No video

સંસ્કૃતપર્વ | વાગ્માધુરી | વૈરાગ્યશતકમ્ | વસંત પરીખ | Vagmadhuri | vairagyashtkam | Vasant Parikh

  Рет қаралды 9,317

Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ

Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ

Күн бұрын

ઓમ કૉમ્યુનિકેશન ઘ્વારા સંસ્કૃતપર્વ 'વાગ્માધુરી' ૨૦૨૦નું તારીખ:૧૩ થી ૧૭ માર્ચ ૨૦૨૦(શુક્રવારથી મંગળવાર)સળંગ પાંચ દિવસ સંસ્કૃતસર્જક અને તેમનાં ગ્રંથ વિશે સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત ત્રીજા દિવસે તારીખ:૧૫ માર્ચ ૨૦૨૦,રવિવારના રોજ,સાંજે ૫-૩૦ કલાકે,રા.વિ.પાઠક સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે, સંસ્કૃતગ્રંથ વૈરાગ્યશતકમ્ વિશે શ્રી વસંત પરીખે વક્તવ્ય આપ્યું. શ્રી આરાધના શોધને મંત્રગાન કર્યું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી મનીષ પાઠક'શ્વેત'એ કર્યું.આ પ્રસંગે સંસ્કૃત ભાષાના સાહિત્યકારો તેમજ સંસ્કૃત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને માણવા માટે કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
This video present by om communication (Manish Pathak)
MO-09825046684.
E-mail : omcomunicat­ion2014@gmail.com
સાહિત્ય પંચામૃત :
• સાહિત્ય પંચામૃત
શબ્દજયોતિ :
• શબ્દજયોતિ | Shabad Jyoti
મનીષ પાઠક 'શ્વેત' :
• મનીષ પાઠક| શ્વેત | Man...
ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
• ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ
ગુજરાતી આત્મકથાનાં ૧૫૦ વર્ષની ઊજવણી
• ગુજરાતી આત્મકથાનાં ૧૫૦...
વિશ્વ પુસ્તકદિન :
• વિશ્વ દિન | World Day...
સંસ્કૃતપર્વ વાગ્માધુરી :
• સંસ્કૃતપર્વ વાગ્માધુરી
કવિસંમેલન | Kavi Sammelan :
• કવિસંમેલન | Kavi Sammelan

