Shetal Ne Kanthe | 1975 | Full Gujarati Movie | Upendra Trivedi, Snehlata, Arvind Trivedi

  Рет қаралды 3,255,297

Goldmines Gujarati Movies

Goldmines Gujarati Movies

Күн бұрын

Movie:- Shetal Ne Kanthe
Year:- 1975
Starcast:- Upendra Trivedi, Snehlata, Arvind Trivedi
Subscribe Goldmines Gujarati Movies Channel for Unlimited Entertainment-
www.youtube.co...
Like us on facebook
/ goldminestelefilmspvtltd

Пікірлер
@ramahir290
@ramahir290 4 жыл бұрын
વાહ દેવરો આયર અને વાહ આયરાણી આણલદે
@laljisankhalpur2620
@laljisankhalpur2620 3 жыл бұрын
આ ધરણી ઉપર આ જુગમા આવા અભિનય સ્ટાર નહી મળે. એ સમય અમારુ સૌભાગ્ય સહેવાય એ વિસરાતુ નથી. લાલજીભાઈ રબારી શંખલપુર ( ગૂજરાત પાટણ )
@meetradadiya1772
@meetradadiya1772 2 жыл бұрын
👌વાહ ઉપેન્દ્રભાઈ વાહ અરવિંદભાઈ વાહ સ્નેહ લતા ખુબ ખુબ ફિલ્મો સારી ઉતારી 👌
@harjibhaisolanki161
@harjibhaisolanki161 2 жыл бұрын
)
@DhanlaxmiGohel
@DhanlaxmiGohel Ай бұрын
Bane jode mare Sara sabandh ha ta Bhai. Babu Bhai. Megaji shah. Nana. Matari hata. Kesubhai ni sarkar ma. Babu Bhai. Sathe hu. Dayvar bani ne jato hato. Yad. Aavi. gae. Naresh Bhai. Mahesh. Bhai ne. Pan. Mal vanu. Thatu
@himmatchauhan3477
@himmatchauhan3477 26 күн бұрын
😊
@thakordinesh8586
@thakordinesh8586 3 жыл бұрын
Abhinay samrat Upendra Trivedi ane Khub surat Abhinetri Snehlata Gujrati chalchitra Jagat ni Superhit - Amar Jodi Upendra Trivedi - Snehlata ni jodi no Samay etle Gujrati chitra pat no Suvarna yug 👍👍
@mahipatsinhchavda8954
@mahipatsinhchavda8954 4 ай бұрын
આ અમર જોડીને ધન્યવાદ આવી જોડીને ફરીથી કયારેય જોઈ શકવાના નથી હે પ્રભુ આવા કલાકારો આ ભવે મળસે ખરા
@shilpametaliya4868
@shilpametaliya4868 2 жыл бұрын
આ ફિલ્મ જુના પ્રેમી ને યાદ તાજી કરાવે તેવી છે
@prafulparmar1607
@prafulparmar1607 2 жыл бұрын
અદભુત ફિલ્મ છે
@murubhaigadhavi5387
@murubhaigadhavi5387 5 ай бұрын
આ ફિલ્મ છે એક સૌરાષ્ટ્રનો ઇતિહાસ છે
@bhabhisureshbhai4058
@bhabhisureshbhai4058 3 жыл бұрын
આજના સમયમાં લાખો કરોડો ના ખર્ચે ફિલ્મો બને છે પણ આખમા આસુ આવી જાય દીલને સ્પર્શી જાય એવી ફીલ્મો નથી બની શકતી આપણી સંસ્કૃતિ અને આપણા સાહિત્યમાં ખુબજ તાકાત છે ધન્ય છે ગુજરાતી ભુમિ 🙏🙏🙏🙏
@kkpithiya3486
@kkpithiya3486 2 жыл бұрын
11111111111111111111111111111111111111111111111
@swatisolanki4709
@swatisolanki4709 5 ай бұрын
ખૂબ સુંદર ફિલ્મ છે શેતલને કાંઠે.
