Sangita Labdiya Interview Documentary Biography Part 02 || સંગીતાબેન લાંબડીયા સાથે મુલાકાત

  Рет қаралды 25,483

Vijay Jotva Journalist

Vijay Jotva Journalist

Күн бұрын

S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Title :- સંગીતાબેન લાંબડીયા સાથે સુરીલો સંવાદ ભાગ 02
Speech/Anchor :-Vijay jotva - Journalist
Respondent :-Sangeeta Labadiya
Singer :- Sangita LABADIYA
Song :-
01-Sarjan hara shaane sarji melap pachi judai
02-Vanra te van ma mindhor jaja
03-he eli rupali mele hatane jaavu che
04-virpur javu ke satadhar javu
Live Recording :-Vijay jotva -Journalist
Contact Mail-vijaykarshan@gmail.com
Social Media Links
Facebook Page :- / vijayjotvajournalist
instagram :- / vijay_jotva_journalist
KZbin :- / vijayjotvajournalist
facebook profile:- / vijayjotvaahir
આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
(1)ભજનધામ bit.ly/2mgLHZp
(3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
#SangitaLabadiya #LabadiyaGroup #Interview
#Mulakat #LivePromo #SangeetaLabadiya
#bhajan #Santvani #Dayro #Bhakti
#VijayJotvaJournalist #GujaratiArtist_Interview #GujaratAll_Celebrity_Interview
Gujarat All Artist Singer Interview Documentary Biography
WebSite :-bhajansantvani....
Sangitaben Labadiya Sathe mulakat
interview Sangeetaben Labadiya
life details Sangita labadiya
bhavna ben labadiya group
bhajan sangitaben Labadiya
santvani sangitaben labadiya
live garba sangita ben labadiya
gujarati lok sangit Sangita Labadiya

