રયાણ દ્વારા ખૂબ સરસ રીતે બૂસ્ટર આપી સકાય છે વ્યવસ્થા ને અને નેતૃત્વ માં ખુબ સરસ ઉત્સાહ જોવા મળે છે.. બીજી વાત કે સત્ય બાબત થી સમાજ જનો વાકેફ થાય છે....
@chhaganpokar37487 күн бұрын
જય શ્રીકૃષ્ણ જય લક્ષ્મીનારાયણ જય સનાતન ❤❤❤
@vinaykantppatel74878 күн бұрын
રયાણ એકદમ સરળ અને સફળ રહી
@gunvantkotecha29829 күн бұрын
જય શ્રી લક્ષ્મીનારાયણ 🙏
@DhruvPtl148 күн бұрын
આજ ના ડીઝીટલ યુગ ને યોગ્ય શ્રી સમાજ,યુવાસંઘ, મહિલાસંઘ અને તેની દરેક યોજના તેમજ પેટા સંસ્થા ની દરેક માહિતી ડિઝિટલ માધ્યમ થી ઘર ઘર અને જન જન સુધી પેહોંચે તેવી ટિમ SDP તેમજ પ્રચાર -પ્રસાર ટિમ ને શુભકામના...💐 અને સાથે સાથે ટિમ રયાણ ને આ રોજ નવા એપિસોડ માટે જેટલા પણ અભિનંદન આપીએ એટલા ઓછા પડશે....રયાણ ટિમ ને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ...💐