Shri Hanumant Katha - નીતિ પ્રવીણ સ્તોત્ર વિવેચન - Part 12 II P. Shri Hariprakashdasji swami

  Рет қаралды 47,811

Swaminarayan Channel

Swaminarayan Channel

4 жыл бұрын

Shri Hanumant Katha - નીતિ પ્રવીણ સ્તોત્ર વિવેચન - Part-12
Speaker : Pujya Hariprakashdasji Swami
Place : Shree KashtbhanjanDev Hanumanji Mandir Salangpur
Shri Hanumat Stotram - Niti Pravin Stotram - Gujarati (શ્રી હનુમ્તસ્તોત્રમ નીતિપ્રવીણ સ્તોત્રમ)
Click here to Subscribe to Swaminarayan Channel Channel: / hariprakashswami
#hariprakashswamispeech #swaminarayan
Like us on Facebook: / hariprakashswamiji
Follow us on Twitter : / hariprakashdas
www.swaminarayan.world/
Follow us on instagram : / hariprakashswami
Follow us on Google+ : plus.google.com/u/2/+hariprak...
/ hariprakash108
Also get Hariprakash swami App app on your mobile
Google Play -play.google.com/store/apps/de...
ITunes - itunes.apple.com/us/app/harip...
શ્રી હનુમ્તસ્તોત્રમ નીતિપ્રવીણ સ્તોત્રમ
નીતિપ્રવીણ ! નિગમાગમશાસ્ત્રબુદ્ધે !
રાજાધિરાજરઘુનાયકમન્ત્રિવર્ય !
સિન્દુરચર્ચિતકલેવર નૈષ્ઠિકેન્દ્ર
શ્રીરામદૂત ! હનુમન્ ! હર સંકટં મે ।। ૧ ॥
સીતાનિમિત્તજરઘુત્તમભૂરિકષ્ટ-
પ્રોત્સારણેકકસહાય હતાસ્ત્રપૌઘ !
નિર્દગ્ધયાતુપતિહાટકરાજધાને ! શ્રીરામદૂત૦ ।। ૨ ॥
દુર્વાર્યરાવણવિસર્જિતશક્તિઘાત-
કંઠાસુલક્ષ્મણસુખાહ્રતજીવવલ્લે !
દ્રોણાચલાનયનનન્દિતરામપક્ષ ! શ્રીરામદૂત૦ ।। ૩ ॥
રામાગમોક્તિતરિતારિતબંધ્વયોગ-
દુ:ખાબ્ધિમગ્નભરતાર્પિતપારિબર્હ !
રામાંધ્રિપદ્મમધુપી ભવદન્તરાત્મન્ ! શ્રીરામદૂત૦ ।। ૪ ॥
વાતાત્મકેસરિમહાકપિરાટ્ તદીય-
ભાર્યાંજનીપુરુતપ:ફલપુત્રભાવ !
તાર્ક્ષ્યોપમોચિતવપુર્બલતીવ્રવેગ ! શ્રીરામદૂત૦ ।। ૫ ॥
નાનાભિચારિકવિસૃષ્ટસવીરકૃત્યા-
વિદ્રાવણારુણસમીક્ષણદુ:પ્રધર્ષ્ય !
