Рет қаралды 602
Kanya Shala No.-1 Viramgam
આજ રોજ કન્યા શાળા નં.-૧ વિરમગામ માં શાળા સ્થાપના દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના બાળકો, શિક્ષકો અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.તા.- ૦૪/૦૮/૨૦૨૩ ને શુક્રવાર