વાઘુભાનો લાડકવાયો દિકરો//Gujarati Heart Touching Video//રીયલ વીડીયો SB HINDUSTANI

  Рет қаралды 1,659,599

S.B HINDUSTANI

S.B HINDUSTANI

Күн бұрын

આ વિડીયો મનોરંજન માટે બનાવેલ છે. આ વિડીયો ને વાસ્તવિકતા થી કોઈજ સંબંધ નથી.....
***અમારા વિડીયોમા અમે કોઇપણ જાતી-ધર્મ નો વિરોધ કરતા નથી****
અમારા દરેક વિડીયો ફેમીલી સાથે જોઈ સકાય છે
અમારી ચેનલના વિડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી
Director:-Balwantsinh Vamaiya
Story by:-Vaghubha & Zalubha
Editor :-Bharatsinh Vamaiya & Balwantsinh Vamaiya
Camera men:-Bharatsinh & Balwantsinh
Acting :-Mahindarsinh,,Mafukaka,,D.K,,
Bharatsinh,,Balwantsinh,,vaghubha,,
Bhupatsinh,,Jalubha,,Abhisak,,Bhavesh,, Bharatsinh
Music:-Sargam Music Studio
New Chenal SB OFFICIAL PATAN / @sbofficialpatan3373
my new chennl SB HINDUSTANI Vlog & Blooper / @sb.hindustanivlogblooper
my facebook page link- / sbhindustanibharat

Пікірлер: 1 500
@SBHINDUSTANI
@SBHINDUSTANI 2 жыл бұрын
જય માતાજી All Subscribers Friends આ વિડીયો મા અમને મહેનત વધારે પડી સે તો મિત્રો આ વિડીયોને લાઈક પેલા કરજો અને વધારે મા વધારે સેર કરજો અને જેને Subscribe ના કરી હોય તો subscribe કરી લેવા નમ્ર વિનંતી- જય માતાજી
@parmarp9546
@parmarp9546 2 жыл бұрын
Sachi vat che aa video mehnat vadhare che tamra team evu talent che ke kyre public hashavu ane Samajik video joy ne man bhari lavi Great all team
@gujaratistatusd.rthakor6987
@gujaratistatusd.rthakor6987 2 жыл бұрын
kzbin.info/door/Oq5hYoOhBxAtHoe75JyYIQ
@sadhisarkar524
@sadhisarkar524 2 жыл бұрын
હમ તુમ્હારે સાથ હૈં ભાઈ 🙏🙏 જય શ્રી સધી માં 🙏 મૂડેઠા
@Mehulthakor...1279
@Mehulthakor...1279 2 жыл бұрын
જય માતાજી 🙏❤️🙏
@विपुलठाकोर-ल1ध
@विपुलठाकोर-ल1ध 2 жыл бұрын
વિપુલ બરોડા
@maheshthakor4923
@maheshthakor4923 2 жыл бұрын
જય માતાજી એસ બી હિન્દુસ્તાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન મહેશ ઠાકોર પાઠવે છે કે આવા કરુણતા ના વીડીયા જોવાથી અમને ખુબ જ
@anandvaghela8880
@anandvaghela8880 2 жыл бұрын
ખરેખર તમારી ટીમ માં એટલું ટેલેન્ટ છે કે તમે ગમે ત્યારે લોકો ને હસાવી સકો છો અને રડાવી સકો છો સાચી શિખામણ આપો છો.. તમારી આખી ટીમ ને સલામ છે.. એક વાર તમને મળી ને આશીર્વાદ લેવા ની ઈચ્છા છે..
