સત્સંગ ના ચમત્કાર... સાસુ કરે સત્સંગ.... હુ કરે કાવતરા... ખૂબ જ સરસ સમજવા જેવું ભજન 👇 છે

  Рет қаралды 114,848

Rajni Voice Gujarati

Rajni Voice Gujarati

4 ай бұрын

સત્સંગ ના ચમત્કાર... સાસુ કરે સત્સંગ.... વહુ કરે કાવતરા... ખૂબ જ સરસ સમજવા જેવું ભજન 👇 છે
નાની ઉંમરમાં હું તો ભગતી રે કરતી
સત્સંગ નો લાગી ગયો રંગ ભગતી ભગવાનની
પ્રભુની દયાથી મારે ડાહ્યા છે દીકરા
એને ઘણા લડાવ્યા લાડ ભગતી ભગવાનની
મજૂરી કરીને દીકરો પરણાવ્યો
લાડે કોડે લાવ્યા વહુ ભક્તિ ભગવાનની
ભણેલી વહુ ને ભક્તિ ન ફાવે
આંખોમાં વરસે છે ઝેર ભક્તિ ભગવાનની
વહુ તો દીકરાને એમ જ કહે છે
તારી માં ભજન માં જાય ભક્તિ ભગવાનની
દીકરો વહુ ને એમ જ કહે છે
ભજનમાં જાય તો જાવા દેજે
એની ઉંમર થઈ છે 50 ભજનમાં જાવા દે
દીકરાની વહુએ મનમાં વિચાર્યું
હવે કરું ડોશીના એવા હાલ ભજનમાં જાવા દે
વહુ સાસુ ને ખાવા ન દે એ
એના ભાણામાં ભેળવ્યું ઝેર ભજનમાં જાવા દે
સાસુજી તો જમવા બેઠા
થઈ ગયા 56 ભોગ ભક્તિ ભગવાનની
વહુ બેટા ખાવાનું પાછું લઈ જાજો
થઈ ગયા 56 ભોગ ભક્તિ ભગવાનની
આ તો ખાસે આખો પરિવાર ભક્તિ ભગવાનની
વહુ તો એક પેટી લઈ આવ્યા
એમાં બેઠો છે કાળો નાગ ભજનમાં જાવા દે
સાસુજી આ પેટી રે ખોલો
સાસુજીએ પેટી તો ખોલી
નીકળ્યો નવ લખો હાર ભક્તિ ભગવાનની
વહુ બેટા આપેટીને લઈ જાવ
પહેરો તમે નવ લખો હાર ભજનમાં જાવા દે
વહુ તો મોટું પિંજરું લઈને આવી
એમાં બેઠો એક સિંહ ભજનમાં જાવા દે
સાસુજી તમે પાંજરું ખોલો
સાસુજીએ પાંજરું ખોલ્યું.
એમાંથી નીકળી ગોરી ગાય ભક્તિ ભગવાનની
સાસુ કહે વહુ ગાય લઇ જાઓ
તારા છોકરાઓ પીશે દૂધ ભજનમાં જાવા દો
વહુ તો એક ગાડી લઈ આવી
એમાબેઠા છે ચાર ડાકુ ભજનમાં જાવા દે
સાસુએ તો ગાડી સામે જોયું
એમાં બેઠા છે સાધુ સંતો ભજન ભક્તિ
ભગવાનની
વહુ બેટા એનું નામ જ લઈ લ્યો
થાશે બેડો પાર ભજન ભક્તિ ભગવાનની
હરી ના ગુણલા જે કોઈ ગાશે
વ્રજમાં થાશે એનો વાસ ભક્તિ ભગવાનની
નાની ઉંમરમાં ભક્તિ રે કરતી સત્સંગનો
લાગી ગયો રંગ ભક્તિ ભગવાનની

Пікірлер: 31
@Abcbhai-gm7me
@Abcbhai-gm7me Ай бұрын
સરસ
@rajnivoicegujarati
@rajnivoicegujarati Ай бұрын
ખૂબ ખૂબ આભાર 🙏 😊
@PatelBhikhiben-xo1pr
@PatelBhikhiben-xo1pr 3 ай бұрын
ખુબ સરસ ભજન ગાયો તેથી જાખોરા મંડળની તમામ બહેનો થી બેનો થી શ્રી કૃષ્ણ
@rajnivoicegujarati
@rajnivoicegujarati 3 ай бұрын
ખુબ ખુબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏 બહેનો
@chetanavaghela2856
@chetanavaghela2856 4 ай бұрын
ખુબ જસરસભજનગાયુ
@rajnivoicegujarati
@rajnivoicegujarati 4 ай бұрын
ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ
@Radhesatasang
@Radhesatasang 4 ай бұрын
ખૂબ સુંદર ભજન 🎉🎉🎉🎉 રાધે સતસંગ મંડળ ના જય શ્રી કૃષ્ણ🌹🌹🌹🌹🌹🌹
@rajnivoicegujarati
@rajnivoicegujarati 4 ай бұрын
ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ બેનો 🙏🙏🙏
@user-jz3cb6gm7d
@user-jz3cb6gm7d 4 ай бұрын
ખૂબ સરસ ગાયુ છે
@rajnivoicegujarati
@rajnivoicegujarati 4 ай бұрын
ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏
@g.j.goswami7985
@g.j.goswami7985 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ
@rajnivoicegujarati
@rajnivoicegujarati 4 ай бұрын
જય દ્વારકાધીશ ખુબ ખુબ આભાર 🙏🙏
@jentiparmar4618
@jentiparmar4618 4 ай бұрын
Jay shri Dwarkadhish
@rajnivoicegujarati
@rajnivoicegujarati 4 ай бұрын
Jay Dwarkadhish 🙏
@Alkabenkotak
@Alkabenkotak 4 ай бұрын
જેષીકૃષણ🎉
@rajnivoicegujarati
@rajnivoicegujarati 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏
@VrundaSatsangmandal
@VrundaSatsangmandal 4 ай бұрын
વાહ ખુબ સરસ🎉🎉🎉🎉🎉 વૃંદા સતસંગ મંડળ ના જય શ્રી કૃષ્ણ🌹🌹🌹🌹🙏🙏
@rajnivoicegujarati
@rajnivoicegujarati 4 ай бұрын
ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏 બેનો
@shubhadrabenpatel1607
@shubhadrabenpatel1607 4 ай бұрын
​બહેનો સ ,રસભજન
@induPatel-mn7ev
@induPatel-mn7ev 3 ай бұрын
😊. Fifty 😅😅😊iyt😢 ❤​@@rajnivoicegujarati
@user-nw3gk3pm1n
@user-nw3gk3pm1n 4 ай бұрын
Jayshriram
@rajnivoicegujarati
@rajnivoicegujarati 4 ай бұрын
Jay shree Ram
@geetakawa-uh4fc
@geetakawa-uh4fc 4 ай бұрын
ખુબ સરસ છે
@rajnivoicegujarati
@rajnivoicegujarati 4 ай бұрын
ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏
@rajnivoicegujarati
@rajnivoicegujarati 4 ай бұрын
ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏
@bhavnasatsang
@bhavnasatsang 4 ай бұрын
વાહ ખુબ સરસ તમારો સ્વર તો બહુ સુંદર છે ખુબ પ્રગતિ કરો
@rajnivoicegujarati
@rajnivoicegujarati 4 ай бұрын
ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 18 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 26 МЛН
Tadi Pado To Mahadev Ni | Lyrical | Gujarati Devotional Bhajan |
9:29
Meshwa Lyrical
Рет қаралды 635 М.