@Kajalrahulofficial47
@Kajalrahulofficial47 10 ай бұрын
આજથી અફીણ મારે મન આનલ નું લોહી ને હુ દેવરા નો દાસ.... આવું ઉચ્ચ કોટી નું લેખન હવે ક્યાં જોવા મળે ???
@bhabhisureshbhai4058
@bhabhisureshbhai4058 3 жыл бұрын
જુના ગીતો અને જુના ફીલ્મો ની મજા કંઇક અલગ છે
@balvindarkaurbarar1465
@balvindarkaurbarar1465 6 ай бұрын
બધા જ ગીતો સરસ છે ❤
@arunsarviya3049
@arunsarviya3049 5 ай бұрын
1:41:41
@rohitdarbar8408
@rohitdarbar8408 2 жыл бұрын
ધન્ય ધરા ગુર્જરી..... સુપર જોડી
@ankitshah8500
@ankitshah8500 3 ай бұрын
કથા પટકથા સંવાદ અને અભિનય ....રમેશ મહેતા .....અદભુત રચના
@meramannandaniya509
@meramannandaniya509 4 ай бұрын
અભિનય સમ્રાટ સ્નેહ અને ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ લાખ લાખ વંદન છે
@premjibhaiprajapati8670
@premjibhaiprajapati8670 4 ай бұрын
અદભુત અભિનય સમ્રાટ ઉપેનદૃ તિવેદી. સ્નેહલતા
@bxkdndm1540
@bxkdndm1540 3 жыл бұрын
upendra ane snehlata ni jodi khowai ane gujarati film no ug khalash thai gayo
@prafulparmar1607
@prafulparmar1607 2 жыл бұрын
આવેળુ માં વીરડો ખૂંદયો ન ખમે વીર પણ આછા આવજો નીર જે દશ ઉભો દેવરો આહાહ ❤️👌🌹1:30 મિનિટ👍
@Thakor-q5i
@Thakor-q5i Ай бұрын
😂
@veljichavda6620
@veljichavda6620 2 ай бұрын
વાહ ઉપેન્દ્રભાઈ આજ પણ તમારી યાદ આવે છે
@RameshKumar-rp9ny
@RameshKumar-rp9ny 3 жыл бұрын
શેતલને કાંઠે ફિલ્મ તથા ઉપેન્દ્રની માતાનો રોલ સુંદર છે.તેમજ ઉપેન્દ્ર અને સ્નેહલતા તથા અરવિંદ ત્રિવેદી વગેરેનો રોલ ખુબજ સરસ છે.તમામ ગીતો HeartTouching તેમજ સુંદર છે.Heart Touching Love છે.
@sarvaiyasarfraj9179
@sarvaiyasarfraj9179 3 жыл бұрын
Vaah bhai vaah tame barobar je rit film joi ne j vaghan kariya se aj mara vishar se
@shilpasolanki6531
@shilpasolanki6531 8 ай бұрын
❤❤Snehlta Ji super veri good Hiroin Byutiful ❤️🌹🙏
@rathodmunubha2620
@rathodmunubha2620 2 жыл бұрын
વાહ આયાર વાહ અમર થઈ ગયા તમારા નામ જય હો આને પ્રેમ કેવાય
@rathodmunubha2620
@rathodmunubha2620 2 жыл бұрын
આ વરસો પહેલા સત્ય ઘટના થઈ ગઈ
@premjibhaiprajapati8670
@premjibhaiprajapati8670 4 ай бұрын
દેવરો આયર વાહ આયરાણી આણલદે..
