સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ | Gujarati Vyakaran | 10 કલાક લગાતાર

  Рет қаралды 499,184

GYANLIVE

GYANLIVE

Күн бұрын

💥 GYANLIVE APPLICATION 💥
DOWNLOAD - play.google.co...
GYANTEST For android - on-app.in/app/h...
GYANTEST for IOS - on-app.in/app/h...
GYAN ACADEMY - GYAN LIVE - / gyanacademy
Dream GPSC with GYANLIVE - / dreamgpscwithgyanlive
Gyan Shala - / edumaths
EverExam - / everexamofficial
Ever Exam - / everexam
Telegram - t.me/gyanG
WhatsApp ગ્રૂપ માં Add થવા નીચે આપેલ લિંક ઓપન કરો.🔗 www.gyanlive24.com
Instagram - / official_gyanlive
Facebook - / gyanac
For more information on GYANLIVE Application
► Gyan live Helpline - 8469677555, 8980677555, 9512477585
► Call & WhatsApp us - 8758277555, 9537337321 (Gandhinagar)
► Call & WhatsApp us - 9586630033 (Ahmedabad)
► Call & WhatsApp us - 9879304804 (Surendranagar)
► Call & WhatsApp us - 8758177555 (Jamnagar)
► Call & WhatsApp us - 90234 70759 (Dharampur - Valsad)
► Call & WhatsApp us - 94084 07784 (Lunavada)
► Call & WhatsApp us - 91041 66835 (Vastral - Ahmedabad)
► Call & WhatsApp us - 7574997784 (Mahesana)
જ્ઞાન અકેડમીનું જ પ્રકાશન એટલે ‘જ્ઞાન પ્રકાશન’. જ્ઞાન પ્રકાશન દ્વારા ખાસ કરીને જ્ઞાન અકેડમીના વિદ્યાર્થીઓ માટે જ વિવિધ પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમ કે,
(1) ગુજરાતી વ્યાકરણ
(2) ગુજરાત પરિચય
(3) ભારત પરિચય ભાગ - ૧
(4) ભારત પરિચય ભાગ - ૨
(5) English Grammar
(6) Maths book
(7) Reasoning book
(8) Computer
(9) Jaher Vahihat
(10) All required materials
જ્ઞાન અકેડમીની વિશેષતાઓ * :
 વિષય નિષ્ણાત - જ્ઞાન અકેડમી - ગાંધીનગરના ફેકલ્ટી
 નિયમિત લાઈવ લેકચર્સ + રેકોર્ડેડ લેકચર્સ
 લાઈવ લેકચર્સ દરમિયાન ડાઉટ સોલ્વ કરવા માટે ચેટ બોક્સ
 તમામ લેકચર્સની PDFS
 દરેક ટોપિકની સ્પેશિયલ ટેસ્ટ
 પરીક્ષા પદ્ધતિ પ્રમાણેની Mock Tests
 300+‌ કલાકનું લાઇવ કોચિંગ
 કૉન્સેપ્ટ ક્લેયરન્સ અને જરૂરી હોય ત્યાં MCQs નું સોલ્યુશન પણ આપવામાં આવશે.
 એક વખત એડમિશન લીધા પછી કોઈપણ સંજોગોમાં ફી પરત મળશે નહિ.
 એક બેચમાંથી બીજી બેચમાં કે એક વિદ્યાર્થીના નામથી બીજા વિદ્યાર્થીના નામે બેચ ટ્રાન્સફર કરી શકાશે નહિ.
 સમય, ફેકલ્ટી તથા અન્ય કોઈપણ બાબતમાં જ્ઞાન લાઈવ ટીમનો નિર્ણય આખરી રહેશે.
 આપની બેચમાં જરૂર જણાય ત્યાં અમુક લેકચર્સ રેકોર્ડેડ સ્વરૂપે આપવામાં આવશે. ભવિષ્યમાં પણ જરૂરીયાત અનુસાર લેકચર્સ રેકોર્ડેડ સ્વરૂપે આપવામાં આવી શકે છે.
 સંજોગોવશાત કોઈપણ બેચમાં ટેકનિકલ કારણો કે અન્ય કોઈ કારણોસર કોઈ તકલીફ પડે તો તમે કોઈપણ વાંધો ઉઠાવી શકશો નહિ.
