સંવિધાન દેશ માટે વિકાસ છે દરેક લોકો ઍ વાચવુ જોઈ એ આવનાર પેઢીઓ માંટે સરસ છે ગોપાલભાઈ ને સલામ છે
@JassuRajput-bw7ru4 күн бұрын
Jay savidhan gopalbhai
@jagdishbhaisolanki97304 күн бұрын
જય સંવિધાન ગોપાલભાઈ,તથા Dhameliyaji, તમને ખુબ ખુબ અભિનંદન,તમે આ વિષય પર ખૂબજ મહત્વ ની જાણકારી આપી, તમારા સિવાય આ વિષય પર કોઈ મીડિયા બોલવા કે લખવા માનસિક રીતે તૈયાર નથી, બાબા સાહેબે લખ્યું છેને, ગોપાલભાઈ તમને લાખ લાખ સલામ છે.
@anmolrastradeep29182 күн бұрын
ખુબજ સરસ વાત કરી ગોપાલ ભાઈ એ..
@chaturbhaisarvaiya18933 күн бұрын
જયભીમનમોબુધાયગોપાલભાઇ
@MusajeeNadat4 күн бұрын
Good 👍👍👍
@solankikanjibhai6934 күн бұрын
બહુ સરસ અને શીખવા તેમજ સમજવા જેવી વાર્તા કરી છે દલિતો પ્રત્યે ના પૂર્વાગ્રહ થી પીડિત વ્યક્તિઓ ને એક લતાડ લગાવી અને સત્ય થી ભરપુર મન ની વાત કરી તે પણ સારી વાત છે
@vashrammahida71353 күн бұрын
Excellent thought salute boldness Brave leader always stay and reality expose salute 👍
@anilbhaidholiya42543 күн бұрын
વાહ ગોપાલભાઈ ઈટાલીયા વાહ સલામ છે તમારી જનેતાને કે આવાં દિકરાને જન્મ આપ્યો જયભીમ જય સંવિધાન
Dhanyavad Gopal Italiya Saheb for your best speech on Bandharam I salute you Sir with high respect
@rahultank71294 күн бұрын
BJP hatao EVM hatao Samvidhan bachao garibi hatao
@SomabhaiParmar-p2p4 күн бұрын
Dhanyavaad Gopaal bhai ane Dhameliya ji
@Balvantsinhmehta-z1o4 күн бұрын
Good . good . good ❤❤❤
@SomabhaiParmar-p2p4 күн бұрын
Jai bheem jai sanvidhan
@ભીમાકાકા4 күн бұрын
🙏💙🙏
@jitendraparmar30612 күн бұрын
સંવિધાન છે ત્યાં સુધી આખું ભારત સલામત છે બાકી ભૂતકાળ ની ઇતિહાસ જોતા જણાય છે કે 7 થી 9 વિદેશી પ્રજા એ આપણા ભારત દેશ ને ગુલામ બનાવ્યો હતો આપણા ભારતમાં અત્યારે તમામ ધર્મના વંશ જાતિ ગોત્ર ભાષા પ્રદેશ એમ અનેક વિવિધતા ધરાવતા તમામ ભારતવાસીઓ આજે સંવિધાનના કારણે એક છે અને ભારત દેશ આજે તરક્કી કરી રહ્યો છે તમામ ને સંવિધાન ની મદદથી સમાનતા, સ્વતંત્રતા, શોષણ વિરુદ્ધ નો અધિકાર, જીવન જીવવાનો અધિકારો, તેમજ સાંસ્કૃતિક અને શૈક્ષણિક વારસાનો અધિકાર મળેલ છે જેના કારણે દર કોઈપણ વ્યક્તિ પોતાની અનુકૂળ રહેવો હોય એવો ધર્મ સાંસ્કૃતિક વારસાનું અનુસરણ કરી શકે છે અને તે ધર્મનો પ્રચાર પ્રસાર અને પાલન કરી શકે છે જય ભીમ નમો બુદ્ધાય જય સંવિધાન ડો. બાબાસાહેબ આંબેડકર અમર રહો જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા જય જય જય જય જય જય જય ભીમ
@himanshupatel3231Күн бұрын
bau saras gopalbhai. ❤❤❤
@jodhubhaidabhi36964 күн бұрын
Saras gopalbhai 👌👌
@devshibhaibhaskardevshibha9105Күн бұрын
ખૂબ સરસ માહીતી
@KaransingVasava-d4c4 күн бұрын
Right vat gopalbhai
@Chauhan-u4kКүн бұрын
ખુબ ખૃબ ઘનેવાદ ગોપાલભાઈ ઈટાલીયા
@arsharma-c9k4 күн бұрын
જય. સંવિધાન
@BharatParmar-t9p3 күн бұрын
Jaybhim jay svithan. Gopal bhai100 100 var Nmshakar
@AbhayMaru-n6jКүн бұрын
1:20 જયભીમ જયસંવિધાન
@govindbhaivinzuda3 күн бұрын
ખુબ સરસ વાત કરી ગોપાલ ભાઇ
@PravinBamniya-b7x4 күн бұрын
Jay Bhim gopal bhai
@Chauhan-u4kКүн бұрын
જય ભીમ નમો બુદ્ધાય ભાઈ
@rameshchandraparmar4612 күн бұрын
सरस सुंदर धन्यवाद साहब
@UmeshbhaiVasoya3 күн бұрын
Very nice Gopal bhai italiya aava neta ni jarur chhe