Satsang and Interview with Dashrath Bapu

  Рет қаралды 129,155

Speak Bindas

Speak Bindas

Жыл бұрын

Satsang and Interview with Dashrath Bapu: www.speakbindas.com/interview...
Google Map Location of Ashram of Dashrath Bapu, near Mendarda(Junagadh). 11 kms from Mendarda: goo.gl/maps/1MhXdKTXtyCU5kwN8
દશરથ બાપુનાં વક્તવ્યમાં તેઓ એકાગ્રતા અને ધ્યાનને અગ્રિમતા આપે છે અને અધ્યાત્મ એટલે પાઠ-પૂજા નહી પરંતુ ચોક્કસ નિયમ આધારિત એક વિજ્ઞાન છે તે વાતને સમર્થન આપે છે તે પણ કેમિસ્ટ્રીનાં શબ્દોનો ઉપયોગ કરીને.
તેઓ વ્યક્તિની આધ્યાત્મિક કક્ષા પ્રમાણે વિવિધ ડાયમેન્શન્સની વાત કરે છે જેમ કે તેમનાં શબ્દોમાં:
- One Dimension PLACE,
- Two Dimension TIME,
- Three Dimension SPEED,
- Four Dimension CONTROL,
- Five Dimension METAL,
- Six Dimension LIGHT,
- Seven Dimension ધ્વનિ તરંગ,
- Eight Dimension ઇથર,
- RANDOM-ENERGY-FREQUENCY અને VIBRATION.
તેઓ કહેતા હોય છે કે તેઓ પોતે Zero Dimension મા છે.
Consciousnessનાં પણ વિવિધ લેવલની તેઓ વાત કરે છે જેમ કે,
- Simple Consciousness
- Self Consciousness
- Cosmic Consciousness
- Sixth Sense
- Awareness
- Supreme Cosmic Consciousness
તેમનાં વાયરલ થયેલ વિડીયોમાં સૌને આકર્ષિ ગયેલ તે વાત “ક્વોન્ટમ સ્પીડ રીડીંગ”ની હતી જેમાં તેઓ કહે છે કે Conscious Mindથી ૧૦૦ શાસ્ત્ર, ૧૮ પૂરાણ, ૫૨ ઉપનિષદ, ૧૦૮ સ્મૃતિઓ અને ૪ વેદને વાંચવા અને ગ્રહણ કરવા તે શક્ય નથી. તેનાં માટે તેઓએ યોગ થકી “ક્વોન્ટમ સ્પીડ રીડીંગ” નામનું વર્ઝન પ્રાપ્ત કરેલ છે જેના થકી રાત્રે સુતી વખતે પુસ્તકને તકિયા નિચે રાખી દેવાનું અને સવારે તે Subconscious Mind દ્રારા વંચાઇ ગયું હોય. આ મુદ્દાએ ખાસ્સી એવી ચર્ચા જગાવેલ અને તેમને મળવા ગયેલ લગભગ વ્યક્તિએ આ બાબત વિશે પૃચ્છા કરેલ તેમજ અમુક લોકોએ ચેલેન્જ પણ કરેલ. તેઓ કહે છે કે Conscious Mind એ સ્વર અને વ્યંજનની ભાષા છે અર્થાત કે સાઉન્ડની ભાષા જ્યારે Subconscious Mindની ભાષા visualizationની છે. ક્વોન્ટમ સ્પીડ રીડીંગને તેઓ આજ્ઞા ચક્રની જાગૃતિ સાથે સરખાવે છે.
માઇન્ડની કક્ષાઓ મેથેમેટીકલ છે તેવું તેમનું કહેવું છે જેમ કે આલ્ફા, ગામા, બીટા, થીટા, ડેલ્ટા, સિગ્મા, લેમડા, ઓમેગા વગેરે.
ધ્યાનની પધ્ધતિમાં તેઓ નાસિકાનાં અગ્ર ભાગે ધ્યાન ધરવાનું સુચવે છે જેમાં તેઓ કહે છે કે સાધક જ્યારે અભ્યાસ કરીને અને નિયમ પ્રમાણે શરુઆતમાં એક મિનિટથી શરુ કરી, પછી બે મિનિટ એમ કરતા કરતા જ્યારે 16 મિનિટે પહોંચે અર્થાત કે એકીટસે 16 મિનિટ સુધી નાસિકાનાં અગ્ર ભાગે એકાગ્રતા સાધી શકે તો તેનાં મનનો લય થઇ જાય છે. આ અવસ્થા બાદ સાધકને ધ્યાનમાં જવું હોય તો પણ ઠિક અને ના જવું હોય તો પણ ઠિક એવી સ્થિતીમાં આવી જાય છે. આ અવસ્થાને ઉનમુની અવસ્થા કહેવામાં આવે છે. તેઓ ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાનું પણ ખાસ સુચન કરે છે.