@sandippatel7750
@sandippatel7750 Жыл бұрын
Thank you so much for uploading movie
@prajapatianil1815
@prajapatianil1815 4 жыл бұрын
વાહ ઉપેન્દ્ર ત્રિવેદી જી વાહ જય જય ગરવી ગુજરાત વાહ મારુ ગુજરાતી કલ્ચર વાહ આવું તો ક્યાંય પુરા વર્લ્ડ માં નો મળે બાપ જોવા મોજ આવી ગયી હો
@prajapatianil1815
@prajapatianil1815 4 жыл бұрын
વાહ સ્નેહ લતા વાહ
@VijaysodhaVijaySodha
@VijaysodhaVijaySodha 4 жыл бұрын
Prajapati Anil Vah Moj
@VijaysodhaVijaySodha
@VijaysodhaVijaySodha 4 жыл бұрын
Moj
@rajeshlodhiya4343
@rajeshlodhiya4343 4 жыл бұрын
Yes
@s.b.purohits.b.p.323
@s.b.purohits.b.p.323 Ай бұрын
ગરવી ગુજરાત અણમોલ ઇતિહાસ
@rajubhaivyas1450
@rajubhaivyas1450 2 жыл бұрын
Ava Ghor kaliyug ma avi vato badhi mithya lage.....🙄🤔✅🙏 Parantu .....samay ane kaal....ni ....oothe...Ava sanatan satyo ane vat.., Vachan..,ane tyag, Prem ane... khandaani ni vato...sadaye....ne mate...aa kala....matha na manviyu ne jivva ni prerna aape chhee...baap......!!!🙄🤔✅.🙏 Jay Hind...🙏 vande matram 🙏 Bharat mata ki Jay 🙏
@Jayho12345
@Jayho12345 Жыл бұрын
ના જરાય મિથ્યા નથી....અત્યારે પણ આ બનાવ બને છે....સત્ય અને ત્યાગ બલિદાન દેવા વાળા આજે પણ જીવે છે...હું ખુદ પર્સનલ ઓળખું છું આવી જ ઘટના ઘટી હમણાં...2014 માં બધા પાત્રો જીવે છે....તમામ ને મળ્યો છું .આજે પણ ઓળખું છું..
@pruthvirajsinhjadeja262
@pruthvirajsinhjadeja262 3 жыл бұрын
વાહ જોરદાર ફિલ્મ છે દેવરો આણંદે
@mukeshthakor5977
@mukeshthakor5977 3 жыл бұрын
Hii
@arvinddungrani2208
@arvinddungrani2208 3 жыл бұрын
આવા ગુજરાતી ફિલ્મ જોઈ ઉપરવાળાને કહેવાનું મન થાય કે, "જન્મો જન્મ તો હે મારા નાથ કાઠિયાવાડમાં જ આપજે"
@himmatbhaijesadiya2057
@himmatbhaijesadiya2057 3 жыл бұрын
ષૈઆઇઐનઙઙમહમ
@arvinddungrani2208
@arvinddungrani2208 3 жыл бұрын
@@himmatbhaijesadiya2057 સરસ હિંમમતભાઈ
@parmarmanubhai4754
@parmarmanubhai4754 3 жыл бұрын
જેટલી વાર આ ફિલ્મ જોઈ છે જાણે કેમ મન ધરાતું જ નથી. સુપર હિટ ફિલ્મ
@babubhai5517
@babubhai5517 3 жыл бұрын
ઐસી।
@prafulparmar1607
@prafulparmar1607 2 жыл бұрын
Right vat che bhao
@solankiyogendrabhai1139
@solankiyogendrabhai1139 Жыл бұрын
Absolutely Right 👍
@Thakorkeshaji-oj7oh
@Thakorkeshaji-oj7oh 7 ай бұрын
😢❤​@@babubhai5517
@rameshrathod2602
@rameshrathod2602 2 жыл бұрын
આ ફિલ્મ મારા સ્વજનો સાથે શ્રવણ ટોકીઝ સુરેન્દ્રનગર જોયેલું.મારા સ્વજનો તો ઇશ્વરના ધામમાં ગયા... હવે આ ફિલ્મને જોવું છું ને એ વીતી ગયેલો સમયમાં ખોવાઈ જવાય છે.મને જે અનુભવ થાય છે તે મારા પૂરતો જ મર્યાદિત રહેશે.. શું લખવું..! શું કહેવું..! નિ:શબ્દ 🙏🙏
@prafulparmar1607
@prafulparmar1607 2 жыл бұрын
Sachi vat che bhai aama koy shbdo no jade ne aava kalakaro aava filmoy no jova male have rat gai so bat gai💐❤️👌🙏
@amrutbhainai917
@amrutbhainai917 Жыл бұрын
બહુ સરસ ધન્યવાદ અભિનંદન
@bharatmor8269
@bharatmor8269 6 жыл бұрын
Film super.. Director super... Kalakar super.. Maro Aayar bhai ni to vaataj nyari chhe.. Dhanya chhe Ahir...