@vipulkhant7888
@vipulkhant7888 2 жыл бұрын
Sachi vat che bhai tmari ho
@maheshthakor4923
@maheshthakor4923 2 жыл бұрын
જય માતાજી તમારા આવા વીડિયો જોઈને અમારી આંખમાંથી આંસુ આવી ગયા છેતો આવા વીડીયા બનાવતા રહો અને ખૂબ પ્રગતિ સાથે આગળ વધો જય માતાજી મહેશ ઠાકોર પાદર
@maldimataigar7648
@maldimataigar7648 2 жыл бұрын
ખરેખર આંખમાં આંસું આવી ગયા બહું સરસ કરૂણતા ભર્યો વીડિયો બનાવ્યો છે બહું સરસ એકટીગ છે મારાં તરફથી તમારી ટીમને અભિનંદન મંગલ દરજી ખીમાણા
@jadavdharmendrasinh-rd2ic
@jadavdharmendrasinh-rd2ic 17 күн бұрын
ભાઈ તમે તો આજના જવનિયઓનિ સાન ઠેકાણે લાવી દીધી...અદ્ભુત...કહેવાઈ ....જસવંતસિંહ એસ. જાદવ.પરોલી પંચમહાલ પાવાગઢ ...પાસે ...જય રમાપીર બાપા...
@sadhisarkar524
@sadhisarkar524 2 жыл бұрын
ખુબ સરસ વિડીયો બનાવ્યો છે આંખ માં આંસુ આવી ગયાં ખૂબ જ સરસ છે મફુકાકા ભરતજી ફૂમતાળજી ભાવુ લાલ વાઘૂભા એવોર્ડ મળવો જોઈએ તમારી ટિમ ને આગળ વધો તેવી પ્રાથના કરું છું 🙏🙏 જય શ્રી સધી માં 🙏🚩 જય નાગણેશ્વરી માં 🙏🙏 જય નંકળગ મહારાજ 🙏 મૂડેઠા નગરી વાળા
@maganjirathod3882
@maganjirathod3882 2 жыл бұрын
વાહ ભરતજી તમે વાઘુજીના ભગવાન થઈ ને આવ્યા છો.. ખુબ દુઃખ ભર્યું વાતાવરણ સામે પાઠવુ છુ..જય મમતા બની રહે.
@vaghelaamarsinhvaghelaamar4664
@vaghelaamarsinhvaghelaamar4664 2 жыл бұрын
😂😂😂😂😂😂😂
@MaheshChaudhary-h8u
@MaheshChaudhary-h8u Ай бұрын
2:01
@RajuBhai-cn6ow
@RajuBhai-cn6ow 2 жыл бұрын
એસ બી હિન્દુસ્તાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન
@sunilsolanki2569
@sunilsolanki2569 2 жыл бұрын
જયમાતાજી બધા મિત્રો ને શુભ સવાર🙏🙏🙏🙏👌👌
@shivdhara9813
@shivdhara9813 2 жыл бұрын
જોરદાર, ખૂબ જ ધમાલ.... જય આશાપુરા માઁ....👌👍👌👍👌
@surpalsinhchauhan7327
@surpalsinhchauhan7327 2 жыл бұрын
👌👌
@Kamlseh__thakor__302__
@Kamlseh__thakor__302__ 2 жыл бұрын
જય શ્રી જોગણી માં 🙏🙏🙏🙏
@mrindianarmylover4404
@mrindianarmylover4404 2 жыл бұрын
જય જનની
@barotjaydip6513
@barotjaydip6513 2 жыл бұрын
ખુબ આગળ વધો એવી મા સિકોતર ની પ્રાર્થના રાજા સિકોતર
@kapilabenprajapati9590
@kapilabenprajapati9590 2 жыл бұрын
વાહ ભાઈ વાહ ખુબ સરસ વીડીયો બનાવ્યો છે ભાઈ મારી આંખોમાં પાણી આવી ગયું ભાઈ ખુબ સરસ જય માતાજી ભાઇઓ 🙏❤️🙏❤️🙏❤️❤️❤️❤️❤️
@laxmanpatel6730
@laxmanpatel6730 2 жыл бұрын
તમારો આ વિડિયો ખરેખર નેશનલ એવોર્ડ મેળવવાને પાત્ર છે. ખુબ ખુબ ધન્યવાદ🙏🏻🙏🏻👌🏽
@dhirajnishad37
@dhirajnishad37 2 жыл бұрын
વાહ S. B HINDUSTANI TIM આંખ માં થી આસું આવી ગયા.. મા સિકોતર ને પ્રાર્થના કરીશ... કે ખૂબ જ આગળ વધારે sb hindustan ટીમ ને..... જય માં સિકોતર
@MAHAKALI_GROUP_KALYANA
@MAHAKALI_GROUP_KALYANA 2 жыл бұрын
Good morning..... Jay Mataji... Jay Jahu Maa ....
