વાહ મારા દેશમાં જયાં સુધી આવા રતનો સે ત્યા સુધી શબ્દો અને સંસ્કૃતિ સાથે સંગીત જીવંત રહેશે હૂ ભરતભાઈ વરીયા મોજે દરિયા ચારોલ કડી કોટી કોટી વંદન કરૂછૂ જય હો
@shaileshparmar66155 жыл бұрын
આ તો પૃથ્વી પર અવતરેલું સાક્ષાત હાસ્ય જ છે. આપણી ફૂટપટ્ટી નાની પડે આ મહાનુભાવ ને માપવા માટે.
@rahulgharadiya43185 жыл бұрын
વાહ આનંદ આવી ગયો નિખાલસ હાસ્ય પારિવારિક હાસ્ય
@Veduff16165 жыл бұрын
વાહ સાહેબ....વાહ...હજી તમારી તોલે કોઈ ના આવે...વાહ..સર અદભૂત નોંલેજ..
@dhavalyo5 жыл бұрын
Unbelievable Humor, ગુજરાત ના મુગટ બનું છોગુ, સલામ શાહબુદ્દીન સાહેબ.
@anamolsher91365 жыл бұрын
Thanda Pete Vagar Hase Kahevani Super Avadat Aetalej... Shahbudin Rsthod... Namoj Adbhut Takat She.... Bharatanu Nam Kharekhar Roshan Karyu... Vah... Nice.... Bhanu Patel... Mehsana
@anilgujarati79915 жыл бұрын
wowww !!! my all time fav shahbuddin rathod
@sanjaypandya281510 ай бұрын
વાહ સાહેબ તમને સાંભળીને જ સુવ છું. તમને સાંભળીને જ ટકી શક્યો છું.આમાં અતિશ્યોકતી નથી. આભાર સાહેબ
@crazyworld54342 жыл бұрын
વાહ સાહેબ, હુ એક સાહિત્ય પ્રેમી અને ગુજરાતી ગઢવી હોવાથી એક વાત ગર્વ થી કહિ સકુ કે દુનિયા ની કોઇ ભાષા માં આપના જેવા સમર્થ વક્તા અને હાસ્યકાર જુજ જ થયા હસે.
@minaldhodapkar28673 жыл бұрын
Aa umare pan aatki sundar prastuti.kharekhar krupa che sir upar.🙏🙏
@jigneshpandya115044 жыл бұрын
ગુજરાત નુ ગૌરવ, આને કહેવાય સાચો ભારતીય, શત શત નમન શાહબુદ્દીન રાઠોડ સાહેબ, આપણી અસ્મિતા, 👍👍👍👍👍👍👍👏👏👏👏👑👑👑
@anamolsher91365 жыл бұрын
Tamaro Koij Javab Nathi... You Are Great.... Bhanu Patel... Mehsana
@gappicool5 жыл бұрын
Baap of all Gujarati Comedians.
@hemantpatel36265 жыл бұрын
Vah ...bapu tamari karuna no prasad amne pan male ..Jai siya ram
@M.D.Khaachar5 жыл бұрын
THANGADH nu Gaurav 'Shahbuddin Saheb'
@kakusheth74034 жыл бұрын
Excellent Shabudin sab
@dineshshah23365 жыл бұрын
સાહેબ , ખુબ સરસ , શાહબુદ્દીન ભાઈ આપના ચશ્મા ક્યાં ગયા ? ચશ્મા ઠીક કરવાની તમારી સ્ટાઇલ બહુ સરસ છે
@ashwinsutariya28423 жыл бұрын
સાહેબ ને ખુબ ખુબ ધન્યવાદ
@hareshgjethva85555 жыл бұрын
V are proud of you Shahbuddin Saheb
@Impex70405 жыл бұрын
Old is Gold !!! Sahbuddin Rathod nice cleaver mimikry artist one & only ✌👌🤘👏🌷🌷🌷
@krishservices20114 жыл бұрын
Great sir it has been always owner and privilege to listen to you
@Insane_attitude5 жыл бұрын
Kathiyavad nu gaurav shahbuddin bhai.. vandan chhe tamne... Shahbuddin bhai, vasant paresh Ni jodi nu shu kehvu....
@Crazyjsp5 жыл бұрын
Desh nu Gaurav. Gujarat nu Gaurav
@umeshmewada99245 жыл бұрын
અદ્ભૂત રજુવાત....
@pankajpatel12285 жыл бұрын
Best humorist artist in our gujarati hasya program
@jadejayuvrajsinh6825 Жыл бұрын
જય માતાજી સાહેબ યુવરાજસિંહ ખંભાળિયા
@hardiksolanki22955 жыл бұрын
ખુબ ખુબ આભાર સાહેબ
@jitenpurohit28465 жыл бұрын
Bhumi Herbal -veraval.Girsomnath.
@ManojVarsani5 жыл бұрын
Great....
@prakashdomadiya15855 жыл бұрын
Gujarat na Kohinoor cho tame
@deepakdafda98345 жыл бұрын
Gujarati world 1
@madhubhaisolanki54345 жыл бұрын
Vah rathod bapu
@rdxrdx35545 жыл бұрын
Hasay no badshah ho
@ranjitsinhker80985 жыл бұрын
vah wt a great artist
@poonampushpa3185 жыл бұрын
Bapujii Jai siyaram
@vivekbhimani41415 жыл бұрын
Sita ram
@kalusinhvala69475 жыл бұрын
Jay Jay
@hardiksolanki22955 жыл бұрын
આનંદ આનંદ...
@hbt2535 жыл бұрын
Tamara ek j joke 10 var sambhlo to y sambhalva game bija to vaydai j kare rakhe, tamara jokes a kahe to y Sachin nu bat Manindar Singhe pakadyu hoy avu lage 😂