માનવ સેવા એજ પ્રભુ સેવા❤ ખજૂરભાઈ પોપટભાઈ અને મહિપતસિંહ આ આવે તો કાંઈ ઘટે નહીં
@jitudholiusttad9082Ай бұрын
મારું કામ માનવ સેવા કરવા નુ છે અને હું મારા જીલ્લા મા લોકો ની સેવા કરું છું
@કાંતિભાઈકાકલોતરАй бұрын
તમારૂં કામ કરો વાતું બધી થાય
@surendrasinhraulaji6893Ай бұрын
સેવા સાથે મેવા મળે ખરી?😅😅😅😅😅😅😅😅😅😅
@jitudholiusttad9082Ай бұрын
જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી હુ અપક્ષ ઉમેદવારી નોંધાવવા નો છું
@maheshmakwana7382Ай бұрын
સેવાથી જીતાતુ હોય તો કનુભાઈ કલસરિયા કેમ હાર્યા ??? જવાબ આપ. જ્ઞાતિ આધારિત ચૂંટણી જ થાય છે.
@madhavjijakhra393Ай бұрын
say bat hay aap ka
@HdysyshdhsjsАй бұрын
Very good jagdish maheta.
@balramsharma6744Ай бұрын
Right & Very Good
@કાંતિભાઈકાકલોતરАй бұрын
સેવાથી જીતી શકાય તો કનુભાઈ કળસરીયા જીતી શકતાં નથી જગદીશભાઈ ચુંટણી જ્ઞાતિ વાર કોમવાદ ઉપર જીતાય છે સેવાનું કાંઈ આવતું નથી ગેનીબેન જીતે ગુલાબસિંહ નહીં સારૂ ચેનલવાળા નું અને તમારૂં હકારો તમતમારે
@madhavjijakhra393Ай бұрын
bolbachan hay is ko bakvas karna hay sab subject per bolta hay a sava rajniti alaga hay
@gatiswam887729 күн бұрын
માણસ હેરાન એટલે જ થાય છે. કનુ ભાઈ જેટલા ઓપરેશન કરા એટલા મત મળે તોઇ જીતી જાય વિચારો કેટલી સેવા
@dineshshingadiya7519Ай бұрын
જગદિસ ભાઈ તમેજ આવી જાવ રાજકારણ માઁ
@surendrasinhraulaji6893Ай бұрын
જગદીશભાઈ તમારો અસલી ધંધો શું છે?😅😅😅😅😅😅😅
@DipakPampaniya-qg8ntАй бұрын
જયસોમનાથ જયમુરલીધર કિપાલસિહભાઇજગદીશભાઇઅભિનંદન❤
@PradeepsinhRaulji29 күн бұрын
સેવા ની સાથે રાજકીય વફાદારી અને રાજકીય કુશળતા હોવી જરૂરી છે.
@mohanmorbiya5256Ай бұрын
Congratulations quality 😊😊
@mohanmorbiya5256Ай бұрын
Congratulations quality 🎉🎉
@devashibhaiahir375Ай бұрын
મહેન્દ્ર મસરુ જેવા સારા માણસ હારી જતાં હોય તો એ વિચારવા જેવી વાત છે
@manjirabadiya7638Ай бұрын
આ કાકાની એક વાત મને બહુ ગમી કે બધા રાજકીય પક્ષો સારા માણસો ની જગ્યાએ મારા માણસો ની ભરતી કરે છે એ રાજ્ય માટે હાનીકારક છે
@pareshjoshi9320Ай бұрын
Mahadev Bhai
@giradharambaliya5769Ай бұрын
એ લોકો,,, ચૂંટણી માં,, કે રાજ કારણ માં નો ચાલે,,, હો,,, ભાઈ
અમારે ભાવનગર ધારાસભ્ય સીટ પશ્ચિમ ની અંદર 105 ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા કોરોના કાળ સમયમાં ભાવનગર પશ્ચિમ ની અંદર ઘણા રસોડા ચાલતા હતા
@natubhaiapmc1652Ай бұрын
કોનગી.ઐ.શુબગાડયુ.ભિઈ..