@zalasachin3567
@zalasachin3567 2 жыл бұрын
ખરે ખર જોરદાર વીડિયો બનાયો સે ભાઈ આંખ માંથી આંસુ આવી ગયા 🙏🙏જય માતાજી 🙏😭😭😭😭😭😭😭
@MaaJoganiOfficialBorisana
@MaaJoganiOfficialBorisana 2 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼
@padhiyarmayur8883
@padhiyarmayur8883 2 жыл бұрын
😭😭😭
@khadediyalalit1736
@khadediyalalit1736 2 жыл бұрын
❤️ ખરેખર આંખ માંથી આંસુ આવી ગયા. સુપર એક્ટિંગ તમામ ભાઈઓ ની
@sallubhaiarmy6046
@sallubhaiarmy6046 2 жыл бұрын
જય માતાજી ખરેખર આંશુ આવી જાય એવી સ્ટોરી સે હો
@dasharaththakorc5872
@dasharaththakorc5872 2 жыл бұрын
સરસ વિડિયો જય માતાજી🙏🙏
@gamansanthal4807
@gamansanthal4807 2 жыл бұрын
ખરેખર આંખમાં આસુ આવી જાય એવો વિડિયો બનાવ્યો 🙏🏻👍❤️❤️
@vipulkhant7888
@vipulkhant7888 2 жыл бұрын
Sachi vat bhai
@rakeshprajapati1552
@rakeshprajapati1552 2 жыл бұрын
Is wrong thing
@premjipremji876
@premjipremji876 2 жыл бұрын
જય માતાજી ખરેખર ભાવુની એક્ટિંગ બહુ સારી છે ભાઈ એને રોતો જોઈને મને આંખમાં આંસુ આવી ગયા
@sanjayprajapati9934
@sanjayprajapati9934 Жыл бұрын
ખરેખર આજના યુવાન માટે આ વિડિયો ખુબ સુંદર ઉદાહરણ રુપ છે..દરેક કલાકારે ખુબ સુંદર કામ કયૃ છે.દરેક ને દિલ થી અભિનંદન
@zalabapu2847
@zalabapu2847 2 жыл бұрын
ખરેખર આ વિડીયો જોઈને આંખ માથી આંસુ આવી ગયા 😭😭 ખરેખર હ્ર્દય ને લાગી આવ્યુ
@mrranjit6964
@mrranjit6964 2 жыл бұрын
Bai my a levels in this case the i and that you
@hasnainbelim9017
@hasnainbelim9017 Жыл бұрын
Khre khar aakh maa aasu aavi jay
@rkjariya-cq3ng
@rkjariya-cq3ng Жыл бұрын
ખરેખર આ વિડીયો આંખ માંથી આંસુ આવી ગયા ખરેખર દિલ માં લાગી ગયું સુપર,,
@raghumakwana3919
@raghumakwana3919 2 жыл бұрын
👌 ભાઈયો ખરેખર આસું આવી ગયા. 🙏🙏🙏🙏
@ravithakor577
@ravithakor577 2 жыл бұрын
ખરે ખર આ વીડિયો જોઈને આખ માંથી આશું આવી ગયાં ☺️
@santibhaisantibhai4961
@santibhaisantibhai4961 2 жыл бұрын
ભાઉને રેલ પાટા રોવાથી મારી પણ આખ ભરાઈ ગઈ
@ભાવેશભાટવર-લ5ધ
@ભાવેશભાટવર-લ5ધ 2 жыл бұрын
ઑઍઇઍ્છ
@જહુટાઈગર-થ6ધ
@જહુટાઈગર-થ6ધ 2 жыл бұрын
ખરેખર આંખ માં આસુ આવી ગયા સરસ વિડીયો બનાવ્યો છે જય માતાજી વામૈયા ના હાવજો 👌👌👌
@alpeshthakorofficial8071
@alpeshthakorofficial8071 2 жыл бұрын
જય જોગણી માં બધા મિત્રોને જય માતાજી 🙏🙏🙏🙏🙏
@sajanraval8293
@sajanraval8293 2 жыл бұрын
જય માતાજી ભાઈઓ વિડિયો સરસ બનાયો છે આખ માથી આસુ આવી ગયા
@merudesai1371
@merudesai1371 2 жыл бұрын
માં ના સમ આંખ માંથી આંસુ આવી ગયાં 😰👍
@rohitzalaofficial9138
@rohitzalaofficial9138 2 жыл бұрын
Khub sarash video
@BharatSingh-f5e
@BharatSingh-f5e 2 жыл бұрын
જય રાજપુતાના એસ બી હિન્દુસ્તાની ટીમ
@pravinpravin7245
@pravinpravin7245 2 жыл бұрын
એચ બી હિન્દુતાની ટીમ ને ખુબ ખુબ અભિનંદન ને આગળ વધ્યો
@vkgogasarkardigital2096
@vkgogasarkardigital2096 2 жыл бұрын
ખરેખર આ વિડીયો જોઇને દુઃખ થાય છે જોરદાર વિડિયો
@gautampatal-hm7xe
@gautampatal-hm7xe 2 жыл бұрын
ખૂબ સારો વીડિયો છે
@S.c.Rabari.
