જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં સદા સર્વદા સર્વનું રક્ષણ કરજો મારી માં
@savajahirofficial75362 жыл бұрын
કિરણબેન જય માતાજી.... આપ ચારણ છો એટલે જગદંબા તો છો જ અને આપની જીભ પર મા શારદા બિરાજમાન હોય આપના અવાજ સાથે આપની હદયથી ગાવાની રીત અને આપના દેશી લ્હેકા ખરેખર જડમા પણ ચેત્ન્ય અર્પે છે...આપ ની મર્યાદા અને આપનુ જીવન અત્યાર ની લેડીઝ ગાયકાઓ ને અનુકરણ કરવાની જરુર છે.. આપ હમેશાં ખુશ રહો આપના પર માતાજી ની મહેર કાયમ રહે એવી મા મોગલને આરદા બેન... જય માતાજી બેન....દિનેશભાઇ આપનો આભાર આપે સરસ કાર્ય કર્યું છે ભાઈ
@indianphysicalvlogs94092 жыл бұрын
Jay mataji
@RaviAhirGajdi2 жыл бұрын
દિનેશ ભાઈ heds of you bro.. u did really good job... કિરણben ખૂબ આનંદ થયો
@singermashriahirofficial49212 жыл бұрын
વાહ કિરણ બેન ગઢવી ખુબજ સુરીલો તમારો અવાજ છે હુ તમને લોકગાયક ગુજરાત મા આવા ત્યારથી સાંભરું ખુબ આગળ વધો જય મા મોગલ 🙏🏻
@anildangadhavi99342 жыл бұрын
જય માતાજી ભાઇ ખુબ ખુબ અભિનંદન આપ વરાણા ના છો એ જાણી ખુબ આનંદ થયો ખુબજ સરસ ઇન્ટરવ્યુ ખુબ મજા આવી 🙏
@rajubhaijadeja69802 жыл бұрын
બેન શ્રી કિરણબેન અને આપનો ભાઈ ઇન્ટરવ્યૂ ખુબજ ગમ્યો બહુજ તમારા બન્ને માથે માં ભગવતીની મહેર છે.
@varsakhiyaranabhai987 Жыл бұрын
🙏જય માં મણીધર મોગલ વડવાળી 🙏 વાહ ચારણ બેન વાહ ખુબ જ સરસ આવાજ બેનબા.લાખ લાખ વંદન બેન તમને એક ગણેશીયા વિરના.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@K.kThecreativecorner2 жыл бұрын
Waahhh.....ગમે તેવુ નથી ગાતા ,પણ જે ગમે છે તે જ ગાય છે...થોડા જ શબ્દોમાં બહુ સારો પરિચય કરાવ્યો છે🙌🙏 .. આપણા ચારણી સમાજનું માન ,મોભો,મર્યાદા જાળવી રાખ્યુ છે એ બહુ સારી ઉપલબ્ધિ કહેવાય...
@dharamshipatel33492 жыл бұрын
જય મા ભગવતી. આઈ મોગલ.
@navghanthakor19912 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન અમારા સમી તાલુકા ના ગૌરવ એવા કિરણબેન ગઢવી ને
@mayursindhav970 Жыл бұрын
વાહ ભાઈ માતાજી તમને સદાય સુખી રાખે જય
@Jaydip_Solanki_Official2 жыл бұрын
ખુબજ જોરદાર... અવાજ છે કિરણબેન.... ફરીદા મીર,... કિંજલ દવે.... કાજલ મહેરિયા... ગીતા રબારી..... એમના કરતા પણ.... ખુબજ સારો અવાજ
@rathodkamabha89362 ай бұрын
