સફાઈ-કામદારનાં બાળકો થયાં રાજી-રાજી નવી સવારે કરી ગાંધીજયંતીની યાદગાર ઉજવણી | Navi Savar

  Рет қаралды 133

Navi Savar

7 күн бұрын

બીજી ઑક્ટોબર, 2024, ગાંધી જયંતીની પૂર્વ સંધ્યાએ નવી સવારે સફાઈ વિદ્યાલયના પ્રમુખ જયેશભાઈ પટેલની સાથે મળીને પરિક્ષિત મજમુદાર આશ્રમ શાળાનાં બાળકો સાથે સુંદર રીતે અને સાચી પ્રીતે ઉજવણી કરી. અડાલજમાં માણેકબા પરિસરમાં અત્યારે આ આશ્રમશાળા ચાલે છે. બાળકોએ ગાંધી-જીવન આધારિત નાટક રજૂ કર્યું. નૃત્યો કર્યાં. નવી સવાર તરફથી રમેશ તન્નાએ ગૅય-રમતો રમાડી. ગીતો ગવડાવ્યાં અને એક સુંદર વાર્તા કહી. આખો માહોલ આનંદમય બન્યો. બાળકોના ચહેરા પર નકરો આનંદ નીતરતો હતો. નવી સવાર આવા ઉપક્રમો કરતું રહે છે.
Video shoot & edited by Earth Sadhu
Facebook: ramesh.tanna.5
#PositiveStorieswithRameshTanna #RameshTanna #navisavar

Пікірлер: 1
@metromarutifoundation8330
@metromarutifoundation8330 6 күн бұрын
❤ Maruti Foundation Good wish to all Come true NGOs in every corner you're help please our Nation please 🙏
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 100 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 45 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 33 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 59 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 100 МЛН