગે_કાયમી_શિક્ષક #લડેંગે_જીતેંગે_ઔર_લડેંગે_ઔર_જીતેંગે
@patelravikumar6729
@patelravikumar6729 3 ай бұрын
આવા પોલીસોને તો સસ્પેન્ડ જ કરવા જોઈએ
@bhargavbaria3000
@bhargavbaria3000 3 ай бұрын
દેવાંશી બેન ખુબ જ સારુ કામ કરે છે લોકો ને જાગૃત કરવાનું 🙏🏻
@PratikPatel-go5uo
@PratikPatel-go5uo 3 ай бұрын
Tet-Tat Pass Umedvaaro Ane Gyan Sahayako Moti.........Moti.........Moti.......... Kaayami Bharatinu Official Notification Tatkaalik..........Tatkaalik...........Tatkaalik Maango J............ Maango J................. Official Notification Tatkaalik...........Tatkaalik..........Tatkaalik Maango J............. Maango J................ Tatkaalik..........Tatkaalik...........Tatkaalik Maango J............. Maango J.................
@ratilalmakwana596
@ratilalmakwana596 3 ай бұрын
જમાવટને ખૂબ ખૂબ અભિનંદન.સરકારે શિક્ષકોની 100% ભરતી કરવી જોઈએ.શિક્ષણમાં આવું ન ચાલે અને પોલીસની આવી કાર્યવાહી તો બિલકુલ ચલાવી ન લેવાય.
@चतुरकौआ
@चतुरकौआ 3 ай бұрын
રામ નાં નામે ખોટાં માણસો ને વોટ આપ્યો છે, તો હવે રામભરોસે જીવો!!!
@shahmadarshahzim5082
@shahmadarshahzim5082 3 ай бұрын
દેવાંશીબેન તમારો ખુબ ખુબ ધન્યવાદ કે તમે અમને ખૂબ સપોર્ટ કરી રહ્યા છો ને દુનિયાને સાચો અરીસો બતાવી રહ્યા છો. 🙏
@dilipsinhdabhi3705
@dilipsinhdabhi3705 3 ай бұрын
દુઃખ દ વાત એ છે કે ગાંધી ના ગુજરાત માં આ રીતે નારી શક્તિ પર વ્યવહાર થાય છે
@MinalVala-q2k
@MinalVala-q2k 3 ай бұрын
Polis par karyvahi thavi j joiea
@jignashaverynice1332
@jignashaverynice1332 3 ай бұрын
કાયમી ભરતી હર હંમેશા શિક્ષક કોને મદદ કરતી જમાવટ ન્યુઝ. નો ખુબ ખુબ આભાર
@ratilalmakwana596
@ratilalmakwana596 3 ай бұрын
પોલીસની આ કાર્યવાહી સમગ્ર ગુજરાતે સગી આંખે જોઈ છે.અમાનુષી રીતે પોલીસ વ્યવહાર કરી રહી છે.જોઈને આપણને પણ શરમ આવે છે.પોલીસ સામે કાર્યવાહી થવી જ જોઇએ.
@ShankarDesai-dr4ie
@ShankarDesai-dr4ie 3 ай бұрын
કાયમી શિક્ષકો ની મોટી સંખ્યા માં ભરતી કરો
@alpesh1nayak969
@alpesh1nayak969 3 ай бұрын
દેવાંશી બેન તમે બવ જ સારું કામ કરો છો ,
@parmaranita6568
@parmaranita6568 3 ай бұрын
આતંકવાદી જેવું વર્તન કરવામાં આવે છે
@gujarateducation8322
@gujarateducation8322 3 ай бұрын
સરકારને જો થોડી પણ શરમ હોય ટૂ આ વિદ્યાર્થીઓ ની ની સ્થિતિ સમાજે
@rajukosada8304
@rajukosada8304 3 ай бұрын
ખુબ સરસ દેવાંશી બેન.❤
@ihp646
@ihp646 3 ай бұрын
તમે વાસ્તવિકતા બધાને જણાવો છો...તમારા ન્યૂઝ ક્યારેય ખોટા નથી હોતા....અને જમાવટ ટીમ જ આવી શકે ગમે તે સમયે...good work your team 👍🏻
@Indian0808
@Indian0808 3 ай бұрын
Devanshi Ben Thnq So Much... Plz Amari Help Karo Amne Bss Teacher J Bnvu Che... Amne Aa Gyan Sahayak Nu Naam Sambhdine Ungh Ny Aavti... 1 Mahina Ma Tat Ni 2-2 Exam Pass Krine Aam Rkhdsu Ae Notti Khbr...