 આ કોર્ષ માત્ર જ્ઞાન લાઈવ એપ પર જ ઉપલબ્ધ છે. આના સિવાય અન્ય કોઈ જગ્યાએ કે કોઈ વ્યક્તિ દ્વારા આ કોર્ષ વેચી શકાશે નહિ.
 આ બેચમાં જોડાયેલ અથવા અન્ય કોઈપણ વ્યક્તિ દ્વારા ઓડિયો કે વીડિયો રેકોર્ડિંગ કરી શકાશે નહિ. આવું કૃત્ય પ્રતિબંધિત છે તથા આવું કૃત્ય કરનાર વિદ્યાર્થીની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
 કોઈપણ કારણસર લેકચર્સના સમયે લેકચર્સ ન લઈ શકાય તો તે અન્ય દિવસે કે અન્ય સમયે લેવામાં આવશે.
 ચેટબોક્સમાં અભ્યાસક્રમને લગતા પ્રશ્નો જ પૂછવાના રહેશે અને ફેકલ્ટી દ્વારા મહત્તમ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન થશે.
 દરેક વિષયના ડાઉટ સોલ્વ કરવા માટે સ્પેશિયલ લેકચર્સનું પણ આયોજન કરવામાં આવશે.
 ચેટબોકસનો દુરુપયોગ કરનાર કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર વિદ્યાર્થીનું એડમિશન રદ્દ કરવામાં આવશે અને કોઈપણ પ્રકારે ફી પરત કરવામાં આવશે નહિ.
Thank You,
GYAN TEAM

Пікірлер: 474
@GYANLIVE_OFFICIAL
@GYANLIVE_OFFICIAL Жыл бұрын
2023-24 સરકારી નોકરી પાક્કી, LIVE @07:00pm:kzbin.info/www/bejne/eX6mkmmcpbOdsLM
@iAMcGd
@iAMcGd Жыл бұрын
Sangya 1:00:00 / નિપાત 6:14:11 વિશેષન 2:12:07 5:25:00 કૃદત 2:56:12 સયુક્ત કિ 6:34:30 સંધિ 3:28:01 છંદ 6:43:15 સમાસ 4:18:11 જોડણી 00:04:00 અલંકાર 8:28:08 8:20:00
@Parvat-1
@Parvat-1 Жыл бұрын
Good
@vasavaabhay4262
@vasavaabhay4262 Жыл бұрын
8:20:30
@truthalwaystriumph
@truthalwaystriumph Жыл бұрын
Pin
@AshishChauhan-gj9wp
@AshishChauhan-gj9wp Жыл бұрын
Thank you
@iAMcGd
@iAMcGd Жыл бұрын
@@AshishChauhan-gj9wp 🙏
@hetalpatel879
@hetalpatel879 Жыл бұрын
ગુજરાતી ના વિષય શિક્ષક થઈને પણ અમને આટલું ગુજરાતી વ્યાકરણ નુ સચોટ અને સુઘડ જ્ઞાન નહોતું જે આજે શિખવા મળ્યું Thankyou jigar sir and gyan live 🙏
@vasitvapatel1359
@vasitvapatel1359 Жыл бұрын
Government teacher હશો. તમારી ઉદારતા અદ્દભૂત ખરી..