રોગઘ્નસત્સુતદવિત્તદમન્ત્રજાપ ! શ્રીરામદૂત૦ ।। ૬ ॥
યન્નામધેયપદકશ્રુતિમાત્રતોપિ
યે બ્રહ્મરાક્ષસપિશાચગણાશ્વભૂતા: ।
તે મારિકાશ્વસભયં હ્યપયાન્તિ સત્વં ! શ્રીરામદૂત૦ ।। ૭ ॥
ત્વં ભક્તમાનસસમીપ્સિતપૂર્તિશક્તો
દીનસ્ય દુર્મદસપત્નભયાર્તિભાજ: ।
ઈષ્ટં મમાપિ પરિપૂરય પૂર્ણકામ ! શ્રીરામદૂત૦ ।। ૮ ॥
॥ ઈતિ શ્રીશતાનંદમુનિ વિરચિતં શ્રી હનુમત્સ્તોત્રમ્ સમાપ્તમ્ ॥
લાવણી
હનુમંત મહા બળવંત હરો દુઃખ મારું , જય સારંગપુરના શ્યામ સદા સંભારુ -ટેક
ગુણનિધિ ગોપાળાનંદજી સદ્ગુરુ સ્વામી , પધરાવ્યા તમને પ્રીતથી મહાનિષ્કામી ,
તવ ચારુ ચરિત્ર પવિત્રા ધ્યાનમાં ધારુ ... જય સાર ગપુરના ... ( 1 )
છો કષ્ટહરણ સુખકરણ કપીશ્વર બંકા , તવ હાક સુણી હનુમાન શત્રુ ધરે શંકા ,
કર જોડી વિનંતી આપ તણી ઉરચાર જય સાર ગપુરના ... ( ૨ )
થઈ રામ સહાયક સીતાની શોધ લીધી , બલવંત તમે લંકાને બાળી દીધી ,
લાવ્યા સંજીવની ઔષધિ લક્ષ્મણ સારું ... જય સારંગપુરના ... ( ૩ )
સહુ ભૂત પ્રેત ભૂતડીઓ ભડકી ભાગે , વિકરાળ મહા વૈતાળ આવે નહી આગે ,
હોય જબરું જો કદી ઝોડ જરૂર જનારું ... જય સાર ' ગપુરના ... ( ૪ )
નવખંડ પ્રચંડ પ્રતાપ રહ્યો છે . ગાજી , નરનારી , નીરખી થાય હૃદયમાં રાજી ,
આવે દે શ વિદેશથી દર્શને લોક હજારું ... જય સારંગપુરના ... ( ૫ )
છો વિશ્વ વિહારી લાલ ને પુરણ પ્યારા , માદા પ્રૌઢ પરાક્રમી પંખ્યા પવન કુમારા ,
છો ઠીક કરવાનું કામ ઓ શરણ તમારુ ’ ... જય સારંગપુરના ... ( 5 )
.....
o કિર્તત સંગ્રહ ભજન પદો
આજ કલીયુગમાં પરચા પૂરે હનુમાનજી , કષ્ટ ભંજન દેવ સત્ય છે .
• સાળંગપુર વાળા I Salang...
સારંગપુર તે યાત્રા નું ધામ છે , દેવ કષ્ટ ભંજન એનું નામ છે એ તો ભક્તો ની પુરે દામું ....... હનુમાનજી , - કષ્ટ ...
એને લંકાને સળગાવી દિધી , જઈ સીતાજીને અંગુઠી દિ ધી આવી રામજીને ખબરો કીધી ....... હનુમાનજી , - કષ્ટ ....
એ તો સંજીવની કયાંથી લાવ્યા , રામચંદ્રની સેવા માં આવ્યા તે તો ભક્તો ના મન હરખાવ્યા ...... હનુમાનજી , - કષ્ટ ...
આવે દર્શને લોકો હજારુ દુઃખ દૂર કરે છે દયાલુ પ્રેત નજરો ઉતારે ....... હનુમાનજી , - કષ્ટ ....
કોઈ સંકટ મોચન કહે છે , કોઈ ભીડ ભંજન નામ લે છે કોઈ રોકડીયા દેવ તેને કહે છે....... હનુમાનજી , - કષ્ટ ....
આજ સ્વયં પ્રકાશ પોકારે , હું તો આવી ઉભો છું તારે દ્વારે તમે વહેલા આવો અમારી વહોરે ... હનુમાનજી , - કષ્ટ ....
આજ કલીયુગમાં પરચા પૂરે હનુમાનજી ......