@jaymahakal5207
@jaymahakal5207 Жыл бұрын
દેવરો , આણંદ, ધોલરો ધન્ય છે. ધન્ય છે સૌરાષ્ટ્ર ધન્ય છે ગુજરાત . સાચો પ્રેમ હોઈ તો આવો. જય દ્વારકાધીશ 🙏
@laljichirodiya8242
@laljichirodiya8242 11 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@umeshjoshi8182
@umeshjoshi8182 Жыл бұрын
Super duper... unbeatable...
@jaydipzala3793
@jaydipzala3793 2 жыл бұрын
Khubaj saras movie ...verry nice love story...jay mataji
@hashmukhpatel9304
@hashmukhpatel9304 8 ай бұрын
22/4/2024 સુપર હિટ ફિલ્મ જોઈ તમે કોને કોને જોઈ
@ashokpadhiyar2536
@ashokpadhiyar2536 4 жыл бұрын
કોઈ શબ્દ જ નથી જડતા, આ ફિલ્મના વખાણ કરવા માટે.ધન્ય ધન્ય ધરા ગુર્જરી.
@લાલાભાઈલાલો-ઝ3ર
@લાલાભાઈલાલો-ઝ3ર 4 жыл бұрын
વાહ ઉપેન્દ્ર ત્રિવેદી
@rajeshlodhiya4343
@rajeshlodhiya4343 4 жыл бұрын
Yes
@mayurpadhariya6934
@mayurpadhariya6934 5 жыл бұрын
આવો પણ એક સમયહતો ઉપેનદૄત્રીવેદીનો
@babubhaizala1527
@babubhaizala1527 4 жыл бұрын
Nm M
@virenpadhariya6219
@virenpadhariya6219 9 ай бұрын
23 . 2 . 24 અાહીરો ની અમર કથા
@subhashrasania1181
@subhashrasania1181 6 жыл бұрын
Yes, such like this and othe Gujarati movies i like which is before 75.
@satishrajput2167
@satishrajput2167 6 жыл бұрын
j
@extremelevel8106
@extremelevel8106 4 жыл бұрын
@@satishrajput2167 યંત્રો
@ahirmehulahirmehul880
@ahirmehulahirmehul880 4 жыл бұрын
Ramesh maheta is a nice men
@ganpatprajapati3768
@ganpatprajapati3768 5 жыл бұрын
Super Movie... Super Jodi.. Lovable Movie.. Amar prem.. Sunder kalakar samrat.. Salute to every kalakar.. Nice
@rajeshlodhiya4343
@rajeshlodhiya4343 4 жыл бұрын
Yes true
@vanshpatel835
@vanshpatel835 3 жыл бұрын
Nm
@vanshpatel835
@vanshpatel835 3 жыл бұрын
Ķ9
@vanshpatel835
@vanshpatel835 3 жыл бұрын
Tb
@vanshpatel835
@vanshpatel835 3 жыл бұрын
@@rajeshlodhiya4343'
@thakorratilal9012
@thakorratilal9012 2 жыл бұрын
દેવરો, આણલ, ઢોલરો, દેવરાની મા આચારેકકૂ કલાકારોના સંવાદ હ્રદય સોંસરવા ઉતરી જાય તેવા છે, બીજા કલાકારોનો પણ સરસ અભિનય
@premmaheshwari183
@premmaheshwari183 5 жыл бұрын
Forever movies 👍👍 upendra trivedi and shneh lata .Aamad kerai
@vijayva8744
@vijayva8744 3 жыл бұрын
@laljisarvaiya6613
@laljisarvaiya6613 4 жыл бұрын
ધન્ય છે આપણી સંસ્કૂતી
@sarfarajbilakhiya3007
@sarfarajbilakhiya3007 3 жыл бұрын
Garvo garasiyo movie plz upload it It is not available on you tube plz.
