પેપરલીક, પરીક્ષા રદ, હિબકે ચડ્યાં સપનાં | આજનો એજન્ડા with Devanshi Joshi

  Рет қаралды 801,172

Sandesh News

Sandesh News

2 жыл бұрын

#PaperLeak #ExamCanceled #SandeshNews
ગુજરાત અને દેશ-દુનિયાના સમાચાર માટે જોડાયેલા રહો સંદેશ સાથે
Sandesh is one of the largest media groups in Gujarat, with sharp & credible journalism catering to Gujarati readers for the last 99 years. Started as a newspaper, Sandesh has made a special place in the hearts of Gujarati speaking readers for generations. We are committed to empowering 65 million Gujaratis by providing informed choices through our news and analytical content on current affairs. We have registered a strong presence on legacy mediums like Print &Television and now on ever-evolving Digital Platforms to disseminate news to our audience.
Subscribe to Sandesh News KZbin Channel to Watch Live News TV from anywhere, anytime.
Visit us on:
Website - sandesh.com/
Follow us on
Facebook: / sandeshnewspaper
Twitter: / sandeshnews
Instagram: / sandeshnews
Sharechat: sharechat.com/sandeshnews
Telegram: t.me/SandeshNewsOfficial
Kooapp: www.kooapp.com/profile/sandes...
Download Sandesh News on
Play Store: bit.ly/3nAuo6n
App Store: goo.gl/Q9kUSq

Пікірлер: 1 100
@rethaliyamahipat7385
@rethaliyamahipat7385 2 жыл бұрын
A bhai ni vedana gujarat na 10 lakh loko ni se . devansi ben tamaro khub khub abhar.a bhai ne lakh lakh vandan
@darshan560
@darshan560 2 жыл бұрын
2022 ma aa vedna na bhulta bhaio....aa loko a bahu had kari nakhi 6 have....2022 ma javab aapsu have
@ranajignya8634
@ranajignya8634 2 жыл бұрын
Eva ghna loko ch 😢😢😢
@jaydeeprajput2633
@jaydeeprajput2633 2 жыл бұрын
@@darshan560 bhaiyo khoti na chhe aaj lagna chhe aaj layak chhe aapo haji modi ne mat
@bharolaumesh3060
@bharolaumesh3060 2 жыл бұрын
ભાજપ કાઢો
@nileshbavaliya8228
@nileshbavaliya8228 2 жыл бұрын
You right brooo
@makavananarsih4182
@makavananarsih4182 2 жыл бұрын
તમારી હિંમત ને 100 સલામ ભાઈ
@mitulgohil2983
@mitulgohil2983 2 жыл бұрын
સાહેબ એક સરળ વાત છે , જો તમે પરીક્ષા માટે ૩-૪ વર્ષ થી રાહ જોઈ રહ્યા છો,તો આ સત્તા મા રહેલી સરકાર ને ૫વર્ષ માટે વિપક્ષ મા બેસાડો ને.... ચૂંટણી આવે છે તમે પણ એમને પરીણામ બતાવી દો... પછી એમને પણ ખબર પડશે ૫વર્ષ ઘર મા કામ વગર ના કેમ બેસી રેવાઈ છે...
@axitzalaria5709
@axitzalaria5709 2 жыл бұрын
દેવાંશી બેન નો ખુબ ખુબ આભાર. બેરોજગાર યુવાન ની વ્યથા સામભળી.
