ખૂબ સરસ વાર્તાલાપ... 🙏 સાધુ સંતોની વાત અને વચનો ની એક મર્યાદા હોય છે જેને સમાજ અનુસરતો હોય છે.... પરંતુ જ્યારે આવી બાબતો બને ત્યારે સનાતન ધર્મની આગેવાની કરતા સાધુ સંતો ઉપર પ્રશ્નાર્થ ચિન્હ ઊભા થાય છે! ખરેખર સાધુ સમાજ ને આનું ચિંતન કરવાની અને તેમના જે સાધુ સમાજના નીતિ નિયમો છે તેમાં પણ સંશોધનો કરી તેને અસરકારક બનાવવા નાં પ્રયાસો કરવા જોઈએ... મહાદેવ સર્વે નું મંગલ કરે...🙏
@jadejagr31233 ай бұрын
જય શ્રી કૃષ્ણ.. જય ગુરુદેવ... સીતારામ...
@vipulgoswami86303 ай бұрын
જુનાગઢ ની આબરૂ બચી હોય તો માત્ર શેર નાથ બાપુ આને સંત કહેવાય બાકી જુનાગઢ મા છે ભગવા પહેરી લીધેલા એક મોટો મહેલ બનાવ્યો છે પણ નથી કોઈ દિવસ ભોજન ચા કે કોઈ ગરીબ ને આવકારો એવા ને સંત નો કહેવાય બાકી શેર નાથ બાપુ ને નમન
@hardiksinhparmar14373 ай бұрын
Exactly Vipul bhai ,
@ManishaVaghasiya-p6l3 ай бұрын
બાકીના સનાતનમા બાવાઓ કહેવાય! કિર્તીના વીડિયોએ સત્ય હકીકત બહાર લાવી દીધી છે.
@vastaodedra53713 ай бұрын
Aadesh
@anirudhdhvala27983 ай бұрын
એ આશ્રમ નથી એ તો મ્યુીયમ છે
@viralpatel38813 ай бұрын
આદેશ આદેશ
@ChandreshThaker-f1g3 ай бұрын
આદેશ બાપુ..🙏🙏🔱🔱🙏🙏 પુજ્ય શેરનાથ બાપુ નાં ગુરુ મહારાજ પ.પુ. ત્રિલોકનાથ બાપુ સિધ્ધ પુરુષ હતાં એમના દર્શન માત્ર થી સદ્ મારગ સુજવા માંડે... મેં અને મારાંં પરિવાર જનો એમનું સાનિધ્ય ખુબ માણ્યું છે..... એ સિધ્ધ યોગી ને વંદન વારંવાર હજાર. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🔱🔱🔱🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
વાહ બાપુ આપની સનાતન ધર્મ ની વિચારધારા ને વંદન વાહ વાહ બાપુ આદેશ બાપુ
@parshotambhaizalavadiya12843 ай бұрын
Sernathbapu tamari smjan ne koti koti vndan sadhuto tamari jeva nej kahevay karnke tme sadujivan se bijato bhagva peri ne sonana dagina pere vysano kare pasa pota ne dadhu kaherave
@DipakPatel-in2kg3 ай бұрын
બાપુ તમારી વાત એકદમ સાચી સે
@AB234183 ай бұрын
Mara khubaj vhala sad guru sant shernath bapu na Charan ma koti koti Pranam. JAY GURUDEV JAY shri ram.
@jaydhadhal64893 ай бұрын
જય ગુરુદેવ આદેશ આદેશ બાપુ
@kumbhaniashok37863 ай бұрын
જય હો શ્રીનાથ બાપુ ની જય હોતમારી વિચારધારાની જય હો
@ShivrajKathi-3023 ай бұрын
"જય યોગી પીર શ્રી શ્રી શેરનાથ બાપુ...
