Shri Hanumant Katha - નીતિ પ્રવીણ સ્તોત્ર વિવેચન - Part 13 II Shri Hariprakashdasji swami

  Рет қаралды 49,441

Swaminarayan Channel

Swaminarayan Channel

4 жыл бұрын

Shri Hanumant Katha - નીતિ પ્રવીણ સ્તોત્ર વિવેચન - Part-13
Speaker : Pujya Hariprakashdasji Swami
Place : Shree KashtbhanjanDev Hanumanji Mandir Salangpur
Shri Hanumat Stotram - Niti Pravin Stotram - Gujarati (શ્રી હનુમ્તસ્તોત્રમ નીતિપ્રવીણ સ્તોત્રમ)
Click here to Subscribe to Swaminarayan Channel Channel: / hariprakashswami
#hariprakashswami #swaminarayan
Like us on Facebook: / hariprakashswamiji
Follow us on Twitter : / hariprakashdas
www.swaminarayan.world/
Follow us on instagram : / hariprakashswami
Follow us on Google+ : plus.google.com/u/2/+hariprak...
/ hariprakash108
Also get Hariprakash swami App app on your mobile
Google Play -play.google.com/store/apps/de...
ITunes - itunes.apple.com/us/app/harip...
શ્રી હનુમ્તસ્તોત્રમ નીતિપ્રવીણ સ્તોત્રમ
નીતિપ્રવીણ ! નિગમાગમશાસ્ત્રબુદ્ધે !
રાજાધિરાજરઘુનાયકમન્ત્રિવર્ય !
સિન્દુરચર્ચિતકલેવર નૈષ્ઠિકેન્દ્ર
શ્રીરામદૂત ! હનુમન્ ! હર સંકટં મે ।। ૧ ॥
સીતાનિમિત્તજરઘુત્તમભૂરિકષ્ટ-
પ્રોત્સારણેકકસહાય હતાસ્ત્રપૌઘ !
નિર્દગ્ધયાતુપતિહાટકરાજધાને ! શ્રીરામદૂત૦ ।। ૨ ॥
દુર્વાર્યરાવણવિસર્જિતશક્તિઘાત-
કંઠાસુલક્ષ્મણસુખાહ્રતજીવવલ્લે !
દ્રોણાચલાનયનનન્દિતરામપક્ષ ! શ્રીરામદૂત૦ ।। ૩ ॥
રામાગમોક્તિતરિતારિતબંધ્વયોગ-
દુ:ખાબ્ધિમગ્નભરતાર્પિતપારિબર્હ !
રામાંધ્રિપદ્મમધુપી ભવદન્તરાત્મન્ ! શ્રીરામદૂત૦ ।। ૪ ॥
વાતાત્મકેસરિમહાકપિરાટ્ તદીય-
ભાર્યાંજનીપુરુતપ:ફલપુત્રભાવ !
તાર્ક્ષ્યોપમોચિતવપુર્બલતીવ્રવેગ ! શ્રીરામદૂત૦ ।। ૫ ॥
નાનાભિચારિકવિસૃષ્ટસવીરકૃત્યા-
વિદ્રાવણારુણસમીક્ષણદુ:પ્રધર્ષ્ય !