૧૦૮ મણકાની માળા અને ૧૦૮ની વાત આવે ત્યારે દશરથબાપુ કહે છે કે ૧૦૮ એટલે માળાનાં મણકા નહી પરંતુ ૧૦૮ પાર્ટિકલ્સ, જેમાં નીચેના પાર્ટિકલ્સ તેઓ ગણાવે છે:
- ૧ સૂર્ય
- સૂર્યને ફરતા ૯ ગ્રહ
- તેને ફરતી ૧૨ રાશિઓ
- તેને ફરતા ૧૨ આદિત્ય છે
- તેને ફરતા ૧૧ રુદ્ર
- તેને ફરતા ૨૭ નક્ષત્ર
- તેને ફરતી ૨૮ નિહારિકાઓ
- તેને ફરતા ૮ વસુઓ
આમ કુલ ૧૦૮ પાર્ટિકલ્સ, જેને Cosmic Zone કહેવાય.
લાગણી, ભાવના, આત્મિયતા, શ્રધ્ધા અને સમર્પણ વિશે દશરથબાપુ કહે છે કે તે ઇમોશનલ સેન્સને ડેવલપ કરે છે અને ઇમોશનલ સેન્સે એટલે કચરાપેટી. પોતાના પરિવાર પુરતા આ ગુણો બરાબર છે બાકી તે કચરાપેટીથી વિશેષ નથી, કેમ કે જો તમે આવી કચરાપેટી રાખશો તો કોઇપણ આવીને તેમાં તેનો કચરો નાખી જશે.
તેમની અન્ય એક સોલિડ સાયન્ટિફિક વાત એટલે Cells(કોષ)નું જૈવિક વિજ્ઞાન જેમાં તેઓ કહે છે કે Cells વચ્ચે એનર્જી ચેનલ આવેલ હોય છે. જો આ એનર્જી ચેનલ ડિસ્ટર્બ થયા વગર અવિરત ચાલુ રહે તો વ્યક્તિનાં શરીરને વૃધ્ધાવસ્થા લાગુ નથી પડતી કેમ કે Cells એ જ અવસ્થામાં રહે છે. તેઓ પોતે ૭૫ વર્ષની વયના છે તેમ છતા તેમની ચામડી લબડતી નથી તેવું તેઓ જણાવે છે. અને જો કોઇ યોગી યોગ દ્રારા Cellsને ક્વોન્ટમમાં ફેરવી નાખે તો પછી શરીરનો ક્યારેય નાશ થઇ શકતો નથી. આવા કેટલાય સિધ્ધો અને યોગીઓ આજની તારીખે ગિરનારમાં વાસ કરે છે જે આ ક્રિયા દ્રારા જ શરીરને ક્વોન્ટમમાં રુપાંતર કરીને સેંકડો વર્ષો સુધી એમ જ રહી શકે છે. અમરત્વનો નિયમ એટલે બીજુ કંઇ નહી પરંતુ Cellsને યોગ દ્રારા ક્વોન્ટમમાં ફેરવવાનું વિજ્ઞાન.
પોતે તિબેટ તેમજ ગિરનારમાં રહીને સાધનાઓ કરી છે અને દિવ્યશક્તિઓ પ્રાપ્ત કરી છે તેમજ અમુક દિવ્યશક્તિઓ તેઓ લઇને જ આવેલ તે વાત પણ તેઓ સત્સંગમાં કરતા હોય છે.
આનંદની વ્યાખ્યા તેઓ કરતા કહે છે કે આનંદ એટલે બીજુ કંઇ નહી પરંતુ તમારા બ્રેઇનમાં ચાર રસાયણો Oxytocin, Serotonin, Dopamine અને Melatoninનું વ્યવસ્થિત બેલેન્સ. બીજુ કંઇ નહી.