@vaibhavshukla1769
@vaibhavshukla1769 3 ай бұрын
શિક્ષકોની મહેકમ પ્રમાણે ખાલી જગ્યાના આધારે ભરતી કરવામાં આવે શિક્ષકોને તમારે ઘરના પૈસા નથી આપવાના શિક્ષકોને બધા ટેક્સમાંથી વેરાબીલ માંથી પૈસા આપવામાં આવે છે તમારે માત્ર તમારું કર્મ પૂરું કરવાનું છે તો પછી શા માટે શિક્ષકોની ભરતી નથી કરતા બાળકોના ભવિષ્યને છેતરો છો
@virmanbaria1091
@virmanbaria1091 3 ай бұрын
ખૂબ ખૂબ આભાર બેન બધા સુધી વાત પહોચાડવા માટે
@kasiramkapdi5126
@kasiramkapdi5126 3 ай бұрын
ખૂબ જ સરસ કાર્ય... દેવાંશીબહેન
@patelvishal932
@patelvishal932 3 ай бұрын
Khub Sara's kaam team jamavat
@SBEducation-c2z
@SBEducation-c2z 3 ай бұрын
સ્વતંત્ર અને સત્ય ની સાથે એક માત્ર ચેનલ જમાવટ ખુબ ખુબ આભાર બેન શ્રી
@bhargavasvar3785
@bhargavasvar3785 3 ай бұрын
દેવાંશી બેન ધન્યવાદ 🙏🙏🙏🙏
@nanjibhaithakor7934
@nanjibhaithakor7934 3 ай бұрын
ખુબ ખુબ અભિનદન જમાવટ ચેનલને
@Algari23
@Algari23 3 ай бұрын
Thank you devanshiben... ધન્ય છે તમારી જનેતા ને...🙏🙏🙏
@AnjuDarji29
@AnjuDarji29 3 ай бұрын
ખૂબ ખૂબ આભાર દેવાંશીબેન અને જમાવટ નો 😊
@nitapatel3564
@nitapatel3564 3 ай бұрын
1 થી 12 માં ઘણી જગ્યા ખાલી છે તો કાયમી શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવે
@vaibhavshukla1769
@vaibhavshukla1769 3 ай бұрын
શિક્ષકોની મહેકમ પ્રમાણે ખાલી જગ્યાના આધારે ભરતી કરવામાં આવે શિક્ષકોને તમારે ઘરના પૈસા નથી આપવાના શિક્ષકોને બધા ટેક્સમાંથી વેરાબીલ માંથી પૈસા આપવામાં આવે છે તમારે માત્ર તમારું કર્મ પૂરું કરવાનું છે તો પછી શા માટે શિક્ષકોની ભરતી નથી કરતા બાળકોના ભવિષ્યને છેતરો છો
@kiranbendervaliya303
@kiranbendervaliya303 3 ай бұрын
ખૂબ ખૂબ આભાર....દેવાન્શી બેન....
@kanubhaitadvi4979
@kanubhaitadvi4979 3 ай бұрын
Very good social work Devanshi ben congratulations to all of you
@mahirdodiya5547
@mahirdodiya5547 3 ай бұрын
બેન અપનો ખૂબ આભાર બેન આપે અમરો સાથ આપવા બદલ અને સચોટ સત્ય હંમેશા બહાર લાવા બદલ
@Mr_vishu_5352
@Mr_vishu_5352 3 ай бұрын
Ben high court ma pitishan dakhal karo a banne police vali uper dadi giri kre che khoti...police ne adhikar nthi ke te bal jabri thi..tamne hath adade..vadahre bal vaprvano adikar kone apiyo... A banne ..!
