SHREE NARAYAN SWAMI | NARAYAN SWAMI NU JIVAN CHARITRA | શ્રી નારાયણ સ્વામી | નારાયણ સ્વામી નું જીવન

  Рет қаралды 175,945

GIRNARI BHOMIYO

GIRNARI BHOMIYO

Күн бұрын

jay girnari
jay narayan
આજે તારીખ 29 6 2021 પૂજ્ય શ્રી નારાયણ સ્વામીના જન્મ તિથિ છે તો તેમના જન્મ તિથિ ઉપર તેમના ચરણોમાં કોટી કોટી વંદન અને સાથે સાથે એમનું જીવન ચરિત્ર નો એક આ વિડીયો ના માધ્યમથી નાનો અમે પ્રયત્ન કર્યો છે
શ્રી નારાયણ સ્વામી ના ભજનો તમે બધાએ સાંભળ્યા હશે પણ ઘણી બધી વાતો જે આ વિડીયો ના માધ્યમથી હું તમને બતાવી રહ્યો છું તે કદાચ તમને ખબર હોય ના હોય ભજન સમ્રાટ એવા શ્રી નારાયણ સ્વામી એ એવા બધા ભજનો ગાયા છે કે હજી હાલના સમયમાં પણ લોકોના મુખ પર એ બધા ભજનો છે
તો એવા એક સિદ્ધપુરુષ પ્રખર ભજન સમ્રાટ એવા શ્રી નારાયણ સ્વામી ને કોટી કોટી વંદન અને નારાયણ સ્વામી ના નામ ઉપર આ વીડિયોને લાઈક જરૂર કરજો અને બીજા લોકોને મોકલજો પણ ખરા
તો આજે આપણે આ વીડિયો જોયો વિડિયો તમને ગમ્યો હોય તો વીડિયોને લાઈક જરૂર કરજો બીજાને મોકલ જો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં હું એટલે કે નીરવ હિંગુ આવી રીતે નવી નવી જગ્યાઓ નવા નવા આશ્રમો નવા નવા મંદિરો આવતો રહીશ
જય ગિરનારી
આદેશ આદેશ
અલખ નિરંજન
contact us on Instagram
NATURE GOD AND NIRAV
...
#narayanswami #narayanswami2021 #narayanswamibhajan #narayan #shreenarayanswami #bhajansamrat #narayanswaminujivancharitra #narayanswamibhajan #narayanswaminewbhajan #narayanswami #narayanswmai #junglenimoj #adeshadesh #sidhiadesh #alakhniranjan #siddhsant #meghpartimbojungle #kukavav #naturegodandnirav #mataji #sitaram #amreli #girnar #girnari #girnar2021 #girnaribhomiyo #niravhingu

Пікірлер: 104
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 44 МЛН
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 46 МЛН
Santvani Narayan Swami #bhajan #narayanswami #Kauch #gujarat
51:29
Bhajan Santvani Gujarat
Рет қаралды 17 М.
Narayan Swami Laxman Barot Jugalbandhi Gujarati Dayro Ahmedabad Live - 3
33:25
Studio Saraswati Official Channel
Рет қаралды 791 М.