Rakesh Barot | નફરત કરે તો યાદ રાખે | Nafrat Kare To Yaad Rakhje | HD Video | Gujarati Sad Song 2022

  Рет қаралды 10,739,804

Saregama Gujarati

Saregama Gujarati

Күн бұрын

રાકેશ બારોટનું નવું ગીત જુઓ, જે આપણને બતાવે છે કે તમને પ્રેમ કરતી વ્યક્તિને ક્યારેય અવગણશો નહીં.
Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
bit.ly/3D9eMLO
Singer: Rakesh Barot
Artists: Rakesh Barot, Khushbu Shah
Producer: Red Velvet Cinema
Director & Concept: Pranav Jethva
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Music: Ravi Nagar, Rahul Nadiya
Lyrics: Darshan Bazigar
DOP: Bhavdip Desai
Editor: Ravindra S. Rathod
Production: Vishal Suthar
Makeup: Rakesh Rathod
Assistant DOP: Avinash Pal
બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો:
Gaana tinyurl.com/mf...
JioSaavn tinyurl.com/kp...
Spotify tinyurl.com/3s...
Resso m.resso.com/ZS...
Wynk tinyurl.com/mp...
Jalso tinyurl.com/yw...
Hungama tinyurl.com/5n...
Amazon tinyurl.com/37...
Apple tinyurl.com/yf...
KZbin tinyurl.com/53...
Lyrics:
ગાયક: રાકેશ બારોટ
સંગીત: રવિ નાગર, રાહુલ નાડીયા
નફરત કરે છે તો યાદ રાખજે
હો નફરત કરે છે તો યાદ રાખજે
દગો કર્યો છે તો દિલમાં રાખજે
નફરત કરે છે તો યાદ રાખજે
દગો કર્યો છે તો દિલમાં રાખજે
જોવા નહીં મળું તને યાદ રાખજે
હો જોવા નહીં મળું તને યાદ રાખજે
મજબૂરીનો ફાયદો ઉઠાવ ના તુ
હમજી વિચારીને બોલજે તું...(2)
જોવા નહીં મળું તને યાદ રાખજે
હો જોવા નહીં મળું તને યાદ રાખજે
હો હમજ તું હમજાવામાં તને ઘણો ફેર છે
કઈ બાબતે તને મારી જોડે વેર છે
તમે જે કરો છો એ જાનુ કાળો કેર છે
તમારા વગર મારી જિંદગી જાણે ઝેર છે
તારું જે રાખું છું એ તારા માટે હારું છે
તારા કરતાં ભોળું દિલ જાનુ આ મારુ છે...(2)
જોવા નહીં મળું તને યાદ રાખજે
હો જોવા નહીં મળું તને યાદ રાખજે
ના કરો ગુસ્સો સમજો મારા પ્રેમને
દિલ ના તોડો મારું ખોટું લાગે છે મને
આટલી બધી રીહ કરો ના મારા પર
આ ખરા ટાણે આજ પ્રેમી કામ આવશે
તારા માટે તો જોજે આ જીવ આલશે
ખરા ટાણે આજ પ્રેમી કામ આવશે
તારા માટે તો જોજે આ તો જીવ આલશે
જોવા નહીં મળું તને યાદ રાખજે
હો જોવા નહીં મળું તને યાદ રાખજે
હો નફરત કરે છે તો યાદ રાખજે
દગો કર્યો છે તો દિલમાં રાખજે
જોવા નહીં મળું તને યાદ રાખજે
હો જોવા નહીં મળું તને યાદ રાખજે
હો જોવા નહીં મળું તને યાદ રાખજે
(English)
Nafrat Kare Che To Yaad Rakhje
Ho Nafrat Kare Che To Yaad Rakhje
Dago Karyo Che To Dil Ma Rakhje
Nafrat Kare Che To Yaad Rakhje
Dago Karyo Che To Dil Ma Rakhje
Jova Nahi Malu Tane Yaad Rakhje
Ho Jova Nahi Malu Tane Yaad Rakhje
Majburi No Faydo Uthav Na Tu
Hamaji Vichari Ne Bolajo Tu…(2)
Jova Nahi Malu Tane Yaad Rakhje
Ho Jova Nahi Malu Tane Yaad Rakhje
Ho Hamaj Tu Hamjavama Tane Ghano Fer Che
