અત્યારે ખાતર ઓટોમેટિક વવાય જાય, સાતી પણ ઓટોમેટિક હકાય જાય, કપાસ પણ ઓટોમેટિક વીણાય જાય. કપાસ વીણવા નું તો હજી સક્સેસ થયું. માણસ ને અત્યારે હાથથી મહેનત કરવી ત નથી 😂
@mmgajjuvlog4 ай бұрын
હા બિલકુલ સાચું થોડા વર્ષ બાદ માણસ કાઇ નય કરી સકે રોબોટ કામ કરશે 🤣 પૈસા પણ ઓટોમેટિક વપરાય જસે🤣
@Ramprsadjagtap4 ай бұрын
राम राम
@mmgajjuvlog4 ай бұрын
Ram Ram 🙏
@ramsing124724 ай бұрын
હવેથી તો મોજ કરો અને જેટલી બને એટલી મહેનત બહુ આરામ કરી લીધો😂😂😂🙏🏻
@mmgajjuvlog4 ай бұрын
હા સાચું બોવ આરામ કર્યો હવે મહેનત કરી લઈ પછે જે ભાગ્ય માં હસે તે મળી જસે
@RameshKarangiya-xj6fr4 ай бұрын
કેમ છો ભાઈ અમે નાદુરી થી
@mmgajjuvlog4 ай бұрын
મજામાં ભાઈ હા નાંદુરી હા સુ કરે બધા
@theblogger-js3hv4 ай бұрын
જય દ્વારકાધીશ
@mmgajjuvlog4 ай бұрын
જય દ્વારકાધીશ
@JagdishRathod204 ай бұрын
આ કપાસિયા ઊંડા નો જાય.🤔
@mmgajjuvlog4 ай бұрын
ઉગી જસે
@AlpeshGhodaKiya-pw7zy4 ай бұрын
મારે ભાઈ નવા સનેડા ની લીપ બેસતી નથી બરાબર તો શું કરવું પડે.
@mmgajjuvlog4 ай бұрын
બરાબર પણ ભાઈ આયથી કેમ એનું સોલ્યુશન આપુ સનેડો કંપની વારા ને કોલ કરી જોવો
@AlpeshGhodaKiya-pw7zy4 ай бұрын
Ok
@dishantfarming3254 ай бұрын
ભાઈ અમારે હજીયે વાવણી નથી થય
@mmgajjuvlog4 ай бұрын
ભાઈ થય જસે ચિંતા ના કરો ભગવાન બધાનો છે બધાનો વારો આવી જસે
@chintanpatel51494 ай бұрын
મારે પણ નવું સનેડો લેવું છે તો તમે ભેગા આવી સકો છો મારૂ ગામ મોવિયા છે તા ગોંડલ છે તો તમે ભેગા આવી સકો તો કયો લેવું જોઈએ અને કેટલા સમય મા આવડી જાય છે
@mmgajjuvlog4 ай бұрын
મોટાભાઈ હું કઈ રીતે આવી સકુ હવે તો વાવણી થય ગય એટલે ટાઇમ પણ ના મળે અને ઉનાળામાં નવરા હતા અને હું ક્યારેય સનેડો લેવા નથી ગયો મારા મોટાભાઈ ઘણીવાર સનેડો લેવા જાઈ છે એને વધારે ખબર પડે
@VikramLavadiya4 ай бұрын
મારે વેચાવ છે સનેડો 3વષૅ જુનો 10.5 ઍનજીન ચેન દાતિ વાળૌ દાવડા કંપની નો છે