જાજી ખમ્મા આપ સૌ ને.. આટલો પ્રેમ આપવા માટે ❤️ થોડી વાર લાગી પણ આવી ગયું છે.. માતાજી ની આરાધના કરતું આ ગીત ની રાહ જેણે જેણે જોઈ છે એ સૌ નો દિલ થી આભાર. જેણે ના સાંભળ્યું હોય એને મોકલી દેજો..
@k1noobgaming6993 ай бұрын
12 Vage No Rah Jom Chu Finally Timer Aavi Gyu Edit :- Finally Wanted ❤ Full Album Jaldi Lavjo❤
@kpopindia6363 ай бұрын
Khamma album 2 !?
@k1noobgaming6993 ай бұрын
@@kpopindia636 Thora Divas ma Aakhhi Album Pn Aavi Jase
@kpopindia6363 ай бұрын
@@k1noobgaming699 ohk ! It means there will be khamma 2 !
@Princebhatt3053 ай бұрын
Kyare no wait kru bhai log 😢😢😢
@gujjuperson68103 ай бұрын
ગીત સાંભળતા આંખો બંધ કરી અને આંખોમાં આંસુ આવી ગયા.. આ કળીયુગમાં મને માતાજી ના દર્શન તો થશે નહિ પણ તમારું ગીત સાંભળીને "માં" ની અનુભુતી જરૂર થઇ. હૃદયથી ખૂબ આભાર 'અઘોરી મ્યુઝીક.' 🙏🙏
@nikunjkathrotiya54723 ай бұрын
I got same feelings and devotion❤ 😢❤
@dipalbusa38103 ай бұрын
💯
@bhagirathsinh3173 ай бұрын
🙏🏻🙏🏻 💯💯
@mktech75823 ай бұрын
સાવ સાચી વાત કરી ભાઈ🥹
@siddharthrathod32112 ай бұрын
100% True
@dhavalpatel25193 ай бұрын
અદ્ભુત આંખ બંધ કરતાં ને શરૂઆત માં આંખ માં હરખ્ ના ના આંસુ અને રુંવાડા ઉભુ કરી દે તેવી રચના અને સુંદર રચનાં અને મન ને એકદમ શાંત અને પ્રફુલ્લિત કરે દે તેવી છે...❤ કયારેય કેટલાય દિવસો થી આગળ ના આપના આ રચના ની રાહ જોઈ રહ્યો હતો...🙌
@ajayjadav88543 ай бұрын
☺️🚩ખમ્મા ખમ્મા Aghori Muzik ને, મારા જેવા માં ના દિકરો જે ગુજરાત થી દૂર મહારાષ્ટ્ર બેઠો છે ને પણ મા ની રૂબરૂ હાજરી મહેસુસ કરાવી દિધી. ખુબ ખુબ આભાર🙏🙏💐 જય માતાજી💐
@shivamchavhan69543 ай бұрын
😅I'm also from Maharashtra
@harinsoni2 ай бұрын
Exactly brother.. same vibes here from Pune, MH. 🕉️🚩🙏🏻❤️
@devangvyas33762 ай бұрын
I am too from maharashtra ❤
@amarsolanki4177Ай бұрын
🙏🌹
@mitulkalsariya72493 ай бұрын
ભલે ભલે અઘોરી મ્યુઝિક ની મોજ બાપ ❤️💫
@hirenbhola54263 ай бұрын
અદભુત ગીત ના શબ્દો અને સૂર જે આખા શરીર માં ધ્રુજારી લાવે સુ વાત છે આપડા સાહિત્ય અને સંસ્કૃતિ ના ગીતો ની અને એમાં પણ આવા સિંગર ની ❤
@SunilChauhan-vk8rb3 ай бұрын
અલૌકિક.... શ્રેષ્ઠ થી ઉપર સંગીત સાથે ગાયન.... શરણાઈ વાળા ભાઈ ને ખૂબ ખુબ અભિનંદન...
@hiteshparmarhrdigital16513 ай бұрын
Outstanding aghori muzik ❤ Geet to Roowada ubha Kari de che Jane mataji j Tamara swar ma utriya hoi Mataji bless you all teams
@anilnchauhan78893 ай бұрын
ખુબજ સરસ ગુજરાત નુ પ્રખ્યાત સંગીત બન્યું છે ...જે વાગે વાગે ના સૂર સાથે.. સૂર સાગર મ્યુઝિક લાવ્યું છે .. આભાર અઘોરી મ્યુઝિક જે આપણી સંસ્કૃતિ ને આગળ વધારી રહી છે... જય માતાજી 🙏
@ManavMehta-d9d3 ай бұрын
માતાજી હરખાતા,જ્યારે અઘોરી ગાતા💝🙏🏻
@CVDARBAR3 ай бұрын
દીવો લઈને ખોળવા જઈ તોય ન મળે દેવ ઈ તો બસ ખાલી સાચી શ્રદ્ધા અને વિશ્વાસ થી મળે....જય રાજરાજેશ્વરી હિંગળાજ માતા 🙏🚩
@kiranraval93243 ай бұрын
નવરાત્રી ની ધ્રુજારી...આવી ગઈ.વાહ ભાઈ વાહ..❤🙌🏻
@j.d.21163 ай бұрын
ભાઈ રૂંવાડા ઊભા કરે એવું ગીત માં નું....❤❤❤ સુપરહિટ છે ભાઈ 🙏🏻❤️
Out standing માં ભગવતી સૌની સદા સહાય કરે અને સાચા હ્રદય વાળા ની આખર સમયે લાજ રાખે માં જગદંબા
@sameerkagdada43022 ай бұрын
ખુબ જ સરસ સંગીત.... હજુ વધારે માતાજીના નામ ઉમેરવાની જરૂર હતી..... જય હિંગલાજ મા..... જય ખોડીયાર મા..... જય મહાકાલી મા.... 🙏🙏🙏
@RANJITVINZUDAOFFICIAL3 ай бұрын
એ.. ખમ્મા ખમ્મા મારા વલીડા ઓ ને ❤❤❤❤
@chiragnabhoya73783 ай бұрын
waiting for this song since long.. Thank you Aghori muzik
@devangjoshi35493 ай бұрын
વાહ લાંબા! ખમ્મા બાપ યશવંત!
@BabulKaji-d6s3 ай бұрын
Yes dear
@dsgadhavis8gadhavi8333 ай бұрын
સાક્ષાત માતાજી બેઠા છે અઘોરિ વાળા ઉપર ખુબ જ સરસ સારુ થયુ આ 2024 ની નવરાત્રી માં સંપૂણઁ આરાધના થશે આ આહ્વાન થી મારી તો દિવસ ની શરુઆત જ આ આરાધના થી થાય છે .ખુબ ખુબ આભાર અઘોરી ની ટીમ ને આવા જ દુહા છંદ લાવતા રહેજો પ્રાચીન ગરબા સાથે.
@BhaveshParmar-m1l3 ай бұрын
સાચું કીધું ભાઇ
@Hemsjethi4243 ай бұрын
ખમ્મા ખમ્મા અઘોરી મ્યુઝિક ને જાજી ખમ્મા ❤🙌🚩🔱
@bhagirathsinh3173 ай бұрын
Listen with headphones literally Goosebumps ❤🫡🙏🏻🙏🏻🙏🏻 Jay Mataji, jay Maa Ashapura.
@bhaylu10353 ай бұрын
કંઈ કેટલાય સમયથી રાહ જોતા હતા. આખરે આતુરતાનો અંત આવ્યો...😍❤
@dynamicanurag3 ай бұрын
❤❤❤❤ખમ્મા ખમ્મા અગોરી muzik ને ❤❤
@mayurdangar12803 ай бұрын
Khub j saras..superb Abhinandan 𝔸𝕘𝕙𝕠𝕣𝕚 𝕄𝕦𝕤𝕚𝕔 ...
