મે જોયેલું અત્યાર સુધીનું ગુજરાતી વ્યાકરણનું શ્રેષ્ઠ લેક્ચર. કોરોનાની મહામારીમાં પણ તમે GPSC Online વિદ્યાર્થીઓ માટે જે કંઈપણ કરો તે ખરેખર અદ્ભુત અને પ્રશંસાપાત્ર છે. A big thank you to the entire GPSC Online team.
@hareshchaudhary73653 жыл бұрын
Gujarati Grammer ni book sari
@girishchaudhary51103 жыл бұрын
@@hareshchaudhary7365 કંઈ બુક ?
@HarshKumar-xt6xn3 жыл бұрын
@@hareshchaudhary7365 ??
@NIleeeeeee2 жыл бұрын
@@hareshchaudhary7365 તો લઈલે
@jaypalpandya53622 жыл бұрын
આવી મજા તો ક્યારેય મૂવી જોવામાં પણ નથી આવી ગજબ સર 8 clock 🕣 continues lecture જોવાય gyo ગુજરાતી વ્યાકરણ ઘૂઘરા જેવું થય gyu Thank you so much sir 🙏 😊 atlu સારું અને એ પણ ફ્રી મા ખૂબ ખૂબ આભાર ગુરુજી 🤗
@jahal_ahir_082 жыл бұрын
હુ રક્ષા બેન દવે ને સામત સર ગઢવી બંને પાસે ગુજરાતી વ્યાકરણ શીખી શીખી ને ૩ વર્ષે કંટાળી તોય ના આવડ્યું છેલ્લે મહેશ સર ના gpsc ની એપ મા ને અહી વિડિયો જોયા ને બધુ એક અઠવાડિયા ની અંદર શીખી ગઈ અે પણ કન્સેપટ થી 👏👏👏👏 જીવાદોરી. GPSC online 🙌🙌🙌
@allvideos89182 жыл бұрын
તમે ક્યાં ના છો ?
@ranakirankumar11742 жыл бұрын
Aem👍❤️
@vikrambaria14382 жыл бұрын
@@allvideos8918 ગોંડલ 😄
@khushbuthakkar61032 жыл бұрын
Samat gadhvi nu pn jordar j 6e gujrat ma 1 eva sir k bdha j subject bahu sari rite bhanavi sake 6e Pan Mahesh sir etle 1st kai no ghate
@gujaratjobinfo77952 жыл бұрын
તમે જ ભૂલ મા લાગો હો
@oldisgold4944 жыл бұрын
"જીવન મે કભી મોકા મીલે તો, સારથી બનના સ્વાર્થી નહીં. "એ વાત GPSC online ને સાબિત કર દીયા GPSC online નિસ્વાર્થભાવે કામ કરી રહી છે I salute GPSC online
@nilesh40564 жыл бұрын
You are right
@shekhdevji22584 жыл бұрын
Great
@bhupendrasinhvala65924 жыл бұрын
Absolutely right
@shekhdevji22584 жыл бұрын
@@oldisgold494 tame kai exam ni taiyari karo so
@shekhdevji22584 жыл бұрын
@@oldisgold494 koi mission to hovu joiye ne
@Nital_Parmar124 жыл бұрын
GPSC Online ના કારણે..હવે રાજાનો દિકરો રાજા નહિ બનશે,મધ્યમવર્ગના બાળકો પણ પાસ થશે. એમાં મહેશ સરે જે કોમેડી સાથે ભણાવ્યું છે એના માટે તો શબ્દો નથી....આભાર વિકાસ સર અને મહેશ સર..🙏🙏Thank u GPSC online team❣️❣️❣️
@Kano_19984 жыл бұрын
સર તમારા ભણવાની શ્ટ્રીક બવ સારી છે અને બધું સમજાઈ છે ... અને તમે વચ્ચે મજાક પણ સારી કરો છો ...you are great sir....🙏
@vijaypandor420 Жыл бұрын
ગુજરાત માં બીજું કોઈ આટલી સારી રીતે ના ભણાવી સકે sir. ❤️❤️ ખૂબ ખૂબ આભાર 👑
@miteshparmar90042 жыл бұрын
આપડે તો big fan ગીર સોમનાથ ના હાવજ mahesh sir ના છીએ 😎❤️ગુજરાતીમાઁ છંદ સહેજ નતા આવડતુ આજે મજા આવે છે
@thakorvijay49354 жыл бұрын
વાહ વાહ વાહ કઇ ના ઘટે વિકાસ👉☝️☝️☝️ સર સાથે સાથે હોય👉 અબકી બાર બિન સચિવાલય પાર જાગતે રહો.... જાગતે રહો....... ખૂબ ખૂબ આભાર જીપીએસસી ઓનલાઈન ટીમ. ....