@dudhrejiyavishnu527
@dudhrejiyavishnu527 Жыл бұрын
જાડું વિશેષણ છે
@parixitrathod7167
@parixitrathod7167 Жыл бұрын
Ha
@parixitrathod7167
@parixitrathod7167 Жыл бұрын
A
@ajaybariya1220
@ajaybariya1220 Жыл бұрын
Nice
@kailashpatani5096
@kailashpatani5096 Жыл бұрын
ખુબ ખુબ આભાર સાહેબ 🙏🏻🙏🏻 આટલું બધું સરસ જ્ઞાન આપે શબ્દો પણ ઓછા પડે પણ ફરીથી કોટી કોટી વંદન 🙏🏻🙏🏻
@lkmiSitapara
@lkmiSitapara 10 ай бұрын
Thank you so much Jigar sir 🤗🤗
@amirmansuri8449
@amirmansuri8449 Жыл бұрын
Great Teaching technique Jodani ma Majai Gai Kyarey niyamoma Intrust nato alto pehli var Atla Dhyan Thi Jodni Na niyam Joya...❤
@valandtushar7101
@valandtushar7101 Жыл бұрын
Nice work sar. પહેલી વખત આવું ગુજરાતી વ્યાકરણ ભણવા મળ્યુ.જેમાં ખબર નતી પડતી તે પણ સમજાવવા લાગ્યું.આભાર તમારો સજાર.🙏Jai Hind sar🙏
@rahuljaykar7203
@rahuljaykar7203 Жыл бұрын
વાહ jigar સર વાહ કહેવું પડે કે તમે તો દિલ જીતી લીધું હા સર બહુ જ મસ્ત ભણાવો છો sir ગણું લાંબુ જીવો અને આવી રીતે ભણવતા રહો એવી દિલ થી ભગવાન ને પ્રાથના
@zalagajendra374
@zalagajendra374 Жыл бұрын
very good sir આવી રીતે વ્યાકરણ કોઈએ જીણવટ ભર ક્યારેય નથી શિખવાડ્યું ખૂબ ખૂબ આભાર sir
@surajsinhparmar7521
@surajsinhparmar7521 Жыл бұрын
ખૂબ જ સરસ અને સરળ લેક્ચર લીધો છે આપનો ખૂબ-ખૂબ આભાર 🙏 હવે ગુજરાતી વ્યાકરણનો બેડો પાર થશે... Once again thank you 🤗😊🙏 Jay hind 🧡🤍💚
@vorameena3029
@vorameena3029 Ай бұрын
ગુજરાતી નું આટલું સચોટ અને સુઘડ જ્ઞાન આપવા માટે thank you so much sir superb sir 👌👌 nice work sir 👏
@jaypalsinh3497
@jaypalsinh3497 Жыл бұрын
Great sir 😍😍😍😍😍😍😍😍😍 thank you sooo much tamari samjvani rit mane aje gurati vyakaran favi gayu thanks a lot sir
@RupalShamla
@RupalShamla Жыл бұрын
Very very nice superb lecture jiger sir and gyan live Tim nebhagvan hamesa aaged vadhare
@Naranbhaikachhela
@Naranbhaikachhela 11 ай бұрын
Awesome sir.. clear thai gyu vyakaran.... thank you sir.
@vandanrathva5368
@vandanrathva5368 Ай бұрын
Khoob khoob dhanyavad jigar sir tamaro
@kailasnayka4264
@kailasnayka4264 Ай бұрын
ખુબ સરસ ભણાવો છો . તમારો ખુબ ખુબ આભાર સર
@rameshninama8042
@rameshninama8042 Жыл бұрын
વાહ સર! પહેલી વાર આવું ભોજન તૈયાર પીરસ્યું છે.જોરદાર
@vilasmarkana7914
@vilasmarkana7914 Ай бұрын
Thank you jigar sir 🎉🎉 best teaching ❤🎉 hu gujrati vyakaran tamari pase thi j shikhi chhu❤❤
@vijaymistry253
@vijaymistry253 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર ગુરુજી તમારો❤❤❤❤❤❤❤❤
@makvanavarsha-st6ef
@makvanavarsha-st6ef Ай бұрын
Thank you sir મારું આખું ગુજરાતી વ્યાકરણ નું રિવિજન મસ્ત રીતે થઈ ગયું તમારો આભાર છે
@pushprajgadhvi7240
@pushprajgadhvi7240 Ай бұрын
Gujarat ni best faculty and sahity and grammer na king maker my fav 😇
@parmarhmp5489
@parmarhmp5489 Жыл бұрын
Sir, tame pela sikhvadiyu hatu tena karta pan vdhare saras bhanavyu 6, je ak vakhat ma j magaj ma utri jay. Thank you, sir. God bless you. Bhagvan amne pan avi saras rite bhanavvano moko ape. Jay hind
@ManavRathod-jn7gn
@ManavRathod-jn7gn Жыл бұрын
Jordar mind blowing video sir adbhut adbhut... thank-you sir 🙏🙏
@GohilKajal-ju2qs
@GohilKajal-ju2qs Жыл бұрын
ખુબ ખુબ આભાર સર આપનું અને જ્ઞાન લાઈવ ઓલ ફેકલ્ટી નુ ખુબ ખુબ આભાર.