Kai Babate Tane Mari Jode Ver Che
Tame Je Karo Cho E Jaanu Kalo Ker Che
Tamara Vagar Mari Jindagi Jane Jer Che
Taru Je Rakhu Chu E Tara Mate Haru Che
Tara Karata Bholu Dil Janu Aa Maru Che…(2)
Jova Nahi Malu Tane Yaad Rakhje
Ho Jova Nahi Malu Tane Yaad Rakhje
Na Karo Gusso Samajo Mara Prem Ne
Dil Na Todo Maru Khotu Lage Che Mane
Aatali Badhi Rih Karo Na Mara Par
Aa Khara Tane Aaj Prem Kaam Aavashe
Tara Mate To Joje Aa Jiv Aalashe
Khara Tane Aaj Premi Kaam Aavashe
Tara Mate To Joje Aa To Jiv Aalashe
Jova Nahi Malu Tane Yaad Rakhje
Ho Jova Nahi Malu Tane Yaad Rakhje
Ho Nafrat Kare Che To Yaad Rakhje
Dago Karyo Che To Dil Ma Rakhaje
Jova Nahi Malu Tane Yaad Rakhje
Ho Jova Nahi Malu Tane Yaad Rakhje
Ho Jova Nahi Malu Tane Yaad Rakhje
#RakeshBarot
#NafratKareToYaadRakhje
#SaregamaGujarati
#LatestSadSong2022
#Gomadumelibhanavahedibajar
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Пікірлер: 1 600
@goga_ni_sarkar_123
@goga_ni_sarkar_123 2 жыл бұрын
🙏Jay mataji ol frend🙏 🔥.....supar song🖤.....🔥
@goga_ni_sarkar_123
@goga_ni_sarkar_123 2 жыл бұрын
👍👍👍
@sabnambai8386
@sabnambai8386 2 жыл бұрын
❤️❤️❤️
@onlygujaratisong5386
@onlygujaratisong5386 Жыл бұрын
આપડા ટ્રેક્ટર માં આજ ગીત સાંભળૂ છે હો મસ્ત છે
@rakheshdave5984
@rakheshdave5984 2 жыл бұрын
જોરદાર સોંગ છે 👌👌👌 રાકેશભાઈ બારોટ 👍👍👍 માર્કેટમાં બૂમ પડાવશે ❤️❤️❤️
@बेडावलसेलपुर
@बेडावलसेलपुर 2 жыл бұрын
आपको रिकॉर्डिंग स्टूडियो लाला भाई मीणा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍kzbin.info/www/bejne/goTJlZ6VfbNsb9E
@umeshthakor7288
@umeshthakor7288 2 жыл бұрын
પ્રેમ ના કરાય ભાઈ પ્રેમ માં હમેશા દગો મળે છે 😭😭😭😭😭
@rajujalam
@rajujalam 11 ай бұрын
❤🎸
@VihaanDevipujak
@VihaanDevipujak 11 ай бұрын
​@@rajujalam😅😅
@maheshparmar6819
@maheshparmar6819 11 ай бұрын
નસીબ ni vaat che bhai😢😢😊😊
@bhedidipika2314
@bhedidipika2314 11 ай бұрын
❤❤❤❤❤❤
@BaalveerS4422
@BaalveerS4422 10 ай бұрын
😢😢😢
@mahadev.thakor4331
@mahadev.thakor4331 2 жыл бұрын
સુપર સોંગ છે 👍 રાકેશ ભાઈ 👍 મોજ મોજ
@khodalkrupa9367
@khodalkrupa9367 2 жыл бұрын
વાહ ભાઈ ખુબ સરસ સોંગ સુપર ડુપર
@khodalkrupa9367
@khodalkrupa9367 2 жыл бұрын
તમારા સોંગ ખુબ જ ગમે છે ભાઈ એક ગીત બાકી નો હોય કે મેં સાંભળ્યું ન હોય ખુબ સરસ
@Ajaysinhthakor007
@Ajaysinhthakor007 2 жыл бұрын
Super song Rakesh bhai ❤️💔😭 આપડે તો દેસી હો ગામડાના
@jaydipnisarta4551
@jaydipnisarta4551 Жыл бұрын
जो भी इस समय मेरा कमेंट पढ़ रहा/रही है।हम लोग एक दुसरे के लिए अंजान है।फिर भी मैं भगवान से प्रार्थना करता हूं कीलाइफ में कोई भी टेंशन चल रही हो तोवह हमेशा के लिए दूर हो जाए और आप हमेशा खुश रहे?