@shaktisuccess03693 ай бұрын
❤ no words 😭 sidhu connection adishakti jagadamba sathe 🔥⭐💫🙏 aa music dwara
@djadee07623 ай бұрын
ગીત અવતા જ માં નુ આગમ થયુ ધરતી ઉપર...... ખુબ ખુબ આભાર @Aghorimuzik..@sur sagar music.....maa daya rakhe tamara upar 🙌🏻❤️📿
@dineshtadvi41673 ай бұрын
જય હો માં ખોડીયાર માં મારા મન ને શાંત કરી દિધો જેણે પણ ગાયું હોય એળે અમારા મન જીતી લીધા જય હો આઈ ખોડલ
@gunvantnpatel18762 ай бұрын
Jay khodal
@janhavis30712 ай бұрын
In divine love with this song! Kind regards from Karnataka
@savanhun98153 ай бұрын
Baap ree !! Bestest music ho bhaii❤😲🙏 Like Goosebumps 😮
@rahuldati41783 ай бұрын
Wah bhai wah Dil ma lagi gayu song
@Pravinbharvadofficial3 ай бұрын
ગીત સાંભળતાજ માતાજી ના રૂપ ના આભાસ થાય એવું ગીત છે ગુજરાતીઓ નુ એક પસંદ છે ખૂબ ખૂબ આભાર જય માતાજી
@tarunrathod567425 күн бұрын
ગુજરાતી સંગીત નું ગૌરવ રાખવા ... આવા કલાકારો ની જરૂર છે... જય માં જગદંબા.... 🚩🚩🚩🚩...
@mr.360gamerz93 ай бұрын
Jay Ma Khodal 🔱🚩 Khub Saras Song Chhe 🙏
@vishvarajrathod84393 ай бұрын
Finally avi gayu... Khare khar Adbhut che.... 🎉
@gopalmevada7773 ай бұрын
Jay Jay Mataji...Su Song banaviyu Chee bhai...Ghani Khamaa...👑💫👏
@rajshmipatelkitchen76423 ай бұрын
સાંભળતા 2 થી 3 સેકન્ડમાં રૂંવાડા ખડા થઈ ગયા . અને નિશબ્દ થઈ ગયા ...❤ જે અંબાજી મંદિર માં અનુભવ થાય તેમ અનુભવ થયો ❤❤
@gauravvasava5943 ай бұрын
🥰🫠🙏Jai Ambe maa,Jai Mahakali maa...1st Version sambhdelu tyare m thatu k km aatlu jld pati gayu...and hwe full version aavi gayu..superb...❤
@jaymataji67763 ай бұрын
ગમે તેટલી વાર સાંભળું ગીત માં મજા આવે છે અતિ સુંદર🎉🙏 જય માતાજી🙏
@kavyajethwa94092 ай бұрын
Loop ma che aa song n khub khub energy aape che ekdam takat vadu che maja aavi n khub maataji na aashirvad aavi gaya sakshat 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jigspanchal14953 ай бұрын
હું આ આખું સોંગ સંભાળવા માંગતો હતો બહું સરસ છે સોંગ ❤ આ સોંગ જેટલી વાર સાંભળો એટલી વાર મજા આવી જાય છે આ સોંગ સાંભળી ને સાચે માં રૂંવાડા ઊભા થઈ જાય છે ❤❤❤ ખુબ સરસ thank you for this chennal
@Awaken_the_power_of_healing3 ай бұрын
રૂવાડા ઉભા કરી દિધા...ભક્તિ લાગે છે....મા સાક્ષાત દર્શન આપ્યા છે એ લાગણી છે...... Thank you so much 🙏🙏🙏🙏
@krunal30819862 ай бұрын
Goosebumps aape chhe aa song.. I love my gujarat and being Gujarati I’m so proud of it.. I’m in canada right now but I miss Navratri and Diwali lot.. Thank you so much for wonderful song 🙏
@nimeshrana4053 ай бұрын
Superb music and lyrics after Bandish project❤ Waaah Aghori muzik 💯💯⚡🔥💥
@nikitaadesara63913 ай бұрын