@nileshkumarbaria1128
@nileshkumarbaria1128 2 жыл бұрын
ભાઈ આવી પરિસ્થિતિ મારી પણ છે અને દરેક યુવા ની છે.....jay Hind🇮🇳
@shaileshpatel4690
@shaileshpatel4690 2 жыл бұрын
હુ જનતાને અપિલ કરું છું કે આ ભાઈ ની વેદનાની થોડી પણ લાગણી હોય તો આ સરકારને 2022 માં જવાબ જરૂરથી આપજો
@prafulmakwana1956
@prafulmakwana1956 2 жыл бұрын
are bhai amare Gondal ma Amne Jabrajasti political party vala BJP ma vote apave 6e
@princemk7604
@princemk7604 2 жыл бұрын
Jya sudhi dharm ne dhyan ma rakhi ne vote thase tya sudhi aaj paristhiti aavse
@hardaschocha2592
@hardaschocha2592 2 жыл бұрын
સરકાર બદલવી જોયે બાકી હાવી થઈ જાય
@hardaschocha2592
@hardaschocha2592 2 жыл бұрын
મોટા ગુંડા છે
@MehulParmar-py1pf
@MehulParmar-py1pf 2 жыл бұрын
Rajasthan vali karo
@mukeshthakorofficial9162
@mukeshthakorofficial9162 2 жыл бұрын
ખૂબ દુઃખ થાય છે આંખ માં આંસુ જોઈને
@ankitthakor.123..rodanagar5
@ankitthakor.123..rodanagar5 2 жыл бұрын
Ha bhai
@mukeshbhaikatariya4746
@mukeshbhaikatariya4746 Жыл бұрын
😥😔😔😔😔
@Ajaysinhthakor007
@Ajaysinhthakor007 2 жыл бұрын
2022 માં આનો જવાબ આપો સરકાર ને સરકાર મુર્દાબાદ 😡😡😡
@dashrathkatudiya5061
@dashrathkatudiya5061 2 жыл бұрын
હું આ વીડિયો જોયને શપથ લવ છું કે આ સરકારને વોટ નહીં જ આપું.
@preyash747
@preyash747 2 жыл бұрын
Ok
@satchitanand3991
@satchitanand3991 2 жыл бұрын
દેવાંશી બેન ને પણ પ્રણામ,, ખરેખર આવાં ન્યૂઝ એન્કર ની જરૂર છે,, સત્ય સાથે ઊભા રહેવા વાળા
@user-vl2hs2de8m
@user-vl2hs2de8m 2 жыл бұрын
દેવાંશી બેન તમને ખુબ ખુબ અભિનંદન ને પાત્ર છો
@babubhairathava8932
@babubhairathava8932 2 жыл бұрын
નોકરી ન આપવી પડે. ..?એટલે પેપર ફોડી ને ટાઈમ પાસ કરે છે. .? અનુભવી. .?
@jinalvaghelabts4115
@jinalvaghelabts4115 2 жыл бұрын
Sachi vat pachhi amana amana chadavse
@nehamehta5859
@nehamehta5859 2 жыл бұрын
Ha aa sarkar aa j kari rhi che. National Test agency ne api devu joie exam handle karwanu. Gujrat gvt fail che
@ajayssingh6877
@ajayssingh6877 2 жыл бұрын
Thank you Devanshi for good Journalism
@BT_Vlog_Bhaveshthakor007
@BT_Vlog_Bhaveshthakor007 2 жыл бұрын
સંદેશ સમાચાર તમારો ખૂબ ખૂબ આભાર.. બધાં વિદ્યાર્થી ની આ જ હાલત છે. અને આજ હકીકત છે.
@kamleshsinhparmar7828
@kamleshsinhparmar7828 2 жыл бұрын
10 કરોડ પરિવાર નો આજ પ્રશ્ન છે આમરે આ ભાઈ જેવીજ પરિસ્થિતિ છે
@jadabhai8608
@jadabhai8608 2 жыл бұрын
ધેલી સરકાર હવે તો સમજો અને અંધ ભગતો ને કરવાનો કે તમારા આકાઓ ને સમજાવો ભગવાન આ લોકોને સત બુદ્ધિ આપે🙏🙏
@Tddfx917
@Tddfx917 2 жыл бұрын
Privartan a sansar no niyam se BJP Hatavo ane desh na Yuvano ne Bachavo 😞😞 Aa bhai nu Dukh Jovatu nathi😞
@mahedh
@mahedh 2 жыл бұрын
Bhai તમારી વાત બિલકુલ સાચી છે
@ajaysolanki249
@ajaysolanki249 2 жыл бұрын
ખુબ ખુબ આભાર મીડિયા વાળો નો સાચી પરિસ્થિતિ તી ને બધાની સમક્ષ લાવા બદલ
@chandrajadav195
@chandrajadav195 2 жыл бұрын
સંદેશ ન્યુઝ ચેનલ તેમજ દેવાંશી બહેન તમારો ખૂબ ખૂબ આભાર.. 🙏🏻🙏🏻 🙏🏻🙏🏻
@nayangamoth6683
@nayangamoth6683 2 жыл бұрын
ચૂંટણીઓ ના કારણે પરીક્ષા રોકાઈ શકે છે તો પરીક્ષા ના કારણે ચૂંટણી કેમ નથી રોકાતી ?