@S.c.Rabari. 2 жыл бұрын
આંખ માંથી આંસુ આવી ગયાં માં બાપના સમ
@ThakorHargovan
@ThakorHargovan 2 жыл бұрын
😭😭😭😭
@pankajparmar5605
@pankajparmar5605 2 жыл бұрын
Akh ma asu avi gaaya
@ranjanrakesh2509
@ranjanrakesh2509 2 жыл бұрын
સારો.લાગૈ.છે.વિડીયો..મફૂજી..ભરતજી... મોજમોજ.તમારી
@thakorsahdevji1056
@thakorsahdevji1056 2 жыл бұрын
આ વિડીયો જોઈને આંખ માંથી આંસુ આવી ગયાં 😭😭
@હરસિધ્ધભવાની730
@હરસિધ્ધભવાની730 2 жыл бұрын
આ વિડીયો જોઈને આંખ માં થી આંસુ આવી ગયાં 😭😭😭😭
@chaudharrymahesh3807
@chaudharrymahesh3807 2 жыл бұрын
આ વીડિયો જોઈ ને આંખ માથી આસુ આવી ગયા
@Jasvantsinh345
@Jasvantsinh345 2 жыл бұрын
જય માતાજી એસ.બી.હિન્દુસ્તાની NO 1 ટીમ અને NO 1 વિડીયો કોમેડી સ્ટોરી હોય કે સામાજીક એક્ટીંગ દરેકની સુપરહિટ હોય છે
@AravindThakor_2_0
@AravindThakor_2_0 2 жыл бұрын
Moj moj
@NDpanchal
@NDpanchal 2 жыл бұрын
Vah mast video banavyo👍
@datniyasunilb9548
@datniyasunilb9548 2 жыл бұрын
જય માતાજી ખરેખર આંખ માં થી આંસુ આવી ગયાં 😭😭😭😭😭 આવાં વિડિયો બનાવજો અને આગળ વધો જય માતાજી 🙏🙏🙏
@statuelover6871
@statuelover6871 2 жыл бұрын
🙏🙏🙏
@bakuldarbar7297
@bakuldarbar7297 2 жыл бұрын
સ\☁☁☁⚡☁☁☁ ☁☁⚡⚡⚡☁☁ ☁⚡⚡⚡⚡⚡☁ ⚡⚡⚡⚡⚡⚡⚡ ☁☁⚡⚡⚡☁☁ ☁☁⚡⚡⚡☁☁ ☁☁⚡⚡⚡☁☁ ☁☁⚡⚡⚡☁☁
@MrBAPUyt
@MrBAPUyt 2 жыл бұрын
JAY MATaji
@datniyasunilb9548
@datniyasunilb9548 2 жыл бұрын
@@bakuldarbar7297 હાં વરસાદ છે
@ગલાબજીઠાકોર-મ5જ
@ગલાબજીઠાકોર-મ5જ 2 жыл бұрын
પણકીકય
@rockstarsanjaythakor7790
@rockstarsanjaythakor7790 2 жыл бұрын
જોરદાર વિડિઓ બનાયો સે હો
@jagdishrana7226
@jagdishrana7226 2 жыл бұрын
સરસ કોમેડી છે ફુમતાળજી 🔥 બધા મિત્રો ને જય માતાજી 🙏🙏🙏
@solankimahesh4137
@solankimahesh4137 2 жыл бұрын
જોરદાર વિડિયો હો આંખ માં થીં આંસુ આવી ગયાં હો
@jbrathod1309