@parthvasava7277
@parthvasava7277 9 ай бұрын
Khub khub aabhar sir thank you for all techar 😊
@hiteshahir9278
@hiteshahir9278 Жыл бұрын
અમારા માટે એટલી મેહનત કરવા માટે ખૂબ ખુબ આભાર. ભગવાન હંમેશા ખુશ રાખે ❤😊
@tarabenpatel7575
@tarabenpatel7575 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર સર
@kubermaya
@kubermaya Жыл бұрын
aatlo support gyanlive per thi j mde... bija koi platform per nahi... thank you gyanlive... thank you sir...🎉
@rathod786khiladi3
@rathod786khiladi3 Жыл бұрын
Wah...wah... Gyan Live Vara નું દિલ બઉ મોટું છે ❤️❤️❤️👌🏾👌🏾
@vipulrathva1567
@vipulrathva1567 Жыл бұрын
websankul વાળા નુંય દિલ મોટું છે 😊
@javidsheikh6569
@javidsheikh6569 Ай бұрын
Wah saheb Jigar Sir Je pan subject bhanave E Awesome bhanave
@vankarhetal4238
@vankarhetal4238 Ай бұрын
Your teaching style is amazing and different. Thankyou sir
@Cartoonzone-f4j
@Cartoonzone-f4j Ай бұрын
Thank you sir 😊 ખૂબ સારું ભણાવ્યું 🤗 સરસ content કરાવ્યું 👏
@justincaseiamhere
@justincaseiamhere 4 ай бұрын
જોડણી 00:04:45┊00:11:05┊00:11:45┊ 00:14:40┊00:21:33┊00:28:43┊00:31:50┊00:33:14 સંજ્ઞા 01:00:30┊01:30:31 વિશેષણ 02:12:55┊02:21:10 કૃદંત 02:56:12 સંધિ 03:28:10 સમાસ 04:18:11┊04:24:50┊04:37:00┊05:03:50 વાક્ય શુદ્ધિ 05:14:40 નિપાત 05:25:40┊06:14:46 છંદ 06:43:25 અલંકાર 08:19:55
@KrishnaSharma-r7x
@KrishnaSharma-r7x Ай бұрын
Sir tme Gujrati vyakran BV saru bhnavo cho . Yad pn rhi jay che. Aa Video amne Revision mate kam lagse. Thank you Sir amne gujrati bhnava mate.
@Ms_hiru_2009
@Ms_hiru_2009 19 күн бұрын
Thank you sir 🌺🙈🪐 mne 10th mate khub j upyogi thyo. se vidio❤😊
@chetanpatel9657
@chetanpatel9657 Жыл бұрын
Thank you sir khubj sarash tiching sir Sanjay e rite bhanvyu
@ahiriskingahirisking9533
@ahiriskingahirisking9533 11 ай бұрын
Thank you guruji jiii
@jankibhalodi9380
@jankibhalodi9380 11 ай бұрын
ગુજરાતી ભણવાની આવી મજા ક્યારેય નથી આવી, ગુજરાતી ભાષાને રસપૂર્ણ બનાવવા આપનો ખૂબ ખૂબ આભાર 🙏🏻
@Pradipkumar-i5m8p
@Pradipkumar-i5m8p 5 күн бұрын
Jigar sir tame bov saras rite bhanavo cho tarat yad rahi Jay che me hal j tamaru aa vyanran joyu aakhu to mane bovj gamyu Thank you sir aarite video mukva mate
@rinkalparmar5345
@rinkalparmar5345 Жыл бұрын
Thank you so much Jigar sir fari aek var dilthi aabhar sir tamaro khub j sars study karavo cho tame aaj sudhi aavu gujrati vyakaran nathi bhanyu🙏🙏🙏🙏
@vaisupatel3150
@vaisupatel3150 Жыл бұрын
Thank you gyan live and jigar kapadiya saheb....🙏
@jitendraparmar9778
@jitendraparmar9778 Жыл бұрын
khub sarsa samajavu chhe sir thank you so much sir ji 🙏🙏
@LOKIEDITZ8
@LOKIEDITZ8 Жыл бұрын
Super se bhi upar lecture sir free ma aatlu saras koi nathi bhanavtu 🙏🙏🙏thank u thank u thank you so much my most favourit sir
@18.મનપટેલ
@18.મનપટેલ Жыл бұрын
Har Har Mahadev🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
@raviparamr6247
@raviparamr6247 10 ай бұрын
THANK YOU SIR...❤
@jaydeepsinhrathod6538
@jaydeepsinhrathod6538 Жыл бұрын
સાહેબનો લહેકો જોરદાર છે
@pushpadodiya6303
@pushpadodiya6303 Жыл бұрын
ખુબખુબઆભારસર🙏🙏🙏🙏🙏 મહાદેવ તેમની કૃપા સદાતમારાપરરાખે
@mamtapatel690
@mamtapatel690 Жыл бұрын
Khub saras sir... Aje gujrati saral lagyu... Ekdam saral samjavo cho sir... Tamaro khub khub abhar.....
