મા નાથુમા ના ચરણોમાં નમો નારાયણ, હરિહર રસ પીધા શકિતદાન સ્વામી નારાયણ. નામ શરીર નું.. વસે ભિતર નર નારાયણ, નાથુમા ધન્ય અવતાર, નર થયા નારાયણ સ્વામી.. મા ના ચરણોમાં નમી નમુ જોગમાયા, ભેડીયે પોઢાડી ગોવિંદ ને લેજો ચારણમાય... (ગોવિંદ કાનાભાઈ ચાંડપા- વડોદરા)... મૂળ:-ઘુંસીયા ગીર તા. તાલાળા ગીર.. જી. ગીર સોમનાથ (જૂનાગઢ) તા. ૧૮/૦૫/૨૦૨૧(૧૯:૧૧)
@VijayJotvaJournalist3 жыл бұрын
વાહ કવિરાજ
@lyunapandya23394 жыл бұрын
અદભૂત અનુભૂતિ.... પરમ પૂજ્ય નારાયણ સ્વામી વિશે આ મૂલાકાત બહુ જ પ્રરણાદાયી... ભજન સમ્રાટ સંત શ્રી નારાયણ સ્વામીનો ભજન ભેખ....ભરથરીના ભેખ સાથે ....ઘટના પુનર્જન્મ ....અલૌકિક... સંસાર ત્યાગથી સંન્યાસ સુધીની ભજન યાત્રામાં સૂરસાધનાથી પરમને પામવાની આ અલખધૂન અમર બની...પરિવાર કેટલો સદભાગી જેમને સંત સાથે સંગાથ....વંદનીય પૂજય નાથુબાની તેજમય પ્રતિભા ,એમની ધીરગંભીર વાણી...સાક્ષાત દેવી અવતાર....પ્રભાવશાળી જાજરમાન સન્નારીને શત વંદન...હરેશભાઈએ કંઠમાં સંતના શબ્દ-સૂરને અસ્સલ ઢાળસહ આબેહૂબ સાચવ્યા.... અમર અંતર્યાત્રી સાધક ભેખધારીને નમન... વિજયભાઈ,આપ યશભાગી છો આ સંત મિલન સમ દુર્લભ વાતો વહેતી કરતાં...આ મૂલાકાતનો બીજો ભાગ હોય તો રીલે કરો....
@VijayJotvaJournalist4 жыл бұрын
Aabhar pandya bhai saachi vaat kari tame Kale bijo bhag muki dav chu
@GhostlySpiderMiles2 жыл бұрын
જયનારાયણસવામી
@himmatdewal70152 жыл бұрын
વાહ મ્હારા ફેવરીટ ભજન સમ્રાટ ભજન ની દુનિયા ના બેતાજ બાદશાહ એવા બાપુ નારાયણ સ્વામી ( શક્તિ દાન ) 🙏🥰😍🙏
@dilipgarodhara15134 жыл бұрын
માતાજી આપના ચરણોમાં સાદર નમન, પૂજ્ય નારાયણ સ્વામી ને વંદન, વારસા માં તેમના પુત્રરત્ન ને પણ તેમના જેવોજ ભજન સ્વર મળેલો છે. આપના પરીવારે ખુબજ કષ્ટ સહન કર્યું છે , ગુરુકૃપા થી પૂજ્ય નારાયણ સ્વામી લોક હૃદયમાં અમર થઈ ગયા છે. આવી વાતો આપણા દ્વારા જાણી ને આપણી ચેનલ નો ખુબજ આભાર માનું છું. સત્ય જીવન જીવી ગયા આપના પરિવાર ને ધન્યવાદ. જય ગિરનારી. જય માતાજી. જય ભારત
@VijayJotvaJournalist4 жыл бұрын
આભાર ભાઈ જય માતાજી જય નારાયણ
@renurathod36034 жыл бұрын
આ સંવાદ સાંભળી ને નાથુબાબેન માટે ખુબ માન થયું. આ એ લોકોના ત્યાગ ને કારણે આપણને વિરલા સાંપડ્યા છે. એમને તથા પરિવાર ને નમન.🙏
@kantimeriya91094 жыл бұрын
આ ઈન્ટરવ્યુ સાંભળીને ખૂબ આનંદ થયો છે હું કાયમ નારાયણ સ્વામી બાપુ ના ભજન સાંભળું છું.. જીવન વૃતાંત સાંભળીને નાથુમાને શત્ શત્ વંદન ... બ્રહ્મ લીન બાલાનંદ બાપુ ને વંદન ... જય નારાયણ ...
