Story Of Aliabet |Gujaratનું એવું ગામ જ્યાં હજુ વીજળી નથી પહોંચી!આ શિક્ષકની કહાની આંખોમાં પાણી લાવશે

  Рет қаралды 291,038

JAMAWAT

JAMAWAT

Жыл бұрын

અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 605
@arvindbhaikoli5584
@arvindbhaikoli5584 Жыл бұрын
ગુજરાત માં આ શિક્ષક ને એવોર્ડ આપવામાં આવે એવી ગુજરાત સરકાર ને વિનંતી કરીએ છીએ
@Rahul63068
@Rahul63068 Жыл бұрын
Saachi vaar
@Rahul63068
@Rahul63068 Жыл бұрын
Saachi vaat
@jashukumardindor6175
@jashukumardindor6175 Жыл бұрын
Aapvoj joye ❤️
@manubhairathva4369
@manubhairathva4369 Жыл бұрын
એવોર્ડ સાચું અને સારું કામ કરવા વાળા ને નહીં મળતા એવોર્ડ માટે સારી ફાઈલ બનાવી પડે છે. જેની સારી ફાઈલ બની હોય તેને મળે છે પછી જમીન હકીકત ગમે તેવી હોય તે ચાલે છે
@harshachudasma7445
@harshachudasma7445 Жыл бұрын
Right
@dharmikasset
@dharmikasset 2 ай бұрын
દેવાંશી બેન, તમે ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો. તમે સાચા પત્રકાર છો. સાચું પત્રકારત્વ કોને કહેવાય એ બધા પત્રકારો એ તમારી પાસે થી શીખવું પડે. તમે તમારું ઝમીર વેચ્યું નથી. પરમાત્મા તમને ખૂબ જ સુખી રાખે, ઉત્તમ સ્વાસ્થ્ય આપે અને તમારી રક્ષા કરે એવી ભગવાન નારાયણ શ્રી હરિ ને પ્રાર્થના.....
@dineshbarvadiya5605
@dineshbarvadiya5605 Жыл бұрын
આ શિક્ષક ને ધન્યવાદ અને દેવાંશી બેન ને ધન્યવાદ બાકી આ સરકાર ને તો મત નો મતલબ છે
@Ek-HoPe-Gaming
@Ek-HoPe-Gaming Жыл бұрын
દેવાંશીબેન તમને પણ કોટી કોટી વંદન છે.... આવા મુદ્દાઓ ઉપર ધ્યાન દોરો છો... સામાન્ય માણસ અને સરકારનું તમારી ટીમ જમાવટ ને પણ વંદન છે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@DharajiyaRohit-pw9rr
@DharajiyaRohit-pw9rr Жыл бұрын
સરકારે મત લેવા માટે બુથ બનાવ્યો પણ સ્કુલ ન બનાવી શરમ આવવી જોઈએ સરકાર ને હું તો એટલું જરૂર કહીશ કે બધાં જ નેતા પોતાનો એક એક પગાર આ ગામમાં વાપરે ને તો આ લોકો મરશે ને ત્યાં સુધી યાદ રાખશે....
@vijaykumarPatel-bo5nq
@vijaykumarPatel-bo5nq Жыл бұрын
વીડિયો જોતા જોતા આંખમાં આશું આવી ગયા. સરકાર સુધી આ વીડિયો પહોંચે એટલા પ્રયત્નો કરીશું.
@Ek-HoPe-Gaming
@Ek-HoPe-Gaming Жыл бұрын
આ શિક્ષકને કોટી કોટી વંદન છે...😢😢🙏🏻🙏🏻 આવા શિક્ષકોની ભારત અને ગુજરાતમાં જરૂર છે....જે દિલથી ભણાવવા માંગે નહિ કે માત્ર સરકારી પગાર ખાવાં....🙏🏻🙏🏻 સરકારને કશો ફરક પડતો નથી કારણ કે એક પણ સરકારી અધિકારીઓના બાળકો ત્યાં ભણતા નથી એટલે 😡😡😡
@helpcharitabletrust
@helpcharitabletrust Жыл бұрын
આ શિક્ષક વિનોદભાઈ ને આલિયા બેટ ની હાલની અને આવનારી પેઢી યાદ રાખશે. વિનોદભાઈ ને ભગવાન તંદુરસ્તી સાથે લાંબુ આયુષ્ય આપે અને જમાવટ ની પત્રકાર ની ટીમને ગામના બાળકો અને ગામના નાગરિકોના પ્રશ્નો ને વાચા આપવા માટે અભિનંદન.