રોગઘ્નસત્સુતદવિત્તદમન્ત્રજાપ ! શ્રીરામદૂત૦ ।। ૬ ॥
યન્નામધેયપદકશ્રુતિમાત્રતોપિ
યે બ્રહ્મરાક્ષસપિશાચગણાશ્વભૂતા: ।
તે મારિકાશ્વસભયં હ્યપયાન્તિ સત્વં ! શ્રીરામદૂત૦ ।। ૭ ॥
ત્વં ભક્તમાનસસમીપ્સિતપૂર્તિશક્તો
દીનસ્ય દુર્મદસપત્નભયાર્તિભાજ: ।
ઈષ્ટં મમાપિ પરિપૂરય પૂર્ણકામ ! શ્રીરામદૂત૦ ।। ૮ ॥
॥ ઈતિ શ્રીશતાનંદમુનિ વિરચિતં શ્રી હનુમત્સ્તોત્રમ્ સમાપ્તમ્ ॥
લાવણી
હનુમંત મહા બળવંત હરો દુઃખ મારું , જય સારંગપુરના શ્યામ સદા સંભારુ -ટેક
ગુણનિધિ ગોપાળાનંદજી સદ્ગુરુ સ્વામી , પધરાવ્યા તમને પ્રીતથી મહાનિષ્કામી ,
તવ ચારુ ચરિત્ર પવિત્રા ધ્યાનમાં ધારુ ... જય સાર ગપુરના ... ( 1 )
છો કષ્ટહરણ સુખકરણ કપીશ્વર બંકા , તવ હાક સુણી હનુમાન શત્રુ ધરે શંકા ,
કર જોડી વિનંતી આપ તણી ઉરચાર જય સાર ગપુરના ... ( ૨ )
થઈ રામ સહાયક સીતાની શોધ લીધી , બલવંત તમે લંકાને બાળી દીધી ,
લાવ્યા સંજીવની ઔષધિ લક્ષ્મણ સારું ... જય સારંગપુરના ... ( ૩ )
સહુ ભૂત પ્રેત ભૂતડીઓ ભડકી ભાગે , વિકરાળ મહા વૈતાળ આવે નહી આગે ,
હોય જબરું જો કદી ઝોડ જરૂર જનારું ... જય સાર ' ગપુરના ... ( ૪ )
નવખંડ પ્રચંડ પ્રતાપ રહ્યો છે . ગાજી , નરનારી , નીરખી થાય હૃદયમાં રાજી ,
આવે દે શ વિદેશથી દર્શને લોક હજારું ... જય સારંગપુરના ... ( ૫ )
છો વિશ્વ વિહારી લાલ ને પુરણ પ્યારા , માદા પ્રૌઢ પરાક્રમી પંખ્યા પવન કુમારા ,
છો ઠીક કરવાનું કામ ઓ શરણ તમારુ ’ ... જય સારંગપુરના ... ( 5 )
.....
o કિર્તત સંગ્રહ ભજન પદો
આજ કલીયુગમાં પરચા પૂરે હનુમાનજી , કષ્ટ ભંજન દેવ સત્ય છે .
• સાળંગપુર વાળા I Salang...
સારંગપુર તે યાત્રા નું ધામ છે , દેવ કષ્ટ ભંજન એનું નામ છે એ તો ભક્તો ની પુરે દામું ....... હનુમાનજી , - કષ્ટ ...
એને લંકાને સળગાવી દિધી , જઈ સીતાજીને અંગુઠી દિ ધી આવી રામજીને ખબરો કીધી ....... હનુમાનજી , - કષ્ટ ....
એ તો સંજીવની કયાંથી લાવ્યા , રામચંદ્રની સેવા માં આવ્યા તે તો ભક્તો ના મન હરખાવ્યા ...... હનુમાનજી , - કષ્ટ ...
આવે દર્શને લોકો હજારુ દુઃખ દૂર કરે છે દયાલુ પ્રેત નજરો ઉતારે ....... હનુમાનજી , - કષ્ટ ....
કોઈ સંકટ મોચન કહે છે , કોઈ ભીડ ભંજન નામ લે છે કોઈ રોકડીયા દેવ તેને કહે છે....... હનુમાનજી , - કષ્ટ ....
આજ સ્વયં પ્રકાશ પોકારે , હું તો આવી ઉભો છું તારે દ્વારે તમે વહેલા આવો અમારી વહોરે ... હનુમાનજી , - કષ્ટ ....
આજ કલીયુગમાં પરચા પૂરે હનુમાનજી ......