@jbrathod1309 2 жыл бұрын
Jordar samaj mo samjvalyak sha shuper 👍🙏🏻.s.b.hindustani.timna
@bhomajithakor2428
@bhomajithakor2428 2 жыл бұрын
જય માતાજી 🙏
@kalyansinghsolanki808
@kalyansinghsolanki808 2 жыл бұрын
આજના સમયમાં આવા વિડિયો ખાસ જરૂરી છે સમગ્ર ટીમ ને મારા કોટી કોટી વંદન અભિનંદન,
@alpeshthakorofficial8071
@alpeshthakorofficial8071 2 жыл бұрын
જય હરસિધ્ધિ ભવાની બધા મિત્રોને જય માતાજી 🙏🙏🙏🙏🙏
@RajaaJoganivala
@RajaaJoganivala 2 жыл бұрын
🙏🙏🙏🙏
@solankimahesh4137
@solankimahesh4137 2 жыл бұрын
ખુબ સરસ
@jenajirathod
@jenajirathod Жыл бұрын
@@solankimahesh4137 .
@shyamlalmahavar1800
@shyamlalmahavar1800 Жыл бұрын
No .
@avdarbareditofficial7450
@avdarbareditofficial7450 2 жыл бұрын
ખરેખર બહુ સમજવા લાયક વિડિયો છે સેલ્યુટ છે Sb Hindustani ટીમ ને જય માતાજી 🙏🙏
@dhavalthakorofficial4808
@dhavalthakorofficial4808 2 жыл бұрын
જય માતાજી બધા મિત્રો ને શુભ સવાર
@ajitgaming5377
@ajitgaming5377 2 жыл бұрын
🙏🙏🙏🙏
@mukeshpatel4142
@mukeshpatel4142 2 жыл бұрын
Kharekhar h b hindustani tim ne khub khub neabhinandan ince sorry 🙏🙏🙏👌👌👌
@thakorshrsvan1186
@thakorshrsvan1186 2 жыл бұрын
જય માતાજી 💕💕💕🙏
@MukeshThakor-jg3fe
@MukeshThakor-jg3fe 2 жыл бұрын
ખરેખર મસ્ત વિડીયો બનાયો
@Kamlseh__thakor__302__
@Kamlseh__thakor__302__ 2 жыл бұрын
જય શ્રી મેલડી માઁ 🙏🙏🙏🙏
@lalajithakor9425
@lalajithakor9425 2 жыл бұрын
જય શ્રી મેલડી માઁ માવતર વાળા
@rajendrasinhchavadarajendr9551
@rajendrasinhchavadarajendr9551 2 жыл бұрын
SB hindustani team ne Salut khub khub Abhinandan jay mataji
@pinyupk4478
@pinyupk4478 2 жыл бұрын
🙏 જય માતાજી બધા મિત્રો ખૂબ આગળ પ્રગતિ કરો 🙏
@manishkhristi5116
@manishkhristi5116 2 жыл бұрын
Jai mataji.