Пікірлер: 48
@rameshdarji3342
@rameshdarji3342 Жыл бұрын
અદભૂત સુંદર
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication Жыл бұрын
આભાર 🙏
@maltibenparekh3506
@maltibenparekh3506 3 ай бұрын
પૂજ્ય વસંતભાઈ, બાવન વર્ષ પહેલાં આપના વર્ગ માં અભ્યાસ કરતા જે અદ્ભુત આનંદ આવતો તેનું પુનઃ સ્મરણ થયું.👌 આપના નિરામય દીર્ઘાયુ માટે પ્રાર્થના.🙏
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 3 ай бұрын
આભાર 🙏
@piyushbhaipatel6810
@piyushbhaipatel6810 3 ай бұрын
સત્યમ સત્યમ સત્યમ સત્યમ.
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 3 ай бұрын
આભાર 🙏
@manojdivatia
@manojdivatia 3 жыл бұрын
આફરીન . વસંત ભાઈ ની શૈલી અદ્ભુત છે. હાસ્ય રસથી ભરપુર હોવા છતાં ઘણી જ ગંભીર વાત પણ રમૂજ થી રજુ કરવાની આગવી છટા
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 3 жыл бұрын
આપને વક્તવ્ય ગમ્યું એનો આનંદ અને આપનો આભાર 🙏
@bnpateldudhat8327
@bnpateldudhat8327 4 ай бұрын
वैरागय सत्तक nu विचेशलन सामभल। बहुत आनंद हवा
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 4 ай бұрын
આભાર 🙏
@surendrasinhkathwadia4640
@surendrasinhkathwadia4640 3 жыл бұрын
નમસ્કાર...
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 3 жыл бұрын
🙏
@varshamehtateacher
@varshamehtateacher 8 ай бұрын
Namskar khuba prernadayak Saraland shaili ma shanpan no sagar samjavi apyo thanks
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 8 ай бұрын
આભાર 🙏
@trueanswer2012
@trueanswer2012 2 жыл бұрын
Amazing 🙏🙏🙏
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
આભાર 🙏
@diptikajoshi2794
@diptikajoshi2794 3 жыл бұрын
Very nice zasaheb ,vasantdada
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 3 жыл бұрын
આપનો ખૂબ ખૂબ આભાર 🙏
@mukeshmehta9971
@mukeshmehta9971 2 ай бұрын
IN FUNNY WAY, VERY GOOD REPRESENTED BY SHRI VASANTBHAI PARIKH SAHEB, THANKS FOR SHARING ON KZbin, AND THANKS ALOT TO ORGANIZER 👌👌👌🙏🥰
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 ай бұрын
My pleasure sir 🙏
@prajapatirameshbhai8411
@prajapatirameshbhai8411 4 жыл бұрын
નમસ્કાર ખુબ જ સુંદર રજુઆત વસંત ભાઈ સાહેબ ને વંદન
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 4 жыл бұрын
આભાર
@rakeshshah2624
@rakeshshah2624 4 жыл бұрын
ભયમુક્ત જીવન જીવવાની કળા 💐💐💐👍
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
આભાર 🙏
@dr.smraulji2597
@dr.smraulji2597 4 жыл бұрын
મજા આવી ગઈ.
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 4 жыл бұрын
આભાર
@rakeshshah2624
@rakeshshah2624 4 жыл бұрын
સત સત નમન. મુરબ્બીશ્રી વસંતભાઈ પરીખ.
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
🙏
@krutikashah7115
@krutikashah7115 4 жыл бұрын
ખૂબ જ મજેદાર઼.....ધન્યવાદ
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 4 жыл бұрын
આભાર
@sudhapurohit2612
@sudhapurohit2612 4 жыл бұрын
નમસ્તે સાહેબ હુ આપની ભૂત પૂવૅ વિઘારથી ની છું પ્રતાપરાય આટૅસ કોલેજ મા ભણેલી તમે અમારા જગતના ધમૅ વિષય લેતા ત્યારથી જ મને આપની વિદ્વતા નો પરિચય થયેલ વૈરાઞ શતક મારી પાસે છે પણ હજુ સુધી સમજી શકી નહોતી આજે આપને સાંભળ્યા અને શીરા ની જેમ વાત ગળે ઊતરી ગઈ વૈરાઞ પલાયનતા નથી મને તો ખાસ અેક વાત યાદ આવી અેટલે ઉલ્લેખ કરવાનુ મન થયું જે આપે સાધુને જલેબી ખવા ની ઈચ્છા ની વાત કરી તે ઉપર થી એક વાત યાદ આવી એક આવાજ। ત્યાગી સાધુ નામ યાદ નથી પણ સતય હકીકત છે એ કદાચ ભતૃહરી પોતે હતા કે તેમના ગુરૂ હશે પણ વાત એમ હતી કે તેઓ રસ્તા ઉપર થી પસાર થઇ રહ્યા હતા ત્યારે કોઇ ઘરમા શીરા શેકાવાની સુગંધ આવી તેમના મો માથી પાણી છૂટવા માંડયા એટલે તરત જ રસ્તા ઉપર પડેલ ઞોબર મોટા નાખી દીધી આ રીતે પોતાનની ઈનદરિયો ને સજા આપી પ્રસંગો પાત યાદ આવી ગયું એટલે ઉલ્લેખ કર્યો બીજી વાત આગલા પ્રવચનમાં આપે કહ્યુ કયો વિષય પસંદ કરવો આપને જે મૂંઝવણ। થઇ હૂ પણ એવી મૂંઝવણ માથી પસાર થયેલી। છેવટ આપ સમજ થી મુખ્ય ગુજરાતી વિષય સાથે બી એ કરયુ આપને સાંભળવા ની મઝા આવી
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
આભાર 🙏
@laljisarvaiya6492
@laljisarvaiya6492 3 жыл бұрын
માનનિય શ્રી વસંતભાઈ, મારે તમારી કૃતિ " શંકુતલા વિદાય " સાભંળવુ કે વાંચવું કે કેવી રીતે ઉપલબ્ધ થાશે ? વિનંતી સ્વીકારશો જી ..!
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
આપની વાત એમના સુધી પહોંચાડીશ.આભાર
@prachetavora1874
@prachetavora1874 4 жыл бұрын
મુ.પરીખસાહેબને મારા સાદર પ્રણામ
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 4 жыл бұрын
આભાર 🙏
@raghuvirsinhchudasama9338
@raghuvirsinhchudasama9338 4 жыл бұрын
રસાળ રજૂઆત.... નમસ્કાર....
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
આભાર 🙏
@raghuvirsinhchudasama9338
@raghuvirsinhchudasama9338 4 жыл бұрын
ભારતીય સંસ્કૃતિનો અલભ્ય વારસો. ઉત્તમ પારાયણ
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 4 жыл бұрын
આભાર
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 4 жыл бұрын
આભાર
@shaileshdudhat3737
@shaileshdudhat3737 4 жыл бұрын
Manish bhai i want to work with you
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 4 жыл бұрын
ચોક્કસ સર
@shaileshdudhat3737
@shaileshdudhat3737 4 жыл бұрын
@@sahityavimarshomcommunication 9879597411
@pnk88
@pnk88 4 жыл бұрын
સરળ-સરસ વિદ્વાન વક્તા ને વંદન...
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 4 жыл бұрын
Pruthesh Khambhala આભાર
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 11 МЛН
R.J Dhvanit | Dhvanit Thaker | Radio | New Podcast | Conversation
1:35:12
શયદા | Shayda | હરજી લવજી દામાણી | Harji Lavji Damani | રઈશ મનીઆર | Raeesh Maniar
1:25:15
Shri Bhagyesh Jha : Jivan Ek Vardan
45:32
Gujarati Sahitya Forum
Рет қаралды 1,9 М.
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 11 МЛН