Пікірлер: 71
@hpparmar1429
@hpparmar1429 11 ай бұрын
જય શ્રી રામ જય શ્રી રામ દાદા જય શ્રી રામ ❤❤❤😊😊😊
@hareshDabhibharwad0009
@hareshDabhibharwad0009 2 жыл бұрын
Jay ho jay ho dada
@hareshDabhibharwad0009
@hareshDabhibharwad0009 2 жыл бұрын
Jay dada 😍
@hareshDabhibharwad0009
@hareshDabhibharwad0009 2 жыл бұрын
Jay dada jay shree ram 🙏🏻
@hareshDabhibharwad0009
@hareshDabhibharwad0009 2 жыл бұрын
Swaminarayan ❤️
@hareshDabhibharwad0009
@hareshDabhibharwad0009 2 жыл бұрын
Ram ram ram ram
@hareshDabhibharwad0009
@hareshDabhibharwad0009 2 жыл бұрын
Jay Thakar ❤️ jay mahadev ❤️
@jayshreekastbhanjandav1501
@jayshreekastbhanjandav1501 3 жыл бұрын
Jay Shree kastbhanjan Dev
@paraspatelparaspatel5300
@paraspatelparaspatel5300 2 жыл бұрын
Jay Shree Kastbhanjan Dev Shree Salangpur Hanumanji Dada 🙏🙏🙏
@rinkalpatel7592
@rinkalpatel7592 Жыл бұрын
Jay kashtbhanjan dada 🙏🏻 Jay swaminarayan
@hareshDabhibharwad0009
@hareshDabhibharwad0009 2 жыл бұрын
❤️
@chaturbhujrana5560
@chaturbhujrana5560 4 жыл бұрын
JAYSHREE SWAMINARAYAN
@kamlesh3538
@kamlesh3538 3 жыл бұрын
Jay shree ram 🙏🙏🙏
@vimalvadher9071
@vimalvadher9071 Жыл бұрын
શ્રી કષ્ટભંજન દેવ
@bhaveshmokriya5595
@bhaveshmokriya5595 2 жыл бұрын
જય જય શ્રી રામ દાદા
@ajitexports5631
@ajitexports5631 4 жыл бұрын
🙏 jay Kashtabhanjan Dev 🙏
@vekariyasuresh5099
@vekariyasuresh5099 3 ай бұрын
Jay Shree swaminarayan nanmha JAY Shree kastbhajndev nanmha
@kanochauhan8425
@kanochauhan8425 3 жыл бұрын
Jay kashtbhanjan hanuman dada
@diptipatel4396
@diptipatel4396 4 ай бұрын
Jay shree kashtbhanjan dev🙏
@ashwinkharadi52
@ashwinkharadi52 3 жыл бұрын
Jay shree ram
@manjuvirabhai1442
@manjuvirabhai1442 2 жыл бұрын
Jay sree swaminarayan bhagvan
@kksoalnkikk7629
@kksoalnkikk7629 2 жыл бұрын
JAY SWAMINARAYAN OM JAY SHREE KASHTABHANJAN DEVKI JAY HO
@jigishatalaviya6661
@jigishatalaviya6661 Жыл бұрын
જય કષ્ટભંજનદેવ
@asgajera3462
@asgajera3462 10 ай бұрын
Jay swaminarayan
@jani.Vijay.