Пікірлер: 61
@dharamshipatel3349
@dharamshipatel3349 2 жыл бұрын
સરસ સંવાદ ડી ડી ભારતી વિજયભાઈ અને સંગીતા બેન .જય માતાજી.
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
જય માતાજી
@rajbhagadhvi6839
@rajbhagadhvi6839 2 жыл бұрын
વાહ વિજય ભાઈ .. મોજીલા લોક ગાયિકા સંગીતા બેન ની સાથે નો સુરીલો સંવાદ મોજ કરાવી દીધી. જ્યારે અમે સહ પરિવાર TV મા સંગીતા બેન નો પ્રોગ્રામ સાંભળતા હોય ત્યારે મારા પત્ની તરત જ કે પેલા મોજીલા બેન આવ્યા વોલ્યમ વધારો.. સંગીતા બેને ઈન્ટરવ્યુ માં અદભુત જવાબો આપ્યા છે. વાહ જય હો.. આભાર ડી.ડી. ભારતી ની ટીમ..જય માતાજી. રાજભા ગઢવી જામનગર...
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
Aabhar bhai jay mataji
@kkppirana8149
@kkppirana8149 2 жыл бұрын
સર્વેને મારા જય ગુરુદેવ , શ્રી વિજયભાઈ આપની પૂરી ટીમ ખુબ સરસ કામ કરો છો જે ખુબ વખાણવાલાયક અને અભીનંદનને પાત્ર છે. શ્રીમતી સંગીતાબેન લાંબડીયા મને બહુજ ગમતા માણવા ગમેતેવા ખુબ સુંદર ગાયકોમાંના ૧ છે આપે એમનો ખુબ સરસ ઈન્ટરવ્યું કર્યો .
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
આભાર ભાઈ ઈશ્વર કૃપા થી બધું ચાલે છે
@jaayantibhagat6324
@jaayantibhagat6324 2 жыл бұрын
Sur tal rag samajan na jabarjast lokgayak sangitaben labadiya jotava sir dhaniyvad
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
Aabhar
@કિતૅનપટણીકિતૅનપટણી
@કિતૅનપટણીકિતૅનપટણી 2 жыл бұрын
સંગીતાબેન ખુબ ખુબ ધન્યવાદ તમે જે વાત કરી કે અર્થ વગરનું શું બિલકુલ સાચી વાત છે અને આપણા ટોચના કેટલાક કલાકારો પ્રાચીન ભજન ના પ્રોગ્રામ માં હિન્દી ફિલ્મના ગીતો વાહિયાત ગીતો રજૂ કરે છે અને લોકો એમને ઘોઘોળ કરે છે એમને નોટોથી નવડાવી દે છે અને એ કલાકારો ફૂલાઈને ફાળકો થઈ જાય છે પરંતુ તેઓ લોકસાહિત્યની મર્યાદાનો ભંગ કરે છે તમે સાચી વાત કરી કે દરેક નો રસ જળવાઈ રહેવું જોઈએ ટીવી રજૂઆત કરવી જોઈએ પણ એમાં ઉર્દુ ની ગઝલો મેહદી હસન ગુલામ અલી જેવા ગાયકોની વાહિયાત નકલ આપણા દેશી બાવાઓ કે કે દેશી ભજન ના ચાહકો ની સામે રજૂ કરો તે ખૂબ જ યોગ્ય છે જો આજે પૂજ્ય નારાયણ સ્વામી કે પૂજ્ય કાનદાસ બાપુ જો આયા તો હોય તો તેઓ આ બધું જોઈને ખૂબ જ દુઃખી થાય માટે તમે જે તમારી અલગ શૈલી અપનાવી છે તે ધન્યવાદને પાત્ર છે હું માનું છું ત્યાં સુધી તમારા ફઈબા ભાવનાબેન લાબડીયા પોતાની કારકિર્દીના ભોગે તમને આગળ લાવવામાં ખૂબ જ મદદ કરી છે તે પણ ધન્યવાદને પાત્ર છે એજ લિખિતંગ જયંતીલાલ પટણી ભગત વાડા અમદાવાદ સરસપુર
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
ખૂબ સરસ વાત કરી ભાઈએ
@ChiragPatel-sh4cz
@ChiragPatel-sh4cz 2 жыл бұрын
Jay ho vijaybhai
@domvideo-ni3zn
@domvideo-ni3zn 3 ай бұрын
જય.માતાજી..વિજયભાઈ.જોટવા.સાહેબ.તમારા.બન્ને.ભાગનુ.ઈન્ટવ્યુ.સાભર્યુ.તેબદલ.લાખ.લાખ.વદંન.સંગીતાબેન.તમે.અંબાજી.બાજુ.દશૅનાથે.આવોતો.અમારા.ગામડે.પધારશો.તમને.અમારા.પરીવારનુ.આમંન્તણ.સે.🚩જય.ગુરૂદેવ🚩લિ.એક.નાનો.સિગર.દિનેશસિહ.પરમાર.ગામ.ધારાવાણિયા.તા.સતલાસણા.
@kkppirana8149
@kkppirana8149 2 жыл бұрын
બીજું આજની વાતમાં મને કાયમ એક સંશય રહેતો આ શ્રી ભાવનાબેન લાંબડીયા તમારા માતા થાય પણ આજે ખબર પડી કે તેઓ તમારા ફોઈબા અને સાસુમા થાય ખુબ જ સરસ આપનો આ ભાવનાત્મક સંબંધ પણ સમાજ માટે દાખલારૂપ .. બેન આપના જેવા કલાકારોને લાઈવ સાંભળવાની બહુજ ઈચ્છા હોય પણ ભગવાનને પ્રાર્થના કરીશું કે ક્યારેક એવા પણ સંજોગ બનાવે .. આપ ખુબ સફળ બનો .. આપણા સૌ વચ્ચે આ સેતુ બનનાર શ્રી વિજયભાઈ જોટવાનો ખુબ ખુબ આભાર .. અપ સૌને વંદન
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
આભાર ભાઈ ધન્યવાદ
@kkppirana8149
@kkppirana8149 2 жыл бұрын
ખુબ બધી પ્રેરણા મળે અને શીખવા મળે એવી વાતો જાણવા મળી. ખાસ કરીને બેને એવું કીધું કે સફળતા માટે સંઘર્ષ હોવો જરૂરી છે અને કોઈની ખોટી ખુશામત માં અંજાઈને કલાનું નુકશાન ના થાય એ જોવું દરેક કલાકારની ફરજ છે. બેન આપનું કામ અને નામ ખુબ સરસ છે આપ આપના ક્ષેત્રમાં ધારી સફળતા મેળવો એવી પરમ કૃપાળુને પ્રાર્થના .
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
સાચી વાત ભાઈ
@dilipbhaivirpariya4079
@dilipbhaivirpariya4079 2 жыл бұрын
બોઉસુદરગાયુદીલીપસીતાણા
@ushagohel7012
@ushagohel7012 2 жыл бұрын
વાહ વિજય ભાઈ 👍👍
@jayybarot5698