@kajaldodiya360
@kajaldodiya360 2 жыл бұрын
Right
@harishgohel4174
@harishgohel4174 2 жыл бұрын
સાચું છે ભાઇ
@ffunfantasti5329
@ffunfantasti5329 2 жыл бұрын
Money 💰💸😂😂😡
@ankitthakor.123..rodanagar5
@ankitthakor.123..rodanagar5 2 жыл бұрын
હાચી વાત છે ભાઈ
@djparoma
@djparoma 2 жыл бұрын
કેમ કે પરીક્ષા મોડી થશે તો ચાલશે ચૂંટણી મોડી થશે તો મોદી ચાલશે.
@ravatathakor7601
@ravatathakor7601 2 жыл бұрын
2022 માં સરકારને એક પણ વોટ ના આપજો જે આ વીડિયો જોયો છે તોજ તેમને ખબર પડશે
@harshpatel16523
@harshpatel16523 2 жыл бұрын
ઈલેકશન નો જ બહિષ્કાર કરો તો જ આ સરકાર ને ખબર પડશે
@umangpatel230
@umangpatel230 2 жыл бұрын
Aa janata aandhadi chhe, BJP ja lavse,
@newworldchenal8415
@newworldchenal8415 2 жыл бұрын
સંદેશ ન્યુઝ નો ખુબ ખુબ આભાર સાચા સમાચાર બહાર લાવવા બદલ....🙏🙏🙏 આવી વેદના બધાજ વિથાર્થી ની.....છે🙏🙏🙏
@user-hp9eo5hl2i
@user-hp9eo5hl2i 2 жыл бұрын
Devanshi ben best journalist Ever
@paresh9711
@paresh9711 2 жыл бұрын
ભાઈ ક્રાંતિ લાવો... સરકાર બદલાવો નહીતો પેપર ફૂટ્યા જ કરશે...
@andhanijenti4319
@andhanijenti4319 2 жыл бұрын
2022 માં આનો જવાબ આપણે બધાએ સાથે મળીને દેવાનો છે
@iloveindia6927
@iloveindia6927 2 жыл бұрын
Full respect for this boy
@ishanchaudhari9873
@ishanchaudhari9873 2 жыл бұрын
દેવાંશીબેન જનતાનો અવાજ સમજે છે, nice એન્ડ osam work
@kevalrathod6064
@kevalrathod6064 2 жыл бұрын
Really great anchor. Salut to her for saying everything so fiercely!
@kamilsaiyad9364
@kamilsaiyad9364 2 жыл бұрын
સંદેશ ન્યુઝ ને સેલ્યુટ છે.👌👌👌👌👌👌
@baraiyaranjit3607
@baraiyaranjit3607 2 жыл бұрын
સમયે સમયે પરિવર્તન...જરૂરી હૈ🙏🏻
@dangarharsh7055
@dangarharsh7055 2 жыл бұрын
હવે તો નવનિર્માણ 2.0 એ જ કલ્યાણ..... 🔥🔥
@manu.p.thakor6546
@manu.p.thakor6546 2 жыл бұрын
ટુંક સમયમાં આવશે આ સમય ક્યારે આવશે 1 મહીનો/6મહીના /1 વર્ષ કંઈ ક તો લિમિટેડ હશે આ સમય ની 😢😢😭😭
@bantigohilallvideo4616
@bantigohilallvideo4616 2 жыл бұрын
આ ન્યૂઝ રિપોર્ટર ઉપર ગર્વ છે આંખા ગુજરાત ને ધન્યવાદ
@japtavyayagnik9156
@japtavyayagnik9156 2 жыл бұрын
Better news....wish every media will work same again and again
@vikrambhaiofficial7575
@vikrambhaiofficial7575 2 жыл бұрын
2017. 2018. 2019. 2020. 2021. એમ. પેપર ફૂટયું હોય તો પછી. આ સરકાર વરસો થી સુ કરે છે યાર હવે તો બવ થયું. kyare ant aavse
@kuldipsinhgohil1456
@kuldipsinhgohil1456 2 жыл бұрын
સિસ્ટમ આખી ચેન્જ થાય તો જ આ બધું બંધ થાય 2022......
