એક નીખાલસ અને વિરલ વ્યક્તિત્વ એવા હસિયા ઉસ્તાદના આત્માને ભગવાન શાંતિ આપે ઓમ શાંતિ ઓમ 🙏🙏
@indiafirst.1233 жыл бұрын
ખુબજ સરસ યાદગાર હસિયા ઉસતાદ વિરલ આત્મા હતી ભાઈ
@bharatbhaiodedra26883 жыл бұрын
ૐ શાંતિ હસિયા ઉસ્તાદ તમારા દિવ્ય આત્મા ને પ્રભુ શાંતિ આપે 🙏
@jagdishmyatra88313 жыл бұрын
Om shanti
@meetindianvlogger57623 жыл бұрын
Om shanti 🙏🙏
@shambhuahir52004 жыл бұрын
Ha hasiya ustad aaji moj Maja aachi vayi aayo interview Neri ne asaje kutchjo gharenu Cho vaje bha
@nileshgajjar56773 жыл бұрын
Very nice video Very very nice.... ઉસ્તાદ સાવજ કચ્છી બાજ🎵🎶🥁🌟🌟🌟🌟🌟👌
@hitenthakor11444 жыл бұрын
વાહ ઉસ્તાજી વાહ પાએ લાગું તમને.🙏 ખૂબ જ સરસ અને સમજણ સાથેનું તમે વગાડો છો😊 નમસ્કાર 🙏
@માંમોગલમ્યૂઝિકલગૃપ4 жыл бұрын
Khub saral svabhav Ustad vahhh big fan of u...
@birjubarotofficial72214 жыл бұрын
, વાહ ઉસ્તાદ ગજબ વાત કરી કેટલી નમ્રતા દોસ્ત... ઉસ્તાદ ના કેવાય આને કેવાય ખરો ઉસ્તાદ...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@naseema84234 жыл бұрын
આભાર
@zalajaypalsinh3124 жыл бұрын
હસીયાભાઇ તમારી નમ્રતા અને સંસ્કાર ને વંદન 🙏🏻જય માતાજી
@naseema84234 жыл бұрын
આભાર
@meetindianvlogger57623 жыл бұрын
@@naseema8423 om shanti 🙏👍
@jitendramundhvaofficial20443 жыл бұрын
સરસ... અતિ સરળ અને નમ્ર વ્યક્તિ છે.. હસિયા ઉસ્તાદ....👏👏👏👏👌👌
@pravinkhannayak15652 ай бұрын
ખુબ સારા ઉસ્તાદ હતા અત્યારે આપણી વચ્ચે નથી એ વાત નું દુઃખ છે અલ્લાહ પાક એમની રુહ ને જન્તમા આલાસે આલા મકામ ફરમાવે
@jayybarot56984 жыл бұрын
ખૂબ નમ્રતા થી અને રદય થી વાત કરે છે ઉસ્તાદ
@Mahesh.maharaj4 жыл бұрын
Waj.. Jay ho... amara param mitra hasiya ustad. Hasiya ustad par to Haasbai ma na aashirwad che vala.. Kutch no amaro mojilo ustad. Hasiyo saday hasto.
@VijayJotvaJournalist4 жыл бұрын
Jay ho jay ho
@SondaravaPrashant3 жыл бұрын
100 salute 6 Me hmna j janyu Aamna vishe 👌👌🙌🙌🙌🙌🙌
@karashandhama76443 жыл бұрын
🙏🙏🙏🙏hashy ustad na magalmay avsar ne Mara kote kote pranam pranam 🙏🙏🙏🙏 dhanyavad dhanyavad 🙏🙏🙏🙏🌱🌱🌱🌱
@HamaraPriyBharat4 жыл бұрын
જય હાસબાઈ માં ની કૃપા છે ઉસ્તાદ પર
@mitulahirofficial64324 жыл бұрын
વાહ વિજયભાઈ...હસીયા ઉસ્તાદ સાથેનો સંવાદ ખૂબ જ સરસ.....અભિનંદન...જય મુરલીધર.. જય નારાયણ...જય હો સંતવાણી
@VijayJotvaJournalist4 жыл бұрын
Jay murlidhar
@abhilashathakur54884 жыл бұрын
Few weeks back I saw his video it was really soothing to see the relationship he has with his Tabla...Such a Gem🙏👏👏👏
@naseema84233 жыл бұрын
Thank you 🙏
@hareshsankhol26553 жыл бұрын
Khub j saras vijay bhai and hasiya ustad bhai tamaro contact number aapo
@bhadrichandnagda96003 жыл бұрын
