Shree Krishna Bhajan Gujarati | નીચે લખેલું છે | અગિયારશ નું નવું ભજન | લખાણ સાથે

  Рет қаралды 43,175

Bhajan kirtan 2023

Bhajan kirtan 2023

Күн бұрын

Shree Krishna Bhajan Gujarati | નીચે લખેલું છે | અગિયારશ નું નવું ભજન | લખાણ સાથે
રાધે ક્રીષ્ન ક્રીષ્ન બોલો
ગીતાજી ગાય ગાય ગાય..
ક્રીષ્ન પ્રભુની મને ગીતા ગમતી,
રાત દિવસ મારા રુદિયા માં રમતી
મારે સાંભળવો ગીતા સાર...ગીતાજી
વ્હાલો મારો મથુરાની જેલમાં જલમીયાં,
વાસુદેવ લઈને ટોપલામાં મેલ્યા,
વ્હાલો મારો ગોકુળમાં મેલવાને જાય...ગીતાજી
નંદબાવા ને ઘેર આનંદ ભરીયો,
માતા જશોદા પારણીયે ઝુલાવે,
ગોપીયું વારણાં લઈને જાય ...ગીતાજી
કૈલાસમાંથી શંકર આવ્યા,
સાથે પાર્વતી ને લાવ્યા,
રમાડ્યા ત્રણ ભુવનના ના......ગીતાજી
માસી પૂતના એ પેટ ભરાવ્યા,
દાંત કચડીને પ્રાણ ઉડાડીયા,
એ તો નંદબાવા નો કિશોર.........તાજી
આખા ગોકુળના ગોરસ ચીરતો
માતા જશોદા ને મુખડા બતાવતો,
ઈ તો ગાયું ના ગોવાળ ...ગીતાજી
વ્હાલો મારો વ્રજમાં વાંસળી વગાડતો,
સોળસો ગોપીયો ને રાસ રમાડતો,
પેલી રાધાજીનો શ્યામ...ગીતાજી
વ્હાલો મારો યાદવ કુળમાં જન્મ્યો,
નંદબાવા ના કુળમાં ઉર્ષ્યા,
વ્હાલો મારા ભરવાડના ભાણેજ....ગીતાજી
ગોવાળિયા સાથે ગેડીદડો રમતા,
સાતમે પાતાળ ડૂબકી મારી,
કાળીનાગ નાથી આવ્યો બહાર..ગીતાજી
ટચલી આંગળીયે ગોવર્ધન તોળ્યો.
ઈંદ્રરાજા નો ગર્વ ઉતાયો,
વ્હાલો મારો તુલસીના પાંદડે તોળા...ગીતાજી
તારી કોડીયા સરખી પ્યું,
તું અભણ ને વળી ઓધળો,
તને આપ્યું દેનારું કોણ....ગીતાજી
ગોકુળને તારી મથુરા માં આવ્યા,
મામા કંસની છાતી ઉપર ચડીયા,
વ્હાલે મારે માર્યો મામો કંસ ....ગીતાજી
દેવકીને વાસુદેવની વ્હારે ચડિયા
હાથકડી તોડીને છોડાવિયા,
વ્હાલે મારે તોડી મથુરાની જેલ....ગીતાજી
ગરુડે ચડીને વ્હાલા દ્વારિકામાં આવ્યા,
રુક્મિણી સાથે લગન રચાવ્યા,
વ્હાલો મારો બન્યા છે દ્વારકાધીશ....ગીતાજી
સુદામા શોધતા ખોળતા આવ્યા,
વ્હાલે મારે હરખે ચરણ પખાળ્યા...
વ્હાલો મારો ગરીબનો દાતાર....ગીતાજી
પાંડવ સાથે વચને બંધાયા,
બેની સુભદ્રા ના હરણ કરાવ્યા,
વ્હાલો મારો અર્જુન કેરા સાળ.......તાજી
જ્યારે દ્રૌપદી ના ચીર લૂંટાણા
ત્યારે સાંભર્યા બેનના વીરા,
વ્હાલે મારે પૂર્યા નવસો નવ્વાણું ચિર....ગીતાજી
કુરુક્ષેત્રનું યુદ્ધ કૃષ્ણ એ રચાવ્યું.
ગે વ્હાલે મારે અર્જુન નો રથ હાંક્યો,
વ્હાલે મારે કર્ણ ના લીધા પ્રા... ગીતાજી
કૌરવ ને મારવાનો ઉપદેશ આપ્યો,
દયાળુ અર્જુન માનતા નથી.
વ્હાલો મારો સમજાવે ગીતા સાર....ગીતાજી
કોણ તારો બાપ ને કોણ તારો બેટો
કોણ તારો ભાઈ ને કોણ કુટુંબી,
અંતે જઈશ એકલો એકલો...ગીતાજી
તારી માતા ને ઉદર વસીયો,
ઊંધા મસ્તક તું લટકીયો,
તને જન્મ દેનાર કોણ...ગીતાજી
જળના બિંદુ સરખો આત્મા
કોમળ સરખી તારી કાયા,
તને ઘડનારું છે કોણ....ગીતાજી
મારુ મારુ કરીને ફરતો,
આખા ભાગી રસોઈ જમતો,
અન્નને પચાવનારું કોણ...ગીતાજી