શિવલિંગ એટલે એક “અણુ રીએક્ટર”. બ્રહ્મા, વિષ્ણું અને મહેશ એટલે ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન છે, કાલિ, સરસ્વતિ અને લક્ષ્મી એ એગોન, સાયગોન અને અલ્ટ્રોન છે, હનુમાનજી, ગણપતિ અને કાર્તિકસ્વામી એ આલ્ફા, ગામા અને બીટા છે, એમ એ નવ પાર્ટિકલથી બન્યું છે. શોધાણું એ સાયન્સ અને નથી શોધાણું એ ભગવાન.
દશરથબાપુની વાતો સાયન્ટિફિક તો લાગે જ સાથે સાથે ગુહ્ય પણ લાગે કેમ કે તેઓની મહતમ વાત છે તે રેશનલ માઇન્ડને સ્પર્શે એવી છે કેમ કે તેમની વાત પાછળ આંધળા વિશ્વાસને બદલે ચોક્કસ મેથેમેટિકલ નિયમની જ વાત તેઓ કરે છે. આમ જોઇએ તો અધ્યાત્મ એટલે નરી ચર્ચાનો વિષય નથી પરંતુ જાત-અભ્યાસ અને તેના દ્રારા પ્રાપ્ત કરેલ જાત-અનુભૂતિનો છે એટલે દશરથબાપુને જ્યારે રુબરુ મળો ત્યારે ચોક્કસ થાય કે આ મહાત્મા ખરેખર કંઇક અલગ છે અને માત્ર પ્રવચન કે ફિલોસોફિ કે શાસ્ત્રોનું શાબ્દિક જ્ઞાનમાત્ર નહિ પરંતુ જાતે સિધ્ધ કરેલ યોગનાં પ્રતાપે બોલી રહ્યા છે.
======
લેખન અને સંકલન
દેવાંગ વિભાકર
Founder - www.SpeakBindas.com

Пікірлер: 249
@SpeakBindas
@SpeakBindas Жыл бұрын
સૌપ્રથમ તો દશરથબાપુ સાથેના મારા ઇન્ટરવ્યુંના બન્ને ભાગ સૌને ખૂબ જ ગમ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર અને તેમાં દશરથબાપુનાં જ આશિર્વાદ છે. મે જે પ્રશ્નો પૂછ્યા છે તે મારી જિજ્ઞાશા છે, જ્યારે બાપુએ જે જવાબો આપ્યા છે તે તેમની અનુકંપા જ ગણવી રહી. સૌ મિત્રો બાપુના ફોન નંબર તેમજ તેમના આશ્રમનું લોકેશન માટે વિનંતી કરતા હોય છે જે હું સમજી શકુ છું કેમ કે મારે પણ જ્યારે બાપુને પ્રથમ વખતે મળવું હતુ ત્યારે મે ઓછામાં ઓછા ૧૫ જેટલા વ્યક્તિઓ થકી વાયા વાયા થઇને બાપુ ત્યારે તેમનાં મેંદરડા આશ્રમ પર છે તેની જાણ થયેલ અને તેમાં પણ ૧૫ દિવસ થયેલા, પરંતુ બાપુને મળવું જ છે એ બાબતનો તિવ્ર ભાવ સતત ચિતમાં હતો એટલે બધુ ગોઠવાતુ ગયું અને બાપુને મળી શકાણું તેમજ તેમનો ઇન્ટરવ્યું પણ થતો અને તેનું રેકોર્ડિંગ પણ થઇ શક્યુ. દશરથબાપુએ જ સુક્ષ્મરુપે પ્રેરણા આપી હોય તો જ આવી રીતે ગોઠવાઇ શકે એવી મારી અનુભૂતિ રહી છે. એટલે નમ્ર ભાવે એટલું જણાવીશ કે તેમનો ફોન નંબર આપવો શક્ય નથી અને આમેય બાપુ ફોન પણ વીસ-પચીસ વખત કરું ત્યારે દસેક દિવસે રીસીવ કરી શકતા હોય છે કેમ કે તેઓ સાધના વગેરેમાં વ્યસ્ત હોય તેમજ હવે ખૂબજ લોકચાહનાં મળી હોવાથી વ્યસ્ત રહેતા હોય છે, અને બાકી બાપુની મોજ !!! હા, તેમના આશ્રમનાં લોકેશન અહીં શેર કરું છું. આ લખુ છુ ત્યારે તેઓ તેમનાં આબુ પાસેનાં આશ્રમ પર છે તેવી મને માહિતી છે, પરંતુ તેઓ ક્યારે ક્યા હશે તે ચોક્કસ જાણવું / જણાવવું શક્ય નથી. ૧. આબુ આશ્રમ લોકેશન (Siddhaashram - सिद्धाश्रम ): maps.app.goo.gl/gSCe5GCtVCqwMHS99 ૨. મેંદરડા(જુનાગઢથી આગળ) પાસેનાં આશ્રમનું લોકેશન: goo.gl/maps/1MhXdKTXtyCU5kwN8 આભાર
@anshdudhat8103
@anshdudhat8103 Жыл бұрын
Nabar aapone
@ravirathod9316
@ravirathod9316 7 ай бұрын
🙏
@nagjibhaijesabhai5327
@nagjibhaijesabhai5327 7 ай бұрын
8:57 8:59 ❤❤❤
@shreeraj8407
@shreeraj8407 7 ай бұрын
Tamaro video download Kari muki sakay ke nahi
@SpeakBindas
@SpeakBindas 7 ай бұрын
@@shreeraj8407 ના. આ વીડિયોની લિંક શેર કરવી. આભાર.