@@naseema8423 હસિયોવૈયોવૌસિ
@divyangpatel18852 жыл бұрын
હસિયા ઉસ્તાદ ની આત્મા ને ભગવાન શાંતિ આપે D D Bharti chenal ne khub dhanyavad ઉસ્તાદ ની નાની ઉંમરમાં સમય સર ઇન્ટરવ્યૂ થયો એમના જીવન ની વાતો લોકો સુધી પહોંચી એક નિખાલસ ,સરળ ,સીધો ,સંસ્કારી ,અને કોઈ અહંકાર વગર ના કલાકાર ની વધારે ઓળખ મળી. ખૂબ ખૂબ ધન્ય વાદ વિજય ભાઈ
@VijayJotvaJournalist2 жыл бұрын
આભાર આભાર ભાઈ ધન્યવાદ
@ahirmohanmontiahir22913 жыл бұрын
મારાં કચ્છ નું ઘરેણું જતુંર્યું ૐ શાંતિ ૐ ભગવાન ઉસ્તાદ ની દિવ્ય આત્મા ને શાન્તિ આપે
@rajivrajpara49763 жыл бұрын
હસિયા ઉસ્તાદ ને સો સો સલામો અલ્લાહ તેમને જન્નત બક્ષે એ જ દુવા 👏🌷
@kishandudhrejia62574 жыл бұрын
વાહ વિજય ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપે હાંસિયા ઉસ્તાદ નો ઇન્ટરવ્યૂ, બહુ મજા આવી આવડા મોટા ગજા ના કલાકાર માં વાત માં ખુબજ નિર્મળતા અને પ્રેમ છે અને જરાં પણ અહંકાર નથી,હજી જીવન માં હાંસિયા ઉસ્તાદ ખુબજ પ્રગતિ કરે તેવી મારી શુભેચ્છા, અને હવૅ અશોક ગોંડલીયા ઉસ્તાદ નો ઈન્ટરવિયુ લેવા આપને આમારી નમ્ર વિનંતી,,,, જય સીયારામ,,, જય હો સંતવાણી,, પ્રણામ
@VijayJotvaJournalist4 жыл бұрын
અવશ્ય ભાઈ અવશ્ય
@naseema84234 жыл бұрын
આભાર
@darshangor73434 жыл бұрын
Gujarat no 1 tabla vadk hasiya ustad
@naseema84233 жыл бұрын
Thank you 🙏
@bhajansantvani2424 жыл бұрын
Ashok ustad nu interview lo ne bhai Je koi ne Ashok ustad nu interview jovu hoi ae loko aa coment ne like karo
खुब शुभकामनाएं हसिया उस्ताद जी भाई तबला वादन साभणयु आत्माराजी थ इ गयु शुभ आसीस
@naseema84234 жыл бұрын
આભાર
@vinodrathwa84393 жыл бұрын
જય માતાજી હસીયા ઉસ્તાદ ને આગળ લાવવામાં જે લોકો નું મોટું યોગદાન હતું એજ લોકો નું હસીયા ઉસ્તાદ ને સાચી shradhanjali આપવામાં મોટું યોગદાન છે....... I miss u Ustad
@natvarvaghelaofficial10684 жыл бұрын
ખુબ સરસ વિજયભાઈ હાસ્યા ભાઈનુ તબલુ અદભુત કલા થી ભરપૂર ખુબ મજા આવી..વિજય ભાઈ ને નમ્ર વિનંતી કે જૂનાગઢના સુપ્રસિદ્ધ ભજન કલાકાર શ્રી કરણદાનભાઈ ગઢવી નો ઇન્ટરવ્યૂ લેવા વિનંતી જય માતાજી જય જય ગરવી ગુજરાત
@VijayJotvaJournalist4 жыл бұрын
યોગ્ય સમય આવશે ત્યારે અવશ્ય લેશું
@aakilzariyaoffcial3 жыл бұрын
Wah wah wah bhot he khubsurat ustad ji
@mahesh.z.baraiyabaraiya63014 жыл бұрын
આપણી અનોખી કળા સાંભળ વાની ખુબ-ખુબ મજા આવી હો બાપ..👍👍👍
હા વિજય ભાઈ જયહો બવ ગમ્યું કે તમે હસિયા ઉસ્તાદ ની મુલાકાત લીધી બવ ગમ્યું હા હસિયા ઉસ્તાદ જય હો તમને ને તમારા પરિવાર ને રામાપીર ને હાસબાઈ માં બવ ખુસ રાખે એવી પ્રાર્થના કરી છું હસિયા ઉસ્તાદ જય હો હા વિજય ભાઈ બવ ગમ્યું વા જય રામાપીર જય સીયારામ
@VijayJotvaJournalist4 жыл бұрын
જય હો ભાઈ જય માતાજી
@naseema84234 жыл бұрын
@@VijayJotvaJournalist જય હો
@pareshpanchal11704 жыл бұрын
હસ્યા ઉસ્તાદ જી જય હો વાલા ...
