Пікірлер
@datttekarigyanpithtadkapip3335
@datttekarigyanpithtadkapip3335 Күн бұрын
જય હો મામા.
@ashishsinhdhabhijasvntsinh1727
@ashishsinhdhabhijasvntsinh1727 Күн бұрын
પદ્મશ્રી ભીખુદાન ભાઈ ગઢવી નું એડ્રેસ આપો ને પ્લીઝ. મારે એમને મળવું છે પ્લીઝ ભાઈ પ્લીઝ
@laljiprajapati5079
@laljiprajapati5079 Күн бұрын
વાહ સાહેબ વાહ...
@hiteshdave5348
@hiteshdave5348 2 күн бұрын
વાહ! ધન્યવાદ માનનીય પુરુષોત્તમભાઈ રૂપાલાજી અને સાંઈરામ દવે ને 🙏
@tanishatanisha1900
@tanishatanisha1900 2 күн бұрын
Rupala Saheb Aa vakhte MIKE Brobar nathi Plz
@yagneshkumartrivedi9015
@yagneshkumartrivedi9015 5 күн бұрын
ખૂબ જ સરસ, અદ્ભૂત. જાણવા જેવી ઉપયોગી માહિતી મળી. સાંઈરામ દવે સાહેબ અને રૂપાલા સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ, આભાર.
@vanrajmer8016
@vanrajmer8016 7 күн бұрын
જય માતાજી જય હો
@vanrajmer8016
@vanrajmer8016 7 күн бұрын
આહ
@chaudharyparesh9674
@chaudharyparesh9674 8 күн бұрын
Ranjit bhai vank no fari episode lai lo
@CheerfulArmadillo-bc9bw
@CheerfulArmadillo-bc9bw 8 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@manubhaimanubhai3633
@manubhaimanubhai3633 8 күн бұрын
શાબાશ,ધન્યવાદ,અભિનંદન,અદ્ભુત સિવાય કોઈ શબ્દો મળતા નથી! શરૂ રાખજો,આપણા વિસ્તારમાંથી છ છ મહિના સુધી વાર્તા કરનારા પણ મળી આવશે.
@નિર્ભય_રાજ્યગુરુ
@નિર્ભય_રાજ્યગુરુ 8 күн бұрын
મને ગર્વ છે કે હું પણ ભૂધરજી બાપા ના પરીવાર નો સભ્ય છું... રૂપાલા સાહેબ અને સાંઈરામ ભાઈ ને ખૂબ ખૂબ ધન્યવાદ❤
@nareshjagani8240
@nareshjagani8240 8 күн бұрын
Sai ram saheb pase haju bhudrji Joshi na episod karavo
@manubhaimanubhai3633
@manubhaimanubhai3633 8 күн бұрын
અદ્ભુત સિવાય કોઈ શબ્દ મળતો નથી ધન્યવાદ.
@user-dc9oo5jh7h
@user-dc9oo5jh7h 9 күн бұрын
Vah bhudar ji kavi hamara gam maj thya mara gor pan se
@kapildave5361
@kapildave5361 9 күн бұрын
કોઈપણ સહકારી સંસ્થા, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, ધારાસભ્ય કે સંસદ હોવા જ ના જોઈએ, प्रेसीडेंसीयल રૂલ્સ હોવો જોઈએ જે હરેક રાજ્યમા ગવર્નર નિમણૂક કરે ને એની નીચે હરેક જીલ્લા કલેક્ટર ને હરેક જીલ્લા કલેક્ટર નીચે હરેક ટીડીઓ, ને હરેક ટીડીઓ નીચે તલાટી મંત્રી હોવા જોઈએ જેથી વહીવટ સરળ ને પારદર્શી થઈ જાશે ને સરવાળે કેટલો પગાર ને બીજા ખર્ચા પણ બચસે ને બીજા ઘણાબધા ફાયદા પણ થશે
@balubhainagani1861
@balubhainagani1861 9 күн бұрын
ખુબ ખુબ અભિનંદન લાખો વંદન છે મારા સાઈરામ દવેને
@bavaliyaalpesh2256
@bavaliyaalpesh2256 10 күн бұрын
લાખણશી ભાઇ ગઢવી જોડે મુલાકાત કરો સાહેબ
@user-zt2ym5bt9m
@user-zt2ym5bt9m 10 күн бұрын
શાહબુદ્દીન રાઠોડ સાહેબ નો અવાજ લક્ષ્મણ બાપુ ની યાદી કરાવે છે.
@RameshKatija-cv7bn
@RameshKatija-cv7bn 10 күн бұрын
વાહબાપૂજીભીખુદાનગઢવીવાહ
@SunilRathod-gt3ml
@SunilRathod-gt3ml 10 күн бұрын
Best episode 👏👍👏👏👏👏👍
@hasmukhkanjariya5312
@hasmukhkanjariya5312 10 күн бұрын
Rupala Saheb tamne vinanti chhe k aa karyakram na episode have 10-10 divas ma upload karone please. Am 15 divas rah nathi jovati.
@harshpatel7041
@harshpatel7041 11 күн бұрын
હજી આવા 7 8 એપિસોડ ભૂદેવ પાસે બનાવડાવો સાહેબ
@sandeepnasit1836
@sandeepnasit1836 11 күн бұрын
રામ રામ
@user-ku3zk7gj2j
@user-ku3zk7gj2j 11 күн бұрын
Lakhnisi ne lavo
@saurinshah3511
@saurinshah3511 12 күн бұрын
Supab.....