@Moriugamedi
@Moriugamedi 3 ай бұрын
યોગી સિદ્ધ સંત દશરથ બાપુ કઈ દિશામાં એમનો આશ્રમ આવેલો છે જણાવા બદલ ખુબ ખુબ આભાર
@SpeakBindas
@SpeakBindas 3 ай бұрын
*દશરથ બાપુના મેંદરડા પાસેના આશ્રમનું લોકેશન:* goo.gl/maps/1MhXdKTXtyCU5kwN8?entry=yt
@narendraparmar7109
@narendraparmar7109 5 ай бұрын
જ્ઞાન નો ભંડાર છે બાપુ અસીમિત જ્ઞાન બાપુ ને 🙏 કોટી કોટી પ્રણામ વંદન
@HirjiMarand
@HirjiMarand 7 ай бұрын
🙏શ્રી ગુરુદેવમહારાજ નાં દર્શન માટે કોને મળવું એનું સંપર્ક કોનો કરવો થોડું મદદ રૂપ બનસોજી.... મંગલ હો...🙏
@user-ue2mf4kc3o
@user-ue2mf4kc3o 14 күн бұрын
જય હો દશરથ બાપુ જય હો ભારત જય ભગવાન જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુ
@mt.chauhan1956
@mt.chauhan1956 4 ай бұрын
પેલા તો બાપુ ને મારા પ્રણામ જેમણે આવુ અદભૂત જ્ઞાન આપ્યું જય હો દશરથ બાપુ અને દેવાંગ ભાઈ નો ખુબ ખુબ આભાર કે જેમણે આ જ્ઞાન ને બધા લોકો સાથે વહેચ્યું હર હર મહાદેવ 🙏
@SpeakBindas
@SpeakBindas 4 ай бұрын
Aabhar bhai
@vasanbenpadariya7431
@vasanbenpadariya7431 5 ай бұрын
આપને કોટી કોટી વંદન ❤મારે બાપૂ થોડા પ્રશ્ન પૂછવો છે એક મોકો આપો જય ગુરૂ મારજ
@user-ip2yq8rt2n
@user-ip2yq8rt2n 2 ай бұрын
good jay sachidanand
@jaygoga9679
@jaygoga9679 Жыл бұрын
આવા સંત મલવા મુસકેલસે જોરદાર સત્સંગ સે મારા ગુરૂના જેવોજ છે સત્સંગ હું, મહેસાણા,નો સુ તમારો વિડીયો પુરો જોયો બાપુ,જય, ગુરૂદેવ નમઃ
@nareshchandranayak4244
@nareshchandranayak4244 Жыл бұрын
બાપુ સામેત્રા કલકી આશ્રમ વાળા છે, તમે નથી ઓળખતા દશરથબાપુ
@user-bt2cq5kd1o
@user-bt2cq5kd1o 9 ай бұрын
સમેત્રા પાસે એમનો અશ્રમ છે જ તમારી નજીક
@1136rahul
@1136rahul 8 ай бұрын
Mahesana maa temno ashram 6e
@nileshpandya4444
@nileshpandya4444 5 ай бұрын
@@1136rahul મહેસાણામાં ક્યારે મલે?