Пікірлер: 81
@shubhamgryll2370
@shubhamgryll2370 4 жыл бұрын
જય સ્વામિનારાયણ સ્વામીજી શ્રદ્ધા એની પરાકાષ્ઠા પર ત્યારે હોય છે કે જ્યારે તેની નીવ માં સત્ય હોય છે જેનું આત્મા મંદિર ષડરિપુ ઓ વિહીન હોય તેવા અંતરાત્મા મા વિશ્વાસ જ્યારે રક્તવાહિની બને છે ત્યારે શ્રદ્ધા શાંત મને પરમેશ્વરને પામે છે જેમાં કોઈ શંકાને સ્થાન નથી કેમકે- વિશ્વાસ +શ્રધ્ધા = આત્મસાધ કરવો👏
@shardapatel8696
@shardapatel8696 4 жыл бұрын
Shubham Gryll jayveerhnum
@kiritpatel2968
@kiritpatel2968 Жыл бұрын
E
@kiritpatel2968
@kiritpatel2968 Жыл бұрын
!
@alpeshmakwana2383
@alpeshmakwana2383 Жыл бұрын
Zz
@user-qs7dy4gq8s
@user-qs7dy4gq8s 4 ай бұрын
Jay shree swaminarayan
@user-qs7dy4gq8s
@user-qs7dy4gq8s 4 ай бұрын
Jay Ho Dada ki
@bhupendrapatel6734
@bhupendrapatel6734 4 жыл бұрын
શ્રી કષ્ટભંજનદેવની જય
@jani.Vijay.
@jani.Vijay. 4 жыл бұрын
Jay shree swaminarayan dev ni Jay Shree kasht bhanjan dev ni Jay
@urvichaudhari5034
@urvichaudhari5034 3 жыл бұрын
Jay swaminarayn
@kksoalnkikk7629
@kksoalnkikk7629 2 жыл бұрын
JAYSWAMINARAYAN JAY SHREE SARANGPURNA KASHTABHANJANDEV KI JAY HO
@aashasahu3294
@aashasahu3294 2 ай бұрын
Jay Swaminarayan
@hareshDabhibharwad0009
@hareshDabhibharwad0009 2 жыл бұрын
Jay shree ram ❤️
@ajitexports5631
@ajitexports5631 4 жыл бұрын
🙏 Kashtabhanjan Dev ni jay 🙏
@user-rl6db3gr1b
@user-rl6db3gr1b Жыл бұрын
જય દાદા, જય ગોપાલા નંદ સ્વામીજી
@chaturbhujrana5560
@chaturbhujrana5560 4 жыл бұрын
JAYSHREE SWAMINARAYAN
@thakorlalishih5832
@thakorlalishih5832 3 жыл бұрын
મારી સ્વામિનારાયણ ભગત બનવું છે
@28-priyanshuborad10
@28-priyanshuborad10 4 жыл бұрын
Jay kashtbhanjan dev satya che
@hareshDabhibharwad0009
@hareshDabhibharwad0009 2 жыл бұрын
🙏🏻😍
@diptipatel4396
@diptipatel4396 5 ай бұрын
Jay shree kashtbhanjan dev🙏
@neetaupadhyay3987
@neetaupadhyay3987 Жыл бұрын
Jay ho Dada ni 🙏
@navneetsinhrathore3755
@navneetsinhrathore3755 2 жыл бұрын
Jay ho dada ni 🙏🙏🙏🙏
@parmarshaileshbhai5192
@parmarshaileshbhai5192 3 жыл бұрын
Jan khastbanjan dada 🙏🙏🙏🙏🙏
@Bhargavbhargavi271
@Bhargavbhargavi271 3 жыл бұрын
Jay Swaminarayan Prakashbhai Devshibhai Gangani
@user-br3co4kn3u
@user-br3co4kn3u Жыл бұрын
હરિપ્રકાશ સ્વામી જી હું તમારી કથા રોજેરોજ સાભળુ છે.મારા મન બહુ શાંતિ મળે છે..