@vishram.vaghela3192
@vishram.vaghela3192 2 жыл бұрын
જયમાતાજી
@Tejpalsinh_0707
@Tejpalsinh_0707 2 жыл бұрын
મને આ ગીત નું બેકગ્રાઉન્ડ સોંગ બોવ ગમે છે..મસ્ત છે.. આમ તો ગીત પણ બધા જોરદાર જ હોય છે તમારા
@KHUNIGAMING143
@KHUNIGAMING143 Жыл бұрын
😊❤
@bharatsbharavad3687
@bharatsbharavad3687 Жыл бұрын
But
@mukeshn2260
@mukeshn2260 2 жыл бұрын
લાયા નવું રાકેશ ભાઈ સરસ ગીત બનાવ્યું છે હું તમારો બેસ્ટ ફ્રેન્ડ છું જય માતાજી
@devparmar6322
@devparmar6322 2 жыл бұрын
वो लड़की थी जो सब कुछ भूल गई एक रोने के बाद, और वो लड़का था जो तड़पता रहा उसे खोने के बाद।🥺💔🥀✍️ sacha me bhula na sake yrrr...........😌
@kirangosvami1328
@kirangosvami1328 Жыл бұрын
Very nice
@kirangosvami1328
@kirangosvami1328 Жыл бұрын
True
@nileshjoshi2954
@nileshjoshi2954 Жыл бұрын
@@kirangosvami1328 be u
@sureshvaladiya4272
@sureshvaladiya4272 4 ай бұрын
@rajarambaivala1141
@rajarambaivala1141 2 жыл бұрын
સુપર ગીત રાકેસ બારોટ મારિ માતાજી ખૂબ આગળ વધારે
@gohelmahesh5454
@gohelmahesh5454 2 жыл бұрын
Love.માં.ના પડેલા ને પણ ઘાયલ કરી દે આ song
@raghu_aseda_official
@raghu_aseda_official 2 жыл бұрын
હે ભગવાન હું ખશુ રહું કેના રહું હું સુખી થવું કે ના થવું પણ હું જેને પ્રેમ કરું છું એને હંમેશા ખુશ રાખજો..... Payal
@thakorhanshabhai4853
@thakorhanshabhai4853 2 жыл бұрын
Love you jaan P.
@deapkrathod4755
@deapkrathod4755 2 жыл бұрын
Hi
@navghanthakor2992
@navghanthakor2992 2 жыл бұрын
@@deapkrathod4755 ઑઑનો
@madhadhiren9156
@madhadhiren9156 2 жыл бұрын
@@thakorhanshabhai4853 0llll 🎊lll 🎊🎊
@Tradermahesh001
@Tradermahesh001 2 жыл бұрын
@i am Mahesh thakor 69
@onlyk.dstatus6240
@onlyk.dstatus6240 2 жыл бұрын
જ્યારે કોઈ મૂકીને જાય ત્યારે એવું લાગે કે બધાય ગીત આપડા માટેજ લખ્યાછે 😥
@vinodparmar3436
@vinodparmar3436 6 ай бұрын
Sachi vat ho
@HappyCap-cj6pk
@HappyCap-cj6pk 5 ай бұрын
Ha
@samirMovar-c7b
@samirMovar-c7b 4 ай бұрын
India is
@jaysadhima6850
@jaysadhima6850 2 жыл бұрын
મારી જાનું ની યાદ આવી ગઈ સુપર હિટ સોંગ
@बेडावलसेलपुर
@बेडावलसेलपुर 2 жыл бұрын
आपको रिकॉर्डिंग स्टूडियो लाला भाई मीणा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍kzbin.info/www/bejne/goTJlZ6VfbNsb9E
@rathodvijay6238
@rathodvijay6238 2 жыл бұрын
સાચું ભાઇ હો
@mithaparanilesh8684
@mithaparanilesh8684 2 жыл бұрын
પ્રેમ કરીયો હોય તે યાદ આવે સે 😭😭😭😭❤️❤️😭
@rahulparamar1440
@rahulparamar1440 Жыл бұрын
Hi
@kishankasotiyakishankasoti7269
@kishankasotiyakishankasoti7269 Жыл бұрын
Ha
@rathvasunil6937
@rathvasunil6937 Жыл бұрын
@@rahulparamar1440 55ग टे ड
@nileshbhatiya5698
@nileshbhatiya5698 Жыл бұрын
@@rahulparamar1440 ઔૌઙ
@sohamthakor4997
@sohamthakor4997 Жыл бұрын
😭
@solankijagdish9906
@solankijagdish9906 2 жыл бұрын
અરવલ્લી બાયડ થી ફલ સ્પોર્ટ્સ ભાઈ ને....👍 I miss you 😭 Jaa u....💔💔💔💔
@visahlchauhan719
@visahlchauhan719 2 жыл бұрын
Bayad ti hu pan chu
@radheofficial6647
@radheofficial6647 2 жыл бұрын
સુપર હિટ સોંગ 🎵 રાકેશ ભાઈ વાહ વાહ.... પ્રાથના કરું છું કે દ્વારકા વાળો હજુ આગળ વધારે.....🙏🏻 અને આવ જ બીજા સોંગ સંભળાવતા રહેજો 🙏🏻
@zalavikramsinhofficial3714
@zalavikramsinhofficial3714 3 ай бұрын
ના કરો ગુસ્સો તમે હમજો મારાં પ્રેમ ને 💔🥺💝
@vijaydigitalofficial
@vijaydigitalofficial 2 жыл бұрын
Haa Tahukta Morla Haa... Jay Ho Vala... Nice Song..