@vishuthakor-me3fv
@vishuthakor-me3fv Жыл бұрын
અભિનંદન છે આવા શિક્ષક ને કે પોતાનું જીવન જુમ્પડામાં રહીને બાળકોનું જીવન સુધારે છે 🙏👍💐
@chauhan2628
@chauhan2628 Жыл бұрын
આવા ગુરુજીને વારંવાર વંદન 🙏🙏શ્રેષ્ઠ શિક્ષક નો ઍવોર્ડ આપવો જોઈએ મહેનતાણું વધારે હોવું જોઈએ 🙏
@ramjibusa8687
@ramjibusa8687 Жыл бұрын
વાહ દેવાંશીબેન આ સરકાર આ બાળકોને આગળ જવાનુ નહી વિચારે કે શુ
@goyal_utsav123.....3
@goyal_utsav123.....3 Жыл бұрын
દેવાશીબેન. આ. ગામનુ. પાછી. મુલાકાત. લેજો.. હુ. તમને.. આવા. પત્રકાર. ને. ધન્યવાદ. આપુ. છુ. બાપા. સીતારામ
@khimananadgadhvi1457
@khimananadgadhvi1457 Жыл бұрын
આ મુઠી ઊંચેરા માનવી આવાં શિક્ષક વિનોદ સર ને હજારો હજારો સલામ
@Gotpadaprimaryschool
@Gotpadaprimaryschool Жыл бұрын
બેન ખુબ સરસ કામ કરો છો... એક અલગ પત્રકારીત્વ કરો છો 💐🎉
@govtsecondaryhigherseconda6839
@govtsecondaryhigherseconda6839 Жыл бұрын
વિનોદભાઈ માટે શબ્દ ટૂંકા પડે....સાધુ સંત પણ ટૂંકા પડે એવું જીવન કહેવાય એમનું....
@sarvaiyamanju3596
@sarvaiyamanju3596 Жыл бұрын
નાની દીકરી યું ની આંખો માં કઈક અલગ જ રોનક છે 😍😍
@khimananadgadhvi1457
@khimananadgadhvi1457 Жыл бұрын
એક એવા શિક્ષક જે આ ગરીબ ભૂલકાઓ ને ભણાવવા માટે થઈ પોતાનું ઘર પણ જતુ કરે આવુ કોઈક મુઠી ઊંચેરો માનવી જ કરી શકે આવા શિક્ષક ને અમારી ખૂબ ખૂબ શુભ કામનાઓ..
@UdesinhBaria-zd7fy
@UdesinhBaria-zd7fy 7 ай бұрын
Good work abhinandan
@jigishamehta883
@jigishamehta883 Жыл бұрын
આ ગામ અને શિક્ષકને જોઈને વ્યંકટેશ માડગુલકરનું પુસ્તક "બનગરવાડી" યાદ આવી જાય છે. Hat's off to Jamavat team to explore such things. And nice camera work 👍
@jayeshhalpati8040
@jayeshhalpati8040 Жыл бұрын
ખુબ સરસ બેન.. તમે આવા અંતરિયલ ગામ સુધી પહોંચ્યા છો જ્યાં હજી ગુજરાત સરકાર પોચી નથી શકી જે વાયબ્રાન્ટ ગામ ની પોકળ વાતો કરે છેં..
@cartoonanimationindia3833
@cartoonanimationindia3833 Жыл бұрын
Sorry, ગોદીજી કર્ણાટક મા busy હતા
@ISHWARAGAMIT-hf8ue
@ISHWARAGAMIT-hf8ue Жыл бұрын
156 સીટ ક્યાં ગઈ. 😔😔 આ છે bjp નો વિકાસ અને ડિજિટલ ગુજરાત.