@jani.Vijay. 4 жыл бұрын
Jay shree swaminarayan dev ni Jay Shree kasht bhanjan dev ni Jay
@varshapatel-ud6yu
@varshapatel-ud6yu Жыл бұрын
Jay swaminarayan jay kasthbhanjan dev 🙏🏻
@hpparmar1429
@hpparmar1429 11 ай бұрын
હે સ્વામી તમારા ચરણોમાં કોટી કોટી વંદન સ્વિકારી કરજો હે દાદા રક્ષા કરજો 🌹🌹❤️❤️
@jadejaharpalsinh2549
@jadejaharpalsinh2549 4 жыл бұрын
જય શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદા સાળંગપુર 🚩🚩🚩🚩🚩
@aashasahu3294
@aashasahu3294 Ай бұрын
Jay kashtbhanjan Dev
@bhaveshmokriya5595
@bhaveshmokriya5595 2 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ Jay shree kashtbhanjan dada
@harshadbhaimistry6715
@harshadbhaimistry6715 Жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ જય કટભજન જયહો
@ushabenrathod7692
@ushabenrathod7692 Жыл бұрын
Jay,hanumandada🙏🙏🙏👍👍
@manjuvirabhai1442
@manjuvirabhai1442 2 жыл бұрын
Jay hanuman Dada
@shaileshbunkar1313
@shaileshbunkar1313 3 жыл бұрын
🙏🙏🕉️ श्री राम जय राम जय जय राम🙏🙏😊
@rajuvaghela3893
@rajuvaghela3893 4 жыл бұрын
Jay dada
@jayantibhaipatel8352
@jayantibhaipatel8352 4 жыл бұрын
જય હનુમાનજી
@prakashpatel1562
@prakashpatel1562 4 жыл бұрын
Jay kastabhanjan dev
@swativijayvaya5422
@swativijayvaya5422 4 жыл бұрын
જય શ્રી સાળંગપુર ના શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદા પ્રિય હો :-) જય શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રિય હો :-) જય શ્રી લક્ષ્મીનારાયણ દેવ પ્રિય હો :-) જય શ્રી ગોપીનાથ જી મહારાજ પ્રિય હો :-)
@hetulsavaliya6442
@hetulsavaliya6442 4 жыл бұрын
Jay sree swaminarayan
@kanochauhan8425
@kanochauhan8425 3 жыл бұрын
Jay bajarang Bali
@dineshbhudia1929
@dineshbhudia1929 4 жыл бұрын
Jay Shree Swaminarayan
@manjuvirabhai1442
@manjuvirabhai1442 2 жыл бұрын
Jay gopinathji maharj
@vaishalipatel6558
@vaishalipatel6558 4 жыл бұрын
જય શ્રી હનુમાનજી🙏🏼 જય કષ્ટભંજન દેવ🙏🏼
@prashantbhavani9032
@prashantbhavani9032 4 жыл бұрын
Jay hnumanji dada
@TARSARIYAPARIVAR
@TARSARIYAPARIVAR 3 жыл бұрын
જય શ્રી તરસરા હનુમંતાય નમઃ કષ્ટભંજનદેવ ની જય જય સ્વામિનારાયણ
@shrisitarammandirpatna735
@shrisitarammandirpatna735 2 жыл бұрын
JAI SHRI RAM🙏 JAI SHRI RAM🙏 JAI SHRI RAM🙏 JAI SHRI RAM🙏 JAI SHRI RAM🙏 JAI SHRI RAM🙏 JAI SHRI RAM🙏 JAI SHRI RAM🙏 JAI SHRI RAM🙏 JAI SHRI RAM🙏 JAI SHRI RAM🙏 JAI SHRI RAM🙏
@tejashpatel5365
@tejashpatel5365 4 жыл бұрын
Jay Swaminarayan
