સોનલ દીકરા ..લોક ગાયક ગુજરાત 2 મા રખોપા કરો ને રવેશી મા આ ભજન જ્યારે તે ગાયૂ ત્યારે મારી આંખો ભીંજાઈ ગઈ થી ત્યાર થી કોરી પડેલી મારી આંખો આજ ફરી થી આ ભજન મા તે ભીંજવી છે ખમ્મા બાપ તૂને જાજી ખમ્મા 🙏 (ઓમ સ્ટડીયો એ ખૂબ સારા કલાકાર પસંદ કર્યા છે અભીનંદ)
@omstudiorajula2 жыл бұрын
Thanks 🙏🙏🙏
@દેવકણભરવાડ-ઢ8દ Жыл бұрын
વા જય હો
@solankiarjun9148 Жыл бұрын
😊
@bharatjadav40523 ай бұрын
ઓઈ ઊં 22:50 ક મો માં મો@@omstudiorajula
@ramanbhaivaghela58803 ай бұрын
@@દેવકણભરવાડ-ઢ8દinn
@pravingami27362 жыл бұрын
સોનલ બેન તમારો અવાજ દીવાળી બેન ભીલ જેવોજ સરસ છે તમે કેસીયો અને તબલા વાળા નો વધારે સપોટ ની જરૂર છે તમો સરસ રીતે આગળ વધો તમો ખુદ બીજા દીવાળી બેન થી ઓળખાસો 💯🙏
જય શ્રી કૃષ્ણ ભગવાન અલ મદ્દદ જય શ્રી રાધાકૃષ્ણ અલ મદ્દદ જય શ્રી હરસિધ્ધ ભવાની મા અલ મદ્દદ સોનલબેન ભગવાન માતાજી સદાય તમારી સહાય કરે અને તમે ખુબ ખુબ તંદુરસ્ત રહો અને ભગવાન માતાજી સદાય રક્ષાકરે એવી હમારી દુવાછે ખુબ ખુબ દુવાછે
@vitthalvaghela55922 жыл бұрын
સરસ.ભજન , અવાજ પણ સરસ છે બેન.તમારો અવાજ અમુક ભજનમાં દિવાળી બેન ભીલ ને મળતો આવે છે, ખૂબ ખૂબ અભિનંદન ...
@ArjunBhil-ki9kb2 жыл бұрын
દિવાળી બેન ભીલ જેવો જ અવાજ વાહ બેન મજા આવી ગઈ👍
@vaghelaramesh91352 жыл бұрын
સરસ
@bhavnajaysukhpadaliya89472 жыл бұрын
વાહ નાના દિવાળીબેન અવાજ તમારી દિવાળીબેન જેવી છે માતાજી તમારી રક્ષા કરે અને જીવનમાં આગળ વધતા રહો
@ranchhoddadaofficial2 жыл бұрын
Khub Saras Ben
@balvingusai3282 жыл бұрын
Jay Ho Ben Khub saras ,Mataji ye tamne swar aapiyu chhe