@PruthviRajsinh18004 жыл бұрын
👍👍સર હવે કાઈ બાકી નથી રહ્યું દિલ ની સાથે ફેફસાં, જઠર બધું જીતી લીધું😊😊😊 thankyou gpsc online
@parmarbharat8713 жыл бұрын
World best comment bro
@parmarbharat8713 жыл бұрын
😁😁😁😂😂🤣🤣
@chandrikasolanki4373 жыл бұрын
😁😁
@Ship7463 жыл бұрын
Hahaha
@durvapandya263 жыл бұрын
😂😂😂
@ishubhai76073 жыл бұрын
मे बाड़मेर राजस्थान से हूँ मेने (RBSE द्वारा आयोजित REET भर्ती) के लिए दुसरी भाषा *के रूप मे गुजराती** विषय चुना है। पहले तो डर लगा लेकिन अब एसे गुरुजी है हमारे साथ तो अब डरने की कोई बात ही नही। खूब खूब आभार आपका 👍🙏 GPSE ONLINE CLASSES का आभार व्यक्त करता हूँ । जिसके कारण मेरी नैया पार होगी
@simpledaud27783 жыл бұрын
Aapne pehle kabhi gujarati padha nhi hogga to Abhi kaise samajh lete ho?
@ishubhai76073 жыл бұрын
@@simpledaud2778 भाई साहब जी गुजराती भाषा पढी हुई है लेकिन गुजराती स्कूलो मे नही बल्कि विक्रम डायरी ओर गुजरती पेपरो मे मेरे पिता श्री से बस गुजराती के प्रती रुचि जागृत होगई ।पढनी तो आ गई लेकिन परीक्षा की दृष्टी से व्याकरण जरुरी है। UPSC and other चैनलो.से ग्रहण कर रहे है। I like the Gujarati language.*
@simpledaud27783 жыл бұрын
@@ishubhai7607 Good keep going 👍👍
@vidhyapandya3498 Жыл бұрын
ખૂબ જ સરસ રીતે ભણાવો છો સર તમે મને છંદ આવે અને કંટાળો આવતો હતો પણ તમારી method The best..... thankyou so much sir👌👌💐😍😍😍😍😍❤️❤️❤️❤️
@mrinesh7845 Жыл бұрын
2023 માં કેટલા લોકો જોવે છે આ વિડિયો ❤
@DHYEYAACADEMY.4 жыл бұрын
મિત્રો બધા સરની આવી અથાક મહેનતને યોગ્ય સહકાર આપવા અને આપણી ફરજમાં આવે છે એટલે પહેલા તો વિડીયો ફરી વખત વિકાસ સર સુધી પહોંચે અને લાઈક કરાવીશું જે આપણા તરફથી સરને એક દક્ષિણા છે👍
@DHYEYAACADEMY.4 жыл бұрын
મિત્રો આ વિડિયો ને એટલો શેર કરો કે ફરીને પાછો સરને મળે 🙏 Jay Hind 🙏
@uderamkhardola32452 жыл бұрын
વાહ દિલ જીતી લીધું સર
@yogigadhavi47024 жыл бұрын
ય માતા રાજભા ન સલગા છંદ યાદ રાખવાની રીતો તો ખરેખર... ન ભૂતો ન ભવિષ્યતિ|| વિષય ને સરળ બનાવવો તો કોઈ સાહેબ પાસે થી શીખે વાહ... 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 જય હો ❤️GPSC Online❤️ જય હો
@mayuripatel25704 жыл бұрын
Nice
@ravipatelsdoubledhamal2894 жыл бұрын
ગુજરાતી વ્યાકરણ ના બેતાજ બાદશાહ!! શત શત નમન GPSC ONLINE ની સંપૂર્ણ ટીમ ને!!! અહી કવિ ખુબ જ ફlકl મારે છે!!!😀😀😀!!! જોરદાર વિડિયો હો બાકી!!! જલ્સા પડી ગયા!!!