@ushapatel6918
@ushapatel6918 Жыл бұрын
Jay. Shri. Hanuman. Dada. Jay. Shri. Sami. Narayan. U s a
@nileshkotadiya1374
@nileshkotadiya1374 4 жыл бұрын
જય કષ્ટભંજન દાદા સત્ય છે જયસીયારામ જય સીયારામ જય સીયારામ જય સીયારામ જય સીયારામ જય સીયારામ જય સીયારામ જય સ્વામીનારાયણ જય સ્વામીનારાયણ જય સ્વામીનારાયણ જય સ્વામીનારાયણ જય સ્વામીનારાયણ જય સ્વામીનારાયણ જય સ્વામીનારાયણ સી દશરથરાજા ના પરમ સ્નેહી પભુ સી રામ ભકત હનુમાન દાદા ના ચરણો મા મારા કોટી કોટી વંદન કોટી કોટી નઃમન કોટી કોટી પણામ સી રામ લખમણ જાનકી બોલો જય હનુમાન કી ગોસ્વામી તુલશીદાસ મહારાજ ના ચરણો મા મારા કોટી કોટી વંદન કોટી કોટી નઃમન કોટી કોટી પણામ
@sanjaynchauhan8447
@sanjaynchauhan8447 4 жыл бұрын
🙏🏻🙏🏻 જય સ્વામિનારાયણ 🙏🏻🙏🏻 🙏🏻🙏🏻 જય શ્રી કષ્ટ ભંજન દેવ 🙏🏻🙏🏻 🔱🔱 જય શ્રી કષ્ટ ભંજન દેવ સારંગપુર વારા દાદા સત્ય છે 🔱🔱 શ્રી હરિપ્રકાશદાસજી અથાણા વાળા ને જય સ્વામિનારાયણ , જય કષ્ટભંજન દેવ સ્વામીજી હું પોરબંદર નીવાસી એક પંદર વર્ષ નો દસમા ધોરણ ની પરીક્ષા દીધેલા વિદ્યાર્થી છું સ્વામીજી ,મને કષ્ટભંજન દેવ સારંગપુર વારા દાદા પર પુરે પુરી શ્રદ્ધા છે કે તે મને બોર્ડ ની પરીક્ષા મા સારા ગુણે પાસ કરશે , સ્વામીજી અમે મધ્યમ વર્ગ ના માણસ છીએ , સ્વામીજી હું મને સાંભરે છે ત્યાં સુધી હું અઢી થી ત્રણ વર્ષ નો હતો ત્યાર થી મારા મમ્મી-પાપા ભાડે ના મકાન મા રહીયે છે અત્યારે હાજી સુધી હું પંદર વર્ષ નો થયો પણ હજી અમારે ઘર નો આશરો નથી થયો . પણ હવે મને મારા કષ્ટભંજન દેવ પર મને પુરી શ્રદ્ધા છે હવે મને મારા દાદા અમને ઘર નો આશરો કરશે . સ્વામીજી હું દાદા ના વોટસપ ગ્રુપ મા થોડા દિવસ થી જોડાણો છું જેના થી હું તમારા દ્વાર જે નિતીપ્રવીણ સ્તોત્ર નુ રસ પાન કરાવવા મા આવે છે તેનુ નુ ભાગ 10 થી હું શ્રવણ કરુ છું અને તેમા થી મને ઘણુ બધુ શીખવા મળ્યું છે અને હનુમાનજી ગુણ પણ સમજવા મળ્યા છે અને હું હનુમાનજી જેવો જ ઉદાર ચરિત્ર નો અને જેમ હનુમાનજી પાસે કાંઈ ન હતુ તો પણ તે બધા ને આપતા તેવી રીતે હું પણ દાદા એ મને કાંઇ આપ્યુ છે તેમા થી હું પણ થોડા ઘણા ને મદદ કરુ છું.. સ્વામીજી હું દર શનિવાર નુ એકટાણુ કરુ છું. અને હું એક પણ શનિવાર ખંડિત કરતો નથી .અને કાયમ હું દાદા ને યાદ કર્યા કરુ છું. સ્વામીજી મને મારા દાદા પર પુરો વિશ્વાસ છે પુરી શ્રદ્ધા છે કે દાદા મારી અને મારા પરીવાર ની બધી ઈચ્છા પુરી કરશે ,અને મે માનતા કરી છે કે દાદા મારી બધી મનોકામના પૂર્ણ કરશે તો હું મારા પરિવાર સાથે મારી સગવડ પ્રમાણે દાદા ના દર્શન કરવા દાદા ના શરણે આવશું... 🙏🏻🙏🏻 જય કષ્ટ ભંજન દેવ 🙏🏻🙏🏻 🙏🏻🙏🏻 જય સ્વામિનારાયણ 🙏🏻🙏🏻
@heenakeshwani6563
@heenakeshwani6563 4 жыл бұрын
