Shri Parshottam Rupala and Shri Yashwant Lamba: Episode 9 part 2 MOJE DARIYA.

  Рет қаралды 4,385

મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે

મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે

Күн бұрын

શ્રી યશવંત લાંબા સાથે
મોજે દરિયા એપિસોડ ૯, ભાગ ૨
શ્રી યશવંતભાઈ લાંબા એટલે લોકસાહિત્યનું એન્સાઇક્લોપીડિયા! સાહિત્યના એવા દિગ્ગજ કે એમને ચોપડી ખોલવાની પણ જરૂર નથી. આપણી સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતી વાતો, આપણા પરંપરાગત સંસ્કારોને વ્યક્ત કરતાં હાલરડાંની વાતો એકદમ સહજ રીતે જ્યારે શ્રી પરશોત્તમ રૂપાલા અને શ્રી યશવંત લાંબા કરી રહ્યા હોય ત્યારે તેમની વાતો અને વિચારો એક સુંદર માહોલ જગાવે છે.
શ્રી યશવંત લાંબાની વાતોમાં કંઈ કેટલાય સુંદર પ્રસંગો આવે, અંગ્રેજી ભાષાના હાલરડાંની પણ વાતો આવે અને આજના યુવાનોએ ક્યારેય ના સાંભળ્યા હોય એવા પ્રેરણારૂપ વિચારો સાંભળવા મળે.
તો આવો અદભુત એપિસોડ માણવાનું ચૂકી ના શકાય. અને આવા સંસ્કારોની શીખ મળે એવા ભવ્ય પ્રસંગોને શ્રી યશવંત લાંબાના શબ્દોમાં સાંભળીએ મોજે દરિયાના આ એપિસોડમાં!
@ParshottamRupala
‪@yashwantlamba5567‬
………………………..
"આપણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની, સુંદર મજાની પ્રેરણાદાયી વાતો. નવી પેઢીને આ કથા તંતુ સાથે જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનો એક પ્રયાસ એટલે મોજે દરિયા!"
: પરશોત્તમ રૂપાલા
તો આજે જ Subscribe કરો અને માણો : મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે!
#mojedariya #gujaratiartists #gujaratiheritage #parshottamrupala #gujaratiliterature #gujaratiyoutubeseries #gujaratliterarygems #gujaratistories #literarylegacy #yashawantlamba
Credits :
Production and Post Production
Travrse Media
Editor
Munaf Luhar (Alif Productions)
Nishar Mansuri (Alif Productions)
DI - Nishar Mansuri
DOP - Hitesh Paunikar
Cinematographer - Nimesh Paunikar, Mayank Paunikar
Subtitles - Jina Patel (CopyHub)
Thumbnail and Graphic Design
Travrse media
Lights - Hitesh Paunikar & Nishar Mansuri
Sound - Munaf Luhar
Music - Rachintan
Team Travrse Media
Abhishek Gupta - Partner
Shilvee Dave - Partner
Design Team
Kripa Jhaveri - Design Lead
Sneha Bhanushali - Graphic Designer
Harsh Ahir - Motion Graphic Designer
Naman Sejwal - Graphic Designer
Nilkanth Sodani - Graphic Designer
Key Account Managers
Urja Purohit
Garima Chechani
Prachi Jain
......................................
Special Thanks :
Jigar Rupala, Ishwariya Farm
for location courtesy and hospitality
And Team Moje Dariya :
Deval Patel, Jigar Rupala, Jasmin Adroda, Vishal Radadiya and friends!

Пікірлер: 16
@dhirenvyas301
@dhirenvyas301 7 ай бұрын
maestro on work..🙏
@sunilsoneri893
@sunilsoneri893 3 ай бұрын
Jai Dwarkadhish
@निशांत_लांबा
@निशांत_लांबा 8 ай бұрын
હા મારા જાંબુડા નું ગૌરવ યશવંત ભા ❤❤
@sunilsoneri893
@sunilsoneri893 3 ай бұрын
સાહેબ યશવંત સર ના બીજા સત્ર મા બોલાવસૉ
@gadhvimaheshdan566
@gadhvimaheshdan566 7 ай бұрын
Yashvant bhai na knowledge no labh bija pan vishyo Sathe apva apne vinanti
@ranalakhadhirsinhhamirji
@ranalakhadhirsinhhamirji 8 ай бұрын
Beautiful expression with deep understanding of social policy in this matter superb
@diptijani1021
@diptijani1021 8 ай бұрын
Wah waiting for next episode
@RameshLakhabhai
@RameshLakhabhai 8 ай бұрын
જય દ્વારકાધીશ સાહેબ શિવ શિવ
@harinodashhiro1834
@harinodashhiro1834 8 ай бұрын
Jay shree ram 🙏🙏🙏🙏🙏🙏
@karshanbharvad
@karshanbharvad 8 ай бұрын
વાહ રૂપાલા સાહેબ.
@parmarshamji4330
@parmarshamji4330 8 ай бұрын
વાહ ! કવીરાજ
@UrvashiDolasiya
@UrvashiDolasiya 8 ай бұрын
Superb 👌
@Pbgiyad-pw9mn
@Pbgiyad-pw9mn 8 ай бұрын
હા યશવંત ગઢવી હા
@chandulalpokar5119
@chandulalpokar5119 8 ай бұрын
વાહ વાહ મોજ
Shri Parshottam Rupala and Shri Dhirubhai Sarvaiya: Episode 18 MOJE DARIYA.
21:41
મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે
Рет қаралды 8 М.
Narmda na neer | Bhavishyawani | Parshottam Rupala Saheb | Kavi Daad bapu
16:22
Jitu Daad Gadhvi official
Рет қаралды 13 М.
Ozoda - Alamlar (Official Video 2023)
6:22
Ozoda Official
Рет қаралды 10 МЛН
Вопрос Ребром - Джиган
43:52
Gazgolder
Рет қаралды 3,8 МЛН
КОНЦЕРТЫ:  2 сезон | 1 выпуск | Камызяки
46:36
ТНТ Смотри еще!
Рет қаралды 3,7 МЛН
Wednesday VS Enid: Who is The Best Mommy? #shorts
0:14
Troom Oki Toki
Рет қаралды 50 МЛН
07022025 -03.
16:24
Pusti Margiy Satsang
Рет қаралды 671
Shri Parshottam Rupala and Shri Lakhansi Gadhvi: Episode 17 part 1 MOJE DARIYA.
22:03
મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે
Рет қаралды 8 М.
Shri Parshottam Rupala and Shri Lakhansi Gadhvi: Episode 17 part 2 MOJE DARIYA.
22:50
મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે
Рет қаралды 6 М.
Ozoda - Alamlar (Official Video 2023)
6:22
Ozoda Official
Рет қаралды 10 МЛН