જય હો શ્રી કિરણ બા આપ શ્રી ની દિવ્ય ચૈતના દ્રષ્ટિ ને સાષ્ટાંગ દંડવત વંદન પ્રણામ કરૂં છું ? આપનાં નિજાનંદ સ્વરમાં કોઈ અલોકિક જાદુ અને કલા છે એકવીસ બ્રહ્માંડ નાં શિખર પર માં બેઠી હોય તો એને જેમ વિજળી નો ચમકારો થાય એવી રિતે માં ને છોરૂડા ની સંભાળ લેવા અચુક આવે આવે ને માં આવે, શું કામ કે આપનાં આર્તનાદ બ્રહ્મ સુર રાગ રાગીણી માં સાક્ષાત સત શબ્દ પ્રજ્ઞાવાન શક્તિ ઉર્જા નો અવિનાશી અવિરત પ્રવાહ ધોધ અમુત મય આરાધના નો સંગમ માં શ્રોતાગણો શુધ્ધ પ્રેમ ભાવ થી નિર્મળ થઈ નેં અખંડ આનંદમાં રહી ને નિજાનંદ માં સદૈવ તત્પર રહી ને નિર્વાણ પામ્યાં છે ❤ સતગૂરૂ કૃપા હિ કેવલમ 🙏🌹🙏❤
@sindhavsonal14022 жыл бұрын
વાહ કિરણબેન ખૂબ સરસ, ખૂબ આગળ વધો એવી મોગલ ને પ્રાર્થના 🙏
@mohanjoshi9282 жыл бұрын
માં મોગલ ની કૃપા આપનાં ઉપર સદા વરસતી રહે એવી પ્રાર્થના. જય હો
@dharamshipatel33492 жыл бұрын
જય સીંધબાઈ આઈ.જય મા ચામુંડ.. હા મોગલ હા ભગુડાવારી આઇ. ખુબ ખુબ સરસ કિરણબા.ભગવાન દરેક મા બાપને તમારા જેવાં જ કુંવરી આપે. દિનેશભાઈ ખુબ ખુબ જ સુંદર વાર્તાલાપ ભાઈ બહેનનો.SUPER SUPER ભાઈ.AVJO જય માતાજી. ધરમશી પટેલ મુંબઈથી.
@jamabhaidesai79192 жыл бұрын
માં ભગવતી મોગલ માં તમને હજી આવી જ રીતે ગવરાવે ખુબ જ મધુર મીઠો અને જબરદસ્ત અવાજ છે તમારો દિકરી બા જય હો જય હો 🙏
@gautamajana22542 жыл бұрын
સંગીત,સંસ્કૃતિ અને સંસ્કાર નો સમન્વય... 🙏
@Nareshbajaniya17942 жыл бұрын
વાહ દિનેશભાઈ વાહ ખુબ સરસ તમે અમારી પંથકના સુપ્રસિદ્ધ લોક ગાયકા કિરણબેન ગઢવી નો ઈન્ટરવ્યુ કર્યું છે ખુબ ખુબ આભાર ખુબ ખુબ અભિનંદન 👍👌🤝🙏
@krishnakubavat794 күн бұрын
વાહ ખુબ સરસ કંઠ આવાઝ ને અદ્ભુત રાગ માં ઢાળવા ની કલા છે આ બેન ના અવાજ માં
@Gujarati_Loksangeet2 жыл бұрын
વાહ કિરણબેન વાહ અદભુત અવાજ ,નાભી નો નાદ ..માતાજી રવેચી ખૂબ પ્રગતિ કરાવે અને સુખી રાખે
@vadhiyarikingofficial80752 жыл бұрын
વાહ,,,,કિરણ બેન ખૂબ સરસ અમારા વઢિયાર નું ગૌરવ હો
@komalgiriraj45592 жыл бұрын
2012માં અમે લોકગીતો જોતા હતા કિરણબેન ના ગીતો એમનો ખુબ સુદર આવાજ છે
@hareshjikadra34402 жыл бұрын
ગમે તેવું નથી ગાતા ગમે તો જ ગાય છે તેજ શ્રેષ્ઠ કલાકાર છે 🌹🌹🌹🌹
@BhimjiSolanki-qp9qd Жыл бұрын
❤
@paramarbharatbhai5128 Жыл бұрын
@@BhimjiSolanki-qp9qd ઉઉઉઔઔય.