@alpesh1nayak969
@alpesh1nayak969 3 ай бұрын
પોલીસ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ એમ લાગે સરકાર શું કરે છે એ જોવાનું રહેશે
@singaruttamkumar7901
@singaruttamkumar7901 3 ай бұрын
દેવાંશીબેન આપનો ખુબ ખુબ આભાર
@latapatel6821
@latapatel6821 3 ай бұрын
દેવાંશી બેન અમે ત્યાં હાજર હતા અમોને પણ કરાઈ પોલીસ એકેડમી માં લઇ ગયા હતા
@vb_miracles
@vb_miracles 3 ай бұрын
ખૂબ ખૂબ આભાર જમાવટ ❤
@ChaudhariPinal-go9lq
@ChaudhariPinal-go9lq 3 ай бұрын
હંમેશા સત્યની સાથે ઊભા રહેનાર દેવાંસીબેનનો‌ ખુબ ખુબ આભાર.
@rikitamunjal5794
@rikitamunjal5794 3 ай бұрын
madam JMC ma recruitment aveli che....pn ama contract ma kaam karta manso ne vadhu preference apva ma avse avu kahyu che.....ana vishe kaik karjo plz.....
@sanjaydamor1550
@sanjaydamor1550 3 ай бұрын
ખૂબ જ સારું કાર્ય ધન્ય છે એમના કાર્ય માટે આભાર
@kajalbavchudasamakajalbavc4342
@kajalbavchudasamakajalbavc4342 3 ай бұрын
Ben Ram mndir bnavyu pn Ram Rajy kyare aavse shishk ane vidhyarthi mate..
@kajalbavchudasamakajalbavc4342
@kajalbavchudasamakajalbavc4342 3 ай бұрын
Aa prshn puchhjo Jmavat thki k Ramrajy Gandhina Gujratma kyare .Ahisha kyare....
@jayeshthakor2414
@jayeshthakor2414 3 ай бұрын
આ મુદ્દે હાઇકોર્ટપોલીસ ઊપર સુઓ મોટો દાખલ કરે
@rajeshjadav561
@rajeshjadav561 3 ай бұрын
Pt શિક્ષક ની કાયમી ભરતી નો મુદ્દો ચેનલ પર ચર્ચા કરશો બેન.
@khushalijoshi5884
@khushalijoshi5884 3 ай бұрын
Gaovri ben tamara mate Garv chhe❤ tamara parivar mate Man chhe.. a condition ma pan tamne ava didha. A Bharti Gujarat na Itihas ma lakhavi joi
@BariaVinodbhai-e8b
@BariaVinodbhai-e8b 3 ай бұрын
દેવાંશીબેન ખુબ ખુબ અભિનંદન
@dipikapatel5291
@dipikapatel5291 3 ай бұрын
Ava police ne suspend karo
@JayantibhaiPatel-m4b
@JayantibhaiPatel-m4b 2 ай бұрын
વાહ.નારીતુનારાયણી 3બેનો
@kishanchaudhari316
@kishanchaudhari316 3 ай бұрын
ખુબ ખુબ સરસ બેન સાચા તથ્ય સુધી પહોંચવા માટેની મહેનત ને ધન્ય છે ગુજરાતની જનતાને તમારા પર પુરેપુરો ભરોસો છે..
@divyagavit0809
@divyagavit0809 3 ай бұрын
ખૂબ આભાર જમાવટ
@Sunnymaster3798
@Sunnymaster3798 3 ай бұрын
ખુબ ખુબ આભાર જમાવટ 😊
@nareshsolanki9457
@nareshsolanki9457 3 ай бұрын
Dismiss karo aava police ne
@piyushdungariya894
@piyushdungariya894 3 ай бұрын
Thank a lot jamawat team
@nitapatel3564
@nitapatel3564 3 ай бұрын
આભાર જમાવટ.