@MahendrabhaiSoni-bq6er
@MahendrabhaiSoni-bq6er 7 ай бұрын
Super. Super. Super. Super. ❤❤❤
@solankiyogendrabhai1139
@solankiyogendrabhai1139 2 жыл бұрын
best movie.👌
@dharmeshjodhani3432
@dharmeshjodhani3432 3 жыл бұрын
Haaa mara kavi Dad salute for kalja kero katko miss u lot Dad bapu
@prafulparmar1607
@prafulparmar1607 2 жыл бұрын
Amar thay gyu bhai yito dad vayagya pan sugandh mukta gya bap❤️👌
@vishnuundariya8020
@vishnuundariya8020 5 жыл бұрын
सूपर हिट मूवी
@bhabhisureshbhai4058
@bhabhisureshbhai4058 3 жыл бұрын
કયાં ગયા લાકડા અને માટીના ઘર ક્યાં ગયા લાકડા માટી અને તાબા પિતર ના વાસણો કયાં ગયા ઘોડા બળદગાડા દેસી ગાય ભેસ ગયા દેસી પહેરવેશ દેસી વાવણી અને કાપણી ગયા જુના મર્યાદા મોભા અને રિત રિવાજો સંસ્કૃતિ ગઇ વીકાસ ગમે તેટલો થશે પણ પાછા અહીં આવવુજ પડશે 🙏🙏🙏
@JayantilalSenghani
@JayantilalSenghani Жыл бұрын
👌🎂
@virenpadhariya6219
@virenpadhariya6219 Жыл бұрын
કયા ગયા કોહ અને વરત ઢીંગલા ગરેડી ભાઈ
@rohinitrivedi3433
@rohinitrivedi3433 6 жыл бұрын
આવી સુપર જોડી હવે ક્યારેય જોવા નાય મળે ખરેખર સુપર છે
@VijaysodhaVijaySodha
@VijaysodhaVijaySodha 4 жыл бұрын
Rohini Trivedi Vah Moj Vah Jaymataji
@nileshrathod3512
@nileshrathod3512 4 жыл бұрын
@@VijaysodhaVijaySodha qqqqq
@rajeshlodhiya4343
@rajeshlodhiya4343 4 жыл бұрын
Not found this pare , right
@Rajendrapanchal-ct8yy
@Rajendrapanchal-ct8yy 11 ай бұрын
​@@rajeshlodhiya4343❤
@laljisarvaiya6613
@laljisarvaiya6613 4 жыл бұрын
એ સુવર્ણ યુગ હવે જોવા નહીં મળે ...
@mukendrasinhb.vaghela4879
@mukendrasinhb.vaghela4879 4 жыл бұрын
જય સોરઠ 🙏 જય કાઠીયાવાડ 🙏 રંગ છે ધરા ગુર્જરી ને... વાહ.