@yogirajdigital5923
@yogirajdigital5923 2 жыл бұрын
મારું ફેવરિટ સોંગ થઇ ગયું છે.. સુપર રાકેશ બારોટ
@prafulbhilbhil6738
@prafulbhilbhil6738 2 жыл бұрын
આ,ગીત,,શાભળો,,મારી,,,બાર,વરશ,ની,જાનો,,શભળી,આવી,,રાકેશ,ભાઈ,,,તમને,ખોબ,,ખોબ,ધનેવાજ,,,,P,,,R,,
@Archnavideo.28
@Archnavideo.28 2 жыл бұрын
Rakesh Barot is king 👑 loved song bro❤️❤️
@mrthakor1261
@mrthakor1261 2 жыл бұрын
Jordar song se 🎶🎶 rakesh bhai 🌹🌹
@ashokvaghelasanesda4113
@ashokvaghelasanesda4113 2 жыл бұрын
એક નંબર સોંગ છે 👍❤️ ગામ. સનેસડા તાલુકો. ભાભર જિલ્લો. બનાસકાંઠા અશોક સનેસડા તરફથી ફુલ સપોર્ટ છે 👍❤️🙏 જય માતાજી 🙏🙏
@maheshmakwanaoficial5377
@maheshmakwanaoficial5377 2 жыл бұрын
પીનકોડ ભૂલી ગયા મોટાભાઈ
@rinkudodha2117
@rinkudodha2117 Жыл бұрын
​@@maheshmakwanaoficial5377 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@Gumichum
@Gumichum 2 жыл бұрын
નફરત ની દુનિયા 💔 આજ કાલ ની નવી દુનિયા માં આપનું સ્વાગત છે બેવફા 😡
@mr.anandvaghela8077
@mr.anandvaghela8077 2 жыл бұрын
Right..👍
@suhasthakorofficialchannel9306
@suhasthakorofficialchannel9306 2 жыл бұрын
maro jiv se chaku i love you chaku 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
@kptanechaediting6403
@kptanechaediting6403 2 жыл бұрын
Congratulations Rakesh Barot....🎉🎊
@maheshmakwanaoficial5377
@maheshmakwanaoficial5377 2 жыл бұрын
રાકેશભાઈ.. કયારેક.. બાબા સાહેબ nu સોન્ગ્સ બનાવો મોટાભાઈ...♥♥♥
@mrbhuro3074
@mrbhuro3074 Ай бұрын
😂
@shambhuthakorsingar9640
@shambhuthakorsingar9640 2 жыл бұрын
Love you Bharti😘😘
@rajeshjanjavadiya5754
@rajeshjanjavadiya5754 2 жыл бұрын
इस इश्क की किताब से, बस दो ही सबक याद हुए, कुछ तुम जैसे आबाद हुए, कुछ हम जैसे बर्बाद हुए।Miss you jan💔🥺😫😥
@vinodbariaofficial3993
@vinodbariaofficial3993 2 жыл бұрын
સુપર હીટ સોંગ રાકેશભાઈ
@yesbacemaximum3043
@yesbacemaximum3043 2 жыл бұрын