@c.r-darbar
@c.r-darbar 2 жыл бұрын
ખરેખર આંખ માં થી આસુ આવી ગયા ભાવેશ 😭😭😭
@શુરાનીસરકાર-ફ8સ
@શુરાનીસરકાર-ફ8સ 2 жыл бұрын
જય માતાજી 🙏🙏🙏
@pankajdesai1743
@pankajdesai1743 2 жыл бұрын
આજના આ જમાનામાં તમે મોટો ઉદેશ આપ્યો છે એક બીજા ની દેખાદેખી માં આજના છોકરાઓ આવા પગલાં ભરે છે એના કુટુંબસામે પણ જોતા નથી આજે આ વિડીયો બધી સમાજ વાળા પોતાના ઘરે ભેગા થઈને જુઓ તો કોઈ નું ખોટું નહીં થાય 🙏જય મેલડી માં🙏
@akkugamingfreefire8755
@akkugamingfreefire8755 2 жыл бұрын
જય માતાજી 🙏👍
@rahimkhansindhi5210
@rahimkhansindhi5210 2 жыл бұрын
સુપર વીડીયો રડાવી ગયો ધન્યવાદ આપને
@Kamlseh__thakor__302__
@Kamlseh__thakor__302__ 2 жыл бұрын
જય શ્રી પુરબા ફઈ સધી માં 🙏🙏🙏🙏 જય શ્રી સિકોતર મા 🙏🙏🙏🙏 જય માતાજી બધાં ભાઈહો ને
@jatinmehta6288
@jatinmehta6288 2 жыл бұрын
Super acting.... Number one gujarati channel
@punamsinhdarbar8743
@punamsinhdarbar8743 2 жыл бұрын
જય શ્રી હરસિદ્ધિ માતાજી મોજ મસ્તી
@kiritsinhrathod5589
@kiritsinhrathod5589 2 жыл бұрын
સરસ છે વિડીયો જોરદાર. લોકને ખબર પડે બાપ સૂછે
@DARBAR_NAGJI_4113
@DARBAR_NAGJI_4113 2 жыл бұрын
Jay mataji
@sursangjizala4973
@sursangjizala4973 2 жыл бұрын
સરસ વીડિયો બન્યો છે
@અમેગોગાનાદિવાના
@અમેગોગાનાદિવાના 2 жыл бұрын
🙏 જય માતાજી બધા મિત્રો ને🙏
@prajapatihasmukhkumar9076
@prajapatihasmukhkumar9076 2 жыл бұрын
સરસ
@ravithakor577
@ravithakor577 2 жыл бұрын
જય માતાજી બધા મિત્રો ને શુભ સવાર
@vishnu1raval673
@vishnu1raval673 2 жыл бұрын
Jordar tallent vah vaghuji vah bhavu and all team
@jadejarahul655
@jadejarahul655 2 жыл бұрын
જય માતાજી બધા મિત્રો ને શુભ સવાર m.r.ઈંડિયા નો 52મો ભાગ આજે આવશે
@jayeshthakorvaravda5447
@jayeshthakorvaravda5447 2 жыл бұрын
Ja ma
@natujithakor4845
@natujithakor4845 2 жыл бұрын
.મજા આવી ho
@MaaJoganiOfficialBorisana
@MaaJoganiOfficialBorisana 2 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼
@ramjiragvani1221
@ramjiragvani1221 2 жыл бұрын
Jay mataji all friends comedy chhe good chhe video
@મલારપુરાનોકાનુડો
@મલારપુરાનોકાનુડો 2 жыл бұрын
જય ‌માતાજી
@mrsadhivala16
@mrsadhivala16 2 жыл бұрын
સુપર વિડીયો
@malajithakormalsji5166
@malajithakormalsji5166 2 жыл бұрын
ખરે ખર આ વિડીયો જોઈને આંખોમાંથી આંસુ આવી ગયાં ..😭😭
@zalavikramsinh6991
@zalavikramsinh6991 2 жыл бұрын
Khub saras
@rasikraval7284
@rasikraval7284 2 жыл бұрын
Jordar vidiyo bahuj sars Bahuj gamyou aakho radi gaei Yaar
@udayzala7290
@udayzala7290 2 жыл бұрын
Khub saras
@ajubha8101
@ajubha8101 2 жыл бұрын
🙏જય માતાજી 🙏
@Mehulthakor...1279
@Mehulthakor...1279 2 жыл бұрын
જય માતાજી 🙏❤️🙏
@KP_GAMING_25
@KP_GAMING_25 2 жыл бұрын
ખરેખર તો આંખ માં થી આંસુ આવી ગયાં છે 😭😭😭😭😭
@રાજાબહુચરઉબરી
@રાજાબહુચરઉબરી 2 жыл бұрын
આખમા આસુ આવિ ગયા સરસ વિડિયો
@MukeshThakor-ot1ng
@MukeshThakor-ot1ng 2 жыл бұрын
ખરેખર આંખમાં થી આંસુ આવી ગયાં 🙏🙏
@kishanthakor4297
@kishanthakor4297 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@mr.sadhivala7321
@mr.sadhivala7321 2 жыл бұрын
🙏ભાઈ ખુબ સરસ 🙏😢😢
@V.KThakor
@V.KThakor 2 жыл бұрын
જય માતાજી મિત્રો.શુભ સવાર.