@blochamirkhan6559
@blochamirkhan6559 2 жыл бұрын
બે રોજગાર પર ધ્યાન આપવું જરૂરી છે સરકાર ને
@merprasadmer4248
@merprasadmer4248 2 жыл бұрын
Thank you for... support all students..💯
@marathod5246
@marathod5246 2 жыл бұрын
સંદેશ નયુજ ચેનલને લાખ લાખ ધનયવાદ
@vijaykumarjoshi9939
@vijaykumarjoshi9939 2 жыл бұрын
અરે પૈસા તો નથી નથી પણ તૈયારી કરતા કરતા એક ટાઈમ બપોરે ભોજન પણ નથી લેતા અમે 😥😥
@pruthvirajkathi2405
@pruthvirajkathi2405 2 жыл бұрын
ભાઈ ભાઈ .... આંખ આંસુડાં છે પણ જીગર હાવજ્ જેવું છે હો .... આંખ મા આંસુડા એના સમય ના છે
@mayankpandya4460
@mayankpandya4460 2 жыл бұрын
Bicharo pass thai gyo 3 vars thi debate ma ave che eni vat muke che bdha ha e ha kre khali, bjp, congress bdha mlela
@akshaydamor6875
@akshaydamor6875 2 жыл бұрын
Odar mali javo joiye. Bhai n
@dilipbhaivaghela8652
@dilipbhaivaghela8652 2 жыл бұрын
Excellent reporting salute your goodself madam
@maxxdmore8758
@maxxdmore8758 2 жыл бұрын
Thank you Sandesh News
@dhimahipathak4908
@dhimahipathak4908 2 жыл бұрын
Spread this clip , more and more , it's a heartly request from all unemployed student , give your support to us ! This is the currently situation in gujarat ! .👍
@mahidesai3702
@mahidesai3702 2 жыл бұрын
અમિરો માટે બધી છુટ છૈ ભાઇ ગરીબ માટે બધા નિયમ છે આ જુઠી રાજ નિતી મા કય નય આપણા વોટ ઊપર જીવતા આપણ ને એમની ઓકાદ બતાવે કેમ આપણા એગજામ કેંસલ થાય સુંટણી ઓ નય થતી કેંસલ બધી રાજ નિતી છે પબ્લિક જાગો હવે આવી રિતે કોય બિજા ભાઇ ને રડવુ નય પડે🙏🙏🙏
@ashoksonagraashoksonagra7591
@ashoksonagraashoksonagra7591 2 жыл бұрын
BJP hatavo Gujrat bachavo ✍️✍️👩‍💻👩‍💻🕵️🕵️🕵️2022
@prafulmakwana1956
@prafulmakwana1956 2 жыл бұрын
are bhai amare Gondal ma Amne Jabrajasti political party vala BJP ma vote apave 6e amare vote apava pan na javanu hoy e loko jate amaro vote api dye chhe
@prafulmakwana1956
@prafulmakwana1956 2 жыл бұрын
police vada pan sathej hoy chhe
@mrnotikanudo0076
@mrnotikanudo0076 2 жыл бұрын
@@prafulmakwana1956તું તારા હક માટે લડી નથી સકતો જિંદગી શુ કામ જીવે છે એકદા ને કાપી નાખો હક shinve એને
@mayankpandya4460
@mayankpandya4460 2 жыл бұрын
@@prafulmakwana1956 number apo tmaro apne ladi laie, tmaro hak che vote no tmare jene apvo hoy tene api sko koi nu nai chalva daie ema
@desaijagdish9314
@desaijagdish9314 2 жыл бұрын
Good bhai
@daverohan1349
@daverohan1349 2 жыл бұрын
કાયદો બનાવો પૈસા થી પેપર ખરીદનાર આ જીવન પેપર ના આપી શકે
@MrMohsinkhan00
@MrMohsinkhan00 2 жыл бұрын
Aa rules che j bhai
@bhumikanimavat8035
@bhumikanimavat8035 2 жыл бұрын
Right 👍
@sumitbaria6125
@sumitbaria6125 2 жыл бұрын
Chhe to saja kone madi
@kuldipsakariya1025
@kuldipsakariya1025 2 жыл бұрын
Greatest anchor in gujarati media
@kataradurgesh3837
@kataradurgesh3837 2 жыл бұрын
TET 1-2 ની પરીક્ષા લો 🙏🙏
@pateliyajitendra8386
@pateliyajitendra8386 2 жыл бұрын
ખરેખર પબ્લિક જ હરામી છે
@jackahir3821
@jackahir3821 2 жыл бұрын
Ek dam right bolya tame Vote to apde j apya ne