“बहुत कुछ बदला है मैंने अपने आप में ! लेकिन तुझे याद करने की वो आदत आज भी बाक़ी है !!” 😔😔😔
@chauhanvipulsinh5029
@chauhanvipulsinh5029 Жыл бұрын
👍
@ragila.nayak.sajivav148
@ragila.nayak.sajivav148 2 жыл бұрын
હા. મોજ હા. 😭😭😭😤😭. રાકેશ. ભાઈ. બારોટ. ની. મોજ. ગીત. સુપર
@ashistaral5400
@ashistaral5400 2 жыл бұрын
ખુબજ સરસ સે rakesh ભાઈ આવા નવા સોન્ગ બેવફાના. 👌બીજા બનાવજો
@manishjadav9113
@manishjadav9113 2 жыл бұрын
Jordar songs che Rakesh bhai 😘😘😘😘😘
@rameshbhaipatel7891
@rameshbhaipatel7891 2 жыл бұрын
Rakeshbhai.......saheb....supet hit song....🙏🙏🙏🙏🙏
@pdparmar6322
@pdparmar6322 2 жыл бұрын
કોને કહું કે એને પ્રેમ કરું છું ... એ છોડી ગઈ છે પણ યાદ છોડતી નથી💓💔
@dipakmer15
@dipakmer15 Жыл бұрын
shasi vat se
@pragneshpatel9033
@pragneshpatel9033 Жыл бұрын
P
@ganeshalagotar3152
@ganeshalagotar3152 Жыл бұрын
સાચી વાત છે ભાય❤😢😔😭😢
@ravjibahicimanbahimali7712
@ravjibahicimanbahimali7712 2 жыл бұрын
Vaha vaha Rakesh bhay ❣️❣️❣️❣️
@garmmasala9670
@garmmasala9670 2 жыл бұрын
સુપર રાકેશ ભાઇ _તમારુ ગિત 🎵🎶બહુજ સૂન્દર અને 💔 દર્દી લુ છે જ્યારે આપણે કોઇ વ્યક્તિને સાચા ❤️ દિલથી પ્રેમ કરતા હોય અને 👸તે વ્યક્તિ આપણને અને આપણા પ્રેમ ને સમજી ના સકે ત્યારે તે માણસ પુરો ટુટી💔 જાય છે ☹️😥 સાચો પ્રેમ કરનાર વ્યક્તિ નું જ્યારે ❤️ દિલ ટુટે ત્યારે ભલે તે બધા લોકો સામે ||😁 હસતો હોય પણ જ્યારે તે એકલો હોય ત્યારે તે જરુર રડતો 😥 હોય છે ( 💔 || વિતેલો અનુભવ 😥) સાહેબ ત્યારે તો એવું લાગે છે 🌎 દુનિયા લુંટાઈ ગઇ હવે 🌎દુનિયા માં કંઈજ 💔🙇 રહ્યું નથી☹️ |❤️💔| Miss u || પગલી °°😒 હો હમજ તું હમજાવામાં તને ઘણો ફેર છે કઈ બાબતે તને મારી જોડે વેર છે તમે જે કરો છો એ જાનુ કાળો કેર છે તમારા વગર મારી જિંદગી જાણે ઝેર છે 💔🙇
@sunilsk3454
@sunilsk3454 Жыл бұрын
RRA
@ashvinthakor2342
@ashvinthakor2342 2 жыл бұрын
❤️ જોરદાર રાકેશ ભાઇ ❤️
@kptanechaediting6403
@kptanechaediting6403 2 жыл бұрын
ખૂબ સરસ ગીત આવી ગયું છે અને આવા જ બીજા ગીતો મેળવવા માટે મારી કૉમેન્ટ ને લાઈક કરો ....