તારું ખોળિયું ને તારો આત્મા,
તોય તું આત્મા ને નથી સમજાતો,
ક્યાંથી આવ્યોને ક્યાં તું જાય ... ગીતાજી
ચાલ્ય મેદાનમાં ઓળખાણ આપું,
તું છો નર ને હુ નારાયણ,
વ્હાલે મારે ધર્યું છે વિરાટ રૂપ....ગીતાજી
કરજોડી અર્જુન શરણે ઢળિયો,
મરતા જીવતાં કૌરવ જોયા.
ત્યારે અર્જુન યુદ્ધ ચડિયા .... ગીતાજી
મહાભારત નું યુદ્ધ રચાયું,
વહાલે મારે ધરણી ને ધ્રુજાવી,
વ્હાલે મારે કૌરવ નો કરીયો સંહાર .....ગીતાજી
ગીતા અર્જુન વાંચી જાણે,
નવખંડ ધરતી માં પથરાવી,
વ્હાલો મારો વેદ પુરાણમાં માં વંચાય......ગીતાજી
video link:Krishna bhajan: • Krishna bhajan
#ભક્તિકિર્તનસંગ્રહ
#bhajan
#kirtan
#krishnabhajan
#gujrati
#shreekrishna
#bhajangujarati
#bhajan
#kirtan
#gujrati
#viralbhajan
#viral
#SatsangiMandal
#સત્સંગીમંડળ
#ganpati
#ganpatibappa
#ganpatibappamorya
#ગણપતિબાપા
#ગજાનંદ
#દેવા
#bhajan
#કીર્તન
#GujaratiKirtan
#SatsangKirtan
#સત્સંગ #ગુજરાતીકીર્તન
#ભક્તિસંગીત
#Vasantben
#કીર્તન
#Bhavnapatelofficial
#LilubenTukadiya
#BhaktiAhir
#RayofHopewithshreenathji
#GaneshaKirtan
#wishugujrat
#કષ્ટભંજનકિર્તન||નયનાબેનલાડવા
#newBhajankirtanvedsmit
#TruptiKambodiofficial
#શ્રીહરિ.Satsang
#satsangimandal
#KanaiyaBhajanMandalTrent
#AmrutsagarSatsang
#BhavikaGondaliya(ulasisau)Official
#NimavatVasantben
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Saurashtra #સૌરાષ્ટ્ર
#patelvadimahilavikasparishad
#sakhibhajanmandalbapunagar
#gujaratibhajan2023
#gujaratikirtan2023
#gujaratibhajan2023
#hanswahiniofficial
#ShivShaktiOfficial
#gayatrimahilamandal
#bhaktimahilamandal
#gujaratisatsang #bhajanmandal
#gujaratisatsang #gujaratibhajan
#gujaratikirtan
#satsangmandal
#dhabadungrisakhimandal
#gopimandal
#vidhyanagarmahilamandal #gaytrimahilamandal
#shrikrishnabhajan
satsang mandal, satsang mandal bhajan,
satsang mandali,
satsang mandal surat,
satsang mandal gujarati,
satsang mandali bhajan,
satsang
mandal kirtan,
satsang mandal na bhajan,
gujarati kirtan,
gujarati kirtan bhajan,
gujarati kirtan mandali,
gujarati kirtan swaminarayan,
gujarati kirtan shrinathji,
gujarati kirtan hemant chauhan

Пікірлер: 8
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48
MrBeast
Рет қаралды 49 МЛН
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 48 МЛН
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 15 МЛН
Nonstop Gujarati Prachin Bhajan | Ava Kalakar Na Ava Bhajano Nahi Sambhadya Hoi
1:02:55
Studio Sangeeta Official
Рет қаралды 277 М.
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48
MrBeast
Рет қаралды 49 МЛН