@HetalParmar-ux3nz
@HetalParmar-ux3nz Жыл бұрын
Kay sabdo me hu dhanyavad karu sar Tamara ane tamari tim vise jetlu kahu atlu ochhu. Che sar Thank you so much sar
@sahilnoyda22
@sahilnoyda22 Жыл бұрын
Sir, ગુજરાતી વ્યાકરણ nu similar video nu playlist banavo Jethi amne easy pade 🙏
@vaghelaup9617
@vaghelaup9617 Жыл бұрын
Thank you so much Gyan live and Jigar sir very nice 👍
@kartrizkertalaja9406
@kartrizkertalaja9406 Жыл бұрын
🎉
@ParthShah-p8d
@ParthShah-p8d 15 күн бұрын
Gnan Sathe Gammat aa Kehvat aapna aa lecture sathe soot thay chhe Khub j saras bhanvyu Sir 🙏
@bhavikaakhiya9400
@bhavikaakhiya9400 Жыл бұрын
Very very nice Jigar sir 🎉🎉 thank u so much ava video lavta rahjo
@artinai1230
@artinai1230 Жыл бұрын
My favourite teacher 😊
@hinal7912
@hinal7912 8 күн бұрын
So amazing lecture sir seriously you are so helpfull for us 🎉🎉🎉 god bless you sir 🙏 always keep smiling and happy
@damoranita15
@damoranita15 Жыл бұрын
Khubaj madadrup thase amne Thanks sir 👌
@missroyal952
@missroyal952 Жыл бұрын
Tq sir tme free ma aatlu shikhvi chho k je app ny ly skta amne hlp full thay 🙏🏻☺️☺️
@L.V.Kodiyatar5155
@L.V.Kodiyatar5155 Жыл бұрын
જોરદાર સમજાયુ સર ગુજરાતી વ્યાકરણ..આભાર સર 🙏🙏
@merkinjal6208
@merkinjal6208 Жыл бұрын
Thank you so much sir .....aaje peli var tmaro lecture joyo ane m thyu k saksat bhagvan niche aavi gaya bhanava .....aabhar tmaro sir🙏🙌
@anilkumarkatara3313
@anilkumarkatara3313 Жыл бұрын
Jay mataji sir
@DharmishthaAhire-sy7ho
@DharmishthaAhire-sy7ho Жыл бұрын
Tq so much sir amra mate ava lecture lai n aviya e badl amra thi fee nhi bharati eva students mate khub j upyogi lecture che ❤tq tq so much 🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sejudamor........1070
@sejudamor........1070 Жыл бұрын
Thank you so much sir 🙏 khubaj details ma bhanayu😊😊
@RinkuDabhi-ru9pd
@RinkuDabhi-ru9pd Жыл бұрын
સર તમારો ઉત્સાહ જોઈને જ મને શીખવાનું મન થાય છે ❤❤❤
@akankshashrimali6963
@akankshashrimali6963 Жыл бұрын
Very very nice sir❤❤😊😊 thank you so much 😊😊😊😊 aam j saru education aapta ro 🙏🏻🙏🏻
@hiraldasadia4027
@hiraldasadia4027 11 ай бұрын
Thank you so much sir
@bhavnadesai4621
@bhavnadesai4621 Жыл бұрын
Tq sir for teaching such simple
@VaishaliPatel-yl7re
@VaishaliPatel-yl7re Жыл бұрын
Superb sir ...khub j sari rite deep ma samjava mate aapna lecture thi taiyari krva mate no jusso vdhi jay che.. thank a lot..
@bankimsukani5773
@bankimsukani5773 Жыл бұрын
Thank you so.......much sir.. .