@જેઠાભાઇચૌહાણ2 жыл бұрын
બી
@rajendrabhat-ck3xm Жыл бұрын
FYI Chi YB,
@makwanakiran7370 Жыл бұрын
@@kantimeriya9109 1 QQ 11
@makwanakiran7370 Жыл бұрын
@@rajendrabhat-ck3xm à
@sevakramchunara4210 Жыл бұрын
ખુબ સરસ પ્રોગ્રામ જય હો નારાયણ
@jankihadiyal6917 Жыл бұрын
Khub khub vandan chhe ava sant Mahan ane emna parivar ne...Hareshdanbhai ne sambhli Narayanswami bapu na saxat kanthsth gavayel bhajan ni Pratit thay..
@kantasuthar20444 жыл бұрын
pujy narayan swami bapu ni jivan gatha sanbhdi bau j anand avyo...khub khub abhar....
@VijayJotvaJournalist4 жыл бұрын
આભાર ભાઈ
@Gogafarms9 ай бұрын
મહા પુરુષ ને મારા દંડવત પ્રણામ
@joshivipul25834 жыл бұрын
હું બનાસકાંઠામાં ડીસા નો વતની છું બાપુને કદીયે જોયા નથી છતાંયે આજે પણ એમના વિશે 10 કલાક નો પ્રસંગ હોય તો પણ એકસાથે જોઈ લેવાનું મન થાય છે....આજે ખુબ યાદ આવે છે બાપુની
@jagdishgadhvi864 жыл бұрын
Bhai bhai..
@jagdishgadhvi864 жыл бұрын
Jay narayan
@VijayJotvaJournalist4 жыл бұрын
હા સાચી વાત છે જય નારાયણ
@bhutiyauday86213 жыл бұрын
Jay narayan
@kantidalvadi10053 жыл бұрын
Me mara bapu psethi kandas bapu ane narayn svamini vato bv sambhdi ti
@vijanavijana1874 жыл бұрын
Kalakaro na jivan vise Nana ma Nani vaat Ni mahiti preksako sudhi pahochadi ,,,tamaro khub khub aabhar,,,,,, vijaybhai ,,,,,,tame khub agad vadho,,,evi amari antar thi shubhkamnao
માતાજી બાપુ ને તમે જ તરાયા છે એ જમાના માં તમારો આટલો અભ્યાસ ,.સતી તોરલ ને યાદ કરાવ્યા
@halabhasurabha62213 жыл бұрын
Jay ho shaktidan gadhvi ni aavi karun kahani sanbhdi ne aansu aave chhe dhanay nanu mataji ne ame darbar chhiae atale mataji kahi se tamari akotar pedhhi tari gae Jay Jay nathumataji Jay narayan swami jay nagal jay dwarkadhish devbhumi dwarka
@bhimaparmarofficil2 жыл бұрын
એક મહાન સંત શ્રી નારાયણ બાપુ વિના સંતવાણી અધુરી છે.
@deepakadroja606517 күн бұрын
અદભૂત કાર્યક્રમ. ખૂબ જ આનંદ થયો. સમગ્ર ટીમ ને અભિનંદન. નાથુબા ને શત શત નમન.