@bharatkatira552 жыл бұрын
ખુબ સરસ ઇન્ટરવ્યૂ કોઈ ને પ્રેરણા મળે તેવું સે માટે ખુબ ખુબ ધન્યવાદ કિરણબેન નો પણ કે જેમને રૂઢિચુસ્ત સમાજ ની આંખ ખોલી આને દિનેશ ભાઈ નો પણ
@jigarrajvishramaofficial2 жыл бұрын
તરવાડો કિરણબેન શિવાય અધુરો લાગે ....જય મોગલ 🙏🙏🙏
@indianphysicalvlogs94092 жыл бұрын
Jay Mogal maa
@jigarrajvishramaofficial2 жыл бұрын
@@indianphysicalvlogs9409 jay mogal jay mataji🙏
@radhikapatel4263 Жыл бұрын
Kiran ben ne peli vaar sambhalya hta tyar thi emni fan chu hu...❤🎉khub j strong voice ben no
@prakashchavda7369 Жыл бұрын
જય હો કિરણબેન જય હો
@RANGILARAJAHADOL2 жыл бұрын
કિરણ બેન તમને લોક ગાયક ગુજરાત સિજન 2 દેખાય તા તયાર ના આજે જોયા
@pandyavijay24672 жыл бұрын
સાચી વાત છે લાંબા સમય પછી જોયા
@bharatkatrecha23132 жыл бұрын
એક સમયે કિરણબા અને મિત્તલબા નું જબરજસ્ત નામ હતું... 😊
@BalubhaiOdedra3 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@devanshsumariya2 жыл бұрын
વાહ ! એક લીટી માં વખાણ કયરા - ગમે તેવું નથી ગાતા પણ ગમે તો ગાય છે. 🙏 અદ્ભુત વ્યક્તિત્વ...
@RaykaStudio2 жыл бұрын
વાહ કિરણ બેન વાહ દિનેશ ભાઈ વાહ ખૂબ જ સરસ જય માતાજી
@aayalgadhavi60642 жыл бұрын
દિનેશભાઈ ખુબ સરસ કામ કરે છે કલા અને કલાકાર ને આગળ લાવવા ખુબ મહેનત કરે છે ખુબ ખુબ ધન્યવાદ દિનેશ ભાઇ ને જય માતાજી
@રાજા.મેલડી.10622 жыл бұрын
Jay.ma.mogal
@રાજા.મેલડી.10622 жыл бұрын
Jay.sandvai.ma
@jagdhishbhainimavat3100 Жыл бұрын
કીરણ બેન તમારો અવાજ સરસ છે જય મોઞલ મા
@rethaliyaghanshyam93372 жыл бұрын
આ ધરતી ઉપર જો મારા ફેવરિટ કલાકાર હોય તો એ છે કિરણ બેન ગઢવી છે નંબર વન ઉપર કહેવાય
@nileshparmarofficial4842 жыл бұрын
વાહ બેન વાહ મોજ કરાવિ તમે ખુબ ખુબ આગળ વધો એવી માં મોઞલ ને પ્રાથના અને દિનેશ ભાઈ આવા ને આવા કામ કરતા રહો એવી માં મોઞલ ને પ્રાથના..જય માતાજી
@shivanigadhvi2762 жыл бұрын
વાહ કિરણ બા વાહ અમને ગર્વ છે કે અમારા કુટુંબ મા એક તમારા જેવી દિકરી છે
@nayaksureshsargambandhimat8395 Жыл бұрын
ખૂબ મજા આવી દિનેશભાઇ 🙏જય મોગલ જય સિંધબાઇ 🙏
@alpeshrawat7392 жыл бұрын
બેન નો અવાજ સાંભળીનૈ રોમ રોમ ઊભા થયી ગયા . ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ.વંદન🙏
@internet12992 жыл бұрын
ખૂબ જોરદાર....પેલી વાર લોકગાયક ગુજરાત સિજન 2 માં સાંભળ્યા હતા.....ખૂબ સરસ ...અમારા વઢિયાર નું ગૌરવ છે....🙏🙏🙏
@RC-hk5yl2 жыл бұрын
ઈન્ટર્વ્યુ સાંભળી બહુ મજા આવી અને એકદમ સરળ કલાકાર
@sanjaykanthravi46262 жыл бұрын
Khare khar Bahu maja aavi Kiran Ben ni vato sabharine Dhanyawad dada👍🙏
@hemrajgadhvi19242 жыл бұрын
જય માતાજી દિનેશ ભાઈ આપ બહુજ સુંદર કામ કરો છી. સેક સેવાળા ના ગામડા માં. રહેતા આવા સંગીત ના સુરીલા સુરો ને લોક મંચ પર લાવો છો ખુબખુબ અભિનંદન ભાઈ
@jagmalmundhava7 ай бұрын
Wah Wah Kiranben 🌸🙏🏻 Kai No Ghate Super ❤
@sureshtank53542 жыл бұрын
ખરેખર કિરણબાના અવાજમાં દૈવિય સ્વરનો અનુભવ થાય છે
@jayma75882 жыл бұрын
Mari ma mogal tmne khub aagl vdhare 🙏🏼😍🙇🏻♀️ baujj srs avaj che ane sur pan baujj mst che ma mogal bless you always 🙏🏼♥️🙇🏻♀️
@MogalMaa562 жыл бұрын
વાહ દિનેશ ભાઈ કિરણ બેન નો ઈન્ટરવ્યુ બહુજ સરસ છે👌🙏
@Sarvebhavntusukhinah11112 жыл бұрын
ખૂબ જ હ્રદય સ્પર્શી વાત કરી બહેન કિરણ.દિનેશભાઈ દિલથી આપને અભિનંદન. હું પોણા અગિયાર વર્ષ વઢિયારમાં શંખેશ્વર રહ્યો છે.