@deepakgalsar7868
@deepakgalsar7868 2 жыл бұрын
Right bro
@dipakkarmur8941
@dipakkarmur8941 2 жыл бұрын
Aeni mane sachi vaat chhe
@pradipsinhsolanki4973
@pradipsinhsolanki4973 2 жыл бұрын
Right
@luciferpatel6268
@luciferpatel6268 2 жыл бұрын
Ek dam right
@amrutpatel6599
@amrutpatel6599 2 жыл бұрын
સરકાર ચુંટણી માટે કાળજી રાખે તો ભરતી કરવામાં કેમ કાળજી રાખતી નથી?
@jasvantthakor2094
@jasvantthakor2094 2 жыл бұрын
ભાઇ આસૃ ના પાડા અમૅ આમનૅ 2022મા જવાબ આપીશું....
@educationmimicryvijaynsola862
@educationmimicryvijaynsola862 2 жыл бұрын
100%bhai sachhi vat se.... ..
@ashoksonagraashoksonagra7591
@ashoksonagraashoksonagra7591 2 жыл бұрын
All rights mari family aavij paristhiti chhe 👨‍👨‍👧‍👦👈
@alkamakwana8556
@alkamakwana8556 2 жыл бұрын
Devanshi Ben Salute👍🏻🙏🏻
@rohitpadhiyar1582
@rohitpadhiyar1582 2 жыл бұрын
Excellent reporting. Salute..
@jaydevjoshiofficial4805
@jaydevjoshiofficial4805 2 жыл бұрын
સાચી વાત છે ભાઈની.....
@ayushipatel6015
@ayushipatel6015 2 жыл бұрын
This is very wrong beacuse they had done hardwork till 3 years and passed exam even though no action, its shamefull to say that our government is very careless about youth
@arvindparmar1419
@arvindparmar1419 2 жыл бұрын
હા મૈં પણ ગાંધીનગર છોડી દીધું. પેપર ફોડવા માં મોટા માથા ના જ કામ છે....અને મૈં તો એજ દિવસ થી નિર્ણય લીધો કે મારા કે મારા સંબંધી એક પણ વોટ ભાજપ માં નહિ આપુ.
@khushvantpatel292
@khushvantpatel292 2 жыл бұрын
Hu pn thakyo hve,ahi talent rhi jay chhe ne vachotiya favi jay chhe hve bau thyu matr government job pacchar pagal thavu te hve posay em nthi,so left
@sahilchaudhary5781
@sahilchaudhary5781 2 жыл бұрын
This is a democracy of India ... Reform is required
@aayush8497
@aayush8497 2 жыл бұрын
Its in Trending 😌😢🙏
@gauravsinhbarad9677
@gauravsinhbarad9677 2 жыл бұрын
રાજકારણમાં આવો અને મજા કરો
@Dkstatus91
@Dkstatus91 2 жыл бұрын
ભરતી ના કાઢે તો આંદોલન કરવું પડશે કેમકે સરકાર એમ નહી માને. રાજસ્થાન મા જોવો ગુજરાત કરતા તો
@minazmansuri981
@minazmansuri981 2 жыл бұрын
Devanshiben no khub khub abhar Amara jeva berojgar madad karva babat
@dipakvanaliya2989
@dipakvanaliya2989 2 жыл бұрын
2022 ma batavi do takat yuva bhai bahen
@jitgohil118
@jitgohil118 2 жыл бұрын
Really great anchor
@ahirhitesh2804
@ahirhitesh2804 2 жыл бұрын
# વાહ રે સંવેદનશીલ સરકાર
@ahirhitesh2804
@ahirhitesh2804 2 жыл бұрын
આભાર દેવાંશીબેન 🙏
@minaksirathod3693
@minaksirathod3693 2 жыл бұрын
Shabash noujavanb Jay hind 🇮🇳🇮🇳🇮🇳
@ravinayak5012
@ravinayak5012 2 жыл бұрын
Amara mata pita mahenat kari .... Amne bhanave che.... Ame nokari , majuri kari ne aaa govarment job ni tayari kariae chiae pleas 😭 ન્યાય
@jiganeshmakavana4174
@jiganeshmakavana4174 2 жыл бұрын
😞😟😔
@parthpatel2987
@parthpatel2987 2 жыл бұрын
Jab tak B. J. P hai.. Tab tak desh barabad hai... 🙏🏻🙏🏻🙏🏻
@nikhilparmar7094
@nikhilparmar7094 2 жыл бұрын
Kharekhar aa bhai ne lakh topo ni Salam .....
