Shree Krishna Bhajan Gujarati | નીચે લખેલું છે | પાંડવો દ્રોપદી નું નવું ભજન | લખાણ સાથે

  Рет қаралды 93,096

Bhajan kirtan 2023

Bhajan kirtan 2023

9 ай бұрын

Shree Krishna Bhajan Gujarati | નીચે લખેલું છે | પાંડવો દ્રોપદી નું નવું ભજન | લખાણ સાથે
સતવાદી પાંડવો સત નવ ચુકે
સત ન ચુકે એની ટેક નવ તૂટે
સતવાદી પાંડવો સત નવ ચુકે
દુર્યોધનને ઘેરે ઋષિ દુર્વાશા પધાર્યા
દુર્યોધને આસન દીધા મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
ભૂંજેલી ગોઠલી દુર્વાશાને આપી
જાવ રે દુર્વાશા તમે પાંડવોને ઘેરે
પાંડવોનું સત લઇ આવો મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
પાંડવોને ઘેરે ગુરુ દુર્વાશા પધાર્યા
કુંતામાએ આસન દીધા મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
બળેલી ગોઠલી કુંતામાને આપી
આંબો ઉગાડી અમને ફરાર કરાવો
સતવાદી પાંડવો સત નવ ચુકે
ગોઠલી આપી દુર્વાશા નદીયે નાવા
ચાલ્યા કુંતામાતા મનમાં મુંજાણા મારા
વાલા સતવાદી પાંડવો સત નવ ચુકે
પાંચ પાંડવને છઠ્ઠા કુંતામાતા
સર્વે તો મનમાં મૂંજાયા મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
જાવ રે ભીમસેન કુંવર લાકડા લઇ
આપડે સૌવ મળીને મરીયે
સતવાદી પાંડવો સત નવ ચુકે
ભીડ પડીને ભગવાન પધાર્યા
કુંતામાએ નજરે દીઠા મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
પાંચ તત્વોનો માઁ એ ક્યારો બનાવ્યો
બળેલી ગોઠલી એમાં રે વાવી
સતવાદી પાંડવો સત નવ ચુકે
ગોઠલી વાવીને માતા કુંતાજી બોલ્યા
એક અરજ મારી સુણજો મારો વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
મારાને શોઈક સરખા માન્યા હોઈ તો
ગોઠલીમાં કોટા ફૂટે વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
કોટો જોઈને ધર્મરાજા બોલ્યા
એક અરજ મારી સાંભળો મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
આરે મુખેથી હું સાચું બોલ્યો હોવ તો
અંબામા પાંદડા આવે મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
આંબે પાન જોઈને ભીમસેન બોલ્યા
એક અરજ મારી સૂણો મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
કાચું પાકું અન્નમે સરખું ગણ્યું હોઈ તો
આંબામાં ડાળી ફૂટે મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
આંબે ડાળીને અર્જુન વીરા બોલ્યા
એક અરજ મારી સાંભળો મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
નીતિ ધર્મના બાણ સરખા છોડ્યા હોઈ
તો આંબામાં મોર આવે મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
આંબે મોર જોઈને વીરા સહદેવ
બોલ્યા
એક અરજ મારી સાંભળો મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
આખી દુનિયાના જોષ સરખા જોયા
હોયતો આંબામાં કેરી આવે મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
આંબે કેરી જોઈને નકુલ વીરા બોલ્યા
એક અરજ મારી સાંભળો મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
ચારેય ભાયુંના માન રાખ્યા હોઈ તો
આંબામાં સાખું પાકે મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
આંબામાં સાંખ અને આકાશવાણી થઇ
મારા વાલા સતી તમારા સતને
સાંભળો મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
પાંચ પતિને મેતો સરખા માન્યા હોઈ
તો આંબામાં સાંખુ વેળાય મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
સાંખુ વેળાય માએ ખોળા ભર્યા
કુંતામાતા રસોડે લઇ આવ્યા મારા
વાલા સતવાદી પાંડવો સત નવ ચુકે
કેરી ઘોળીને એનો રસ રે કાઢ્યો
ભાવેથી દુર્વાશાને ફરાળ કરાવ્યા
સતવાદી પાંડવો સત નવ ચુકે
પાંડવોનો જયજયકાર રે બોલાનો
દુર્યોધને શ્રાપ દીધા મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
પાંડવોનો આંબો જે ભાવેથી ગાશે
વ્રજમાં વાસ એનો થાય મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
સત ન ચુકે એની ટેક નવ તૂટે
સતવાદી પાંડવો સત નવ ચુકે
video link:Krishna bhajan: • Krishna bhajan
#ભક્તિકિર્તનસંગ્રહ
#bhajan
#kirtan
#krishnabhajan
#gujrati
#shreekrishna
#bhajangujarati
#bhajan
#kirtan
#gujrati
#viralbhajan
#viral
#SatsangiMandal
#સત્સંગીમંડળ
#ganpati
#ganpatibappa
#ganpatibappamorya
#ગણપતિબાપા
#ગજાનંદ
#દેવા
#bhajan
#કીર્તન
#GujaratiKirtan
#SatsangKirtan
#સત્સંગ #ગુજરાતીકીર્તન
#ભક્તિસંગીત
#Vasantben
#કીર્તન
#Bhavnapatelofficial
#LilubenTukadiya
#BhaktiAhir
#RayofHopewithshreenathji
#GaneshaKirtan
#wishugujrat
#કષ્ટભંજનકિર્તન||નયનાબેનલાડવા
#newBhajankirtanvedsmit
#TruptiKambodiofficial
#શ્રીહરિ.Satsang
#satsangimandal
#KanaiyaBhajanMandalTrent
#AmrutsagarSatsang
#BhavikaGondaliya(ulasisau)Official
#NimavatVasantben
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Saurashtra #સૌરાષ્ટ્ર
#patelvadimahilavikasparishad
#sakhibhajanmandalbapunagar
#gujaratibhajan2023
#gujaratikirtan2023
#gujaratibhajan2023
#hanswahiniofficial
#ShivShaktiOfficial
#gayatrimahilamandal
#bhaktimahilamandal
#gujaratisatsang #bhajanmandal
#gujaratisatsang #gujaratibhajan
#gujaratikirtan
#satsangmandal
#dhabadungrisakhimandal
#gopimandal
#vidhyanagarmahilamandal #gaytrimahilamandal
#shrikrishnabhajan
satsang mandal, satsang mandal bhajan,
satsang mandali,
satsang mandal surat,
satsang mandal gujarati,
satsang mandali bhajan,
satsang
mandal kirtan,
satsang mandal na bhajan,
gujarati kirtan,
gujarati kirtan bhajan,
gujarati kirtan mandali,
gujarati kirtan swaminarayan,
gujarati kirtan shrinathji,
gujarati kirtan hemant chauhan