@jayvirjadeja19113 ай бұрын
Aadesh
@goswamivaikunthgiri6373 ай бұрын
શેરનાથ બાપુ નુ નામ જોયે તો શેરનાથ છે પણ ખરેખર શેરસંત છે બાપૂ ના ચરણો મા કોટી કોટી પ્રણામ વંદન ઓમ નમો નારાયણ આદેશ આદેશ બાપુ
@ranjeetodedara77003 ай бұрын
Aadesh Aadesh
@Karshan-e3m3 ай бұрын
Sita Ram
@devasabhad10373 ай бұрын
Jay gurudev addesh
@RameshRaval-c1g3 ай бұрын
जेना जेना लंगोट ढीलाथयगयाछे ऐना आगळ ना समय मा कांड बहार आवछे वारा पसी वारो आवछे ऐटले आगोतरी व्यवस्था करवा नु सालु करीदेवु समय ऐनो प्रभाव देखाड छे ❤ ओम् नमो नारायण
@shreemahantkirtichetanji97103 ай бұрын
પરમ પુજ્ય પ્રાતઃ સ્મરણીય ગંગાજલ નિર્મલ યમુનાજલ શીતળ ગુરુદેવ દત્ત સ્વરુપ શ્રી શ્રી શ્રી અનંત શ્રી વિભુષિત આપશ્રી એક એવા સંત હું માનું છું આપ શ્રી ભારતી આશ્રમ ની જે વાતથી ભેખ ભગવાનને બહું જ સાંભળવું પડે છે તો આપ ભગવંત દરમ્યાનગીરી કરી સમાધાન કરાવી બંધ કરાવો તેવી નમ્ર અરજ છે ગામડામાં જંગલમાં રહેતા સાધુઓ ને સહન કરવું પડે છે આટલી આપને પ્રાર્થના હરી ૐ આદેશ બાપજી
ગીરનાર ની.ગિરીમા.સાચો.સનાતન.શું. કહેવાય તે.માત્ર.શેરનાથબાપુ. ગુરૂદેવ ની કૃપા થી સમજાવી.શકે..આદેશ.જય.નારાયણ
@amrutdave58533 ай бұрын
Jai ho bapu 🙏🏼
@hareshjadeja70723 ай бұрын
Jay ho Bapu
@bhupatahir19113 ай бұрын
Jay ho sarnatas bapu
@vijyabenjoshi16573 ай бұрын
ૐ નમો નારાયણ શેરનાથ બાપુ ની વાત સતય છે
@devariyamanoj61203 ай бұрын
સત્ સત્ નમન 🙏🏻
@limboladasrath48483 ай бұрын
જય ગુરુદેવ
@jayabensagar35233 ай бұрын
Sir Nathaji guruji aadesh aadesh ❤.
@padaliyaashwin83733 ай бұрын
Shernathbapu saras annshetra chalave chhe .lakho loko jame chhe temne vandan .satam aatham upar me bapu ni rubru mulakat lai aashivad lidha hata.jai girnari
@મહેશઓડેદરામહેશઓડેદરા3 ай бұрын
જે માતાજી કિપાલસિહ ભાઈ
@IshwarbhaiDobariya3 ай бұрын
Jaysanatn
@RamdevStudio-Dharm.3 ай бұрын
આદેશ ❤
@bkchabdu79623 ай бұрын
બાપુ ના ચરણો મા.... વંદન
@manojahir10203 ай бұрын
Jay ho sernath bapu ni
@bhikhabhaizala48963 ай бұрын
શેરનાથ બાપુ ની સત્ય વાત છે સંતો ને કે આમ લોકો ને આપણે શું કરવું પોતાના જીવન મા આ કલિયુગ છે આ મા જવાથી સાભડવાથી કશું ફાયદો નથી અમુક આત્મા એવા જ છે આવુ કાઇક હાથમાં આવવુ જોઇએ શેરનાથ બાપુ એ સરસ કીધું કે જેના કમૅના લેખિ જોખા એ મા બધુ આવી ગયુ બસ આધાય પુરો😂
@pravinvekariya61543 ай бұрын
છેલ્લા બે શબ્દમા બાપુનો સંદેશ પોતાનાં કર્મ અને ધર્મને લઇને ચાલે.. સમાજ
@thegreatlife773 ай бұрын
Jay gorakhnath.
@jigneshrupavatiya30363 ай бұрын
Bapu ne koti koti vandan
@ahirranvir68723 ай бұрын
आदेश
@rameshparmar95623 ай бұрын
આદેશ બાપુ આદેશ
@MVVala3 ай бұрын
કોટી કોટી વંદન બાપુ
@હરિહરટ્રેડિંગ3 ай бұрын
આદેશ.શેરનાથબાપુ.
