No video

દરેક દીકરીઓએ લેવા જેવી શિખામણ દર્શાવતું ભજન ||👇 લખેલું છે ||Jay saguna sasare

  Рет қаралды 99,547

prakriya voice

prakriya voice

3 ай бұрын

દરેક દીકરીઓએ લેવા જેવી શિખામણ દર્શાવતું ભજન ||👇 લખેલું છે ||Jay saguna sasare
જાય સગુણા સાસરે
___🌿🌹🌿__
જાય સગુણા સાસરે
માતા દીયે શિખામણજો
સાંભળજો મારી દીકરી
તમે ડાયા થઈને રહેજો
સો સો ગાઉ તારું સાસરુ ને
છેટાની છે વાટો જો
સાસુ નણંદ દુઃખ જ દેશે
કોઈને નો કે જો જો
નથી તારે કાકા કુટુંબ
મામા નો નથી સાથ જો
નથી તારે માડી જાયો
વારે કોણ ચડશે જો હો
દીકરી વળાવી માતા રુવે
અનરાધાર આંસુ જો
અજમલ ચાલ્યા તપ કરવાને
દ્વારકા મોજાર જો
દ્વારકા જઈને તપ જ કર્યા
પ્રભુ પ્રસન્ન થાય જો
જાવ જાવ અજમલ તમારા
ઘરે બાળ બનીને આવશો જો
કુમકુમ પગલે પ્રભુ પધાર્યા
પારણીયામાં પોઢીયા જો
સોનાનું છે પારણું ને
હિરલાની દોરી જો
હરખે થી માતા જુલાવે
દૂધને સાકર પાઈજો
માતાજીને મનમાં પુત્ર
વહેલા મોટા થાય જો
વેલા મોટા થાય વીરો
બેની ની વારે જાય જો
પંડિતજીને ઘરે બોલાવી
નામકરણ થાય જો
નામ આવ્યા રામદેવ વિરમદેવ
પ્રભુ નો અવતાર જો
રામદેવ વિરમદેવ મોટા થયા
ઘોડલા ખેલવા જાય જો
ઘોડલા ખેલવતા વીરને
કાને આવ્યો છે અવાજ જો
સાસુ નણંદ મેણાં બોલે
ભાઈ નથી તારે જો
નથી તારે મારી જાયો
સંભાળ કોણ લેશે જો
સાસુજીને ખબર નથી
રામદેવ આવ્યા ભાઈ જો
લીલુડો છે ઘોડલોને
ભમરીયાળો ભાલો જો
પીંગલગઢ માં પ્રભુ આવ્યા
બેનડી ને વારે જો
સાસુ નણંદ આંખો ચોળી
આ તે શું કહેવાય જો
સાસુજીને સજા કરી
નણદી ભાગી જાય જો
સસરાજીને લૂલા કર્યા
જેઠજીતો મૂંગા જો
જેઠાણી તો કેવા લાગ્યા
હું તો તમારી બેન જો
પરણાજીને ધમકી આપે
સાસુ પાસે જાય જો
સાસરિયાને પરચો આપ્યો
સૌ સાજા કર્યા જો
બેની ભાણેજને મળ્યા રામદેવ
દુખડા એના હરિયા જો
મારી જેવા ભાઈ પીર
સૌ બહેનોને દેજો જો
જુગ જુગ જીવો મારા માડી જાયા
બેની આશીર્વાદ આપે જો
રામદેવજી નો ઝુલણો
ભક્ત મંડળ ગાય જો
ગાતા ગાતા નરનારી સૌ
રણુજા માં જાય જો
રણુજામાં જઈને પીરને
ફૂલડે વધાવ્યા જો
કંકુ ચોખા અબીલ ગુલાલ
સાકરો ઉડાડી જો
જય સગુણા સાસરે...
જય રામદેવપીર
🙏
#prakriyavoice
#જાયસગુણાસાસરેમાતાદીયેશિખામણ
#હનુમાનભજન
#હનુમાનજયંતીસ્પેશિયલ
#ઓખાહરણ
#શિવભજન
#દ્વારકાધીશજોરદારભજન
#હેમંતચૌહાણનાભજન
#કૃષ્ણભજન
#રામભજન
#ભક્તિગીત
#સત્સંગ
#ભજનસંતવાણી
#ભજન
#gujaratibhajan
#bhaktigeet
#bhajan-kirtan-satsang
#kirtan
#bhavnabhajan
#bhaktiaahir
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન_નિમાવત
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત

Пікірлер: 12
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 33 МЛН
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 9 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 206 МЛН
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 33 МЛН