Пікірлер: 13
@jamnabenpatel5720
@jamnabenpatel5720 3 ай бұрын
Super bhajan super vani bhean Jay shri krishna
@drumilgamer8483
@drumilgamer8483 9 ай бұрын
જય માતાજી 2:46
@kusumpatel7177
@kusumpatel7177 8 ай бұрын
Jayshreekrishna
@surekhapatel3225
@surekhapatel3225 9 ай бұрын
Bahu saras Bhajan che
@ShivMahadev-dj6jz
@ShivMahadev-dj6jz 9 ай бұрын
Mahadev. Har. 🙏🙏
@drumilgamer8483
@drumilgamer8483 9 ай бұрын
જય માતાજી
@kishorjoshi2252
@kishorjoshi2252 9 ай бұрын
Good
@ShreeKrishnasatsangmandal
@ShreeKrishnasatsangmandal 9 ай бұрын
Shree Krishna shtsang mandal na Jay shree Krishna 🙏🙏🙏
@meenapatel87
@meenapatel87 8 ай бұрын
👌 🙏 jay shree krisn
@user-ix6wk1vo3b
@user-ix6wk1vo3b 8 ай бұрын
Jay Shri Krishna
@GujratiBhajanKirtan....-jn6mm
@GujratiBhajanKirtan....-jn6mm 9 ай бұрын
ખૂબ ખૂબ સરસ ભજન ગાયુ તમે બેનો 👌👌👌 Gujrati bhajan kirtan પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ 🙏🙏🙏
@Bhajan_kirtan2023
@Bhajan_kirtan2023 9 ай бұрын
ધન્યવાદ
@drumilgamer8483
@drumilgamer8483 9 ай бұрын
જય માતાજી
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 65 МЛН
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 8 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 134 МЛН
gujarati kirtan - sadaguruni chundadi (નીચે લખેલુ છે ) - jay gurudev - new song 2022
18:53
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
Рет қаралды 161 М.
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 65 МЛН