@ramniklalsoni97035 ай бұрын
Kiranba Gadhavi, nice interview
@DngoswamiDngSantvani2 жыл бұрын
લોકગાયક ગુજરાત ના સમયથી મને એક ગમતા કલાકાર કિરણબેન.... આજ એમની વાત સાંભળી ખુબ આનંદ થયો.
@MansukhbhaiKakadiya-k5c Жыл бұрын
કિરણબેન જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં ખુબ ખુબ ખુશી થયા છું જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં કેવા છે દિનેશભાઈ સિંધવ ખુબ ખુબ ખુશી થયો છું જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં દિનેશભાઈ ને મારા જય શ્રી કૃષ્ણ કહેજો સુરત થી મનસુખભાઈ પટેલ
@mayursindhav970 Жыл бұрын
દિનેશભાઈ તમને ખૂબ અભિનંદન જય મૉ મોગલ
@kamleshpanditkamlesh485 Жыл бұрын
Wah ben himmat ne dad che mataji ne 🙏🙏🙏🙏🙏
@virabhairana10522 жыл бұрын
કિરણ બેન મને તમારો અવાજ બહૂ ગમે છે અને મારો કોય પણ પોગ્રામ હોય તો હૂ પહેલા તમારા ગીત જ ગાવૂ છું તમારા ગીત પણ સરસ હોય છે
Khub sara's tame haju pan khub aagal javo aevi maa mogal ne prarthna🙏🏻💓💞💖 Dinesh sir ne pan khub 🙏🏻🙏🏻
@dharamshipatel33492 жыл бұрын
જય મા મોગલ.
@babumaldharimogava8559 Жыл бұрын
वाहहह जगदंबा असली कलाकार तो आप है मैं राजस्थान की धरती से आपकी गाय की को सलाम करता हूं आपकी तारीफ करने के लिए हमारे पास शब्द नहीं है जय मां मोगल
@rajubhaivyas1450 Жыл бұрын
Maa Kiran maa Charan Dikri....ne lakh lakho vandan.....💐🙏🏻🤔🇮🇳💐👍🏻
@jayramshekhani3244 Жыл бұрын
વાહ કિરણબેન ખુબ સરસ....
@aayalgadhavi60642 жыл бұрын
Khub saras Kiranben Jay mataji Jay mogal
@SeemaChauhan-gi1iz Жыл бұрын
Nice avaj
@nayaksureshsargambandhimat8395 Жыл бұрын
કિરણ ગઢવી સૂપર સિંગર છે મારા ફેવરિટ સિંગર માંથી ૧ છે લોકગાયક ગુજરાત નું ઓડિશન મહેસાણા શંકુજ વૉટરપાર્ક મા હું પણ ગયો હતો ત્યાં એમણે રમતો જોગી રે ક્યાંથી આવ્યો એટલું સરસ ગાયેલા અને કિરણબેન ની મહેનત રંગ લાવી બેન ખૂબ પ્રગતિ કરે એવી મા મોગલ ને અરજ 🙏જય હો કિરણબેન
@sakrarabari7056Ай бұрын
Mara favorite singar che kiranben
@geetanadodarajputofficial90802 жыл бұрын
Vahh kiranben..super.. Rafuni bhani chhu(dabhi mohanbhai dayabhai)mara mama
Dineshbhai mari bhani ne khub Aagal vadhari.... Aabhar jay mogal
@anamolsher913628 күн бұрын
Super Savad...Nice Videi...Super Interview.....