@bharatahir474 жыл бұрын
माताजीनी वात साभणी ने खुब आनदथयो कारण के जेनी नारी आवीहोय अेजनर भवसागर तरीसके जय नारायण 👏👏👏
@ashok.b.vaghelaashok.b.vag32844 жыл бұрын
પુંજય નારાયણ બાપુતૉ મહા પુરૂષ હતાજ પરંતુ નાથુબા પણ મહા સતી જગદંબાનૉ અવતાર કહેવાઇ કારણ કે પુંજય બાપુતૉ ઘર છૉડીને જતા રહ્યા પણ નાથુબાએ નાની ઉમંરમા એકલા હાથે છૉકરા મૉટા કર્યા અને એ પણ ફુલ મર્યાદામા રહીને પુંજય નાથુબાના શરણૉમા કૉટી કૉટી વંદન
@chandubhaigevariya75444 жыл бұрын
ધન્યવાદ પ્રભુ પૂ. નારાયણ સ્વામી વિષે નવું જાણવા મળ્યું હરેશદાન ભાઈ નો કંઠ પણ ખુબજ સુરીલો બાપુ જેવોજ છે માં સોનબાઇ ના ખોળામાં બેઠેલો એ જીવ કેટલો ભાગ્ય શાળી અને દૈવી હશે. ધન્યવાદ વિજયભાઈ આપને આવી ઉમદા સેવા માટે. જય માતાજી જય શ્રી કૃષ્ણ
@VijayJotvaJournalist4 жыл бұрын
Jay mataji bhai
@rajbhagadhavi56812 жыл бұрын
વાહ ખૂબ ખૂબ અભિનંદન વિજયભાઈ. 🙏જય નારાયણ તમે પુજય નારાયણ બાપુ ના પરીવાર નો પરિચય કરાવ્યો કોટી કોટી વંદન નાથુબા માં ના ચરણો માં વંદન જય માતાજી 🙏
પૂ. બાપુ ના અવાજ ની તો દુનિયા દિવાની છે જ પરંતુ આપના પ્રયાસ થી આજે બા નો અવાજ પણ સાંભળવા મ્ળ્યો ... આપણને એમ જ થાય કે બા વાતો કરે અને આપણે એમને સાંભળતા જ રહીયે ... પૂ. બાપુ ને તેમજ એમના પરિવાર ને વંદન પ્રણામ... જય સિયારામ
@VijayJotvaJournalist4 жыл бұрын
જય નારાયણ
@bharatdholakia57564 жыл бұрын
ભાવનગરથી ભરતભાઈ સોની.હુ પણ ગોદડીયા શ્રી કહાનદાસ બાપા નો શિષ્ય છું ગુરૂદેવ શ્રી કહાનદાસ બાપા ની સમાધિ સ્થળ શિહોર ની બાજુમાં આવેલા પીપળીયા ગામમાં છે જેઓએ ત્યાં હનુમાન મંદિર ની સેવા પુજા કરતાં ૧૯૮૯ના માગશર વદ સાતમ ના મંગળવારે ૯૮ વર્ષ નાં જીવન લીલા સમેટીને સમાધિ આપેલ છે. મને કેન્સર નું નામ પડેલું હોય તેમના આશિર્વાદ પ્રાપ્ત થતા ૧૯૮૫ થી સાવ નીલ રીપોર્ટ આવ્યો હતો આજે હું ૭૪ વર્ષ ચાલે છે ગુરુદેવ શ્રી રામ બાપા ગોદડીયા તથા શ્રી હરીરામ બાપા ગોદડીયા નાં નાદ શિષ્ય બન્યા છીએ મને આદેશ છે કે પવિત્ર ગૃહ જીવન વ્યતિત કરવું . ૐ જય રામ
@VijayJotvaJournalist4 жыл бұрын
સાચી વાત ભાઈ સંતોના આશીર્વાદ ખૂબ મોટા હોય છે
@robar35874 жыл бұрын
khub aabhar vijay bhai pujya bapu ni jivan yatra vise sambhadi ne khub aanand thayo....Ane pujya matrushri ne koti koti pranam...,.....jay narayan....jay ho sanvani,,,,
@VijayJotvaJournalist4 жыл бұрын
Jay mataji bhai
@AshishPandya25094 жыл бұрын
Vijaybhai, Bahu Anand Avyo. Lakh Lakh Vandan Che Pujya Nathuba Ne, Jene Bapune Gruhatha Ashram Mathi Mukt Karya. Dhanya Che Nathuba Jeva Charan Stree Ne. Pujya Narayan Bapune ane Nathuba Ne Mara Vandan. Jay Narayan!