@hareshDabhibharwad0009
@hareshDabhibharwad0009 2 жыл бұрын
Jay Thakar Jay Swaminarayan ❤️🙏🏻 jay dada
@shaileshpatelpatelhuuubnhi4716
@shaileshpatelpatelhuuubnhi4716 2 жыл бұрын
Jay Thakar Jay Swaminarayan 🙏 Jay dada
@bhaveshmokriya5595
@bhaveshmokriya5595 2 жыл бұрын
🙏|| જય શ્રી રામ ||🙏 || ॐ નમો હનુમંતે ભય ભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા || || શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ તમારા ચરણો માં કોટી કોટી વંદન || 🌺જય શ્રી કષ્ટભંજન દેવ🌺કષ્ટભંજનદેવ સત્ય છે🙏🏻
@shaileshpatelpatelhuuubnhi4716
@shaileshpatelpatelhuuubnhi4716 2 жыл бұрын
Jay dada
@varsanijay2881
@varsanijay2881 4 жыл бұрын
Ha jo dada ne
@RameshKerai-iy3ty
@RameshKerai-iy3ty 12 күн бұрын
❤❤❤❤❤❤
@paraspatelparaspatel5300
@paraspatelparaspatel5300 Жыл бұрын
Jay Shree Ram 🙏🙏
@akshayvasani7494
@akshayvasani7494 4 жыл бұрын
Jay dada ki jay
@kamlesh3538
@kamlesh3538 3 жыл бұрын
Jay shree ram 🙏🙏🙏
@ashwinkharadi52
@ashwinkharadi52 3 жыл бұрын
Jay shree ram
@hareshDabhibharwad0009
@hareshDabhibharwad0009 2 жыл бұрын
❤️❤️❤️❤️
@artichandan8254
@artichandan8254 4 жыл бұрын
Jai Dada🙏🙏 Prathana karo ke bhakt banitye
@jigishatalaviya6661
@jigishatalaviya6661 2 жыл бұрын
હળી મળી ને રહેવાનો ગુણ બવ જ ગમ્યો બધા સાથે પ્રેમ થી વાત કરવાનો દાદા નો ગુણ હું ગ્રહણ કરુ છુ જય શ્રી કષ્ટભંજનદેવ
@mahavirhanuman898
@mahavirhanuman898 3 жыл бұрын
જય મહાવીર ક્ક્ષ્ટ ભનજન હનુમાનજી જય ગુરૂ આપને પ્રણામ આપ ગુરૂજી દ્વારા નીતી પ્રવિણ કથા સાંભળી જે બ હુજ સુંદર સમજ અને જેમ ભગવદ્ ગીતા માં પરઃ ભ્રમ પરમેશ્વર ના મુખે બીજી આપ ગુરૂ મુખે નીતી પ્રવીણ કથા સાંભળી દાદા સ્ત્ય સકતી સમજી અને દાદા ભક્તિ કરવા લાગ્યો અને મારી સાચી શ્રદ્ધા દાદા પ્રત્યે થઈ જય સ્વામીજી આપ ને શત શત વંદન પટેલ ઉમાભાઇ ધનાજી દિયોદર પાલડી મીઠી
@minalthakkar9219
@minalthakkar9219 4 жыл бұрын
I like this song
@manjulaprajapati9399
@manjulaprajapati9399 Жыл бұрын
સ્વામીજી હું તમારી કથા રોજેરોજ સાભળુ છું મારા મન બહુ શાંતિ મળે છે અને મારો સ્વભાવ પણ બહુ શાંત થઈ ગયો છે સ્વામીજી મારે મારા પરિવાર સાથે દાદા ના દર્શન કરવા આવવાના છે પણ જ્યારે આવવાનું હોય ત્યારે કોઈ ને કોઈ અડચણ આવી જાય છે તમે અમારા તરફથી દાદા પ્રાર્થના કરજો કે અમને વહેલી તકે સારંગપુર દાદા ને દર્શને બોલાવે જય શ્રી કષ્ટભંજન દેવ ની જય
@miraredmi6513
@miraredmi6513 4 жыл бұрын
🙏🏻 jay Kashtabhanj dev ni jay 🙏🏻.