@RABARI8600
@RABARI8600 Жыл бұрын
બરડા ડુંગર પંથક માં રહેતા ભોળા માલધારી ઓ ના હાલ બહુ ખરાબ છે તેઓ ને કાગળિયા જેનાથી સરકારી લાભ મળે તે કાગળિયા વગેરે બનાવવા જ્યારે જે ગામ હેઠળ માલધારી ઓ ના નેસ આવે ત્યાં જાય તો કોઈ સરખું જવાબ આપતા નથી અને કહે છે કે તમે ફોરેસ્ટ વિભાગ હેઠળ આવો એ તમને આપશે ડોક્યુમેન્ટ,અને ત્યાં જઈએ તો ફોરેસ્ટ વાળા કે છે કે એ પંચાયત માં જાઓ એટલે પાયા ના ડોક્યુમેન્ટ્સ નથી જેથી કરી ને એ મને કોઈ સરકારી લાભ મળતો નથી પાયા ની સુવિધા ઓ નથી
@sejadsavant6707
@sejadsavant6707 Жыл бұрын
અભિનંદન આવા શિક્ષક ને આવા શિક્ષક ને અવોડ આપવો જોઈએ અને ખૂબ ખૂબ આભાર દેવાંશી બેન તમે જે આવા લોકો સાથે સંપર્ક કરી ને જે સાચી વાત રજૂ કરો છો તે ખૂબ સરસ કામગીરી છે
@vipulninama1415
@vipulninama1415 Жыл бұрын
Hats off this teacher for his incredible work. આ બાળકોને નિસ્વાર્થ ભાવે શિક્ષણ આપવા માટે પોતાના લગ્નજીવનનું પણ બલિદાન આપી દીધુ. જમાવટની ટીમને પણ સલામ....Story of Aliabet બદલ
@tadvinutan282
@tadvinutan282 Жыл бұрын
સરકારે તરફ થી આવા શિક્ષક ને એવોર્ડ આપવો જોઈએ.. આવા શિક્ષક ને સલામ છે.
@husensindha6166
@husensindha6166 9 ай бұрын
એ વોડ અને શનહનાભૂતી. બાજુ રાખો અને પગાર તથા સુવિથા સરકાર આપે
@drtarunrathod3206
@drtarunrathod3206 Жыл бұрын
👌👌ખુબ સરસ બેન આમાં ડબલ એન્જિન ની સરકાર ને ખબર તો પડે
@bhaveshdesai3214
@bhaveshdesai3214 3 күн бұрын
અમને ગર્વ છે તમારા પત્રકારત્વ પર દેવાંશીબેન, સાચું પત્રકારત્વ આજ છે, ધન્યવાદ તમારા ગુરુજી પ્રશાંત દયાલ સાહેબ ને કે તમારી એકેડમી માં સાચા પત્રકારત્વ શીખવવા માં આવે છે 🙏
@prahaladupadhyayofficial4086
@prahaladupadhyayofficial4086 Жыл бұрын
સર STP યોજના હેઠળ ભણાવતા હશે ખરેખર ધન્ય છે આ શિક્ષક ને જેને બાળક માટે પોતાનું સમગ્ર જીવન સમર્પણ કરી દીધું
@vishuthakor-me3fv
@vishuthakor-me3fv Жыл бұрын
પહેલી વાર આવા ઈમાનદારી થી કામ કરતા અને ગરીબોના પ્રસ્નને બહાર લાવનાર પહેલા પત્રકાર દેવાંશીબેન ને જોયા અભિનંદન છે આવા પત્રકાર ને.......... 💐
@gamitdinu9503
@gamitdinu9503 2 ай бұрын
દેવાંશી બેન. તમારા ગ્રાઉન્ડ લેવલ ના રીપોર્ટસ માટે ખૂબ ખૂબ અભિનંદન... કારણ કે આજે કોઈ ને બીજા ના સવાલો કે મુશ્કેલીઓ માટે સંવેદના ઘટતી જાય છે...
