ચુડા રાણપુર માં ઝવેરચંદ મેઘાણી ચોક નું નિર્માણ કરી તેમની ખુબજ સરસ મૂર્તિ ની સ્થાપના થઈ છે. શાહીત્ય નો અણમોલ વારસો અને તમારી દરેક હસ્તીઓ વિશે ની સૂક્ષ્મ માહિતી પીરસવા બદલ આપ નો ખુબ આભાર. હવે ગામ આવસુ તો ચોક્કસ થાન આવી તમને રૂબરૂ મળવાની ઈચ્છા થઈ છે 🎉🙏
@ravjibhaisingal71855 күн бұрын
Jay sanskruti,jay hind,Radha ben vyas aava sarvoch kalakar ne sabhalo MOBAiL jindgi bhar nahi rahe juwani pan nahi rahe,srhotao ni amanya jalvo paiso etlo jaruri nathi.samjayto....
@GautamChauhan-i1g11 ай бұрын
Vandaniya Zaverchand Meghani;Divya Yaad!!! Bharat Mata Ni Jay!!!
@kirankumarpansuriya5751 Жыл бұрын
Jay ho saheb Ji
@bavaliyakiran7417 Жыл бұрын
Saheb ne pehli var rubaru sambhalya Khub maja aavi saheb 🙏
@celebrationpunit26478 ай бұрын
0🎉 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@mansukhpariya1005 Жыл бұрын
વાહ..... ખૂબ જ સરસ.... સાહેબ
@shaileshparmar6615 Жыл бұрын
વાહ સાહેબ વાહ
@familyactivityreview3736 Жыл бұрын
પદ્મશ્રી શાહબુદ્દીન ભાઈ ના ચરણો માં વંદન.તમારા દરેક પ્રોગ્રામ ના વિડિયો ખૂબ જ સરસ હોય છે.તમારી વાતો સાંભળવાની ખૂબ મજા આવે છે. ખાસ જણાવ વાનું k તમારા મિત્રો વિશે નો વિડિયો જોયો અને સાંભળ્યો.તેમાં તમારા મિત્ર નટુ અને બાન્ડિયાબેલી ની જે વાત કહી તે મને મારા નટુ મામા પણ કહેતા.મારા મામા થા ન ના જ છે.તેમનું આખું નામ નટવરલાલ અમર શી છે.તેઓ તમારી પણ વાત કરતા.મુંબઈ માં જ તાલપત્રી નો બિઝનેસ કરતા.આથી મને લાગ્યું કે મારા મામા જરૂર તમારા મિત્ર હશે.તમને રૂબરૂ મળવાની ખૂબ ઇચ્છા છે.તમે સમય આપો તો ચોક્કસ મળવા આવશું. ધન્યવાદ🙏
@jyotiganatra8462 Жыл бұрын
Pag ni pani chumi...❤ketli moti vaat❤🙏🙏🙏
@chavdabhikhabhaifromjamnag2557 Жыл бұрын
Dhany dhany saurastra dharani tya ratan pakata ava hu meghaniji ane apne naman karu chhu ane meghani vato mara mitrone kahu chhu badha sneh sabhar sambhare chhe. 🙏🏻🙏🏻
@padymanshinhgadhavi891 Жыл бұрын
વાહ ખૂબજ સુંદર સાહબુદીનસાહેબ
@jagdishsinhchudasama5348 Жыл бұрын
વાહ સર , વાહ
@abhaysinhrajputsstudy7715 Жыл бұрын
ખુબ મજા આવી સાહેબ
@akbarchamdawala1183 Жыл бұрын
Excellent
@rajubhaivyas145011 ай бұрын
Wah Gurudev....🙏🏻🌺💐💐
@girishjoshi1697 Жыл бұрын
Kathiavad nu gaurav Ati sunder. Fari fari ne sambhlvu game tevu. Aapni sathe cha ne ganthia khava che. Ha..ha
@MaulikModi13 Жыл бұрын
Shahbuddin Rathod Sir, Mare malvu chhe tamne. Kai rite mali shakay?