@abrarmathakiya87126 ай бұрын
વાહ....! 👏સર શું વાત છે. Unbelievable teaching.., ગુજરાતી વ્યાકરણ ની તો આજે રમજટ પાડી દીધી હો..., 🙂જબરદસ્ત ટ્રિક..🤞 આટલી વેલ્યુ તો પૈસા આપીને પણ નથી મળતી..thank you so much GPSC online..
@mjvankar0073 жыл бұрын
ગુજરાતી વ્યાકરણ નો ખજાનો પીરસસ્યો અને એ પણ સતત આઠ કલાક માન ગયે ગુરુ.ધન્યવાદ આપ સાહેબશ્રીનો.
@DivyangiChaudhari3 жыл бұрын
Everybody is focusing on English.. And we're going to forget this level of Gujrati in a few years... Some Gujrati videos on KZbin focusing only on Gujrati accents but this language is so rich and deep... Even I am not able to describe this with beautiful ALANKAR (Lame 😛) I have watched the video for the exam purposes but really enjoyed a lot... 🤗 Grammar + GK + Entertainment
@rrr-ld7lf3 жыл бұрын
very good koyal divyangi 😚
@brijeshdave66133 жыл бұрын
Gujarati ma comments karvi ti ne madam
@proediting29582 жыл бұрын
English atlu badhu samjta nathi aavdtu pan aa je lakhyu 6 te badhu Sanjay gayu Ane vanchava ma maja aavi .🔃☺️🥳🥳🌻
@ravirajsinh_jadeja2 жыл бұрын
@@brijeshdave6613 same comment hu karva no hato🤣
@bhavnarz41804 жыл бұрын
તમારા ગુજરાતી વ્યાકરણમાં મને ખૂબ મજા આવી અને ઘણું નવું જાણવા મળ્યું. આપનો ખૂબ ખૂબ આભાર અમને આટલી મહેનત કરાવા બદલ. મને આત્મ વિશ્વાસ છે કે હું જરુર સફળ રહીશ.