@vivekoberoy4983
@vivekoberoy4983 12 күн бұрын
લાખણશીભાઈ ગઢવી ને આમંત્રણ આપો વિનંતી
@vivekoberoy4983
@vivekoberoy4983 12 күн бұрын
સાંઈરામ ભાઈ ને વારંવાર બોલાવજો
@yuvrajsinhnandhu4087
@yuvrajsinhnandhu4087 12 күн бұрын
Rupalashaib ne khubkhhub abhinandan...aava saras aapna platform dwara sambhalva male ..che..
@gopinathsupermarket9431
@gopinathsupermarket9431 12 күн бұрын
15:08 PACHI TO WORD TYPING PAN NA THAY EVI MOJ
@ashvinraviya8561
@ashvinraviya8561 12 күн бұрын
જય હો ડાયરા ને❤❤
@Brdigitalofficial
@Brdigitalofficial 12 күн бұрын
Wah wah wah Khub saras Aa apisode joi bau poras thyo Khub aanand aavyo Sabdo nathi aa apisode mate Jio Sairam bhai jio
@yuvrajsinhnandhu4087
@yuvrajsinhnandhu4087 12 күн бұрын
Jai ho Sairam bhai ....adhbhutt
@chandulalpokar5119
@chandulalpokar5119 12 күн бұрын
જય જય સીતારામ.વાહ વાહ સાંઈ રામ જય હો
@user-bb5fd6wj7o
@user-bb5fd6wj7o 12 күн бұрын
Jay mataji
@jdgadhvi9080
@jdgadhvi9080 12 күн бұрын
અમે તો વષૅો થી ભુદરજીના દુહા છંદો સાભળીયે છીયે અને રાજભા પણ એમના પોગ્રામ મા ભૂદરજીની યાદી અપાવતા હોય છે
@karshanbharvad
@karshanbharvad 12 күн бұрын
વાહ આ. ભાભો તા જોવો. કાઠિયાવાડી. વંદન છે તમને રૂપાલા. આવી. રાજકીય કક્ષા પર. હોવા સ્તાં. ગુજરાતી ભાષા ની ચિંતા કરે બાપા તારા માટે ઠાકર ને પ્રાર્થના કે તમે ગુજરાત ના મુખ્ય મંત્રી બનો
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 12 күн бұрын
Oho vah,,, ghanu kahyu sairam.
@user-qz2xv4ky9l
@user-qz2xv4ky9l 12 күн бұрын
Khamma Khamma tamne Khamma
@user-lr4gl5jm8b
@user-lr4gl5jm8b 12 күн бұрын
જય હિંદ કી સેના કો સલામ.... આજે પણ અને આવતી સદીઓ સુધી યાદ રહેશે.... હિંદુસ્તાન છે અને સદીઓ સુધી રહેશે.. અહીંયા ભગતસિંહ પાકતા જ રહેશે...જય હિંદ
@jitendradaveatyadbhutam.8787
@jitendradaveatyadbhutam.8787 12 күн бұрын
કદાચ, ભલે અતિશયોક્તિ ભરેલી લાગે,પણ એક દિલની વાત કહું તો મેં અત્યાર સુધી સાંભળેલા કાર્યક્રમ પૈકીનો શ્રેષ્ઠ કાર્યક્રમ. જય હો.
@chaudharyparesh9674
@chaudharyparesh9674 12 күн бұрын
Happy independence day 🎉
@user-xn6fj5zt6h
@user-xn6fj5zt6h 12 күн бұрын
❤❤હામોજહા❤❤
@rajudabhimorbi3641
@rajudabhimorbi3641 12 күн бұрын
એ રામ રામ રૂપાલા સાહેબ🎉🎉
@natvarlalbharad3744
@natvarlalbharad3744 12 күн бұрын
રૂપાલા સાહેબ ત્થા સાઈ રામ બંને ને વિનંતી છે કે સોરઠ સરવાણી લેખક પી ગલ સી ગઢવી ની છે તેમાં ખેડૂત બાવ ની પ્રકાશિત થાય તેવી મારી વિનંતી છે, સંપર્ક પ્રવિણ પ્રકાશન રાજકોટ,
@jupadiyegujaratirecipe
@jupadiyegujaratirecipe 12 күн бұрын
એક આગ્રહ છે કે કોઈ પણ કલાકાર કે મહાનુભાવ ના વીડિયો ના બધા ભાગ એક સાથે મુકવા આમ રાહ જોવડાવી યોગ્ય નથી
@ajaybaraiya2866
@ajaybaraiya2866 13 күн бұрын
Va rupala saheb va AEK hayre bey havaj bhega Bhai BHA
@ajaybaraiya2866
@ajaybaraiya2866 13 күн бұрын
Khub khub abhinandan repala. Saheb rajbha gadhavi 🦁
@ravirajkhuman9480
@ravirajkhuman9480 13 күн бұрын
વાહ સાંઈરામ ભાઈ તમારા શ્રોતા કાઠીયાવાડી છે
@Renu_putra-vyom01
@Renu_putra-vyom01 11 күн бұрын
ખાલી કાઠિયાવાડી જ નંઇ ઉત્તર ગુજરાતના પણ છે
@dhavalmehta9777
@dhavalmehta9777 13 күн бұрын
2025 માં સાંઈરામ દવે ને પદ્મ શ્રી એવોર્ડ મળશે