Satsang Interview with Amit Dhorda - Part 02 | Vatu-Chitu EP. 03 | Jagpal Bharad

  Рет қаралды 1,799

Jagpal Bharad

Jagpal Bharad

Күн бұрын

નમસ્કાર મિત્રો,
અમિતભાઈ ધોરડા એટલે રાજકોટના યુવા ગાયક કલાકાર કે જે ખૂબ નાની ઉંમરમાં ભજન-સંતવાણીને સમજીને અદ્ભૂત રીતે ગાય છે. 'વાતુ-ચીતુ'ના‌ આ એપિસોડમાં એમની સાથે કરેલો ઈન્ટરવ્યુ એ સત્સંગથી‌ ઓછો‌ નથી.
તો આ 'સત્સંગ ઈન્ટરવ્યુ' અત્યારે જ જૂઓ અને જાણો અમિતભાઈની જીવન યાત્રા, એમની‌ યુટ્યુબ ચેનલ 'Saheb Ko Arpan - The Real Face of Kabir' શરૂ કઈ રીતે થઇ તેની‌ વાત અને‌ માણો મંત્ર મુગ્ધ કરી દે તેવા લાઈવ ભજનો સાથેનો આ સત્સંગ.
આ ઈન્ટરવ્યુ 2 Part માં વિભાજીત છે, બન્ને પાર્ટ જોવા‌ વિનંતી.
Part 01: • Satsang Interview with...
Part 02: • Satsang Interview with...
Must visit Amit Dhorda's KZbin channel:
‪@amitdhorda‬
Contact details of Amit Dhorda for live show of Bhajan-Santvani:
Mo.: 95861 03366
E-mail: amitdhorda1@gmail.com
Facebook Page: / sahebko.arpan.5
Instagram Page: / sahebkoarpan_
/ amit.dhorda
#vatuchitu #amitdhorda #jagpalbharad

Пікірлер: 31
@rameshbhaibambhaniya8385
@rameshbhaibambhaniya8385 2 жыл бұрын
જય હો જગપલભાઈ ભરાડ જય ભગવાન
@JagpalBharad
@JagpalBharad 2 жыл бұрын
આભાર ભાઈ. જય ભગવાન.🙏
@kanubhaimakwana967
@kanubhaimakwana967 Жыл бұрын
ખુબ સારો સતસંગ છે અમિતભાઇ
@jainamraviya5889
@jainamraviya5889 2 жыл бұрын
Su Anubhav hato, Su Satsang hato. Wah bhai Wah
@dharmistha.shah.alakhdhamo4140
@dharmistha.shah.alakhdhamo4140 4 ай бұрын
🙏જય અલખધણી 🪕
@krishnabharad3004
@krishnabharad3004 2 жыл бұрын
ખૂબ જ સરસ એપિસોડ...
@JagpalBharad
@JagpalBharad 2 жыл бұрын
આભાર બેન.🙏
@nareshbhaisagar2184
@nareshbhaisagar2184 Жыл бұрын
સૂર.શબદની સુંદર સમજણ સાથે અમિતભાઈ તમે આખા ભગતની યાદ અપાવી દીધી..હૃદયથી ધન્યવાદ
@maheshjagatiya6578
@maheshjagatiya6578 Жыл бұрын
વાહ જોરદાર બંને મહાત્માઓને કોટી કોટી વંદન
@nareshbhaisagar2184
@nareshbhaisagar2184 Жыл бұрын
ભજનની,સૂર.શબદની અદ્ભૂત મેળવણી કરી, સંતવાણી ને સમાજ સમક્ષ મુકવા માટે હૃદયથી ધન્યવાદ.. અમિતભાઈ..આખાં ભગતની યાદ આવી ગઈ
@ghansyambharvad8588
@ghansyambharvad8588 Жыл бұрын
વાહ ભાઈ બેય એપીસોડ જોયો મોજ આવીગય...જયહો
@sureshdhoriyani6241
@sureshdhoriyani6241 8 ай бұрын
Dingasati na bhajan bavuj sara gaya chhe amitbhai Abhar 👏
@sureshdhoriyani6241
@sureshdhoriyani6241 8 ай бұрын
Amit bhai no message saro chhe bhai
@nishantkalola6381
@nishantkalola6381 Жыл бұрын
ખુબ સરસ વંદનીય 🙏
@jagdishpanchala4077
@jagdishpanchala4077 8 ай бұрын
Jay gurudev
@maheshnayi743
@maheshnayi743 7 ай бұрын
Wow... Wonderful.. Song.. 👌👌👌👍👍👍
@geetakanzariya7987
@geetakanzariya7987 2 жыл бұрын
👏👏💐
@sureshdhoriyani6241
@sureshdhoriyani6241 8 ай бұрын
Jay mataji bhai tamora Abhar vat chit sathe satsang thai gayo
@rajnidave
@rajnidave 2 жыл бұрын
ક્યાં બાત હે 👌🙏, બંને episodes એક બેઠકે જોયા, really excellent. Amitbhai and Jagpal both 👌👌👌
@JagpalBharad
@JagpalBharad 2 жыл бұрын
આટલો‌‌ રસ દાખવી 'સત્સંગ ઈન્ટરવ્યુ'ના બન્ને પાર્ટ જોવા‌ બદલ ખૂબ ખૂબ આભાર.🙏😊
@gaurangpatel1576
@gaurangpatel1576 2 жыл бұрын
Mast ❤️
@JagpalBharad
@JagpalBharad 2 жыл бұрын
આભાર ભાઈ.🙏
@vanitavaya8510
@vanitavaya8510 Жыл бұрын
suparb..
@maheshnayi743
@maheshnayi743 7 ай бұрын
@jayendramehta2375
@jayendramehta2375 2 жыл бұрын
Vah satsang ni vyakha= kusang thi dur raho *
@ahirdipesh1319
@ahirdipesh1319 Жыл бұрын
Where is saheb ko arpan channel?
@ahirdipesh1319
@ahirdipesh1319 Жыл бұрын
Where is channel?
@jagdishpanchala4077
@jagdishpanchala4077 8 ай бұрын
Amitbhai no mo.no apso
Bhajan | Lok - Folk Series | Amit Dhorda | Episode 05
5:44
Amit Dhorda
Рет қаралды 1 М.
Akhand Swami | New Podcast | Jalso | Conversation |
2:06:01
Jalso Podcasts
Рет қаралды 29 М.
Teaching a Toddler Household Habits: Diaper Disposal & Potty Training #shorts
00:16
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 10 МЛН
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 58 МЛН
ક્ષમાપના | Kshamapana | by Aacharya Shri UdayVallabhSuriji
1:24:05
Perfecting Youth Official
Рет қаралды 32 М.
Разыграли💥💥💥🤯
0:48
Мир за минуту
Рет қаралды 2,3 МЛН
Worst flight ever
0:55
Adam W
Рет қаралды 4,7 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 3 Серия
30:50
Inter Production
Рет қаралды 910 М.
The Smart kid- Rhia helps Sierra and protects her from danger #shorts
0:20
Sierra & Rhia FAM
Рет қаралды 134 МЛН