@nandanijotangiya60884 жыл бұрын
Hii
@ajaydabhiofficial7223 жыл бұрын
Hi
@ajaydabhiofficial7223 жыл бұрын
Hello
@naisargipatel43444 жыл бұрын
શિરા નું શાક ના થાય અને GPSC online ની વાત ના થાય 🎉😍😍
@sushilbavishi30983 жыл бұрын
Shira nu shaak...??? 🤣🤣🤣
@ajaybeldar65753 жыл бұрын
Mr Vikram thakor
@Royalpiyu9943 жыл бұрын
Haa mojj haa
@fdtlkyaaapjantehe4883 жыл бұрын
જોરદાર જબરદસ્ત જિંદાબાદ ગુજરાતી વ્યાકરણ તો આવી રીતેજ ભણાવાય 👌👌👌👌👌👌 maheboob mir
@baapugaming22 Жыл бұрын
તમારી શીખવાડવાની પદ્ધતિ ખુબ જ સરસ છે સાહેબ..🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
જીદંગી માં છ્ન્દ એક જંગ હતો આ જંગ નો આજે ભંગ થઈ ગયો આભાર ....GPSC Online 🙏🙏🌱
@yogigadhavi47024 жыл бұрын
ખરેખર ખૂબ જ જોરદાર રીત છે સાહેબ ની,,, ભુક્કા કાઢી નાખ્યા ગુજરાતી ના વાહ,,, 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 જય હો ❤️GPSC Online❤️ ની જય હો 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@elex_001 Жыл бұрын
તમારો દિલથી આભાર સર આવી સરળ ભાષા માં સમજાવા બદલ.....❤ ધન્ય સે websankul ..... Thank you so much😊
@thenehavarsur3 жыл бұрын
World's Best Gujarati Faculty👌 આ વીડિયો જોયા પછી વ્યાકરણ ન આવડે એવું બને જ નહીં, Thankyou 😊🙏💐
@nijakumbhani23224 жыл бұрын
Unbelievable teaching....... 😊 Ur THE best teacher...
@gohilbhagirath59314 жыл бұрын
👏🏻👏🏻👏🏻👏🏻
@lagariyadilip3 жыл бұрын
💯💯
@namratapatel56573 жыл бұрын
Thank you sir.👏👏
@anilbharwad50342 жыл бұрын
Right
@hiteshgauswami43892 жыл бұрын
...ઘટયું તો આજે નેટ ઘટયું પણ તમારી ટિચિંગ મેથડ માં કાયનો ઘટયું.... આભાર સાહેબ જય હિંદ
@AshishSharma-wj4jh3 жыл бұрын
Vat sachi Saheb 25 varse khbar pde aa bdhu aakau post graduation sudhi study kari lidhi pachi pn But tamara lecture thi khbar padi Concept clear thaya imp che amara mate saheb Superb mathod Gujarati grammar ni have khbar pdi Chand kone kevay.
@nayanmakwana73432 жыл бұрын
Thankyou so much sir Tamara video thi maru gujarati gramar mst takatak Thai gyu sir
@pravin23782 жыл бұрын
Jordaar sikhavani trik baki jordaar ho Thank you aavi video banava mate
@shitalahir7968 Жыл бұрын
આભાર સર.....જોરદાર રિવિજન થઈ ગયું....... હર હર મહાદેવ.........🙏🙏🙏
સર તમે ખૂબ જ સરળ અને મજાની ભાષા માં સમજવો છો ખરેખર તમારા જેવા સર નાના બાળકો ને ભણાવે તો કોઈ બાળક ને જબરદસ્તી સ્કૂલે મૂકવા ના જવું પડે બાળકો સામે થી કે મારે સ્કૂલ જવું છે👌👌👌
@bharatbhaik.makwana5375 Жыл бұрын
સરળ,સહજ અભિવ્યક્તિ! અધ્યાપન પદ્ધતિ ખૂબ જ સરસ છે. 👌👌👌👌👌👌👌👌👌
@RafikSameja3 жыл бұрын
ભૂકો કરી નાખ્યો ગુજરાતી વ્યાકરણ નો વાહ....😍😍😍
@ajayraval37333 жыл бұрын
માની ગયા સાહેબ જી તમને એક પણ એડ વગર 8 કલાક નો વિડીયો વાહ વાહ..... 56 નિ છાતી છે તમારી.... Thank you Guruji ❤️
@dharapatel70804 жыл бұрын
Thanks a lot of gpsc online team .. Aa jagate raho na lidhe bin sachivalay no record break thay aevu lage 6 ...(150/200) lavase loko
@chaudharygeetaben97934 жыл бұрын
Ohh
@motivationvideo-xz6sx Жыл бұрын
Thanks you so much sir 💖💖💖 and all web sankul teams 🙏🙏🙏