@mackpatel6908
@mackpatel6908 Жыл бұрын
Thank you jigar sir and gyan live
@UravshiJani
@UravshiJani Жыл бұрын
Ha avade chhe
@anjanchauhan304
@anjanchauhan304 Жыл бұрын
Thx sir&Gyan live team
@gamitnikitaben4084
@gamitnikitaben4084 Жыл бұрын
Thank you for amezing lecture 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@GK_BY_MMGUJARATI
@GK_BY_MMGUJARATI Жыл бұрын
જોરદાર👌
@gohilrajputana2325
@gohilrajputana2325 Жыл бұрын
Tmaro khub khub abhar saheb 😊😊
@kalpeshrathod9555
@kalpeshrathod9555 Жыл бұрын
Very very fine video sir Thank you sir
@BhagavtiParmar
@BhagavtiParmar Жыл бұрын
Jordar bhanavo so sir thanks
@kamleshprajapati07
@kamleshprajapati07 Жыл бұрын
Thank you very much sir for teaching in such a simple and accurate language❤❤
@sanjaysolanki5781
@sanjaysolanki5781 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર સર તમારો અને તામરી ટીમ નો ❤ દિલ થી આભાર સર તમારો આભાર માનીએ એટલો ઓછો છે..
@Krishnpa-z2o
@Krishnpa-z2o 11 ай бұрын
Jay shree ram
@thakorashu1045
@thakorashu1045 Жыл бұрын
Mast bhanavo chho sirji gnu navu janva malyu thank you so much sir ji
@allrounder1744
@allrounder1744 Жыл бұрын
સમજણ નહોતી ત્યારે અમે જિંદગીની મજા લઇ રયા હતા અને હવે સમજણ છે ત્યારે જિંદગી અમારી મજા લઇ રહી છે 🙂🙂
@raiyachhelana8995
@raiyachhelana8995 Жыл бұрын
Thank you sir maa gatrad hamesha khush rakhe 🤗👏 once again thank you
@poojarana4595
@poojarana4595 11 ай бұрын
Sir tame bahu mast grammar bhanavo cho
@Krishnpa-z2o
@Krishnpa-z2o 11 ай бұрын
Thank
@pravinavasava6632
@pravinavasava6632 Жыл бұрын
સારુ છે❤
@supremegamer5616
@supremegamer5616 Жыл бұрын
I am student of std 10 but sir your lec is important for me and I always saw your gujarati lectures
@payaldarji2840
@payaldarji2840 5 күн бұрын
Excellent teaching sir👍
@SureshThakor-oo3ze
@SureshThakor-oo3ze Жыл бұрын
Thank you so much ❤
@solankibalvantp1875
@solankibalvantp1875 Жыл бұрын
સર તમે ગુજરાતી વ્યાકરણ ખૂબ સરસ રીતે સમજાવ્યું છે ..
@parmarjayrajsinh4858
@parmarjayrajsinh4858 Жыл бұрын
Thank you so much for this video..🙏
@nabuparmar5914
@nabuparmar5914 Жыл бұрын
Jigar sir King of Gujarati 😊
@SureshParmar-fm3jb
@SureshParmar-fm3jb Жыл бұрын
Very nice sir 👍
@Vibhu391
@Vibhu391 Жыл бұрын
Super sir🙏🙏🙏
@kalpeshrathod9555
@kalpeshrathod9555 Жыл бұрын
Very fine video sir Thank you sir
@thakorsandip7159
@thakorsandip7159 Жыл бұрын
Thankyou sir amara mate atli mahenat karva mate ❤🙏🏻
@KiranVaghela-n4y
@KiranVaghela-n4y Жыл бұрын
Amazing lecture sir... 😊Thank you so much.. 🙏
@JayantibhaigarasiyaLalo
@JayantibhaigarasiyaLalo Жыл бұрын
Very very good sir
@RahulThakur-gi3bc
@RahulThakur-gi3bc Жыл бұрын
Tnx Gyan live ❤
@payalbenjapati5933
@payalbenjapati5933 Жыл бұрын
Nischt
@AshishChauhan-gj9wp
@AshishChauhan-gj9wp Жыл бұрын
Thank you sir for free knowledge .
@wottsepptrekkatara8656
@wottsepptrekkatara8656 Жыл бұрын
સર જોડણી માટે બહુ સરસ સોલ્યુશન આપ્યુ best ma best sir
@pritikanabar9523
@pritikanabar9523 Жыл бұрын
Very nice sir. Excellent teaching. Thank you so much 🙏🏻
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
STAFF NURSE | MOST IMP PYQ | LIVE @10:30AM #gyanlive #nursing
1:19:43
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН