Shaktisinh Gohil એ પત્રકારનો જવાબ આપતા કોને સંભળાવ્યું ?

  Рет қаралды 21,417

Gujarat Tak

Gujarat Tak

Күн бұрын

Shaktisinh Gohil એ પત્રકારનો જવાબ આપતા કોને સંભળાવ્યું ? મહત્વનું છે કે ગુજરાતની રાજનીતિમાં 8 જુલાઈનો સૂરજ એક નવી ચર્ચા સાથે ઉગે છે. ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ ભુપતભાઈ એમ ડાભી એક પત્ર લખે છે. તે પણ કોઈ જેવા તેવા નેતાને નહીં સીધા દેશના વડાપ્રધાન મોદીને સંબોધીને... પણ અસલી ખેલતો પત્રમાં સમાયેલો છે. પત્ર વાંચતા લોકો ચોંકી ગયા. પત્રમાં ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી અને પૂર્વ કોંગ્રેસી નેતા કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની વાત કરી હતી. કોળી સમાજની વસ્તી જોતા કુંવરજી બાવળીયાને મંત્રી બનાવવામાં આવે તેવી અરજ કરી હતી. જે વાત વાયુ વેગે ફેલાતા શક્તિસિંહ ગોહિલે પણ જવાબ આપ્યો હતો. પત્રકારે સવાલ પૂછ્યો ત્યારે પહેલા તો શક્તિસિંહ બોલ્યા કે તે ભાજપનો આંતરિક મામલો છે. હું ભાજપનો પ્રવક્તા નથી પરંતુ ત્યાર બાદ ભાજપ પર ચાબખા કરતા ઘણું કહી દીધું હતું.
#shaktisinhgohil #kunwarjibavaliya #gujaratcongress #gujaratpolitics #gujarattak
--------------------------------------------------------
તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
www.gujarattak...
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Website: m.gujarattak.in/
Watsapp: Watsapp: surl.li/pkeoj
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: www.instagram....
LinkedIn: / gujarat-tak

Пікірлер: 13
@dinmahmadajmeri2023
@dinmahmadajmeri2023 3 ай бұрын
Wha shkti shi bapu is RIGHT ❤
@HaridwarShukla-nh3dt
@HaridwarShukla-nh3dt 3 ай бұрын
ખૂબ સરસ અને સચોટ વિશ્લેષણ
@LakhajiRajput-i2p
@LakhajiRajput-i2p 3 ай бұрын
એક પરષોત્તમ રૂપાલા ની ભૂલ કેટલું કહી જાય છે કોઈ પણ કોમને ટાર્ગેટ ના બનાવવી જોઈયે
@parmarkanak9113
@parmarkanak9113 3 ай бұрын
ધારાસભ્ય ફતેસિંહ સાહેબ
@SidhuSahibSidhuSahib
@SidhuSahibSidhuSahib 3 ай бұрын
Shakti singh ghoil next cm ❤
@govindbhanushali9477
@govindbhanushali9477 3 ай бұрын
Cogresh nu chanas che have
@ParbatBhai-r2j
@ParbatBhai-r2j 3 ай бұрын
Gujrat ma shu koli kanabi sivay bija koi nathi
@વિજય.પરમાર
@વિજય.પરમાર 3 ай бұрын
વિજય કુમાર 🌹🌹🌹🌹
@parmarkanak9113
@parmarkanak9113 3 ай бұрын
ભાજપના જીત માટે પ્રેમ
@anilchavda8311
@anilchavda8311 3 ай бұрын
🌹🤚🤚24👍
@cheharsinhthakor9109
@cheharsinhthakor9109 3 ай бұрын
ગોદી મીડિયા ગુજરાત તક
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 115 МЛН
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 6 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 84 МЛН
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 115 МЛН