@jadavupasnajadavupasna97452 жыл бұрын
Thank you sir mane gujrati vyakran atlu heard lagtu k ane hu skip karti but tane atlu saras sikhvdyu k have skip no option j nai avano thank you so much sir🥰🤗
@nitinmakwana90383 жыл бұрын
Baki gramr to gpsc online nu 😍thank you sir🙏🙏
@vgcreative56444 жыл бұрын
ખરેખર દિલ થી કહું છું.....હજુ 2 કલાક સુધી જ વીડિયો જોયો છે પણ વીડિયો ⏸ રાખી ને કોમેન્ટ કરું છું.... કે સમજાવવા ની Trick જોરદાર che..... #No_Words..... લાયા બાકી..... હજુ ઈંદ્ર ગોતે છે કે આટલો બધો મને કોણ યાદ કરે છે 😂
@maheshsinhvaghela72274 жыл бұрын
sachi vat ek divsh ma badhay tenu nam japava kem lagi ya ????😁😁😁
@Hitesh_Bamaniya4 жыл бұрын
હું એટલું તો પૂરા વિશ્વાસ સાથે કહી શકીશ કે હવે જો કોઈને છંદ ઊંઘમાંથી જગાડીને પૂછશે તો પણ વગર વિચાર્યે જવાબ આપી શકશે... વાહ ! સોલંકી સર ખૂબ ખૂબ આભાર 🎯🎯🎯🎯🎯
@ahirmaheshsolanki51634 жыл бұрын
આભાર..આભાર
@ravaliyarupal37394 жыл бұрын
વાહ સાહેબ આપની મેહનત ને જોઈ ને જાણે એમને એવું લાગે કે આતો આપડા માટે કરી રહ્યા છે અને આપડે બસ આખો દિવસ તારું ને મારું....ખરેખર સાહેબ ધન્ય છે તમારા શીખવવાની રીત ને ...
@geeravala21042 жыл бұрын
Sir. Aapno....... Lecture best best best hoi................ Nd aapni smajava ni rit mind-blowing
@parmardivya75422 жыл бұрын
સર ખુબ ખુબ આભાર ગુજરાતી વ્યાકરણ મસ્ત ભણવા તમે તમે ગીર સોમનાથ છે કે સાહેબ જોરદાર મસ્ત વ્યાકરણ ગુજરાતી ભણવો તમે
@sutariyapragnesh10134 жыл бұрын
thank you very much sir.. અમારા માટે જે hard topic હતો "છંદ" એ સરળતાથી સમજાવ્યું હવે એ પણ Easy લાગ્યું .. thank you GPSC Online team 👍
@pallavijoshi23563 жыл бұрын
સર ખૂબ જ સારી મહેનત કરી છે તમે.માં સરસ્વતી તમને ખૂબ પ્રગતિ આપે🙏
@jyotiparmar1043 Жыл бұрын
Supb
@maheshthakor76584 жыл бұрын
સર તમારી તો વાત જ અલગ છે 😊 જોરદાર ઉદાહરણો અને જોરદાર ટ્રીક થી આખું ગુજરાતી વ્યાકરણ તૈયાર કરાવી દીધુ👍👍👍👍👍 ખૂબ ખૂબ આભાર ગુરુજી🙏🙏🙏🙏🙏
@hiteshbariya33933 жыл бұрын
Super thi Pan super 👍👍👍
@anshukandoriya86113 жыл бұрын
Superb sir.. Aram thi yad ray jay tevu bnavyu che.. Thanks sir
@bcibci5533 жыл бұрын
છંદ માં પેલી વાર ખબર પડી 😊 Thank you very much sir 🤞
@bhagirathsolanki23444 жыл бұрын
Aapni team y fari sabit karavi didhu ke haji duniya ma badhi jagyaye Paisa mate j work nai thatu..bhale tame atyare free ma bhanavo cho bt aamara badha ni duva thi gpsc online Gujrat ma Frist no..par aavi jashe .....💓💓💓
@hbhai99864 жыл бұрын
🙏🙏👌👌
@nilamchhatrodiya37653 жыл бұрын
GPSC online is the best chhanel in gujarat,,
@unnatipatel67532 жыл бұрын
Superb sir 👌 you are great 👍 એકદમ જોરદાર teaching style, બિલકુલ કંટાળો ના આવે એવો વિડિયો...thank you so so so much sir for this video
@siddharthpandya69723 жыл бұрын
14 varsh English medium ma bhanvanu thyu. Pan mari GUJARATI bhasha ni prabhuta aje depth ma janva madi. Je feelings no anubhav thayo 6e ena mate shabdo nathi. Khub khub abhar Saheb, GUJARATI mate fari bahu garv anubhav karava.