@jayubhajadeja6466
@jayubhajadeja6466 4 жыл бұрын
જય શ્રી કષ્ટભંજન દેવ જય શ્રી સહજાનંદ સ્વામી મહારાજ સર્વ સંતોને મારા જય સ્વામિનારાયણ સ્વામીજી આપને એક દાસ તરફથી પ્રાર્થના છે કે આપ હનુમાન ચાલીસામાં પણ દરેક લોકોને તિલક કરવામાં આવેલ છે અને દાદા નો અદભુત વર્ણન છે એમાં તો થઈ શકે તો એની પણ અમને કથાનો નો લાવો આપજો
@saileshodedra5441
@saileshodedra5441 4 жыл бұрын
Jai swaminarayan
@shrisitarammandirpatna735
@shrisitarammandirpatna735 2 жыл бұрын
JAI SHRI RAM🙏 JAI SHRI RAM🙏 JAI SHRI RAM🙏 JAI SHRI RAM🙏 JAI SHRI RAM🙏 JAI SHRI RAM🙏 JAI SHRI RAM🙏 JAI SHRI RAM🙏 JAI SHRI RAM🙏 JAI SHRI RAM🙏
@sagarpatel-hh1lm
@sagarpatel-hh1lm 4 жыл бұрын
Jai ho kashtabhanjan dada ni Jai ho...
@vaishalipatel6558
@vaishalipatel6558 4 жыл бұрын
જય શ્રી હનુમાનજી🙏🏼 જય કષ્ટભંજન દેવ🙏🏼
@jadavghanshyam9012
@jadavghanshyam9012 4 жыл бұрын
Shree Kastabhanjandev ni jay
@prakashpatel1562
@prakashpatel1562 4 жыл бұрын
Jay kastabhanjan dev
@chandrikampatel9132
@chandrikampatel9132 4 жыл бұрын
Jay sheer ram
@prakashpatel1562
@prakashpatel1562 4 жыл бұрын
Jay swaminarayan
@rajendrabrahmbhatt9383
@rajendrabrahmbhatt9383 4 жыл бұрын
Jay Shree Swaminarayan. Jay Shree Kashtbhanjan Hanuman Ji Maharaj.
@shaileshbunkar1313
@shaileshbunkar1313 3 жыл бұрын
🙏🕉️ जय सियाराम जय सियाराम जय राम जय राम जय राम जय श्री राम जय श्री राम जय श्री कष्टभंजन दादा 🚩
@shaileshbunkar1313
@shaileshbunkar1313 3 жыл бұрын
🙏🙏🕉️जय सियाराम, जय श्री कष्टभंजन देव जी महाराज, जय श्री हनुमान जी महावीर🙏🙏
@swativijayvaya5422
@swativijayvaya5422 4 жыл бұрын
જય શ્રી સાળંગપુર ના શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદા પ્રિય હો :-) જય શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રિય હો :-) જય શ્રી લક્ષ્મીનારાયણ દેવ પ્રિય હો :-) જય શ્રી ગોપીનાથ જી મહારાજ પ્રિય હો :-)
@molitaatul2999
@molitaatul2999 4 жыл бұрын
Jay shree kastbhanjandev
@hirenvala5272
@hirenvala5272 4 жыл бұрын
🙏DADA KI JAI HO🙏
@25jigarpipaliya63
@25jigarpipaliya63 4 жыл бұрын
જય શ્રી રામ શ્યામ ઘનશ્યામ🧡🙏🏽🧡 જય શ્રી કષ્ટભંજન દેવ દાદા🧡🙏🏽🧡
@shaileshbunkar1313
@shaileshbunkar1313 3 жыл бұрын
🙏🕉️ श्री राम जय राम जय जय राम 🚩🚩🥥🌼🌼🌺🧘‍♂️🌹🌹
@22_1.
