કાગ ના ફળિયે કાગ ની વાતું - કાગવાણી | કાગધામ (મજાદર) | 23/02/2023 | Morari Bapu

  Рет қаралды 70,380

Sangeetni Duniya Live Events

Sangeetni Duniya Live Events

Күн бұрын

#kagdham #moraribapu #majadar
કાગ ના ફળિયે કાગ ની વાતું - કાગવાણી | કાગધામ (મજાદર) | 23/02/2023 | Morari Bapu
Live || કાગ ના ફળિયે કાગ ની વાતું - કાગવાણી | કાગધામ (મજાદર) | 23/02/2023 | Morari Bapu
સ્વ: પદ્મશ્રી ભક્ત કવિશ્રી દુલાભાઈ ભાયાભાઈ કાગ ( ભગતબાપુ) ની ૪૬ મી પુણ્યતિથિ ( કાગચોથ) નિમિતે કાગ એવોર્ડ -2023, પદ્મશ્રી કવિકાગબાપુ ટ્રસ્ટ , શ્રી બાબુભાઇ રામભાઈ કાગ 9428078180 , કાગધામ (મજાદર

Пікірлер: 48
@bs.6779
@bs.6779 Жыл бұрын
જેઓ પદ્મશ્રી ને લાયક છે.એવા લાખનશી ભાઈ ને એવોર્ડ બદલ ખુબ ખુબ અભિનંદન સાથે શુભેરછા.
@LakhansiGadhvi
@LakhansiGadhvi Жыл бұрын
આપ સૌ કોમેન્ટ કરનાર તમામ મિત્રોનો ખુબ ખુબ આભાર પણ સહર્ષ જણાવવાનું કે આ એવોર્ડ સમારંભમા મને કાગ એવોર્ડ મળેલ નથી. મને "કાગના ફળિયે કાગની વાતું" કાર્યક્રમ મા ઉપસ્થિત રહેવા આમંત્રણ હતું. જય માતાજી
@gajabgaming5116
@gajabgaming5116 Жыл бұрын
જય હો ભગતબાપુ જય હો લાખનસી ભાઈ જય હો વિદ્વાન ચારણ
@pragneshkpandya8867
@pragneshkpandya8867 Жыл бұрын
વાહ બાપુ વાહ .. નિઃશબ્દ ... બાપુ વાહ...
@govindsonara139
@govindsonara139 6 ай бұрын
લોક સાહિત્ય મા લાખણશી ભાઈ સરસ રજુઆત કરી કે બી આહિર આંબલીયારા કચ્છ
@hareshahirofficial5377
@hareshahirofficial5377 Жыл бұрын
વાહ... કવિરાજ લાખણશી ભાઇ ખુબ ખુબ આભાર લાખણશી ભાઇ નો આખો વિડીયો મુકવા બદલ
@madanjadeja
@madanjadeja 6 ай бұрын
🙏🙏🙏
@kk-parmar
@kk-parmar Жыл бұрын
જય માતાજી માર્મિક શબ્દો
@navinbhalani5505
@navinbhalani5505 Жыл бұрын
Lakhnsi bhai a real gem of our sahityak gelexy a proud for all khatiyavadi people.
@mastanjidarbar9911
@mastanjidarbar9911 Жыл бұрын
લાખનશી ભાઈ ને કાગ એવોર્ડ ખૂબ સરસ તે ખરા અર્થ માં લાયક છે હું વડનગર ,,(મહેસાણા) થીએમનો ચાહક છું
@vanajirajput7195
@vanajirajput7195 Жыл бұрын
‌‌ શું છે જે છે ર ની ની લઇઝઝ
@khimrajgadhavi2978
@khimrajgadhavi2978 Жыл бұрын
અદભૂત અદભુત
@VasanDeraiya
@VasanDeraiya 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajushelana4273
@rajushelana4273 Жыл бұрын
વાહ લાખણશીભાઇ ❤
@AhirRanmal99
@AhirRanmal99 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય મોરલીધર જય શ્રી રામ જય જય ગરવી ગુજરાત
@mavjiluhar540
@mavjiluhar540 Жыл бұрын
આદરણીય શ્રી લાખણશી ભાઈ ગઢવી જેઓ હાસ્ય રસ વિર રસ કરૂણ રસ ના સાહિત્ય ના સત્ય વક્તા આપને કાગ એવોર્ડ.પરમ પુજ્ય સંત શ્રી મોરારી બાપુ ના સાનિધ્ય માં મલ્યો તેનો અતિ આનંદ અનુભવુછુ જય સિયારામ
@khodalkrupa9367
@khodalkrupa9367 Жыл бұрын
Ha kaviraj ha
@dilipdangadhvi9809
@dilipdangadhvi9809 Жыл бұрын
Vah lakhnsibhai vah Jay mataji
@kanocharan2874
@kanocharan2874 Жыл бұрын
વાહ લાખણશી ભાઈ
@prakashrnandaniyaprakash5145
@prakashrnandaniyaprakash5145 Жыл бұрын