@parthpatelll68004 жыл бұрын
છંદ માં પી.એચ. ડી કરવાનું મન થઈ ગયું ભાઈ...જોરદાર👍
@hiteshoza91694 жыл бұрын
Bhagvan tmne j aapyu se tenathi vadhare aape tme ek eva man so sevada na vidhyarthi nu bhavisya vicharyu se good work sir
@seemakarena31284 жыл бұрын
Wahh.... Sir what a technique of teaching... Thank u gpsc online team... 🙏
@pankajparghi19482 жыл бұрын
Salute to you sir 😊 best lacture ever in gujrati ,, thank you soo much,, gpsc online e khub j saras kam kre chhe ,, hu kyarey comment nthi krto pn tamaro aa video joyne automatically comment krvi pdi ..tamari tarif karvi j pade em j dil thi khub khub khobe khobe abhar ❤️❤️❤️
@solankiaruna6326 Жыл бұрын
Sir tame jaldi saja thy jav and jagte raho 3 ma ak jordar lecture lavoo🙏🙏 best sir of the world
@namratanagheraahir7186 Жыл бұрын
ગુજરાતી વ્યાકરણ ની સમજૂતી નો આવો video મે આજ સુધી ક્યાંક જોયો નથી... 🙏🙏Amazing 🤩
@nareshsinhsolanki77544 жыл бұрын
Wow, i like that જાગતે રહો સિરિઝ..🙏🏻🙏🏻👍🏻✌🏻✌🏻
@b.r.rajput33642 жыл бұрын
અદભૂત,,અવિસ્મરણીય,,અકલ્પનીય,,🙏
@charoliyajigneshkumar72253 жыл бұрын
ખુબ સરસ કામ કરી રહ્યા છો સર તમે... તમારો ખૂબ ખૂબ આભાર.... આ વિડિઓ મુકવા સર
@keeptrying13613 жыл бұрын
Grammar k king ho sir aapp..... ...maja aa gya samaj k 🥰🥰👌👌
@kbkunatiya69224 жыл бұрын
આપનો ખુબ ખુબ આભાર કે છેવાડાના , તૈયારી કરી રહ્યા હોય એવા લોકોને વિના મૂલ્યે મદદરૂપ થાવ છો .
@VanrajsinhRajputOfficial4 жыл бұрын
3hours ane 30minutes ma fakt chhand j atlu deep ane easy way ma e Pan free ma salute sir.