@vikramthakor290
@vikramthakor290 2 жыл бұрын
જે ગમે છે એ ચા મળે છે 😢
@Mjcreation_1
@Mjcreation_1 2 жыл бұрын
Super song 🖤
@singermanojsarsarofficial7170
@singermanojsarsarofficial7170 2 жыл бұрын
Super song Rakesh bhai very very nice singer manoj sarsar
@પરેશઠાકોર-ઙ3જ
@પરેશઠાકોર-ઙ3જ Жыл бұрын
મારી સાથે પણ આવી જ બેવફાઈ થઈ છે ભાઈ કોમેન્ટ ગમે તો લાઈક કરજો.....💔💔💔
@Sureshthakor-qk7gm
@Sureshthakor-qk7gm 2 жыл бұрын
જય શ્રી માતાજી 🙏🙏🙏
@hareshchudasma8110
@hareshchudasma8110 2 жыл бұрын
I love you song Rakesh bhai
@શૈલેષઠાકોરસોલંકી
@શૈલેષઠાકોરસોલંકી 2 жыл бұрын
હા બારોટ. હા
@ashwinsolanki390
@ashwinsolanki390 2 жыл бұрын
I love you P 💔🥀😭😭😭 really miss you yaar plz come back
@mr.anilbarot4762
@mr.anilbarot4762 2 жыл бұрын
Mari samaj nu ગૌરવ ❤️🙏
@JKFITNESS105
@JKFITNESS105 2 жыл бұрын
કોઈના દિલ તૂટે ખરા એક્ષ રે કરાઈ લેજો કેટલું તૂટ્યું છે 😂😂😂😂😂😂
@vishnubharwad5278
@vishnubharwad5278 2 жыл бұрын
દરેક ગીત જોરદાર જ હોય છે....👌👌
@rakeshbhai1295
@rakeshbhai1295 9 ай бұрын
Rakesh ❤️💔💔🤝👍💔😭🥰
@sagardigitaldelvada8879
@sagardigitaldelvada8879 2 жыл бұрын
🌹💝🌹जब से तुमको देखा है, चारों ओर छाए हो तुम हीं तुम अब बस यही तमन्ना है, सदा के लिए मेरे बन जाओ तुम. I Love You Very Much. ❣️🌹❣️
@pravinpatariya2816
@pravinpatariya2816 2 жыл бұрын
ઘો😀
@luckystatus4643
@luckystatus4643 2 жыл бұрын
Tame je karo cho E janu kado ker che 🔥❤️😍 1 number line
@રાજાબહુચરઓફિસિયલ-દ8ળ
@રાજાબહુચરઓફિસિયલ-દ8ળ 2 жыл бұрын
જોરદાર સુપરહીટ છે રાકેશભાઈ આ ગીત બનાવવા ખુબ શુભેચ્છા પાઠવું છુ
@d.k.solanki2058
@d.k.solanki2058 2 жыл бұрын
Nice moment so amazing Tears came from the eyes
@bhurajithakor118
@bhurajithakor118 2 жыл бұрын
Nice song bro 🤩😍 ☺️☺️☺️☺️🙂
@n.r.gaming6662
@n.r.gaming6662 2 жыл бұрын
આ બધી કોમેન્ટ રાકેશ બારોટ જોવે છે! હા કે ના ,nice song
@aakashthakor3615
@aakashthakor3615 2 жыл бұрын
Majbut......... ❤️❤️❤️❤️❤️
@solanki__bapu__2
@solanki__bapu__2 2 жыл бұрын
My favourite song ♥️♥️♥️♥️
@thakorchetan372
@thakorchetan372 4 ай бұрын
❤કોક દિવસ અમારી કોમેન્ટ ❤ જય શ્રી રામ ❤
@nileshgohil504
@nileshgohil504 2 жыл бұрын
વાહ રાકેશ ભાઈ ખુબ સરસ સોંગ લાયા. Supar
@Jaydippagi633
@Jaydippagi633 2 жыл бұрын
જોરદાર ગીત છે 🔥
@बेडावलसेलपुर
@बेडावलसेलपुर 2 жыл бұрын
आपको रिकॉर्डिंग स्टूडियो लाला भाई मीणा🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍kzbin.info/www/bejne/goTJlZ6VfbNsb9E
@RamBhai-mg3qv
@RamBhai-mg3qv 11 ай бұрын
👍👌🏹
@solankinikul6770
@solankinikul6770 2 жыл бұрын
So very nice sand song and lovely song 🖤💕
@chhganbamaniyabamaniya5085
@chhganbamaniyabamaniya5085 Жыл бұрын
Aapni paheli mulakat mansha ma tayi hati I miss you kheskoli Tu Mane Bhuli gaei Hu tane yaad karu chu Khush reje tu tari Duniyama....💔💔💔😭😭🙏🙏
@devrambhai5929
@devrambhai5929 2 жыл бұрын
જોરદાર સોંગ છે તમારું રાકેશ ભાઈ બારોટ આવાજ સોંગ લંઈ ને આવતાં રહ્યો બધાં મિત્રો ને મારા જય માં મોગલ
@user-cm3yv9km7c
@user-cm3yv9km7c 2 жыл бұрын
જય માં મોગલ
@PradipDevsi-mo4st
@PradipDevsi-mo4st Жыл бұрын
આજ કાલ લોકો મતલબી છે ભાઈ 💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔
@parmaranil9856
@parmaranil9856 2 жыл бұрын
બહુ સરસ સોંગ છે રાકેશ ભાઇ બારોટ અને સારેગામા ચેનલ ને ફૂલ સપોર્ટ છે ભાઇ
@kiran5443
@kiran5443 2 жыл бұрын
Mare pan avu thayu se I love you neha
@gohilvikramsinhgohilgohil7670
@gohilvikramsinhgohilgohil7670 2 жыл бұрын
Nice song Dil khush thay gayu 🥰
@SureshKoli111
@SureshKoli111 Жыл бұрын
થદફથથષર
@vmdgujarativlogs2346
@vmdgujarativlogs2346 2 жыл бұрын
Good morning જય માતાજી સુપર ભાઈ મોજ પડી ગઈ છે સુપર ભાઈ
@raja.chamund.wada.5971
@raja.chamund.wada.5971 Жыл бұрын
રાકેશ ભાઈ આજ કાલ સાચો પ્રેમ ક્યાં કોઈ ને સમજાય છે સાચા પ્રેમ ની ભીખ માગવી પડે છે♥️
@__Vishu_2211
@__Vishu_2211 2 жыл бұрын
આજ કાલ લોકો પળમાં બદલાઈ જાય સે યાર બહું સરસ શબ્દો હો ભાઇ ગીત ના 👍
@ganeshalagotar3152
@ganeshalagotar3152 Жыл бұрын
હા ભાય સાચું છે
@jn..love.7315
@jn..love.7315 2 жыл бұрын
Rakesh Barot Kamal geet hits 👌
@જોધાજીભાટવર
@જોધાજીભાટવર 2 жыл бұрын
👌👌👌👌👌👌👌
@aapkadost2815
@aapkadost2815 11 ай бұрын
મારી આખો ને જોયને એને ખબર પડી જાતી કે મને કાયક તકલીફ છે.. મારૉ હસતો ચેહરો હમેશા એને પ્રિય હતો..મારી યાદો માં મોડી રાત સુધી જાગવું તેમને હુ ક્યારેય નહિ ભુલી સકુ..ખરેખર ઍ દીવસો અદ્ભુત હતા ખરેખર સ્વર્ગ નિ ખુશી..તે દિવસો ક્યા જતા ર્યો ઘણો સમય થય ગયો પ્રેમ ક્યારનો ખતમ થઈ ગયો અચાનક આ સુ થઈ ગયુ ખબર ના પડી કાય..ખેર જે થયુ તે..મારૉ પ્રેમ હજી જીવે(વસેછે) છે મારા દિલ માં..તેના જુદા થવાનુ ખુબ દુખ છે..અને આ ગીતે તેની યાદો અપાવિ ખરેખર સુંદર ગીત❤❤ અદ્ભુત ગીત..Love you janu❤❤❤
@asvinbharvad2146
@asvinbharvad2146 2 жыл бұрын
વાહ રાકેશભાઈ વાહ 👍👍👍
@sikotarnisarakarbhadath4461
@sikotarnisarakarbhadath4461 2 жыл бұрын
તમને તો રાકેશ ભાઈ મળી જાય સે પણ અમને તો કોઈ ના મળી અમે તો રડી રડી રાહ જોતારેસુ ....... રમભા ભડથ
@s_.5770
@s_.5770 2 жыл бұрын
Nice song Rakesh sar...❣️
@BannaSound_Untkhari
@BannaSound_Untkhari 2 жыл бұрын
# દુઃખ એ વાત નું નથી કે સમય એ સાથ ના આપ્યો દુઃખ તો એ વાત નું છે કે જેને સમય આપ્યો એમને સાથ ના આપ્યો 😢💔 miss you Y. 😭😭
@bhaveshthakor_6286
@bhaveshthakor_6286 2 жыл бұрын
0
@parmarkamlesh1381
@parmarkamlesh1381 2 жыл бұрын
ચકછછટશશશશ ષસ
@s.pthakors.pthakor2347
@s.pthakors.pthakor2347 2 жыл бұрын
સુપર ભાઈ
@दरबारसुमितसिंहबापू
@दरबारसुमितसिंहबापू 2 жыл бұрын
👍👍👍👍
@sultanwagher4618
@sultanwagher4618 2 жыл бұрын
😭😭😭
@hareshmer7421
@hareshmer7421 2 жыл бұрын
હુ કોય દિવસ નફરત કરી નથી શકતી🖤
@aflatun_movis_
@aflatun_movis_ Жыл бұрын
♥️
@durlabhkashyap3696
@durlabhkashyap3696 9 ай бұрын
કોઈ કોય નું નથી ❤😢
@ManojMithapara-vx7qb
@ManojMithapara-vx7qb 5 ай бұрын
હા મોજ હા
@aladinaladinkhan-lx4pc
@aladinaladinkhan-lx4pc 3 ай бұрын
लड़की बेवफा होती हैं
@bhavanbhaibhavanbhaimrana2978
@bhavanbhaibhavanbhaimrana2978 2 жыл бұрын
Jordar song chhe♥️♥️👍👍👍👍👍👍👍👌👌 hu bhavan rana
@sedhajithakor535
@sedhajithakor535 2 жыл бұрын
❤️😘
@merajbharvad7129
@merajbharvad7129 2 жыл бұрын
😘😘😘Supar..song😘😘😘
@રાજ-ળ2ઢ
@રાજ-ળ2ઢ Жыл бұрын
મોહોબત કરે છે તો તારી જોડે રાખજે 🤗🤗❤️❤️😘
@bharatrajwadi3580
@bharatrajwadi3580 2 жыл бұрын
નફરત કરે તો યાદ રાખજે.. સુપર🎸🎸
@vijay_Kumar_ven_
@vijay_Kumar_ven_ 2 жыл бұрын
સારું ગાયું છે
@mavaniajay3539
@mavaniajay3539 2 жыл бұрын
@@vijay_Kumar_ven_ ર
@Bharat.8182
@Bharat.8182 2 жыл бұрын
👌😘
@ajaybhabhor6857
@ajaybhabhor6857 Жыл бұрын
😍😍😍ના કરો ગુસ્સો તમે હમજો મારા પાયરને 💞💞💞💞👌👌👌👌👌👌 🥰🥰🥰🥰જોવા નય તને યાદ રાખજે 😍😍💞💞💞
@kantuhatila3837
@kantuhatila3837 11 ай бұрын
❤❤❤❤❤😂😂😂😂
@kantuhatila3837
@kantuhatila3837 11 ай бұрын
😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@niketanparmar
@niketanparmar 2 жыл бұрын
જૉરદાર ગીત રાકેશ ભાઈ બારોટ સાંભળતાં જ મૂડ આવી ગયું વાહ ગુરુજી જય મેલડી માઁ 🙏
@chauhanvijesinh5994
@chauhanvijesinh5994 6 ай бұрын
શું કામ યાર આવાં ગાયન બનાવો છો વારંવાર સાંભળવા છતાં કાન થાકતા નથી
@yoyotej2451
@yoyotej2451 2 жыл бұрын
👍🔥🔥🔥
@Mr_SAGAR_Official-c9n
@Mr_SAGAR_Official-c9n 2 жыл бұрын
એક વાત કેમ ભાયો😔..આ દુનિયા છે માંયા જાલ અને માંયા વિશે લોકો😔મીઠું મીઠું બોલી ને ફસાંવેસે લોકો🥺..યાદ કાખજો મારા ભાઈ 😢
@pote4719
@pote4719 2 жыл бұрын
એક વાત યાદ રાખજો સાહેબ કેમ કે આ દુનિયા માયા જાલ અને માયા વિશે લોકો મીઠું મીઠું બોલી ને ફસાવે છે રાધે રાધે
@tarunmakwana4992
@tarunmakwana4992 2 жыл бұрын
Ha
@tarunmakwana4992
@tarunmakwana4992 2 жыл бұрын
Sachi vat
@mukeshparajapati4098
@mukeshparajapati4098 2 жыл бұрын
Masat che git Rakesh bhai
@mukeshparajapati4098
@mukeshparajapati4098 2 жыл бұрын
Gam lavana
@mukeshparajapati4098
@mukeshparajapati4098 2 жыл бұрын
Diodar
@user-vijjuking
@user-vijjuking 6 ай бұрын
કયારેક અમારી કોમેન્ટ વઇરલ થશે 😅
@mukeshBhagoravlofficial
@mukeshBhagoravlofficial 2 жыл бұрын
Jay mataji 🙏❤❤🌹🇮🇳👌
@ranesarajivrajbhai5165
@ranesarajivrajbhai5165 2 жыл бұрын
Ha.Moj.Ha.
@jaychudelmaastudiopatan706
@jaychudelmaastudiopatan706 2 жыл бұрын
😍બહુ સરસ ગીત વાહ રાકેશભાઈ બુમ પડાવી દીધી બેસ્ટ ગીત છે 💙
@nanubhavaghela9870
@nanubhavaghela9870 2 жыл бұрын
Jay mataji
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 23 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 57 МЛН
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 8 МЛН
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 2,7 МЛН
Dil Ma lai Ne Dard Fare
5:58
Aryan Barot - Topic
Рет қаралды 744 М.
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 23 МЛН