ગુજરાતી ફિલ્મ એટલે સ્નેહલતાજી અને સ્નેહલતાજી એટલે ગુજરાતી ફિલ્મ 🎉
@ravibasia332123 күн бұрын
Wah wah khub saras👌
@jaydipzala379323 күн бұрын
Su Gujarati filmo no jamano hato yaar... snehlata ji ni to vaat j thay Ave na hati Aaj sudhi Gujarati filmo ma temna jevi koi Acting pan Kari sakyu nathi🎉🎉🎉🎉🎉🎉❤❤❤
@anvarbhaichudasama211717 күн бұрын
વાહ વાહ સ્નેહલતા,જી ની ઘણી ગુજરાતી ફિલ્મો જોઈ છે પણ આ વિડીયો પ્રોગ્રામમાં જે ફોટાઓ જોવાનો તો અનેરો જ આનંદ થયો કાબિલે દાદ છે આવો સુંદર વિડિઓ બનાવનાર ને દિલ થી અભિનંદન છે