@HasmukhgiriAparnathi-gb1mzАй бұрын
आपने कुछ महीना पहले कहा था , नव रात्रि के बाद गुजरात में एक नई पार्टी बनने वाली है तो कब बनेगी भाई ।
@surendrasinhraulaji6893Ай бұрын
નવી પાર્ટી તો બની ગઈ,વાઘેલા સાહેબ ની😅😅😅😅😅😅😅
@bharatramani8327Ай бұрын
જે ઉમેદવાર પૈસા વાપરે એને મત આપે છે એટલે આવુજ સાલે વાક જનતા નો છે
@pateljayantij2689Ай бұрын
🍿🍿🍿🍿🍿💪💪💪💪💪🥃🥃🥃🥃🥃🥃🥃🥃✔️Khao Ane Moj Karo 🥭🥭🥭🥭🙏
@virabhaipatel3666Ай бұрын
જગદીશ ભાઈ ગુજરાત માં નવો પક્ષ આવવાનું કહેતા હતા શું થયું .sir
@keshavlalpanchal9374Ай бұрын
Very good if they come in politics but many worse persons, politians, will not like.
@KHachargirirajdhaiАй бұрын
અમુક લોકો ના વિચાર તો જુવો કેવી કોમેન્ટ કરી છે તમે નામ આપ્યા તે રાજકારણ મા નો ચાલે અરે ભાઈ શું કામ નો ચાલે તેઓ દેશના નાગરિક નથી હું તો કહું છું કે તમે પણ ચાલો જેમણે કોમેન્ટ કરી છે તમારે સેવા જ કરવી છે તો પછી પ્રોબ્લેમ કશો છેજ નહી
@madhavjijakhra393Ай бұрын
sava alag bat hay rajniti alag hay gara mahipat a log b harega
@VishalGandhi-m8qАй бұрын
Popat bolo😅
@patelseАй бұрын
To aa loko rajkaran ma aav va aa badhu Kare che? Nice short cut to get the power a d then money.
@nagajanodedra3764Ай бұрын
Atayare kheduto ne kheti mate. Khatar madatu nathi ne sarkar khatar pan api sakati nathi khedut ne. Vavetar karvu ke n karvu
@pravinbhaipatel3917Ай бұрын
Jgdisbhane.kongres.sope.jrurchhe
@BharatsinhGohil-vw3ftАй бұрын
Atiyare komwadi election thaay che baki su kaam kare che te jova tu nathi
@dineshchauhan3593Ай бұрын
ભૂદેવ,તમેજ,કઈક,કરો
@rajeshponkiya4292Ай бұрын
Hira kadvma no sara lage
@rasikpatel7538Ай бұрын
Jo aavu jhoy to ritayard teacher pan school banave tena karto election mo jamplave to jiti Jay ?
@vijyaparmar617Ай бұрын
ધર્મચારિયો તો ક્યાંય ના જોઇએ
@madhavjijakhra393Ай бұрын
bol bachan hay kya huca teesra mircha ka dasera b gaya
@RaajOdeiАй бұрын
Maharashtra ni vidhan sabha na elekshan ma 5 million followers vara ne 108 Vot mada
@madhavjijakhra393Ай бұрын
sava rajniti alaga hay Naga insan hi chalta
@hirabhaiparmar2249Ай бұрын
Khoto..sndes..aaposo..saheb
@hirabhaiparmar2249Ай бұрын
3..chera.nivatkhro..biji.chrcha.khoti
@HareshBorkhatariyaАй бұрын
Jagadish saheb koi Saro manash congress ma Ave to tene kesilei ce
@pareshnakarani-he6uhАй бұрын
શ્રેષ્ઠ માણસો બધા સરકારી નોકરી કરે છે અત્યારે સેવા કરવાવાળા ચોર થઈ જાય એનું શું
@modisfollower3056Ай бұрын
Aaa badha laabad sathe khajurbhai ne kya sarkhavo cho🦸♀️ maipat n popat lukhaa che ek number na
@suryaraj9114Ай бұрын
Kem bhai ??
@DawrkesАй бұрын
..@@suryaraj9114... સાચું ભાઈ આમાં સૌ પોત પોતાના રોટલા છેકે છે
@navinparmar478Ай бұрын
કોગ્રેસ ની ખરડાયેલી ઈમેજને સુધારવી હશે તો મહિપતસીહ ચૌહાણ જેવાને કમાન ગુજરાતમા સોપીને કોગ્રેસ નુ ધોવાન થતુ અટકાવી શકશે ઊપરાંત પ્રગતિ કરી શકશે