@sandysinhrajput983
@sandysinhrajput983 2 жыл бұрын
1700+ government schools have closed in last 4 years, this is not sensible government.
@deepakgalsar7868
@deepakgalsar7868 2 жыл бұрын
ખાલી પોસ્ટરો લગાવ્યા છે લાગણીશીલ સરકાર.. સરકારી શાળાઓ બંધ કરી ને પ્રાઇવેટ વાળા ને લુંટ ચલાવવાની છૂટ અપાઈ રહી છે
@gopalsindhav9544
@gopalsindhav9544 2 жыл бұрын
@@deepakgalsar7868 mission school banth
@MJ-sr9uk
@MJ-sr9uk 2 жыл бұрын
💯💯 true
@junctionoflife3508
@junctionoflife3508 2 жыл бұрын
Only gpsc is working properly in gujarat that is also after Dinesh Dasa became the chairman of commission .
@thecivilengr.8219
@thecivilengr.8219 2 жыл бұрын
Mari Sandesh News ne request chhe ke "Lab assistant 159/201819" નંબર ni bharti no મુદ્દો ઉઠાવો.....final result આપતા nathi...ame students heran થઈએ છીએ 🙏🙏🙏
@vinodshambhubhai2853
@vinodshambhubhai2853 2 жыл бұрын
એના સગાઓને ઘુસાડવાનો કિમયો કરી રહ્યા છે.
@thecivilengr.8219
@thecivilengr.8219 2 жыл бұрын
@@vinodshambhubhai2853 tame pan pass chho?
@vipulsagathiya453
@vipulsagathiya453 2 жыл бұрын
2022 ma Joy n vote apjo bhuli na jata nakar aam j rovu padse
@gopalbariya1151
@gopalbariya1151 2 жыл бұрын
Cped ni ભરતી કરે 11વર્ષ થઇ ગયા
@parmarhitesh6463
@parmarhitesh6463 2 жыл бұрын
Devanshi ben tmaro khub khub abhar
@rajputramesh7161
@rajputramesh7161 2 жыл бұрын
જવાબ આપયો કે થઈ જશે...કોઈ નહિ થાય
@bhumika4832
@bhumika4832 2 жыл бұрын
Atyaare to avu laage che ke gujrat sarkaar ne faasi ki sajaa karni chahiye 😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡
@kathiyavad6574
@kathiyavad6574 2 жыл бұрын
હવે એક જ રસ્તો છે. હવે બાપુ ને સત્તા આપો
@michaelc4975
@michaelc4975 2 жыл бұрын
Thanks for video God bless you
@yogsevafoundation9065
@yogsevafoundation9065 2 жыл бұрын
"મનોવેદના " short film for students.. A short film is for the students, by students to students
@kumatiyajakirkhan9956
@kumatiyajakirkhan9956 2 жыл бұрын
Bjp bhagao aa Bhai ni sachhi vaat chhe
@Akshaykumar-ri7qf
@Akshaykumar-ri7qf 2 жыл бұрын
આ ભાઈ ને સપોર્ટ કરવો જોઇએ 🙏🙏🙏🙏
@chirag_3224
@chirag_3224 2 жыл бұрын
Ek rat ma cm badlay Jay pn ek year ma kyarey bharti puri nai kari skta srm avi joi ye aa savendanhin Sarkar ne .😔
@vinodshambhubhai2853
@vinodshambhubhai2853 2 жыл бұрын
સંવેદનહીન સરકાર હૈ.
