ખુબ સરસ બનાવીયો છે વીડિયો પરફુયુમ મને ખુબ પસંદ છે આપે ખુબ સરસ દિનેશભાઇ જાણકારી આપવા બદલ ધન્યવાદ
@dineshjaganiya1594 Жыл бұрын
ખુબ સરસ, દુકાન નુ સરનામું, નંબર આપશો પ્લીઝ
@apnipahchandriver Жыл бұрын
❤❤❤❤
@ManishPatel-yd9tw Жыл бұрын
Tame kai rite atlu sastu api shako???? Ae jankari apo to saru
@shivanshshivanshprajapati7826 Жыл бұрын
Khub srs Bhai...
@rvdigital2625 Жыл бұрын
સરસ વિડિયો છે દિનેશ ભાઈ પહેલી વાર જોયું છે અંતર ને પરફ્યુમ બનતુ વિષ્ણુ બુકોલી
@hemantsinhdodiya6192 Жыл бұрын
દિનેશભાઇ પરફયઉમ ની સ્મેલ મોબાઈલ અને ટીવી મા આવે છે
@Crazyhomerecipes Жыл бұрын
ખૂબ સરસ 🙏
@pradiprathod8247 Жыл бұрын
Dineshbhai khoob khoob abhinanandan
@Rajputbharatsinhbhuvaji Жыл бұрын
❤
@BrijeshPatel-qk7gg Жыл бұрын
વાહ ! દિનેશભાઈ... ખૂબ જ સરસ...એક એવી માહિતી આપી કે દિલ ખુશ થઈ ગયું...અમને દિનેશભાઈ તમારા પર ગર્વ છે...અને બંને ગુજ્જુ ભાઈઓ પર સવિશેષ ગર્વ છે...અહીં એક વાત ખાસ જણાવીશ કે જે વસ્તુ આપણને આપણી બાજુમાંથી મળતી હોય અને ક્વોલિટીવાળી હોય તો બીજે ક્યાંય ખરીદવા ન જવાય...લોકોને ખોટી ઘેલછા હોય છે કે વિદેશનું પરફ્યુમ કે અત્તર હોય એટલે સારું જ હોય... ના એવું નથી મેં આ સરસ મઝાનો એપિસોડ જોયો અને વિશ્વાસ સાથે લખું છું કે આ બંને ભાઈઓ નો ઈરાદો નેક છે અને ગુજરાતીઓને/ભારતીયોને સારું અને સસ્તું આપવા માંગે છે, તો મારી દરેક વ્યુઅર્સને વિનંતી કે કેમ સે કમ એકવાર આપ એકાદ પરફ્યુમ મંગાવીને ટેસ્ટ કરો...ઇન્ટરવ્યૂનો સૂર એવો નીકળે છે કે આપણે નિરાશ નહીં થઈએ...હું તો અત્યારે જ વોટ્સએપ મેસેજ કરીને મારો ઓર્ડર કન્ફર્મ કરાવું છું...દિનેશભાઈ ધન્યવાદ છે તમને....હું આપનો "ગાયકોની ગોત"ના એપિસોડ પણ કાયમ જોઉં છું...આપના ઉમદા ઉદ્દેશ્ય સાથેનો આ કાર્યક્રમ "ગર્વ છે વેપારી છું" એ પણ એટલો જ સક્સેસ જશે...આપનો શુભેચ્છક...ડૉ.બ્રિજેશ પટેલ
@dhirajbhaisumra7724 Жыл бұрын
ખૂબ જ સરસ અભિનંદન
@chhatrapalsinhzala481 Жыл бұрын
અમારે 8 નંગ વાળું જોઈએ છે શું પ્રોસિઝર છે
@rajendrabhatt3640 Жыл бұрын
❤દિલ માં વસી ગયો તમારો સુગંધી ઈન્ટરવ્યુ. મને ગવૅ છે કે હું ગુજરાતી છું.. શ્રી દિનેશ ભાઈ ના વિડિઓ🎥 જોવ છું. હર હર હર🌹🙏 મહાદેવ🌹🙏
@maatexfab4916 Жыл бұрын
Very nice dinesh bhai 👌
@varunsinh. Жыл бұрын
🤘🏻💐
@jadav8744 Жыл бұрын
જય દ્વારકાધીશ 🙏
@Bhalusinh Жыл бұрын
સાહેબ અમારે વોહડા વગર ની અગર બતી જોવે છે
@BhupendraPatel-f2g Жыл бұрын
સરનામું આપો
@u.grohitsamajsevatrust Жыл бұрын
અત્તરિયા અત્તર ના સોદા ના કીજીએ, અત્તર તો એમને એમ દીજીએ.