@gadhavibhaya7684 жыл бұрын
આજે બહુ આનંદ થયો। ઈન્ટરવ્યુ જોઈને । જેણે ભજન ને ઉજાગર કયાઁ છે એને યાદ કયાઁ । વાહ।
@halabhasurabha62213 жыл бұрын
Manek Halabha Surabha Devbhumi dwarka omnamonarayan Jay nagal Dwarkadhish
@dhavalakbari99174 жыл бұрын
Bov maja vat sambhline....haji navi vato upload karo......my all time favorite Narayan swami
@vishaljbhatt2 жыл бұрын
જય નારાયણ વિજયભાઇ, આપને આ ભગીરથ કાર્ય બદલ ખુબ ખુબ સાધુવાદ, પુ. બાપુ, સાથે વર્ષો સુધી સંગત કરનારા : શરણાઈ વાદક : શ્રી મમી ઉસ્તાદ, મંજીરાના માણીગર : વિજયભાઇ અને હરેશભાઈ એમનું ઈન્ટરવ્યુ ગોઠવોને.
@VijayJotvaJournalist2 жыл бұрын
અવશ્ય લેશું ભાઈ
@bharatvadia43834 жыл бұрын
પૂજય નાથૂ બા ભાઈ હરેશદાન ખૂબજ ગર્વ લેવા જેવો પ્રસંગ છે જે પૂજ્ય નારાયણ નંદ સરસ્વતી બાપૂ ના આપ ધર્મ પત્ની અને ધર્મ પૂત્ર છો ખરેખર ખૂબજ બાપૂ વિષે વાતો જાણવા મળી અને ખરેખર પૂજ્ય નાથૂ બા ને મારા વંદન ખૂબજ મજા આવી ગઈ જય નારાયણ જય નારાયણ હર મહાદેવ હર
@VijayJotvaJournalist4 жыл бұрын
જય નારાયણ
@dhruvgadhavi81714 жыл бұрын
વિજયભાઈ ખૂબ ખૂબ સુંદર કામ કરી રહ્યા છો આપ .. આજની યુવાપેઢી ને આપ દ્વારા લીધેલા તમામ ઇન્ટરવ્યૂ ખૂબ પ્રેરણા અને જાણકારી આપે છે ... જય માતાજી નમો નારાયણ
@VijayJotvaJournalist4 жыл бұрын
Jay narayan
@hghadvi73984 жыл бұрын
Khub sundear prayas che appno bhai..Jay Mataji jay Mogal
@lrm1774 жыл бұрын
dhanyvad....vijaybhai...jay ho bapu..
@shaileshpatel38713 жыл бұрын
Bhajanna shahenshahne shat shat vanden🙏🏻🙏🏻🙏🏻
@bmgohil88912 жыл бұрын
🙏🌹🙏 વાહ... હાલમાં આ ઈન્ટરવ્યુ સાંભળી હૈયું ગદગદ થઇ જાય છે. તો જે આ પરિસ્થિતિ અનુભવી એને ધન્ય વાદ. હરેશદાન ગાવામાં બીજા નારાયણ જ છે 🙏🌹🙏
@rameshjkamlesh8264 жыл бұрын
આજે સુરીલો શંવાદ શાંભળી ને અમને ખુબ આનંદ થયો છે. અને અમે પણ ભાગ્ય શાળી છીએ કે અમરા ગામ (માંડવી કરછ) મા પરમ પૂજ્ય નારાયણ સ્વામી બાપુ ની શમાધી આવેલી છે. જય નારાયણ...
@VijayJotvaJournalist4 жыл бұрын
જય નારાયણ
@jaynarayanbhatt58934 жыл бұрын
હરેશ ભાઈ નો અવાજ નારાયણ બાપુ જેવો છે ગાયકી પણ તેમના જેવી છે. જોરદાર પ્રભુ જય સિયારામ જય નારાયણ.
@VijayJotvaJournalist4 жыл бұрын
સાચી વાત છે ભાઈ
@Atul-bharvad5 ай бұрын
જય દ્વારકાધીશ
@sagardan90204 жыл бұрын
વિજય ભાઈ આપે નારાયન સ્વામિ વિશે જાણવા નિ અમારિ જીજ્ઞાશ જે હતિ એપણ એમના નજીકના સંબધિ પાસેથિ અમારિ જેવિ નવિ પેઢિ માટે ધણુજ સારુ ને સસોટ જીણિ જીણિ બાબતો જે બિજા પાછે જાણવા કદાચ નામલે ધન્યવાદ આપે મુલાકાત લિધિ...