@mskiranbharwad56712 жыл бұрын
All time favourite ..kiran didi.🥰😘💝💝💝💓
@satishpancoli45022 жыл бұрын
કિરણ બેન બા તમે જ્યારે ગાવ છો ત્યારે માં મોગલ ના દર્શન થતા હોય છે ....તમે માતાજીનો ભાવ ખૂબ સાધના સાથે ગાવ છો એ ખુબ ગમે અને માં માંગલ હર હંમેશ તમારી દરેક મનોકામના પુરી કરે..આવી ચારણી દેવીના ચરણોમાં મારી પ્રાર્થના....સાથે દિનેશભાઇ નો પણ આભાર વ્યક્ત કરુ છુ..
જયહો🌹 માતાજી ગઢવી ની દિકરી ના ગાવાની પધતી રિત એતો એમને જન્મ થી મળેલી હોય છે ગઢવી છોરું ગાતા હોય છે ત્યારે સાભળવા મા👍 ખુબ આનંદ આવે છે બાકી તો હવે રાફળો ફાટ્યો છે જેને જે ફાવે તે સાંભળે જાય
@VishalHadgda-e5x Жыл бұрын
આવા કલાકાર ને સ્પોટ કરવો
@sk_patel5812 жыл бұрын
वाह बेन वाह आने केवाय रियल सिंगर 🙏🚩
@Dhavalnavlogs2 жыл бұрын
Wah Khub Saras Kam Karyu Tame Kiran Ben nu interview Laine 😊👌❤️
@saktavaraiya80872 жыл бұрын
વાહ ખુબ આનંદ થયો 🙏જય હો 🙏 જય સિયારામ દિનેશભાઈ 🙏
@rohitzalaofficial91382 жыл бұрын
Jay shree mogal ma jay mataji jay shree Radh krishna Jay shree veer vachraj dada khub sarash video Kiran ban ghadhvi..........
@savjitenivadiya47012 жыл бұрын
ગીતા રબારી કરતા સારો અવાજ છે માઁ સધી એમને આગળ વધારે 🙏
@rameshmoriparmarrajput4282 Жыл бұрын
Khub Saras bhagvan tamne bahu agad vadhare
@harshabarathod63222 жыл бұрын
જાય માં મોગલ,🙏🙏🙏
@shivamdigitalstudio16822 жыл бұрын
ખૂબ સરસ દીકરી બે કુળ તારે એમ કિરણબા એ પણ રાફૂ અને આદરિયાણા નું નામ રોશન કરી દીધું ખૂબખૂબ આગળ વધો એવી માને અરજ
@hareshranga8264 Жыл бұрын
My favourite singer Kiran Gadhavi JAY Thakar
@nainapaliwal45892 жыл бұрын
Wah ben wah
@niralivala14012 жыл бұрын
Fan of you 😍 kiranben me and my sister
@ramniklalsoni97035 ай бұрын
Kita na Gadhavi Interview very nice
@Jaydip_Solanki_Official2 жыл бұрын
જોરદાર કિરણ બેન.... દિવાળી બેન ભીલ... નો અવાજ 👌👌👌👌👌
@nainapaliwal45892 жыл бұрын
Kai na ghate ben
@umangkoriya78782 жыл бұрын
WAH KIRAN BEN JAY MA MOGAL🙏🙏🙏🚩🙏🙏
@kksanchela22222 жыл бұрын
Khub saras
@parbatveja33942 жыл бұрын
Kiren ben mast avaj se khub ..khub aagal vahdo ben...
@denishsurati33312 жыл бұрын
Ben tamne mataji booouj aagar lay jay tame khub pragati karo aevi bhai ni Prathna 😊🙏
@rameshvaghela6708 Жыл бұрын
Vah vah Sara's video che
@narendrachauhan7650 Жыл бұрын
Ha sir me joyo to episode e tv Gujarati pr bene sars gaayu htu best kiran ben
@niralivala14012 жыл бұрын
Maru gam bhaguda che ane Frist time Kiranben ne me bhaguda ma tya tarveda ma sabhlya hata 😊
@dharamshipatel33492 жыл бұрын
જય મા મોગલ..
@shambhubhaicthakor97662 жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@ravibathwar79572 жыл бұрын
Avaj jordar se ho baki benbaa no jay ma nagbay ma jay ma mogal jay ma sonbay ma jay raveshi ma 🙏🙏🙏
@rajeshmehta1265 Жыл бұрын
Dineshbhai, Great job
@maganbhaid9763 Жыл бұрын
Dineshbhai tame khare khar paras mani chho, jene tamara interview no sparsh thai te sonu bani jai, nava nava kalakaro ne aagal lavava ni mahenat ne birdavu chhu. Tame bija meghani chho. Thanks for hard working.