@IrfanGhanchi-kf3or
@IrfanGhanchi-kf3or 3 ай бұрын
❤❤😢😢❤❤
@sonalkrupastudio7836
@sonalkrupastudio7836 3 жыл бұрын
Vah Gujarati pitcher super Juni sanskruti Ni yadi
@hinajambukiyahinajambukiya4565
@hinajambukiyahinajambukiya4565 3 жыл бұрын
Upendar Trivedi ol the best
@jagdishbhaidave4534
@jagdishbhaidave4534 Жыл бұрын
ઉપેન્દ્રભાઈ.ની મુખ.પર.જે.ભાવ.જોવા.મળે.તે. ડાય લોક.ની.સાથે.એકરૂપ.થઈજાય.ધન્યછે.કલાકાર.નિ.કલાને.અમર.કલાકાર.ને.વંદન🙏
@jayeshnagvadiya0075
@jayeshnagvadiya0075 Жыл бұрын
હવે પછી આવી ફિલ્મ ક્યારે પણ નહી બની સકે. કોણ કોણ અતિયરે આ ફિલ્મ જોવે છે.2023 મા 🙏🙏
@derdarshan7557
@derdarshan7557 Жыл бұрын
Sachu kidhu
@solankiyogendrabhai1139
@solankiyogendrabhai1139 Жыл бұрын
Absolutely Right 👍
@solankijavansinh8743
@solankijavansinh8743 Жыл бұрын
Upendra trivedi old filmo
@jashwantraj9280
@jashwantraj9280 Жыл бұрын
હું જોઉ સુ ૯૭૨૫૯૯૫૮૪૨
@KanubhaiDesai-se6kl
@KanubhaiDesai-se6kl Жыл бұрын
સાચું... ભાઈ
@vanrajvadaliya7264
@vanrajvadaliya7264 2 жыл бұрын
સંવાદ ના, શબ્દો, બહુ, અણમોલછે
@ranamahipalsinh9946
@ranamahipalsinh9946 4 жыл бұрын
Jay hoo upendra Bhai trevdi aapni tole koi na aave
@hemjipatel7956
@hemjipatel7956 5 жыл бұрын
सार्वजनिक। पिक्चर। आपवा। बदल आभार
@sardiyaranjit5045
@sardiyaranjit5045 2 жыл бұрын
ધન્ય છે ગુજરાત ની ધરતી ને 🙏🏿
@harshadvaghela9293
@harshadvaghela9293 3 жыл бұрын
Super duper hit 👌👌👌👌👌
@vikrambhaialgotar6289
@vikrambhaialgotar6289 5 жыл бұрын
ધન્ય છે ઉપેન્દ્ર ત્રિવેદી તમારા જેવો કલાકાર હવે જોવા ના મળે ધન્ય છે આનલ દે તમારા સતીત્વ ને અને અરવિંદ ત્રિવેદી બાપ ધોલરા તમારી તો વાતજ ના થાય તમારા બંને ભાઈ જેવા કલાકાર આ દુનિયા માં જોવા નય મળે ,, વહુ વારુ દેવાય નહિ દીકરીયું તો સૌ દે ,,પણ એક સામે બે જાય તોય ઢાલ માંગે ઢોલરો
@VijaysodhaVijaySodha
@VijaysodhaVijaySodha 4 жыл бұрын
Vikrambhai Algotar Vah
@laljisuthar7302
@laljisuthar7302 4 жыл бұрын
Super
@rajeshlodhiya4343
@rajeshlodhiya4343 4 жыл бұрын
Yes
@prafulparmar1607
@prafulparmar1607 2 жыл бұрын
Wah bhai wah toy dhal mange dholro vah bap aakhu film puru karya pashi je magaj ma hale tej same aaviyu ❤️👌
@namangadhavi8856
@namangadhavi8856 2 жыл бұрын
Jivan no anmol samay 70 thi 78 sudhi
@virenpadhariya6219
@virenpadhariya6219 Жыл бұрын
1978 . Thi 1988 . Vahi gyo bhai
@VijaysodhaVijaySodha
@VijaysodhaVijaySodha 4 жыл бұрын
Vah Trivedi Vah Moj
@shardabenparmar3408
@shardabenparmar3408 3 жыл бұрын
1st
@ashokpadhiyar2536
@ashokpadhiyar2536 4 жыл бұрын
મોજ લવ સ્ટોરી.મોજ ગીતો.મોજ અભિનય.મોજ અભિનેતા. મોજ અભિનેત્રી. મોજ ફિલ્મ મોજ.