Maa na sakshaat Darshan no Anubhav karave evi Garbo che aa 🙏 Kaik alag j Sangeet alag j Dhun 🙏
@devendraramcreation91693 ай бұрын
It's not just a song.. it's an emotion...🥺🙏
@DarshilGohil-bj1er3 ай бұрын
Ruaada ubha Thai gya bhai maa tamne khush rakhe 🙏🙇
@NickWorld-r2r3 ай бұрын
જેટલી વાર સાંભળીયે મન ભરાતું જ નથી માતાજી આપને ખુશ રાખે ને આપનો અવાજ સીધો દિલ માં ઉતરી ને રોમ રોમ ઊભા કરી દીધા છે આ સાંભળીને🙏🙏🙏
@jaydipgadhavi99853 ай бұрын
Speechless bro what an incredible voice App saune naman karvanu man thy chhe.Hats off to you .Jaydipgadhavi Ramodadi
@yogeshgujarati36543 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻wahhhhh aghori
@rockywale75673 ай бұрын
બંને આખો બંધ કરીને 🎧લગાવીને એકવાર જરૂર સાંભળજો... રુંવાટા ઉભા થઈ જશે ❤❤🙏🏻🙏🏻
@punammehta36003 ай бұрын
Love it guys 🫰🏼♥️🙏🏽 this is not a song. It’s an anthem 🌹♥️🌹
@NitinSurti-g7h3 ай бұрын
❤ aakh maa aasu aavi Gaya khub aabhaar
@freefiregamingzone3433 ай бұрын
माँ हरसिद्धि सदा सहायते 🙏
@pankidan3 ай бұрын
Saras Bau Saras ! Jai Garvi Gujarat!
@toxinkiller75113 ай бұрын
Goosebumps ❤
@NileshKoli18183 ай бұрын
જય મોમાઈ માઁ 🚩🙏🏻
@nikunjkathrotiya54723 ай бұрын
Goosebumps ❤❤ Jay Khodiyar
@levalshortvidios14343 ай бұрын
આ આરતી સાંભળી ને અંદર થી જ ક્યાંક અલગ મજા આવે સે , , વાહ વાહ 🎉 , શું આ અદભૂત રશના કરી શે ❤ 🥰
@amitmavadiya93 ай бұрын
Finally... 1 વર્ષ થી રાહ જોતો તો...❤...
@Maulikrawat-oneday3 ай бұрын
Aghori music vibe Hai yaar ❤❤ good work brother's 🙌🙌🙌🙌🙌🙌
Wahh sabhdi ne dil khus Thai gayu su jordar gayu che
@umangchavda53353 ай бұрын
Waiting paid off ,,, jordar bhai ✨️✨️✨️
@akashprajapati2300Ай бұрын
આ ગીત સાંભળીને મારી મા સામે બેઠા હોય એવો અનુભવ થાય છે.❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@AjjuKing-z2l2 ай бұрын
🚩જય હો માં ખોડલ 🙏🏻 જોરદાર સોંગ છે 🙏🏻 2024 માં આખા ગુજરાત માં સંભળાતું ફેમસ સોંગ
@bhaylu10353 ай бұрын
Vaah vaah vaah 🙏🙏🙏
@meetpatel1473 ай бұрын
Ek number Geet banayu che Mataji nu. Bavaj mast che aavu ne aavu banavta raho jethi amne be maja aave sambhdva ni bavj jordar che. JAY AMBE 🙏🏻
@anmolvaghela5443 ай бұрын
વાહ ભાઈઓ વાહ શું આ માં ની આરાધના માટે આ ગીત બનાવ્યું. ફૂલ સ્પિકર માં આ ગીત આખ બંધ કરી સાંભળ્યું. રૂંવાડા ઊભા થાય ગયા , અને એમ થાય કે આ ગીત ચલ્યાજ કરે ચાલ્યાજ કરે . આ ગીત પ્રસ્તુત કરવા માટે તમારો ખૂબખૂબ આભાર.🙏
@montusediting3 ай бұрын
ખમ્મા માડી ખમ્મા🌼🙏 ઝાકમઝોર...👏🔥🔥 મહાદેવ હર🙏🌼
@kripalsinhjethva83973 ай бұрын
Jay mataji Amazing Aghori song 🙏🏻🤩
@himanshuparmar3033 ай бұрын
Oho bhai Gajjab 😊😊😊😊😊😊
@himanshuparmar3033 ай бұрын
રાજકોટ મા ગયા વખતે જેવું અથવા એનાથી સારી ઇવેન્ટ ની રાહ જોવ છું