🙏jai Swaminarayan Jai Hanuman ji mahavir 🙏
@viruchudasama3922
@viruchudasama3922 4 жыл бұрын
Shree Kashtabhanjan Dev Hanumanji maharaj ki jay ho 🙏
@nileshkotadiya1374
@nileshkotadiya1374 4 жыл бұрын
જય ગણપતી દાદા આઈ સી ખોડીયાર માતાજી જય ગેલ અંબે માતાજી જય સીયારામ જય કષ્ટભંજનદેવ જય શનીદેવ મહારાજ જય સુરાપુરા દાદા
@25jigarpipaliya63
@25jigarpipaliya63 4 жыл бұрын
जय श्री राम श्याम घनश्याम🧡🙏🏽🧡 जय श्री कष्टभंजन देव 🧡🙏🏽🧡 श्री कष्टभंजन देव सत्य है।🧡🙏🏽🧡 ॐ नमो हनुमंते भय भंजनाय सुखम् कुरु फट् स्वाहा🧡🙏🏽🧡 दास के दास🧡🙏🏽🧡
@sonalpatel8047
@sonalpatel8047 3 жыл бұрын
Kasthbhanjan dev ki jay 🙏🌷🌺🏵🌻🌹
@piyushpatel2574
@piyushpatel2574 4 жыл бұрын
​Jay Swami Narayan Sunnyvale, California, USA Ohm Hriam Shri Hanumate Ramdutay Namah
@viralpandya8086
@viralpandya8086 4 жыл бұрын
Jay shree swaminarayan 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌷🌺
@udaychodhri8971
@udaychodhri8971 Жыл бұрын
જય શ્રી કષ્ભંજનદેવ
@jayashribenvadodariya
@jayashribenvadodariya Жыл бұрын
Swaminarayan
@Bhargavbhargavi271
@Bhargavbhargavi271 3 жыл бұрын
Jay Swaminarayan Prakashbhai Devshibhai Gangani kosamba RS Tarsaadi Surat
@viruchudasama3922
@viruchudasama3922 4 жыл бұрын
Jay Shree Ram 🙏 Jay Shree Swaminarayan 🙏
@shivjiruda1486
@shivjiruda1486 2 жыл бұрын
Jay Shree Swaminarayan 🙏
@hirenvala5272
@hirenvala5272 4 жыл бұрын
🙏DADA KI JAI HO🙏
@viralpandya8086
@viralpandya8086 4 жыл бұрын
Swamiji bjana mota tme karocho ij tmari mhantache dnyvad che tmne slam che prnam jay shree swaminarayan 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌷🌷🌷
@sagarsargara
@sagarsargara 4 жыл бұрын
🙏Jay shree kastbhanjan mahavir hanumanji 🙏
@hareshDabhibharwad0009
@hareshDabhibharwad0009 2 жыл бұрын
Jay Thakar ❤️🙏🏻❤️🙏🏻❤️🙏🏼😍
@shaileshbunkar1313
@shaileshbunkar1313 3 жыл бұрын
🙏🙏🕉️ जय सियाराम, जय श्री कष्टभंजन देव जी महाराज, जय श्री स्वामी नारायण भगवान् की जय🙏🙏😊
@sonalgoti4830
@sonalgoti4830 2 жыл бұрын
Jay swaminarayan
@kanochauhan8425
@kanochauhan8425 3 жыл бұрын
Jay shree Siyaram
@ashwinkharadi52
@ashwinkharadi52 3 жыл бұрын
Jay shree ram
@prakashpatel1562
@prakashpatel1562 4 жыл бұрын
Jay swaminarayan
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 4,4 МЛН
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 120 МЛН
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 4,4 МЛН