@nikhilvinzuda23543 жыл бұрын
હજી ઘણા છે રણ સીંચવાના , હજી ઘણી સત્રિ ઉજાળવાની .❤❤❤
@physicsbymorisir7302 Жыл бұрын
Khub j saras sirji khub saraltathi samjavyu 👍
@pratapthakor8288 Жыл бұрын
Khub j saro video se sir ane tema thi bhanavani pan maja aave 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@fn-of-thor89462 жыл бұрын
I REALLY ENJOY THIS LECTURE SIR, YOU ARE GREAT TEACHER, MIXING HUMOUR WITH LESSONS AND GRAMMAR.👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@bookslover3654 жыл бұрын
તમારો જુસ્સો જોઈને મનોબળ વધે છે અમારું. આભાર 😊🙏🙏🙏🙏🙏
@priyankakapadiya11534 жыл бұрын
સર તમારી ભણાવવાની રીત ખૂબ જ સરસ છે , તમારો પહેલી વાર લેક્ચર ભર્યો છે પણ તમે ખુબ સરસ ટેકનીક સાથે અને મોજ માં રહીને ભણાવો છો😂 , Thank you so much GPSC ONLINE Group....God bless you...🙏🙏
@dhruvinmajithiya17782 жыл бұрын
માન. સાહેબ શ્રી, આપશ્રી નો ખૂબ ખૂબ આભાર કે આપે આટલી સરસ રીતે અને હસી મજાક કરતા કરતા અને રમત રમત માં આટલા આઘરા વિષયો ને ઉંડાણપૂર્વક સમજાવ્યા. પરંતુ આપને એક બાબત કેવાની કે, રૂપક અલંકાર માં ૧૧ નંબર નાં ઉદાહરણ માં રામ સીતા નું ઉદાહરણ છે તો એ કાઢી નાખવા વિનંતી. કેમ કે સનાતન ધર્મ માં મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રી રામ છે જે આવું કાર્ય નો કરી શકે. અને આ વાચીને નવી પેઢી નાં વિદ્યાર્થીઓ કે જેમને હિન્દુ ધર્મ પ્રત્યે પૂરું જ્ઞાન ન હોય અને ધાર્મિક પુસ્તકો કે એવું કાઈ વાચ્યું નો હોય તો એ લોકો નાં મગજ માં માનસિક અસર આવી જ પડે છે જે જરા પણ યોગ્ય નથી. તો મહેરબાની કરીને આ ઉદાહરણ આપના ક્લાસ અને pdf માં તમામ જગ્યા એ થી કાઢી નાખવા હૃદય પૂર્વક વિનંતી છે. મારી આ લાગણી ને સમજી શકસો એવી આશા સાથે. જય શ્રી રામ 🙏
@AhirMaheshSolanki2 жыл бұрын
Dost ae koi kharab vaky nathi ae lok git che ek ….. lokoni samajshakti ochi hoy aema aapda lok geet ane lok sahity muki n devu joyye ….aa lok geetma ram ane sita no prem batavyo che .. aakhu lok git muku chu niche લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યાં જો! ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો ! રામ ! તમારે બોલડિયે હું પરઘેર બેસવા જઇશ જો ! તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઇશ જો ! રામ ! તમારે બોલડિયે હું પરઘેર દળવા જઇશ જો ! તમે જશો જો પરઘેર દળવા હું ઘંટુલો થઇશ જો ! રામ ! તમારે બોલડિયે હું પરઘેર ખાંડવા જઇશ જો ! તમે જશો જો પરઘેર ખાંડવા હું સાંબેલું થઇશ જો ! રામ ! તમારે બોલડિયે હું જળમાં માછલી થઇશ જો ! તમે થશો જો જળમાં માછલી હું જળમોજું થઇશ જો ! રામ ! તમારે બોલડિયે હું આકાશવીજળી થઇશ જો ! તમે થશો જો આકાશવીજળી હું મેહુલિયો થઇશ જો ! રામ ! તમારે બોલડિયે હું બળીને ઢગલી થઇશ જો ! તમે થશો જો બળીને ઢગલી હું ભભૂતિયો થઇશ જો !