@rajubhaichudasama18483 ай бұрын
🎉🎉🎉
@rameshbaldha21903 ай бұрын
आदेश बापू
@SuragbhaiBasiya-rj9kn3 ай бұрын
❤❤
@kishorsojitra70893 ай бұрын
આદેશ બાપુ
@Motivationandmystory3 ай бұрын
આ મારાજ ને તો હું સારી રીતે જાણું છું 😢નાના માણસ કોઈ નો ભાન્ડો ફોડી શકે ... મીડિયા સામે બોલવા માં કેટલી ખબર પડે સે😅 બાકી હું ગ્યો ત્યારે સ્વામીનારાયણ વાળા ની ખોદણી શરુ જ હતી.😂😂😂
@muddanivaat57483 ай бұрын
સ્વામિનારાયણ વાળા ની ખોદણી કરીએ એટલી ઓછી છે...એમના કાંડ મહિમા રોજ રોજ છાપા માં મોબોઇલ માં જોઈએ છે આપડે એમાં જવે જનતા સમજી ગય છે એ નવીન નથી
@hasmukhdesai50313 ай бұрын
આદેશ શેરનાથ બાપુ
@SNRathod-zp2bq3 ай бұрын
જય શેરનાથબાપુ
@tejabhai9163 ай бұрын
🙏🙏🙏🙏🙏
@bhanuprasadgopaldas66873 ай бұрын
આદેશ બાપુ... બાપુ મારે આખલા શાળા બનાવવી છે તો મને સહકાર આપશો એવી આશા સાથે ભરત મારાજ ના ..જય ગુરુદેવ
@ratanparmar66393 ай бұрын
શેરનાથ બાપુ જેવા સંત બને નહીં
@parmarhiteshbhai75243 ай бұрын
જેમાં જેની રૂચી હોય શ્રદ્ધા હોય એમાં જોડાયેલા હોય છે
@blckpanther90873 ай бұрын
Bapu ne mara naman
@jahubhaiParmar-d8m3 ай бұрын
Aane sacha sant kahevay
@KetanMesuriya3 ай бұрын
શેરનાથ બાપુ બાપુ છે
@RameshPatel-jc4ne3 ай бұрын
Salangpur vala hanuman dada badhay nu bhalu kare
@rudrajadeja87693 ай бұрын
આદેશ
@KetanMesuriya3 ай бұрын
ગિરનાર નો શેર બાપુ શેર જ છે
@rajendrasinhgohil56453 ай бұрын
સભા બોલાવો હવે
@satnamsahebsatnamsaheb50583 ай бұрын
Shernath bapu ne amara ja ja karine alakh nirjan.
@jaiswaminarayanmandir53973 ай бұрын
Khotu aavyu ne mathe karo karo swaminarayan bhagvan ni ninda nu fal bhogavo...haju bhogavaso
@ushanathbava32773 ай бұрын
Aadhesh nath ji ko
@jaiswaminarayanmandir53973 ай бұрын
Sheranathaji aavyu mathe ..have bolo ...kem Sui gya ke mag bharya modhe
@BabbhaiVichiya3 ай бұрын
કોટીકોટીનમનશેરનાથબાપુને
@aradhanapandya5313 ай бұрын
Samaj ne a darshti kon kedvadse jo santo aam jagdo kare to
@lalajibhaigabani44423 ай бұрын
બોલે છે એટલૂ પાલન નથી
@kaushalmaher77773 ай бұрын
Aane khevay Sacha sant. Baki dekada mate sadhu thavanu bandh thay to saru...
@jaiswaminarayanmandir53973 ай бұрын
Have bolo swaminarayan na swami vise bolo se have Bharti bapu nu bolo...tamaru karo amaru nam lo cho aetle aavyu tamare tya have to vicar karo....kem niche pani aavyu thandu lagyu ne
@jaiswaminarayanmandir53973 ай бұрын
Swaminarayan dharm sanatan se 1000 var...have kya gya sanatan vala ....bhukhya Mari gya sanatani bava ho❤😂😢
@jaiswaminarayanmandir53973 ай бұрын
Tamaru karo
@parmarhiteshbhai75243 ай бұрын
😅
@satnamsahebsatnamsaheb50583 ай бұрын
Guru shishya ot prot ni maya chhe.baheta jal nirmala bandha ganda hoi sadhu to chalta bhala daag na lage koi.
@jaiswaminarayanmandir53973 ай бұрын
Aabaru have kya gyi ..sanatani keva no dod vala sadhuda kya gya jav miting karo Bharti aasram ma thav bhega ....jav jav jav j aavyu ne mathe koi na bhagvan ni ninda not karay ...jav jav jago have kem suta
@satnamsahebsatnamsaheb50583 ай бұрын
Sun aa tan shareer dhari tamam jiv sanatanij ganay prantu eno marg aghro chhe.maate ek asal ne parakhva ni nij bhakti uttam chhe
@chiragvidja73323 ай бұрын
badha samjo aa news vada potani trp mate swaminarayan and bija santo na ava video batavi sanatan dharm ne badnam kari potani news channel mate paisa kamava sivay kashu karta nathi koi bhi panth na santo te sanatan dharm na j santo chhe