@limbadiyahannanjlimbadiyah3690
@limbadiyahannanjlimbadiyah3690 2 жыл бұрын
એસ બી હિન્દુસ્તાની આજનો વિડિયો જોઈને આખ મોથી આંસુ આવી ગયાં
@Kamlseh__thakor__302__
@Kamlseh__thakor__302__ 2 жыл бұрын
કૉમેન્ટ આદરપૂર્વક ની અને સમુદાય દિશાનિર્દેશો નું પાલન કરતી હોય એવી રાખવાનું યાદ‌ રાખો કે તમારા ભાઈહો ને
@GBEvent12
@GBEvent12 2 жыл бұрын
❤️ khub saras video hato
@chamundaofficialfategadh1942
@chamundaofficialfategadh1942 2 жыл бұрын
ભાઈ આ વિડીયો બધી સમાજ માટે સમાજીક છે તો બધાએ આ વીડિયોને સમજી ને લાઈક અને શેર વધારેમાં વધારે કરજો મારા ભાઈ જય માતાજી 🙏🙏🙏
@raja____-gn3cq
@raja____-gn3cq 2 жыл бұрын
જય માતાજી મસ્ત વિડિયો સે
@jayeshthakor339
@jayeshthakor339 2 жыл бұрын
Very very nice 👍👍👍 episode 🥺🥺🥺🥺
@rajachamudadigital5725
@rajachamudadigital5725 2 жыл бұрын
રાજા ચામુંડા વાળા તરફથી બધા મિત્રોને જય માતાજી
@rajputranjit6396
@rajputranjit6396 2 жыл бұрын
Jay mataji
@chaku143
@chaku143 2 жыл бұрын
ખુબ સરસ વિડિયો છે કરુણાભર્યો આખમા પણ આશુ આવી ગયા
@alpeshthakoralpeshthakor7481
@alpeshthakoralpeshthakor7481 2 жыл бұрын
*🙏🌹જય વિહત મા 🌹🙏* *🙏💐 જય કુળદેવી માં 💐🙏🏻*
@MaaJoganiOfficialBorisana
@MaaJoganiOfficialBorisana 2 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼
@thakormahesh8107
@thakormahesh8107 2 жыл бұрын
besh video bhaio
@nakuramdigital2306
@nakuramdigital2306 2 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તમારી S.B Hindustani chenal ના માધ્યમ થી તમે અમને હસાવો પણ છો અને આવા કરુણ ઘટના ના વિડીઓ મૂકીને આંખ માંથી આંસુ પણ લાવો છો...એટલે મારા તરફ થી આખી S.B HINDUSTANI CHENAL ના તમામ મિત્રો ને શુભ સારી કામનાઓ...,. .મારી નાકું તમારા જીવનમાં હંમેશા મીઠાસ ભરી રાખે. 🙏🙏જય માતાજી મિત્રો 🙏🙏
@lebusinhrathod9331
@lebusinhrathod9331 2 жыл бұрын
જય માતાજી ખુબજ સમજ વાજેવો વીડિયો છે
@samirshihsolanki3346
@samirshihsolanki3346 2 жыл бұрын
જય માતાજી
@jayeshthakor6406
@jayeshthakor6406 2 жыл бұрын
Tamara video khub game chhe , pravin thakor delwada jay mata ji
@Kamlseh__thakor__302__
@Kamlseh__thakor__302__ 2 жыл бұрын
જય શ્રી પુરબા ફઈ સધી માં 🙏🙏🙏🙏
@MaaJoganiOfficialBorisana
@MaaJoganiOfficialBorisana 2 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@dr.nareshraval989
@dr.nareshraval989 2 жыл бұрын
Khare khar khub j jordar vidio ankh ma ashu avi gaya bhai
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 263 МЛН
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 263 МЛН