@royoberoi9048
@royoberoi9048 3 жыл бұрын
Aa gujarat ni sanskruti ❤️❤️
@VashrambhaiKamal
@VashrambhaiKamal 11 ай бұрын
જયહો.આહિરાત...
@vasantbhaiparmar2170
@vasantbhaiparmar2170 2 жыл бұрын
Halaman Jethvo,Son Kansari,Koi nu Minthal Koi na Hathe Snehlata Films Mukso
@ratubhagohil4811
@ratubhagohil4811 5 жыл бұрын
Vah.....
@bhupatmetaliya2760
@bhupatmetaliya2760 2 жыл бұрын
વાહ ઢોલરા વાહ
@mansukhpatel7249
@mansukhpatel7249 4 жыл бұрын
one of my favorite gujarati movie
@BahadurbhaiPatel-p6n
@BahadurbhaiPatel-p6n 9 ай бұрын
Vah bahu saras
@prakashpatel8159
@prakashpatel8159 Жыл бұрын
Mahesh Joshi....... Comedian and suman Kalyan Pur..... Singer.... excellent performance
@laljisarvaiya6613
@laljisarvaiya6613 4 жыл бұрын
ભાતીગળ લોકજીવન આવુ હતું ....ભાઈ..એ દિવસો હવે જોવાન મળે..
@madhubhaibekra1493
@madhubhaibekra1493 4 жыл бұрын
આણંદ દેવરો ઢોલરો કોના વખાણ કરવા જય માતાજી જય ઠાકર જય કુષ્ણ
@VinujiThakor-hr5cu
@VinujiThakor-hr5cu 9 ай бұрын
Superhit Gujarati movie
@gadhvisagardan7815
@gadhvisagardan7815 4 жыл бұрын
અણ મોલ હાહા અમ તણા દિવસ કયાં જતા રહ્યા.
@devaytanbarot5195
@devaytanbarot5195 4 жыл бұрын
સાગરભાઈ જય માતાજી, આપ ક્યાંના છો
@PeladbhaiRaval-r8y
@PeladbhaiRaval-r8y 3 ай бұрын
ખુબ ખુબ અભિનંદન
@devaytanbarot5195
@devaytanbarot5195 4 жыл бұрын
વાહ સોરઠની ગરવાઈ,
@gulabkhansipai6011
@gulabkhansipai6011 5 жыл бұрын
ઉપેન્દ્ર ત્રિવેદી ની "1973"સાલ વાળી ફિલ્મ "કાદુ મકરાણી "મુકો.
@bhumiukani1416
@bhumiukani1416 5 жыл бұрын
Virmangavalo
@dilipdilipprajapati4340
@dilipdilipprajapati4340 5 жыл бұрын
Gulabkhan Sipai cadu makarani muvi muko
@VijaysodhaVijaySodha
@VijaysodhaVijaySodha 4 жыл бұрын
Moj Vah Jaymataji
@jayantibhaipatel1206
@jayantibhaipatel1206 4 жыл бұрын
Very nice
@shubhamshree03
@shubhamshree03 5 жыл бұрын
Superhit musical Gujarati film of 1975! But, why official print is of so poor quality???
@gordhanbhaipatel2195
@gordhanbhaipatel2195 3 жыл бұрын
Old.. Is.. Gold
@ParbatsinhVaghelaparbatsinh
@ParbatsinhVaghelaparbatsinh 2 ай бұрын
Super Song Garba Jay Mataji Jay Dada Somnath UT Gujarat 1:44:49
@nareshchavada1834
@nareshchavada1834 4 жыл бұрын
સતી જસમા ઓડણ ગુજરાતી ફિલ્મ મૂકો
@priteePrajapati-q3z
@priteePrajapati-q3z Жыл бұрын
Mara mummy papa k che amara jamana ma jivan lagti film aavti jene Loko varsho sudhi bhuli na sakay
@malabhai7452
@malabhai7452 2 ай бұрын
આવા નર નીપજાવતી અમારી ગુજરાત
@rajendraprasadyadav7327
@rajendraprasadyadav7327 5 жыл бұрын
Rajendra Prasad Yadav azamgarh. Out of heart of heart I appreciation the Jodi of upendra trivedi and snehlata action. Thank you for both actors who worked lots of times that I could never been forgotten.