@parshotamvaghela9003
@parshotamvaghela9003 3 ай бұрын
પતાનજલી સૂત્ર ઓસો એ લખેલું ગુજરાતી માં છે?
@parthautotechnician6051
@parthautotechnician6051 7 ай бұрын
આને સાચો સંત કેવાય.. નથી કોઈ પેસા નો મોહ કે નથી ગાડી નો મોહ્..હરે બાપા‌ હરે 🙏
@rajeshbhatt6856
@rajeshbhatt6856 6 ай бұрын
બાપુ ને પૈસા ની કોઈ અંગત, પોતાને માટે જરૂર નથી, પણ તેઓ સફેદ એનર્જી માટે રિસર્ચ પ્રયોગશાળા ઊભી કરવા માગે છે, એટલે બધા એમને આર્થિક મદદ પોત પોતાની યથાશક્તિ પ્રમાણે કરે તો બાપુ ને ઘણી મદદ થાય!
@daxadavra8988
@daxadavra8988 6 ай бұрын
Devangbhai ne khub khub dhanyvad 🙏🏻🙏🏻🙏🏻aava alaukik sant ni vani adhyatm na panthe chadeli chetanao ne science sathe sambhalva mali. Gaikale peli var aa video joyo pan aa kshane pan bapu ni vani brain ma ghumya kare 6. Adbhud knowledge 6. ketketalu knowledge aapana santo, rushi munio pase 6 jenathi aapane sadhan samagri pachhal dodvathi vanchit rahi jaiye chhie.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻aapana sau na dhanybhagya k haju Bharat ma aavi anek vibhutio vasi rahi 6.🙏🏻🙏🏻🙏🏻
@mehtabsingh4456
@mehtabsingh4456 8 ай бұрын
पूज्य बापूजी के पावन चरणों में शतत दंडवत नमन् प्रणाम अरपण करता हूँ जी। वीडियो के लिए आपका हार्दिक आभार
@sakhatsinhzala7211
@sakhatsinhzala7211 6 ай бұрын
Jay gurudev bapu Apna darsan karvachhe Adram jsnavso
@hpandya7132
@hpandya7132 11 ай бұрын
જય ગિરનારી બાપુ
@gujvaniofficial7646
@gujvaniofficial7646 Жыл бұрын
અવાજ બહુજ ઓછો આવેછે ભાઈ,,,,બાકી આવા નોલેજ થી ભરપુર સંતો બહુજ ઓછા છે ,,,,જય ભોલેનાથ
@SpeakBindas
@SpeakBindas 8 ай бұрын
Please use headphone for better audio quality.
@rameshbhaivadaviya8714
@rameshbhaivadaviya8714 7 ай бұрын
Jay Gurudev
@sanjaysaraiya4442
@sanjaysaraiya4442 Жыл бұрын
🙏🙏Jay girnari,🙏🙏
@jackpatel76pp
@jackpatel76pp Жыл бұрын
Jay Gurudev 🙏
@kalpeshb2683
@kalpeshb2683 7 ай бұрын
Adbhut ek Dum sachot babu ni vani. Koti koti vandan
@amrutpatel6894
@amrutpatel6894 Жыл бұрын
Jay ho gurudev
@kamlabenkanani7085
@kamlabenkanani7085 Жыл бұрын
Jay gurudev
@nitachauhan9513
@nitachauhan9513 Жыл бұрын
Kubh saras bapu 🙏🏻🙏🏻🙏🏻🌹
@kailaskadam2230
@kailaskadam2230 10 ай бұрын
ॐ नमः शिवाय सद्गुरूदेव कोटी कोटी प्रणाम
@dddhameliya6488
@dddhameliya6488 4 ай бұрын
Bapu ne pranam🙏🙏🙏
@moizwagh4527
@moizwagh4527 6 ай бұрын
Jay gurudev❤
@kundannakrani3857
@kundannakrani3857 9 ай бұрын
Aho aho bhav🌹🙏🏻🙏🏻🙏🏻🌹
@rameshbhaivadaviya8714
@rameshbhaivadaviya8714 7 ай бұрын
Jay Gurudev Babu
@rameshbhaisekhaliya8557
@rameshbhaisekhaliya8557 Жыл бұрын
ખુબ ખુબ ધન્ય વાદ દેવા ન્ગભાઈ.....
@vasanbenpadariya7431
@vasanbenpadariya7431 5 ай бұрын
સત સોહમ
@balubhaidobariya5735
@balubhaidobariya5735 5 ай бұрын
જ્યગુરુદેવ
@user-re7vv9hn1v
@user-re7vv9hn1v 7 ай бұрын
જયશ્રીગુરુદેવ
@sanjaybhaiparekh6336
@sanjaybhaiparekh6336 7 ай бұрын
બાપુ ને ખુબ ખુબ વંદન જય ગિરનારી
@merabhaisangadiya4522
@merabhaisangadiya4522 4 ай бұрын
ખુબ ખુબ આભાર જય ગુરુદેવ જય ગિરનારી
@labhubspugoswami
@labhubspugoswami 5 ай бұрын
Dhnybapu....aapana....csarnoma....ammara...koti..koti...parnam
@thakorjagadish6963
@thakorjagadish6963 7 ай бұрын
જ્ય દશરથ બાપુ કોટી કોટી પ્રણામ
@saileshgadhvi9026
@saileshgadhvi9026 6 ай бұрын
જય હો
@sakinaparekh6843
@sakinaparekh6843 7 ай бұрын
ખુબજ સાંભળવા ની મજા આવી એડ્રેશ આપશો
@HirjiMarand
@HirjiMarand 7 ай бұрын
🙏જય સંતશ્રી દિવ્યમહાગુરૂદેવમ કોટી કોટી શત શત દંડવત પ્રણામ..🙏
@santilalsagar
@santilalsagar 3 ай бұрын
Koti koti naman bapu 🙏❤️🙏
@somabhaiprajapati3419
@somabhaiprajapati3419 4 ай бұрын
પૂજ્ય શ્રી બાપુને કોટી કોટી વંદન 🙏🙏🙏
@balvantkthakor546
@balvantkthakor546 6 ай бұрын
જય હો જય હો ગુરુ મહારાજ 🙏🙏🙏🙏🙏
@umangrohit5581
@umangrohit5581 8 ай бұрын
જય ગિરનારી
@kaushal9999
@kaushal9999 Жыл бұрын
મેં આમનો તે 10 મિનિટ નો વિડીયો જોયો હતો ત્યારથી આમના આશીર્વાદ લેવાની ઈચ્છા હતી.. thank you for video..
@anandpawar4926
@anandpawar4926 6 ай бұрын
Jay girnari ❤️
@chadegdarames3102
@chadegdarames3102 2 ай бұрын
Bramnisth purus ne mara namskar ho❤
@DilipThakkar602
@DilipThakkar602 5 ай бұрын
જય ગુરૂદેવ નમન સાદર વંદન પ્રણામ.
@rathvadevendrakumar6301
@rathvadevendrakumar6301 7 ай бұрын
ખુબ ખૂબ અભિનંદન,.
@bvravalraval2544
@bvravalraval2544 7 ай бұрын
Jay girnari
@dasharathprajapati8901
@dasharathprajapati8901 3 ай бұрын
ખૂબ ખૂબ સાષ્ટાંગ પ્રણામ બાપુને 🙏
@jayeshparmar3230
@jayeshparmar3230 7 ай бұрын
જય ગુરુદેવ
@Bigb51600
@Bigb51600 Ай бұрын
Jay ho
@navghangamara4065
@navghangamara4065 Жыл бұрын
જેભગવાન
@GeetabaVaghela-fp8ct
@GeetabaVaghela-fp8ct 5 ай бұрын
Jay sachidanand
@jnkatara9751
@jnkatara9751 5 ай бұрын
મહાન સંત ને કોટી કોટી પ્રણામ
@merabhaisangadiya4522
@merabhaisangadiya4522 5 ай бұрын
જય ગુરૂદેવ જય ગિરનારી
@anshupatel9772
@anshupatel9772 6 ай бұрын
Osho.....🙏🙏🙏
@vaishalitejani9880
@vaishalitejani9880 5 ай бұрын
Sitaram bapu
@dharmendrab2479
@dharmendrab2479 8 ай бұрын
I like very much iam planning to see bapu when convenient myself Jay mahadev
@pravinsanghvi3383
@pravinsanghvi3383 6 ай бұрын
Jai jinedra
@kanjidethaliya329
@kanjidethaliya329 5 ай бұрын
હર હર મહાદેવ મહાદેવ
@chandrakantsoni2590
@chandrakantsoni2590 6 ай бұрын
Great Science is linking with Spirituality
@savangoswami365
@savangoswami365 3 ай бұрын
શિધાશ્રમ દશરથ ગીરી બાપુ તાલાલા ગીર અમરાપુર. ( કાઠી ) રાણી ધાર. રોડ
@SpeakBindas
@SpeakBindas 3 ай бұрын
બાપુ હાલમાં તેમના આબુ આશ્રમ છે.
@user-tf8bl9wx9o
@user-tf8bl9wx9o 4 ай бұрын
જયભગવાન
@user-ip2yq8rt2n
@user-ip2yq8rt2n 2 ай бұрын
jay. sanatan .jay sri Ram. vyavasthit ma hase to jarur malishu. darshan karva mate.
@patelkamlesh3
@patelkamlesh3 5 ай бұрын
Jsk🙏🙏
@geetakanani5915
@geetakanani5915 6 ай бұрын
Khub sundar
@SRThakor-tz5si
@SRThakor-tz5si 4 ай бұрын
જય ગુરુદેવ કોટી કોટી પ્રણામ
@sureshjainmumbai7006
@sureshjainmumbai7006 Жыл бұрын
What a miracle knowledge of science 🙏🙏🙏🙏
@kjoshi800
@kjoshi800 7 ай бұрын
Simply superb. You r lucky enough to meet such person.
@BhavnaNiteshJoshi-ls8kd
@BhavnaNiteshJoshi-ls8kd Жыл бұрын
Jsk🙏👌👌👌
@ganderi99
@ganderi99 7 ай бұрын
Amazing. Thank you for uploading
@yakshit6680
@yakshit6680 4 ай бұрын
Jay bhole baba
@jayantiparjapati1502
@jayantiparjapati1502 Жыл бұрын
ધન્યવાદ દેવાંગ ભાઈ
@advtsales3062
@advtsales3062 Жыл бұрын
DEVANGBHAI CONTACT NO
@user-yk6yj3xd3y
@user-yk6yj3xd3y 4 ай бұрын
ગુરુ દેવ નમસ્તે
@funjoyp
@funjoyp 7 ай бұрын
Very logical bapu
@Vandebharat11
@Vandebharat11 4 ай бұрын
NAMAN to Dashrath Bapu
@manishagala9280
@manishagala9280 7 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@himatbhaiparmar3692
@himatbhaiparmar3692 6 ай бұрын
Very nice and useful information
@mujalpravina5072
@mujalpravina5072 Жыл бұрын
🙏Jay gurudev 🙏 bapu noo nabar apoo na bane vata karvi che
@vinayakbhatt572
@vinayakbhatt572 6 ай бұрын
🙏🙏🙏🙏🙏
@zaladigvijaysinhl3779
@zaladigvijaysinhl3779 10 ай бұрын
❤❤❤🙏🙏🙏🙏
@baraiyahasmukh3569
@baraiyahasmukh3569 8 ай бұрын
❤❤❤❤❤
@dashrathrmakwana7796
@dashrathrmakwana7796 Жыл бұрын
👌👌👌🙏🏼🙏🏼🙏🏼👍👍
@bikhabhairabari-mo9tm
@bikhabhairabari-mo9tm 6 ай бұрын
जय गुरुमहाराज
@bikhabhairabari-mo9tm
@bikhabhairabari-mo9tm 5 ай бұрын
जय गुरुमहाराज
@NarendraKorat
@NarendraKorat 5 ай бұрын
@devendrasinhajitsinhjadeja3478
@devendrasinhajitsinhjadeja3478 7 ай бұрын
જય ગુરૂદેવ બાપુ
@hamirhamir2807
@hamirhamir2807 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤
@dafdajignesh9088
@dafdajignesh9088 Жыл бұрын
Khub khub dhanyavaad bhai tamaro, bapu naa videos regular upload karo please🙏🙏🙏
@SpeakBindas
@SpeakBindas Жыл бұрын
ચોક્કસ.. પ્રયત્ન કરતા રહીશું.
@rasiladobariya6280
@rasiladobariya6280 2 ай бұрын
Very interesting 👌
@ManshukbhaiPatel
@ManshukbhaiPatel 5 ай бұрын
Ghadiyali BABA ram na namskar
@narendraparmar7109
@narendraparmar7109 5 ай бұрын
આજ ના યુગ નુ અમૂલ્ય જ્ઞાન
@hetalmehta9089
@hetalmehta9089 Жыл бұрын
Thank you Devang bhai 🙏🙏🙏🙏 khodabapa no video banayo jethi amaru jivan kaik anshe sahi banyu aevu lage Che
@rayjadarajendrasinh7415
@rayjadarajendrasinh7415 9 ай бұрын
☘️🕉☘️🕉☘️🕉☘️🚩🙏
@khimjikachariya
@khimjikachariya Жыл бұрын
હરી ૐ
@SatyaPremKaruna0
@SatyaPremKaruna0 Жыл бұрын
દેવાંગભાઈ, ખુબ ખુબ આભાર. અમારા જેવા માટે આપ જ પથદર્શક છો. 🙏
@kalyansinghrajput2349
@kalyansinghrajput2349 4 ай бұрын
જય ગુરૂદેવ કોટી કોટી પ્રણામ સરનામું આપો
@vijayjotangiya4623
@vijayjotangiya4623 Жыл бұрын
Chalone maline aagal kasu vadhiye bapuno sathathi
@kantabenvekariya84
@kantabenvekariya84 7 ай бұрын
દશરથબાપુ ને મારા નમસ્કાર🙏 બાપુ ના દર્શન ક્યાં થશે
@k.j.boliya
@k.j.boliya Жыл бұрын
Veri nice combination of science and adhyatm 🙏🏿
@KarshanModhwadia-sz9sm
@KarshanModhwadia-sz9sm 9 ай бұрын
Right👌 🙏🙏
@rameshbhaipurohit3084
@rameshbhaipurohit3084 Жыл бұрын
હાટીના માળિયા થી સાસણગીર વારા રોડ પર થી કાઠી ના અમરાપુર ના પાદર માં છે પહેલા સરકારી અમરાપુર આવે છે ત્યાં થી 5 થી 7 કિલોમીટર કાઠી ના અમરાપુર નુ પાટીયું રોડ આવે છે ત્યાં ગામમાં થી રોડ સીધો બાપુ ના આશ્રમ માં જાય છે
@nimbarkhirenkumar1226
@nimbarkhirenkumar1226 7 ай бұрын
આગળ ni કરેલી ભક્તિ એજ વ્યક્તિ ના પાછળ ના જીવન no રાહ નક્કી કરે છે એટલે વ્યક્તિ એ આગળ કરેલ ભક્તિ no મજાક ઊડાવવો એ યોગ્ય નથી, કદાચ દરેક વ્યક્તિ એવા અનુભવો માં થી પસાર થઈ ને જ સત્ય સુધી પહોંચે છે.
@dineshchess9658
@dineshchess9658 2 ай бұрын
ભક્તિ ને હૃદય સાથે, ભાવ સાથે, લાગણી, પ્રેમ, કરુણા આ બધી ફીલિંગ્સ સાથે સંબંધ છે અને હ્રદય શુક્ષ્મ શરીર ના ચોથા ચક્ર સાથે જોડાયેલ હોય છે, ત્યાંથી એક ભક્ત ની ગતિ બાકી હોય છે. જે આગલાં જન્મ પછી વિકસિત થતી જતી હોય છે અને અંતે બ્રહ્મ માં લીન થવું એ મુખ્ય ધ્યેય છે. જયારે દશરથ બાપુની જે વાતો છે તે શુક્ષમ શરીર પાંચ થી સાતમાં ચક્ર તરફ ની આત્મા ની ગતિ ની વાત કરી રહ્યા છે જે બહુ ઓછા લોકો ને સમજાય છે. અદભુત જ્ઞાન વિજ્ઞાન ને અનુભવીને બેઠા છે, જય હો ❤🙏
@nagjibhaijesabhai5327
@nagjibhaijesabhai5327 7 ай бұрын
દસરથબાપુ,ના,સરણોમા,કોટી કોટી પ્રણામ
Satsang and Interview with Dashrath Bapu | Second Visit | Speak Bindas
1:10:22
哈莉奎因以为小丑不爱她了#joker #cosplay #Harriet Quinn
00:22
佐助与鸣人
Рет қаралды 8 МЛН
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 15 МЛН
Khodabapa Satsang - Buddha Purnima  | 23-05-2024
1:20:16
Speak Bindas
Рет қаралды 4,3 М.
Satsang with Dashrath Bapu, Part 4 @Junagadh Ashram Girnar
26:46
Speak Bindas
Рет қаралды 20 М.