@chauhana.k1706
@chauhana.k1706 2 жыл бұрын
ભાજપના કાર્યકર્તાઓને જાહેર નોકરી મા અગ્રતાક્રમ આપવામાં આવશે---c.r પાટીલ
@nayakyogesh8037
@nayakyogesh8037 2 жыл бұрын
Aaj Sudhi BJP ne vot aapyo chhe. Parantu have bjp ne vot aapvano nathi.avi tanasahi sarakar ni har Nishchit chhe. Go bjp go.....
@sangodvanraj5878
@sangodvanraj5878 2 жыл бұрын
Thank you sandesh news
@anubhai000
@anubhai000 2 жыл бұрын
આપણા હાથમાં ચૂંટણી નો મત છે ખૂબ વિચારીને જ આપજો...
@Mahakaldigitalstudiobevata
@Mahakaldigitalstudiobevata 2 жыл бұрын
Thank you devanshi for good journalis ...
@rameshbhaidhoriyani7675
@rameshbhaidhoriyani7675 Жыл бұрын
દેવાંશીબેન જેવા પત્રકાર ની આ ગુજરાત ને ખાસ જરુર છે
@rimpalpatel9986
@rimpalpatel9986 2 жыл бұрын
Right bro
@vrajesh_vk7095
@vrajesh_vk7095 2 жыл бұрын
Gandhinagar ma rehta students adadha tiffin khay ne chala ve 6..🙏
@vinodshambhubhai2853
@vinodshambhubhai2853 2 жыл бұрын
એક સ્ટુડન્ટની વેદના સ્ટુડન્ટ જ સમજે છે હાલ તો. બાકી અત્યારની સરકારે છઠ્ઠી મા પણ વાયદો પૂરો નથી કર્યો. સચિવાલયની પરીક્ષા આવી રહી છે જો એમા પણ પેપર ફોડવાનુ હોય તો કહેજો, લાખો રુપિયા આપીશું અમારી ગરીબની પેટી માંથી.
@pankajpl4006
@pankajpl4006 2 жыл бұрын
આ કોંગ્રેસ ભાજપ વાળા ને કહો કે તમારા સંવેદનથી વિદ્યાર્થીઓના ઘર કે ભવિષ્ય નથી
@rathodnatvarsinh8589
@rathodnatvarsinh8589 2 жыл бұрын
જ્યાં સુધી પટેલો છે ત્યાં સુધી આવું જ થાય તેમ લાગે છે
@gagliyaashwin1034
@gagliyaashwin1034 2 жыл бұрын
BJP hatao 🙏🏾 Gujrat bachavo
@miteshpanchal8519
@miteshpanchal8519 2 жыл бұрын
Felay daiye puraaa gujarat maa.... students power students feelings... 🤥😖💪💪💪
@vips6187
@vips6187 2 жыл бұрын
Govt should take strict action against those who involved in this scam of head cleark exam.
@iloveindia6927
@iloveindia6927 2 жыл бұрын
Thanks sandesh news👍👍
@rajthakor111
@rajthakor111 2 жыл бұрын
Thanks Devanshi Ben
@pareshmuchhal3647
@pareshmuchhal3647 2 жыл бұрын
If any Lawyer watching this Video , if it is possible to file case against department than please Help student for compensate there loss of time and money
@manojkumarmanojkumarthe3061
@manojkumarmanojkumarthe3061 2 жыл бұрын
Bhai tenson nat le mara 30 thya chhe abi sadi nai kari ane mari lover ni bije sagay thy Chhe mane tenson aetlu bhdu chene. Have binsachivaly ni tyari kevi rite karu
@khushvantpatel292
@khushvantpatel292 2 жыл бұрын
Bhai government job pachhar moh rakhvo hve yogy nhi,etlo time koi nano business start krine aapyo hot to aaje welset hot aapne bdha students
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 56 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 25 МЛН
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 43 МЛН
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 78 МЛН
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 56 МЛН