@ankitacutiepie8548 Жыл бұрын
Bov j mast chhand bhanavya sir thank you
@panthu23493 жыл бұрын
Thank you Gpsc online, I got very informative and easiest method studied here only ! Thank you so much GPSC online ❤️🙏
@zalavirendrasinh35684 жыл бұрын
one of the best teacher in Gujarat grammar
@kajalpatel54344 жыл бұрын
Mahesh sir u r genius ...ur teaching style awesome...👌👌👌
@shubham27323 жыл бұрын
સૂર્યની માફક તમારું જ્ઞાન પ્રજ્વલિત થાય છે. ખૂબ ખૂબ આભાર
One of the best teacher in gujrati grammar Thank you so much😊👍 sir
@shivanimakwana37123 жыл бұрын
Teaching methods, examples, your enthusiasm towards teaching is awesome . This video really helpful for me before 2 days of exam ...thank you ❤ છંદ સીખી ગયા, ભયો ભયો...😂
@dipakmaru4873 жыл бұрын
🙏🙏🤗🤗ના ના બેન ગુજરાતી વ્યાકરણ તમને લાગે એટલું સરળ નથી🤗🤗 તમને ખોટી રીતે મેસેજ કર્યો હોય તો માફ કરશો, બેન
@HarshKumar-xt6xn3 жыл бұрын
Shu result aavyu ? Merit ma aavi gaya hata?
@sofiasofia71282 жыл бұрын
@@dipakmaru487 pdf??
@dipakmaru4872 жыл бұрын
What is this ? PDF Shivani sister 🖐️🖐️🙏🙏
@makwanapankaj96682 жыл бұрын
Mne pan avdi gya right 😇
@urvivipul49443 жыл бұрын
Aj sudhi j bvj hard lagtutu a apni samjavani rit thi bv sahelu lagyu ane bvj intrusthi joyu ane samjayu.thanks sir.
@amisharathod54982 жыл бұрын
Mind blowing.....kyarey nthi bhnya aa rete ... salute 💕
@studyaim34502 жыл бұрын
શીખવાડવાની કળા ખૂબજ અદ્ભુત છે. એક મિનિટ માટે પણ આપનો લેક્ચર બોરિંગ નથી લાગ્યો. સર આપનો ખૂબ ખૂબ આભાર 🙏🙏
@solankimeenasomabhai89542 жыл бұрын
વાહ વાહ સર, કેવું પડે હોં વિદ્યાર્થી ને સર તો તમારા જેવાજ મળવા જોઈએ 💐💐
@nareshsinhsolanki77544 жыл бұрын
GPSC ONLINE TEAM IS BEST🙏🏻🙏🏻👍🏻
@chavdarajvi72154 жыл бұрын
Superb sir... 👌👌👌👌
@jaydipthakkar8376 Жыл бұрын
Sir first time tamaro video joyo really nice teaching style...appriciated....thank you so much for your kind support
@sac1312 жыл бұрын
Sir mare Mphw ni exam chhe humna... Jo mare Gujarati ma 15 mathi 10 aavya to tamne pela pagar mathi tamne mara taraf thi gift moklis sure... 🙏🙏 mane gujarati no g pan nato aavdto me 3 divas ma gujarati sikhi lidhu tamara aa video mathi... Thnx a lot sir... Love from JUNAGADH...
@kinjalprakashchaudhari16042 жыл бұрын
તમારો ખુબ ખુબ આભાર સાહેબ!!Thank you very much for this session 🖤, really very helpful for self study!!
@SDKOPANIMUSIC2 жыл бұрын
Mujhe gujrati vayakrn ki book chahiye
@milanchenal73232 жыл бұрын
He
@kajalvasava67912 жыл бұрын
It’s just next level…✨u r amazing Really appreciate ur work 😊
@motivationivideo96412 жыл бұрын
🌹હે
@kaushikprajapati39982 жыл бұрын
Hyyy
@LBSNAA.08082 жыл бұрын
Hloo muje Rpsc ki book leni thi Gujarati ki kio achi book bata do
@milanchenal73232 жыл бұрын
Her
@n.vthakor63333 жыл бұрын
Tamari story ne to Oscar award mle toy nano pde ho 👍👌👌
@dhananjayparmar55643 жыл бұрын
wah sir moj avi gay...gyan sathe gammat
@kavitagadhavi72043 жыл бұрын
Excellent sir super se uper tmeto dayrani styl ma gujrati gramer bhanavyu first time chand avdya tyyyy so much