@gambhirsinhrajput53gambhir794 жыл бұрын
Mara narayan bapu to bapu hata😘😘😘😘😘😘😘😘😘😘😘😘
@kiranvaniya21324 жыл бұрын
ખૂબજ સરસ પ્રોગ્રામ છે.. આત્માને શાંતિ આપે એન્ડ જીવન ધોરણને સાચી દિશામાં લઇ જવા માટે ઉપયોગી છે
@shaileshpatel8900 Жыл бұрын
તમારો પણ અવાજ સરસ છે. નારાયણ સ્વામી જેવો છે. પ્રભુ તમે ખુલીને આગળ વધો ...
આતુરતાથી રાહ જોઈ રહ્યો છું હરસુખગીરી બાપુ ના ઇન્ટરવ્યૂ ની મેં પણ એક બે વખત તમને રિકવેસ્ટ કરી છે
@rahulsolanki18344 жыл бұрын
@@DDBharatimedia samjyo nay
@rahulsolanki18344 жыл бұрын
Hu
@rahulsolanki18344 жыл бұрын
@@DDBharatimedia હા ભાઈ મને પછી ખબર પડી તમારી રીપ્લાય વાંચ્યા પછી જાણકારી મેળવી નહીં તો ગ્રહણ વિશે કાઈ ખબર નોતી અને માહિતી આપવા બદલ આભાર ભાઈ...
@gopaldave19174 жыл бұрын
👌🙏વાહ વાહ જય સીયારામ જેનારાયણ
@DineshDinesh-sf6sr4 жыл бұрын
વિજય ભાઈ ધન્યવાદ ખૂબખૂબ આભાર
@niravjoshi61304 жыл бұрын
વંદન વંદન વંદન...
@sanjaysadhu6624 жыл бұрын
Santvanina sacha aaradhak.. Namo narayan 🙏
@amitbhadaniya34504 жыл бұрын
Jay ho Bhai Bhai Om namo narayan
@dishaparmar41853 жыл бұрын
પરમ પૂજ્ય નારાયણ બાપુનાં પુત્રરત્ન ભજનમાં આગળ આવે અને પરમ પૂજ્ય નારાયણબાપુની જેમ ભજનની દુનિયામાં નારાયણબાપુની જેમ મોટું નામ કરે અેવી માતાજી પાસે ભોલેનાથ પાસે પાથના લી ભીમાભાઈ પરમાર પોસ્ટમાસ્તર રાણાવાવ આર એસ પોસ્ટ ઓફિસ
@rajnidangadhvi37094 жыл бұрын
નમઃ નારાયણ બાપુ કોટી કોટી વંદન અમારા 🙏🙏🙏🙏🙏
@gelapatel65254 жыл бұрын
ધન્યવાદ
@chimansarvaiya66414 жыл бұрын
જય હો સંતવાણી પરમ પૂજ્ય નારાયણ બાપુ
@mendapraanil77274 жыл бұрын
Thanks for sharing true story of swamiji
@ajitajit26064 жыл бұрын
નારાયન.બાપૃની.જયહૉ
@jagubhaikhachar4474 жыл бұрын
Apana sundar karyakram ma shri narayanswami tatha kutumab ni vato sambhari.badha ne mara jaymataji.
@VijayJotvaJournalist4 жыл бұрын
Jay mataji bhai
@harshilshaktidan35354 жыл бұрын
ધન્ય છે નાથુબા
@valjiahir69154 жыл бұрын
ધન્યવાદ વિજયભાઇ ખૂબ શરશ
@mahendra1193 жыл бұрын
Bhai, bahu saras bahu anand avi o.
@dajibhasolanki55823 жыл бұрын
અવાજ બાપુ જેવોજ હો...
@arjungadhvi96854 жыл бұрын
બાપુ હજી અમર છે આપને એની યાદ મજીવિયે છે
@kumpdanjheebakumpsa34774 жыл бұрын
वाह देवी पुत्र
@abhijeetkumar6673 Жыл бұрын
Mataji ko pranam.
@hiteshpatel37714 жыл бұрын
🙏🏻🎹🎵🎼🎤🚩
@mitulahirofficial64324 жыл бұрын
જય નારાયણ....જય નમો નારાયણ ....
@VijayJotvaJournalist4 жыл бұрын
જય નારાયણ
@Yagneshdave904 жыл бұрын
વિજયભાઈ લક્ષ્મણબાપુ બારોટ ની જીવન ગાથા અને નાનપણ ની વાતો જાણવાની ખૂબ ઇચ્છા છે