@ghnshyambhaibodara7687
@ghnshyambhaibodara7687 3 ай бұрын
Police Janta mate su kam kare che te sarkar ne nathi khabr rojna vidio jova male chhe ke police nu kam saru nathi dekhatu pan tema sarkar no j odar chhe ke janta ne heran karo... Sarkar ne nokri j nathi aapvi to shamate parikcha levi joye school college ni fees leva mate...
@AvaniChaudhari-ul1ut
@AvaniChaudhari-ul1ut 2 ай бұрын
Mahilo j nahi pursh ke chhokrao ne pan dard thay 6e koi ne sathe aavu na kary bichara maa baap na chhokra o rojgari mate
@AvaniChaudhari-ul1ut
@AvaniChaudhari-ul1ut 2 ай бұрын
Maru manvu aevu 6e mam ke tet tat exam levi aej yogy nathi na levi joye aapda ne degree tyare j made bhani gani ne jyare exam pass kareye atle eligibility khara j aame bhanavi sakiye 6e
@bhargavasvar3785
@bhargavasvar3785 3 ай бұрын
#गुजरात_मांगे_कायमी_शिक्षक #गुजरात_मांगे_कायमी_शिक्षक #गुजरात_मांगे_कायमी_शिक्षक #गुजरात_मांगे_कायमी_शिक्षक #गुजरात_मांगे_कायमी_शिक्षक #गुजरात_मांगे_कायमी_शिक्षक
@AvaniChaudhari-ul1ut
@AvaniChaudhari-ul1ut 2 ай бұрын
Aa to kasu nay police bhada ne aana thi pan vadhare le
@BhavanaChaudhary-m4g
@BhavanaChaudhary-m4g 3 ай бұрын
આવા પોલીસ ને સસ્પેન્ડ કરો
@bharatkumarparmar3522
@bharatkumarparmar3522 3 ай бұрын
Saras Gauri ben
@KailashShejul-m1f
@KailashShejul-m1f 3 ай бұрын
Permanent teachers ki bharti kijiye
@shakalbadlalega
@shakalbadlalega 3 ай бұрын
Banas ni Ben
@KailashShejul-m1f
@KailashShejul-m1f 3 ай бұрын
All teachers permanent hone chahiye
@KailashShejul-m1f
@KailashShejul-m1f 3 ай бұрын
Permanent teachers ki bharti kijiye
@KailashShejul-m1f
@KailashShejul-m1f 3 ай бұрын
Permanent teachers ki bharti kijiye
@KailashShejul-m1f
@KailashShejul-m1f 3 ай бұрын
Permanent teachers ki bharti kijiye
@KailashShejul-m1f
@KailashShejul-m1f 3 ай бұрын
Permanent teachers ki bharti kijiye
@KailashShejul-m1f
@KailashShejul-m1f 3 ай бұрын
Permanent teachers ki bharti kijiye
@KailashShejul-m1f
@KailashShejul-m1f 3 ай бұрын
Permanent teachers ki bharti kijiye
@ghogharivipul556
@ghogharivipul556 3 ай бұрын
બસ એટલે j જોઇએ છીએ બેન જમાવટ
@KailashShejul-m1f
@KailashShejul-m1f 3 ай бұрын
Permanent teachers ki bharti kijiye
@KailashShejul-m1f
@KailashShejul-m1f 3 ай бұрын
Permanent teachers ki bharti kijiye
@bhikhabhaichaudhary8120
@bhikhabhaichaudhary8120 3 ай бұрын
જમાવટ ચેનલ નો દિલ થી આભાર
@bhagavasudev8006
@bhagavasudev8006 3 ай бұрын
આજ બેન ભાજપ ને વોટ આપે
@bharatkumarparmar3522
@bharatkumarparmar3522 3 ай бұрын
Tinagatoli
@KailashShejul-m1f
@KailashShejul-m1f 3 ай бұрын
Permanent teachers ki bharti kijiye
@dilipsinhdabhi3705
@dilipsinhdabhi3705 3 ай бұрын
😢😢
@nirusuthar2957
@nirusuthar2957 3 ай бұрын
Khub khub abhar devanshiben
@KailashShejul-m1f
@KailashShejul-m1f 3 ай бұрын
Permanent teachers ki bharti kijiye
@vaghelageetaben3307
@vaghelageetaben3307 3 ай бұрын
ખૂબ ખૂબ આભાર દેવાસીબેન
@qwertykeypad8722
@qwertykeypad8722 3 ай бұрын
કોઈ પણ સ્ત્રી હોય આવું વર્તન ન કરવું જોઈએ
@mahirdodiya5547
@mahirdodiya5547 3 ай бұрын
કાયમી શિક્ષકની ભરતી માટે અમારે આ રીતે લડવું પડશે ક્યાં સુધી અમ રાહ જોવી પડશે
@maitripatel5381
@maitripatel5381 3 ай бұрын
Thank you devanshiben...avi j rite tame jagrut karta raho ,avaj banta raho tevi asha..
@thakorjigar5528
@thakorjigar5528 3 ай бұрын
Je Evu Kare Che Aena Par Kes Karo Na Sabhre Polis Steshan Ma To Pachi Hai Crot ma Karo Kes Ae Polis par Kaydo Aem na Badha Mate Sarkho Che Pachi Modi Saheb hoy ke Polis Karmchari
@ShakyvarNandani
@ShakyvarNandani 3 ай бұрын
Saram karo Gujarat government
@KailashShejul-m1f
@KailashShejul-m1f 3 ай бұрын
Permanent teachers ki bharti kijiye
@vaibhavshukla1769
@vaibhavshukla1769 3 ай бұрын
શિક્ષકોની મહેકમ પ્રમાણે ખાલી જગ્યાના આધારે ભરતી કરવામાં આવે શિક્ષકોને તમારે ઘરના પૈસા નથી આપવાના શિક્ષકોને બધા ટેક્સમાંથી વેરાબીલ માંથી પૈસા આપવામાં આવે છે તમારે માત્ર તમારું કર્મ પૂરું કરવાનું છે તો પછી શા માટે શિક્ષકોની ભરતી નથી કરતા બાળકોના ભવિષ્યને છેતરો છો
@ParmarDipak-tb2ih
@ParmarDipak-tb2ih 3 ай бұрын
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@BipjaguPatel
@BipjaguPatel 3 ай бұрын
News na Video hu Jamavat shivay Koi News nahi jov Jyarthi Devanshi medam ne joya me 3,4 yaer thi
@sureshbhaipadhar6269
@sureshbhaipadhar6269 3 ай бұрын
Moti kaymi bharti karo
@dharmeshbhaikoli2980
@dharmeshbhaikoli2980 3 ай бұрын
કાયમી શિક્ષકની ભરતી કરો 🌹
@archanadarji255
@archanadarji255 3 ай бұрын
ખૂબ ખૂબ આભાર ❤
@veereducation2876
@veereducation2876 3 ай бұрын
Pramnent teacher ki bharti kijiye
@piyushdungariya894
@piyushdungariya894 3 ай бұрын
❤❤❤❤
@ankitamaurya9074
@ankitamaurya9074 3 ай бұрын
Thank you mam Tet tat pass future teachers ke liye ap hmara sath de rhi hai 🙏😕
@maheshnadoda3986
@maheshnadoda3986 3 ай бұрын
100%
@nitarathva5918
@nitarathva5918 3 ай бұрын
Ane mate javabdar police ne kadak saja thavi joi
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 30 МЛН
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,6 МЛН
How To Get Married:   #short
00:22
Jin and Hattie
Рет қаралды 23 МЛН
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 12 МЛН
kya ek aur baby ane wala hai ?
18:59
Jaydeepdpatel
Рет қаралды 14 М.
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 30 МЛН