@rajeshlodhiya4343
@rajeshlodhiya4343 5 жыл бұрын
Yes
@bhavnamistry1389
@bhavnamistry1389 3 жыл бұрын
Absolutely fantastic, love upendra ji and snehlata ni Jodi khub Sara's pan koi divas emni emhiyat nathi kari ane koine khabar na hoi pan snehlata ji marathi che pan nani umer ma Gujarat aviya hatha have Mumbai ma rehtha che bhagwan upendra ji ne athma ne shanthi ape 🙏😢🥰
@rajeshlodhiya9150
@rajeshlodhiya9150 3 жыл бұрын
@@bhavnamistry1389 I also like the most this pare Upendra sir & Snehlattaji
@bhavnamistry1389
@bhavnamistry1389 3 жыл бұрын
@@rajeshlodhiya9150 yes, absolutely agree best jodi👌🌹❤
@rajeshlodhiya9150
@rajeshlodhiya9150 2 жыл бұрын
Upendra sir Oscar mate nominated thava joita hata
@solankiyogendrabhai1139
@solankiyogendrabhai1139 2 жыл бұрын
All songs are best👌
@snehathakor4171
@snehathakor4171 6 жыл бұрын
ava actor have na made.... jorrr super... upendra trivedi ane snehlata ni jodi
@vanrajvadaliya7264
@vanrajvadaliya7264 Жыл бұрын
बहुत हंसी फिल्म धन्यवाद
@c.k.parmar8859
@c.k.parmar8859 7 жыл бұрын
Very very nice movie Abhinay samrat upendr trivedi ane snehlataji no supet abhinay Ek samrapan prem katha ane sumadhur songs
@shubhamshree03
@shubhamshree03 5 жыл бұрын
Even Arvind Trivedi and Ramesh Mehta played so well their roles!!
@ganpatprajapati3768
@ganpatprajapati3768 5 жыл бұрын
Sunder PREM.. MANA PREM NI MAHEK.. Prem ni preet.. Sneh no sagar.. Etle shetal ne kathe ni kahani
@salimpathan5532
@salimpathan5532 5 жыл бұрын
vaaah bap upendra trivedi. sorath dhara ne ujari kari. mahan rajput kar nu darsan thayu
@jayveergujariya7110
@jayveergujariya7110 4 жыл бұрын
Wah snehlata
@vegadahari564
@vegadahari564 4 жыл бұрын
સદા બહાર
@VijaysodhaVijaySodha
@VijaysodhaVijaySodha 4 жыл бұрын
Moj Trivedi Moj
@rambhai4794
@rambhai4794 3 жыл бұрын
By
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
Jesal Toral | 1971 | Full Gujarati Movie | Upendra Trivedi, Ramesh Mehta, Arvind Trivedi
2:10:42
Suraj Chandane Sakhe (1979) Full Gujarati Movie | Snehlata, Upendra Trivedi
2:32:10
Goldmines Gujarati Movies
Рет қаралды 1,1 МЛН
Tame re Champo ne Ame Kel | Superhit Gujarati Full Movie
2:17:57
Khodal Films
Рет қаралды 508 М.
Mehulo Luhar Full Gujarati movie (1981) Upendra Trivedi; Snehlata 🔥
2:24:38
Amdavad No Rikshawalo | Full Movie | Asrani | Upasna Singh | Kanan Kaushal
2:29:45
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН