સર્જક કે સંત સત્તા સાથે નહીં સત્ય સાથે જ રહે | Kesubhai desai | Ramesh Tanna | Navi Savar

  Рет қаралды 416

Navi Savar

11 күн бұрын

ડૉ. કેશુભાઈ દેસાઈ ગુજરાતી ભાષાના ખ્યાતનામ સર્જક છે. સાહિત્યનાં નવલકથા, નવલિકા, વ્યક્તિચિત્રો સહિત વિવિધ સ્વરૂપોમાં તેમનું નોંધપાત્ર પ્રદાન છે. અહીં નવી સવારે તમની સાથે સર્જક અને સમાજ એ વિષયમાં થોડી વાતો કરી છે. ખરેખર આ સંવાદ અર્થપૂર્ણ બન્યો છે. તેમણે ઘણા સુંદર અને વિચારણીય જવાબો આપ્યા છે. તેમનો સંપર્ક નંબર 820 0071363 છે.
Video edited by Tushar Leuva
Facebook: ramesh.tanna.5
#PositiveStorieswithRameshTanna #RameshTanna #navisavar

Пікірлер: 6
@mangalprasadmodi7716
@mangalprasadmodi7716 11 күн бұрын
ग्रेट पोस्ट,nice discussion ❤🎉
@darshnapandya6031
@darshnapandya6031 11 күн бұрын
🎉 ખૂબ સરસ વક્તવ્ય
@vegadneeraj
@vegadneeraj 11 күн бұрын
Waah waah bahut badhiya
@milanvadadoriya7165
@milanvadadoriya7165 9 күн бұрын
Good 🙏
@jagdishrathvi504
@jagdishrathvi504 11 күн бұрын
એમને રુબરુ મળી લાભ લીધો છે.હજી એની હુંફ છે.