@jayybarot5698 2 жыл бұрын
સંગીતા બેન, ગુજરાતી લોક સંગીત માં ખૂબ મોટુ નામ છે , એમને સફળતા ની સાચી વ્યાખ્યા આપી, કેમ કે લાંબો સમય સુધી જેનું ટકી રહે ઇ સાચો સફળ કલાકાર કેવાય,
@nikhildanidhariya4749
@nikhildanidhariya4749 2 жыл бұрын
Jay Ho Sangitaben Jay Narayan Sachi Vatt che ben 🙏🙏
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
જય હો
@vijayumaretiya5597
@vijayumaretiya5597 2 жыл бұрын
Vah moj ho
@amityogi4173
@amityogi4173 2 жыл бұрын
વાહ વિજય ભઈ સુપર હિટ ઇન્ટરવ્યું...જય હો લા પરિવાર...સુપર સંગીતા બેન..
@jaydeepmardiya6095
@jaydeepmardiya6095 2 жыл бұрын
જય હો સંતવાણી
@usatadramjogal
@usatadramjogal 2 жыл бұрын
Jay mataji
@Mayurchavada99
@Mayurchavada99 2 жыл бұрын
Bhavna ben labadiya sathe pan aa show ma mulakat karavso bhai please
@dharmeshshingala6273
@dharmeshshingala6273 2 жыл бұрын
વાહ સંઞીતા બેન વીજયભાઇ નવા વર્ષના રામ રામ ભાઇ
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
એ રામ રામ
@hansrajparmar9500
@hansrajparmar9500 2 жыл бұрын
Khub khub Sara's ❣
@prafulvaghela2060
@prafulvaghela2060 2 жыл бұрын
વાહ વાહ વિજય ભાઈ
@bhagwanram1136
@bhagwanram1136 2 жыл бұрын
KHUB SARACH VIJAY BHAI SURILO KARYAKRAM VIJAY BHAI JAY MURALIDHAR JAY MURALIDHAR JAY SHREE RADHE RADHE RADHEJII
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
જય મુરલીધર
@bhimaparmarofficil
@bhimaparmarofficil 2 жыл бұрын
ભારતની નારી સંગીતા લાંબડીયા છે.વિશવની ગાયિકા છે.
@જયપાલભરવાડ-થ2ચ
@જયપાલભરવાડ-થ2ચ 2 жыл бұрын
Ha vanrate vanma ha
@kailasdangadhaviofficial7597
@kailasdangadhaviofficial7597 2 жыл бұрын
Vah...sangita ben
@maheshoficialsukavla3238
@maheshoficialsukavla3238 2 жыл бұрын
Vah Vijay Bhai 👍👍👍
@mitulahirofficial6432
@mitulahirofficial6432 2 жыл бұрын
જય હો...જય મુરલીધર
@ashoksiju9887
@ashoksiju9887 2 жыл бұрын
Vijay bhai karsan shagthia enteviyu kayare leso
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
Apta nathi
@khushiahir
@khushiahir 2 жыл бұрын
વાહ
@vijayumaretiya5597
@vijayumaretiya5597 2 жыл бұрын
Sangita didi Kaya gamana chhe plz rep vijayji
@kishanbarot260
@kishanbarot260 2 жыл бұрын
રાવણ હથ્થા ના કલાકાર નો ભાગ બનાવો રાવણ હથ્થા સાથે લોક ગીત ગાય
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 2 жыл бұрын
Vah geet
@sarmanparmar2436
@sarmanparmar2436 2 жыл бұрын
Vah vah
@ahirdinesh9042
@ahirdinesh9042 2 жыл бұрын
Supar
@murjibharvad282
@murjibharvad282 2 жыл бұрын
જય માતાજી
@kiransurti2226
@kiransurti2226 2 жыл бұрын
જયહોસંતવાણી
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 2 жыл бұрын
Verygood
@ashoksiju9887
@ashoksiju9887 2 жыл бұрын
Vijay bhai tamari mehnat safal che
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
ધન્યવાદ
@JNChav
@JNChav 2 жыл бұрын
Super
@AKASHTHAKOROFFiCiAL9276
@AKASHTHAKOROFFiCiAL9276 2 жыл бұрын
🙏🙏👍❤️જય હો જય હો ❤️👍🙏🙏
@dhanjirabari6188
@dhanjirabari6188 2 жыл бұрын
🙏🙏👍
@niruthanki3951
@niruthanki3951 2 жыл бұрын
Jai Mata Ji 🙏
@kalubhaiparmarofficial4809
@kalubhaiparmarofficial4809 2 жыл бұрын
Jay ho santvani 🙏
@murjibharvad282
@murjibharvad282 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@gghhh7132
@gghhh7132 2 жыл бұрын
જ્હોન. સંગીત. બેન
@jivanahir1596
@jivanahir1596 2 жыл бұрын
👍👍👍
@pravinkumarpatel5039
@pravinkumarpatel5039 2 жыл бұрын
Karkash voice chhe
@ahirparas4248
@ahirparas4248 2 жыл бұрын
Jingesh dada liyo
@pravinkumarpatel5039
@pravinkumarpatel5039 2 жыл бұрын
Atyarna badhaj gayak nu hàlka geet halka raag halku music hoy chhe.
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 32 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 85 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 14 МЛН
SNGITA LABDIYA JORDAR  SHNTVANI PART 1 14.2.2019
30:32
HINGLAJ Studio
Рет қаралды 40 М.