@utsavadrojar.4012
@utsavadrojar.4012 Жыл бұрын
વિકાસ...વિકાસ....વિકાસ......વાહ રે સરકાર વાહ..... ચૂંટણી બુથ મળી જાય છે.... બીજુ બધુ ? પ્રજા ની જવાબદારી....ભાઈ !!! ભાઈ
@AnilKakadiya-oh2gi
@AnilKakadiya-oh2gi 11 күн бұрын
આ યુગમાં પણ ગાંધીજી જેવુ એક આદર્શ જીવન જીવી રહ્યા છે અને એનુ ધર પણ ગાંધી બાપુ જેવુજ છે અને કેટલો સંઘર્ષ કરીને પણ તે નાના બાળકોને ભણાવી રહ્યા છે અને એ પણ સાવ ઓછા પગારમા તેનેતો ધન્યવાદ દેવા જોઈએ અને તેને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું ધન્યવાદ જયશ્રી કૃષ્ણ જયશ્રી હરિ જય શ્રી સીતારામ જય શ્રી માતાજી ઓંમ નમઃ શિવાય ભગવંતેય વાસુદેવાય નમઃ ઓંમ શ્રી ઈશ્વર સૌને સદબુદ્ધિઆપે અને સૌને સુખી રાખે એવી રદયની અને અંતઃકરણથી શુધ્ધભાવનાસાથે પરમકૃપાળુ પરમાત્માને પ્રભુજીને પરમેશ્વરને અમારી પ્રાર્થના હજો અને કોટી વંદન અને નમન હજો આભાર અસ્તુ એજ અંતરાત્માના પ્રણામ
@hasmukhpatel-ei3gf
@hasmukhpatel-ei3gf Жыл бұрын
દેવાસીબેન.. શિક્ષક ને ધન્યવાદ સુંદર પત્રકાર ની સેવા.
@shamshadpatel3897
@shamshadpatel3897 2 ай бұрын
હજાર હજાર સેલ્યૂટ વિનોદ સરને અને દેવાંશી બેન જેમણે અહિયાં સુધી આવીને મુલાકાત લીધી અભિનંદન
@rahulchaudhari9082
@rahulchaudhari9082 Жыл бұрын
સરકારશ્રી ના એવોર્ડની આશા નથી પણ ઈશ્વર નો એવોર્ડ સાહેબ ને જરૂર મળશે..
@vaghjishiyal9343
@vaghjishiyal9343 Жыл бұрын
દેવાનશી બેન તમને ધન્ય વાદ
@Viraj_Patel_Official
@Viraj_Patel_Official Жыл бұрын
ખુબ સરસ કાર્ય 👍👏
@ShilaeshVaghela
@ShilaeshVaghela Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન દિવ્યાંશી બેન બાળકોની આંખોમાં મેં સપના જોયા છે તેને પુરા કરાવજો
@RC-hk5yl
@RC-hk5yl Жыл бұрын
સત્ય બતાવવા બદલ ધન્યવાદ
@dahyabhaipatel2832
@dahyabhaipatel2832 11 ай бұрын
વેંરી ગુડ વિનોદ ભાઈ દેવાનશી બેન તમને પણ અભિનંદ ન
@BHAVESH_GADHAVI700
@BHAVESH_GADHAVI700 Жыл бұрын
ખરેખર ખુબ દુઃખ થયુ.. 😢 આ નાના બાળકા,આ ગામના લોકો અને સર્વથી વિશેષ તો એક શિક્ષક ના અર્થાગ પ્રયત્નો..
@priyesh3194
@priyesh3194 Жыл бұрын
૧૦૦% નળ કનેકશન ❌ ૧૦૦% વીજળી ❌ ૧૦૦% ભ્રષ્ટાચાર ✔️✔️ અસંવેદનશીલ સરકાર ✔️✔️✔️
@cartoonanimationindia3833
@cartoonanimationindia3833 Жыл бұрын
Sorry, ગોદીજી કર્ણાટક મા busy હતા
@crazyviewer1824
@crazyviewer1824 Жыл бұрын
સેલ્યુટ છે આવા શિક્ષકને
@user-rj4yi6jb4y
@user-rj4yi6jb4y Жыл бұрын
સરસ આપ આ જગ્યા ગુજરાત ની જનતા બતાવી સરકાર પહેલા શાળા શરૂ કરે
@ratilalmakwana596
@ratilalmakwana596 4 күн бұрын
સરકાર આજથી જ આલિયાબેટ તરફ ધ્યાન આપે.પછી પ્રવેશોત્સવની વાત થાય.
@girirajsinhjadeja8141
@girirajsinhjadeja8141 3 ай бұрын
મારા થી બનતી દરેક મદદ હું આ ગામ ની શાળા ના વિદ્યાર્થીઓ માટે કરીશ
@manubhairathva4369
@manubhairathva4369 Жыл бұрын
આવું હજી કેટલાક છેવાડાના ગામડાઓ છે. બેન ધન્યવાદ તમને ખૂબ ખૂબ સાચી હકીકત બતાવી છે તે બદલ
@patelshital1969
@patelshital1969 3 ай бұрын
આવા શિક્ષક દીવો લઈને શોધીએ તો પણ ના મળે... ખરેખર આ શિક્ષકને એવોર્ડ મળવો જોઈએ
@hiteshshiyal6946
@hiteshshiyal6946 10 ай бұрын
ચંદ્રયાન પર પહોંચ્યા એ ખૂબ મોટી વાત છે પણ આ બાળકો સુધી પહોંચો અને આગળ eduction લાવો e ખૂબ મોટી વાત હશે...