@Santvani114 жыл бұрын
વાહ મોજ. બહુ સારુ વ્યક્તિત્વ.
@devabhairathod18824 жыл бұрын
વાહ હાંસીયા ઉસ્તાદ વાહ જોરદાર
@hirenahir79824 жыл бұрын
વાહ વિજય ભાઈ ખુબ ખુબ સરસ કાર્ય કરો
@pareshpanchal11704 жыл бұрын
હા ઉસ્તાદ જી ખૂબ સરસ વાલા .....
@LalitRathod27033 жыл бұрын
બાપ તમે ખુબ યાદ આવશો.
@shivrajgadhavi8834 жыл бұрын
સરસ.. ઉસ્તાદ જી જય હૉ..
@jiteshgosvami88063 жыл бұрын
વાહ વિજય ભાઇ
@abchungvasant94834 жыл бұрын
Jio jio hasiya ustad.🙏
@soorsadhanaofficial58183 жыл бұрын
Hasiya ustad salam chhe bhai ap ne ap ni atma ne mahadev khub shanti ape 🙏🙏🙏🙏🙏💓🌹
@KhetashiGadhviKanaiyaStudio3 жыл бұрын
Om
@khodarajput52454 жыл бұрын
હું આની ઇન્ટરવ્યૂ વાત જોતો તો ત્યાતો આવિગ્યું nice video
@naseema84234 жыл бұрын
આભાર
@khodarajput52454 жыл бұрын
@@naseema8423 કેમ સો હુસ્તાજ ભાઈ
@meetindianvlogger57623 жыл бұрын
@@naseema8423 om shanti 🙏🙏
@agravatvivekbapu23514 жыл бұрын
હા હસીયા ઉસ્તાદ ની અનોખી મોજ હા જય દ્વારકાધીશ મોટા ભાઈ જય સીયારામ વિજયભાઈ 😘😘🙏🙏
@VijayJotvaJournalist4 жыл бұрын
હા મોજ હા
@naseema84234 жыл бұрын
આભાર
@utpallimbachia15623 жыл бұрын
One of the best tabla vadak.best.very hard work after success.god blesssss...
@jaymataji83634 жыл бұрын
Ha hasiya ha wah khub adbhut
@hasmukhbarvaliya25724 жыл бұрын
વા ઉસ્તાદ જી
@hetalpanchal62663 жыл бұрын
😢😢 om santi hashiys ustad ji,,,, bhajn santvani ni duniya ma ava aap jeva ustad ni moti khot padi, 🙏🙏
@harajukgadhvi34604 жыл бұрын
Vha ustad vha jay ho
@nipunthacker29534 жыл бұрын
Wah wah ustad 🎉🎉 jay ho 🙏🙏
@pitrodadhaval5853 жыл бұрын
વાહ ઉસ્તાદ વાહ
@darshantrivedi18803 жыл бұрын
Sara manso ni jarur kudrat ne vadhare lage che Hasiya ustad Khub saras vyakti
@sureshsolanki35223 жыл бұрын
Bahut badhiya kalakar tha 1 number tabla master
@kishanmahida92114 жыл бұрын
Thanks vijai bhai
@dilippandya85404 жыл бұрын
Excellent lazawab ustaad
@hetlittlesinger3 жыл бұрын
આપની નિખાલસતા અને કલાને વંદન
@gadhavivijaydan3463 жыл бұрын
Hasiya bhai....wah Maj love you brother...hasiya bhai
@mahendrarathod70944 жыл бұрын
ખુબ સરસ વિજયભાઈ
@p.b.chotaliya193 жыл бұрын
ઉસ્તાદજી જે દિવસે અમારા ગામ માં આવ્યા ત્યારે કમનસીબે હું જ નતો ગૌસેવા ના લાભાર્થે પ્રોગ્રામ માં પણ આજુ બાજુ ખબર પડે ઉસ્તાદજી છે હાજર તો ચોક્કસ થી અમે જાય કલાકાર કરતા ઉસ્તાદ આવે એમનું તબલુ સાંભળવા જ જતા ને ખાસ ઉસ્તાદજી ની વાત મને ખુબ ગમે કે જરા પણ રતી ભાર પણ અભીમાન નથી જોવા મલ્યું બસ ઉસ્તાદજી આમજ આનંદ કરાવતા રહો છો એમના માટે ખૂબ ખૂબ આભાર ઉસ્તાદજી