@22_1. 4 жыл бұрын
व्हाला संतो। जय स्वामिनारायण 🌹 🌹
@rameshbhaibhojani9200
@rameshbhaibhojani9200 4 жыл бұрын
જય કસ્ટભંજન દેવ
@devs3262
@devs3262 4 жыл бұрын
जय कष्टभंजन दादा की जय ।।ॐ नमो: हनुमन्ते भयभंजनाय सुखम कुरु फट स्वाहा ।।
@shubhamgryll2370
@shubhamgryll2370 4 жыл бұрын
જ્યાં શ્રધ્ધા હોય ત્યાં પરિપૂર્ણતા હોય જ
@ilabharatpatel4303
@ilabharatpatel4303 4 жыл бұрын
Jay Kastabhanjan Dada 🙏
@shaileshbunkar1313
@shaileshbunkar1313 3 жыл бұрын
🙏🙏🕉️ श्री राम जय राम जय जय राम🙏🙏😊
@jyotibenpatel8828
@jyotibenpatel8828 2 жыл бұрын
Jyoti
@viralpandya8086
@viralpandya8086 4 жыл бұрын
Jay swaminarayan 🙏🏻🙏🏻🙏🏻
@viralpandya8086
@viralpandya8086 4 жыл бұрын
bhagvanna vhala sntone amara bhavthi prnam koti koti vndan jay shree swaminarayan 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌷🌷
@viruchudasama3922
@viruchudasama3922 4 жыл бұрын
Jay Shree Ram 🙏 Jay Shree Swaminarayan 🙏
@rajuvaghela3893
@rajuvaghela3893 4 жыл бұрын
Jay dada 👏👏👏
@heenakeshwani6563
@heenakeshwani6563 4 жыл бұрын
Jai Swaminarayan 🙏 Jai Hanuman ji mahavir 🙏 Hu pan pret badha thi pidit chu swami ji. Mane 17 mahinani pooja path aapya che. Jemathi 16 mahina pura thaya. Farak etlu padyu che k hu aavi tyare maro vajan 45 kg thai gayo hato ane aaje vadhine 53 kg thayo che. Jem tyana maharaj swami me kidhelu taklif ochhi vadhu thase. Dhire dhire matse. Taklif achhi vadhu thay che pan matyu nathi.😞 Have mari sahan sakti khhuti jay che k bas jeev j dai dau. Pan hajiy himmat rakhi che. Bas jene taklif hoy ej samjhi sake biji koi nahi. Evu thay che k dada aave ane bas kai chamtkar thaaay.🙏 Hu roj sawar sanj Hanuman chalisa na path pan karu chu.
@shubhamgryll2370
@shubhamgryll2370 4 жыл бұрын
શ્રદ્ધા એ આપણા મનનું હકારાત્મક બળ છે, જે આપણને સંસારના વિવિધ માર્ગો પર ચાલવાની હામ આપે છે.
@jagrutibhanshor201
@jagrutibhanshor201 4 жыл бұрын
Jay swami narayan
@minalthakkar9219
@minalthakkar9219 4 жыл бұрын
Bhagat ne kejo aaje hanuman chalisa gawdawa
@shubhamgryll2370
@shubhamgryll2370 4 жыл бұрын
શ્રદ્ધામાં વિશ્વાસ નું સમ પોષણ થાય છે એ સમયે આત્મશ્રદ્ધા મજબૂત બને છે જેથી શ્રદ્ધા પરિપૂર્ણતા પર પહોંચે છે જેથી શ્રદ્ધા +આત્મવિશ્વાસ =પરિપૂર્ણતા
@jagrutibhanshor201
@jagrutibhanshor201 4 жыл бұрын
Jay Saree ram
@jagrutibhanshor201
@jagrutibhanshor201 4 жыл бұрын
Jay swami narayan
@kaylachodvadiya6024
@kaylachodvadiya6024 3 жыл бұрын
Pop OK pp3 GB l L
@ashwinkharadi52
@ashwinkharadi52 3 жыл бұрын
Jay shree swaminarayan
@upendraparekhupendraparekh1006
@upendraparekhupendraparekh1006 3 жыл бұрын
Jay shree ram 🙏🙏
@rajaraja-zr5um
@rajaraja-zr5um 4 жыл бұрын
Jay swaminarayan
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 26 МЛН
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 11 МЛН
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 7 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 26 МЛН