Рет қаралды 1,374
#sciencefair #scienceexhibition #ARAVALLIEDUCATION #modasa #school #government
મોડાસા શાળા નંબર 7માં ઉજવાઈ ગયેલ ગણિત અને વિજ્ઞાન પ્રદર્શનનો સુંદર વિડિયો છે. આ વિડીયો ગણિત અને વિજ્ઞાનમાં થતી પ્રવૃત્તિઓ કેવી વિજ્ઞાન દિવસ ઉજવવો તેને સુંદર મજાની જાણકારી આપવામાં આવેલ છે. શાળાના શિક્ષકો, આચાર્ય અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સુંદર રીતે આ કાર્યક્રમની ઉજવ્યું તેની ઝાંખી કરાવતો આ વિડીયો છે.