વાહ સર આપના દરેક કાર્યક્રમ સાંભળવા ગમે છે.. ..ઘણા કલાકારોને. સાંભળ્યા પણ આપના જેવું ENGLISH કોઈનું નથી.આપને સાંભળીને જ એવું લાગે આપનું વામચન વિશાળ હશે. આપને જોઈને મને સારા વકતા બનવાનું મન થાઈ છે. મારો Stage power સારો છે.હાલમાં હું શિક્ષક છું. મને વાંચનનો પણ શોખ છે.
@kodiyataryogesh79154 жыл бұрын
વાંચન વામચન નહી
@Devilgaming-gz6wr4 жыл бұрын
શુભેચ્છા સહ અભિનંદન
@kodiyataryogesh79154 жыл бұрын
@@Devilgaming-gz6wr Thanks for like
@KanoRaa11 ай бұрын
❤JAY MATAJI
@Rajeshpatadi4 жыл бұрын
Adhabhut jankari mle che aap thi
@maheshchauhan50102 жыл бұрын
Jordaar
@dilipsutariya30825 жыл бұрын
ખુબ જ સરસ હાસ્ય આદરણીય શાહબુદ્દીન રાઠોડ સાહેબ.... લગભગ ૨૦-૨૨ વર્ષથી આપને સાંભળતો આવ્યો છું. ગુજરાતી સાહિત્યમાં શિષ્ટ હાસ્યની પરંપરાની એક અલગ જ કેડી કંડારી અને એ કેડી પર નિરંતર ટકી રહ્યા. આપની હાસ્યની રજુઆત સાથે જુદા જુદા ચિંતકો/ તત્વચિંતકોના કથન ટાંકવા એ ઉડીને આંખે વળગે છે. વાંચન અને ઉંડા અભ્યાસની પ્રેરણા મળી રહે છે. ભણાવતાં ભણાવતાં વર્ગખંડમાં અનેક વખત આપની હળવી શૈલી ના હાસ્યનો ઉલ્લેખ કરવાની અલગ મજા આવે છે. સુરતમાં આપની રાહ જોઉં છું.
@arvindkadavalaofficial69184 жыл бұрын
શબ્દો વિહોણી તારીફ સર
@hiteshsojitra41575 жыл бұрын
Vah
@manishbhatt49843 жыл бұрын
Brilliant Shabuddin bhai.
@laxmibenkhimjibhaikhoddhra61484 жыл бұрын
Hoshiyaro sarjan na kari sake suparb
@drkaveshpatel39602 жыл бұрын
Wishing u a healthy life ahead
@shrishti70734 жыл бұрын
I have never seen teacher like you. Never heard teacher like you in my life. You are truly amazing. I repeatedly listen your audio n videos... thank you sir 🙏
@niravparmar86975 жыл бұрын
Gajab Artist Cho Tame saheb....Koti Koti....Vandan.....Sense of Humor Tamara Jevu ......Kyay Nathi Joyu Saheb......
@shahbuddinrathodofficial62725 жыл бұрын
ધન્યવાદ
@Ramolia_Anil5 жыл бұрын
Khub Saras Sir, You are Very humbal Really Sir.
@mayankjajal13405 жыл бұрын
ફીલોસોફી સાથે માર્મિક હાસ્ય.ખુબજ સરસ સાહેબ .નમસ્કાર!!!
@karshanbhaisavani3415 Жыл бұрын
Very.good.sir
@shaktisinhjadeja16225 жыл бұрын
ખૂબ સરસ સાહેબ
@VipulPatel-ld2yu3 жыл бұрын
Good
@laxmibenkhimjibhaikhoddhra61484 жыл бұрын
Tenshan valu supar
@JANAK27092 жыл бұрын
👌 👌 👏 😊
@gautamchauhan3906 Жыл бұрын
🙏🙏
@kirankumarpansuriya57513 жыл бұрын
🙏
@omprakashshah81004 жыл бұрын
It’s great experience to hearing your voice Omprakash
@rajeshbuchiya37285 жыл бұрын
Padmbhushan Shahbuddin saheb
@jayeshdodiya57015 жыл бұрын
You are the best sir... 🙏
@babubhaivala98214 жыл бұрын
'
@chunilalpatel6154 жыл бұрын
Anand no garbo.
@rekhaahir25385 жыл бұрын
Wah shahbudinji mara sir classes ma apni vatu bau kare....maja ave and narotam palan pn apni vat kyarek kyarek vatuma karta hoy apne malvu 6e ekbar
@shahbuddinrathodofficial62725 жыл бұрын
રેખાબેન થાનગઢ આવો આપનું સ્વાગત છે
@rekhaahir25385 жыл бұрын
@@shahbuddinrathodofficial6272 thankue ji chokkas avis
@dr.gunjanpatel-apexcosmeti67765 жыл бұрын
Sir I am plastic surgeon. We called you to baroda medical college. I accompanied you. You are one of my inspirations. This generation needs lot of teachers like you. I think you have enjoyed your life
@shahbuddinrathodofficial62725 жыл бұрын
Gunjanji .. Thanks for contact and your good wishes...
@samkumar22544 жыл бұрын
🙏🙏The great artist 🙏🙏
@shastrishyambhaijoshi60145 жыл бұрын
साहेब आप बउ मोटी संपत्ति छो गुजरात क्यारे पण भुली नई शके
@shahbuddinrathodofficial62725 жыл бұрын
આભાર શ્યામભાઈ
@samkumar22544 жыл бұрын
🙏🙏Great 🙏🙏
@vaibhavmalaviya7 ай бұрын
8:33
@atulvaghela58505 жыл бұрын
Hu navo navo teaching field ma aavyo chhu, Tara suggestuon and aashirwad aapo aa field the best way the kay rite yogdan aapvu. I am a youngster and I look up to you sir. I have learnt so many moral lessons from your videos Thankful to you and God bless you and keep you safe.🙏
@atulvaghela58505 жыл бұрын
Tamara suggestion aapo sir. Hu Rajkot rahu chhu and tamne madvani khub echha chhe guruji.. Your fan, follower and son.