Jay mataji
@rajveer1826
@rajveer1826 Жыл бұрын
જય સિયારામ બાપુ..🙏
@mukeshkochara4018
@mukeshkochara4018 Жыл бұрын
Jai mataji kaviraj
@ochchhavvaria3736
@ochchhavvaria3736 Жыл бұрын
I request to Honorable Prime Minister for Padham Shree sword to Shree Lakhansi Ghadhaviji, pl. be consider.
@kanjibarot108
@kanjibarot108 Жыл бұрын
🙏 Jay ho lakhanshi bhai 🙏
@VijaySingh-ul4qp
@VijaySingh-ul4qp Жыл бұрын
।।जय सियाराम।।जय सियाराम।।जय सियाराम।।माराबाप।।
@bhavnabambhaniya3175
@bhavnabambhaniya3175 Жыл бұрын
ખુબ સરસ સરળ ભાષા માં કાગ બાપુ વાણી ને સમજાવવી લલખનશી ભાઈ ભગતબપુ યુનિવર્સિટી ને હર્દય થી મગજ માં ઉતરેલી
@arjunkag9292
@arjunkag9292 Жыл бұрын
જય માતાજી
@nageshgadhvi8688
@nageshgadhvi8688 Жыл бұрын
Jay ho
@rajeshdangadhavi-rb3tm
@rajeshdangadhavi-rb3tm Жыл бұрын
કાગ એવોર્ડ મળ્યો એ અતિ આનંદ ની વાત છે, પણ ખરા અર્થ માં આ ઋષિવર ને પદ્મ શ્રી આપો તોય ઓછું છે.
@bharatgadhvi5554
@bharatgadhvi5554 Жыл бұрын
Vah Charan kaviraj
@vanrajbhaikathigovaliya7377
@vanrajbhaikathigovaliya7377 Жыл бұрын
ભા જય માંતાજી🙏🙏🙏
@sarvaiyabrijrajsinh5837
@sarvaiyabrijrajsinh5837 Жыл бұрын
Wah
@suryabazala9915
@suryabazala9915 Жыл бұрын
Vah vah kviraj!!!!!!?
@arjunkag9292
@arjunkag9292 Жыл бұрын
જય સિયારામ
@bs.6779
@bs.6779 Жыл бұрын
લખનશી ભાઈ ને એવોર્ડ ખૂબ સરસ મોડે મોડે આયોજકો ને ભાન થઈ
@Ram_viram7115
@Ram_viram7115 Жыл бұрын
ખૂબ સરસ જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ 🙏
@nileshsagar9300
@nileshsagar9300 Жыл бұрын
લોકસાહિત્ય ની સાન છે લાખણશી ગઢવી 🙏🙏
@vaghmithavaghmitha9214
@vaghmithavaghmitha9214 Жыл бұрын
વાહ લખનસી ભાઈ ગઢવી વાહ
@ushabhatt12
@ushabhatt12 Жыл бұрын
Jsr
@r.s.chande4490
@r.s.chande4490 Жыл бұрын
જયમાતાજી..જયશીયારામ
@pitbullgaming8545
@pitbullgaming8545 Жыл бұрын
Ha aa kavirajna sahitya ne hi Manu chhoo
@rajsiramjadeja4163
@rajsiramjadeja4163 Жыл бұрын
બરોબર છે બાપુ લાખણશી ગઢવી જેવો બીજો કોઇ નથી
@Bhaveshgadhviofficial
@Bhaveshgadhviofficial Жыл бұрын
યસવંત ભાઇ નો રાઉન્ડ કરો
@keshavjighedia5545
@keshavjighedia5545 Жыл бұрын
वाह चाारणी साहित्य वाह गुजराती कविता हा गुजराती साहित्य हा ।
@keshavjighedia5545
@keshavjighedia5545 Жыл бұрын
ये काग एवोर्ड भी , राह देखता होगा कि कब लाखणशीभाई गढवी को मिलुं ???
@bharatgadhvi5554
@bharatgadhvi5554 Жыл бұрын
Jay ho
@bhakabhaisboliyaboliya4895
@bhakabhaisboliyaboliya4895 Жыл бұрын
જય માતાજી
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
Kathakar Milan Triveni| Morari Bapu | 06-02-2025 | Ramkatha Nadiyad 2025
2:08:47
Sangeetni Duniya Live Events
Рет қаралды 4,1 М.
Harsur Gadhvi Ni Moj Hasya No Samrat - Majadar Kag dham
34:33
Kiran Video
Рет қаралды 2,5 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.