@bdTheVlogsquad
@bdTheVlogsquad Жыл бұрын
શિક્ષકશ્રીને વંદન🎉 દેવાંશીબેનને પણ વંદન❤
@muftitariqmasaud4628
@muftitariqmasaud4628 Жыл бұрын
આવા મહાનુભાવોથી આપણો દેશ વિશ્વ ગુરુ બનશે જે લોકો જાતિ ધર્મ ઉચ નીચે દેખા વગર પોતાનું કામ દિલથી કરે છે સલામ છે સાહેબ સલામ છે તમને 👍👍👍
@user-vr1iu7fu9o
@user-vr1iu7fu9o 3 ай бұрын
ભાઈ આ મુસલમાનો છે મોટા મોટા મોલાના ખાઈ ને પેટ વધારે છે ખરી ખિદમત એ ખલક આજ છે
@dilubhagadhvi9922
@dilubhagadhvi9922 10 ай бұрын
ખુબ સરસ કાર્ય કરો છો બહેન લોકો ની વાત સારી રીતે સાંભળી અને સરકાર સુધી પહોંચાડવા નું કામ અને ખુબ ખંત થી કામ કરી રહ્યા છો આપના અવાજ દમ છે . ખુબ સરસ ખુબ ખુબ અભિનંદન બેન
@imachhava1857
@imachhava1857 2 ай бұрын
નિંભર સરકાર અને તંત્ર ને કોઈ ફરક નહીં પડે... સબકો સંમતિ દે ભગવાન.
@ThakorJitender-ti9hn
@ThakorJitender-ti9hn Жыл бұрын
બેન તમને ધન્યવાદ તમે આવા વિડીયો મુકો એટલે તો ગુજરાતને ખબર
@sherasiyasakil7839
@sherasiyasakil7839 Жыл бұрын
વાહ ! દિદિ તમે ખુબ જ સરસ અને અલગ અલગ જગ્યા ની મુલાકાત લઈ ને વિડિયો બનાવો છો સરકારે આવા લોકો માટે કંઈક કરવું જોઈએ
@cartoonanimationindia3833
@cartoonanimationindia3833 Жыл бұрын
Sorry, ગોદીજી કર્ણાટક મા busy હતા
@rajribadiya6148
@rajribadiya6148 10 ай бұрын
આપના અને આ સરના કામ ને ધન્યવાદ
@ratilalmakwana596
@ratilalmakwana596 4 күн бұрын
દેવાંશીબેન,આપને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે.આપના માધ્યમથી આવા બાળકોનો ઉદ્ધાર થાય તો ઘણું.
@mansukhhirapara5571
@mansukhhirapara5571 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ દેવાંશી બેન ખુબ ખુબ અભિનંદન
@mrrampatel949
@mrrampatel949 Жыл бұрын
દેવાંશીબેન કચ્છ માં પણ બિચારા આ લોકો ની આજ પરિસ્થિતિ છે એક વાર એમની પણ મુલાકાત લો
@Anonymous-cq8rp
@Anonymous-cq8rp Жыл бұрын
Lidhi 6 election hatu tyaare.
@aamirjat_0025
@aamirjat_0025 Жыл бұрын
વા બેન ખુબ સરસ તમે વીઝીટ કરી
@ncdesai4373
@ncdesai4373 9 ай бұрын
ધન્યવાદ સાથે કોટી કોટી સલામ છે આ વિનોદ સર ને. અને આવા અમૂલ્ય રત્નો ને ગુજરાતની પ્રજા સમક્ષ લાવવા બદલ દેવાંશિબેન આપને પણ ખુબખુબ અભિનંદન
@tadvigirish905
@tadvigirish905 Жыл бұрын
156 સીટ નો વિકાસ ભરૂચ ના સંસદ ને પણ આ બતાવવું જોયે
@rathodsandip5600
@rathodsandip5600 3 ай бұрын
મનસુખ વસાવા ને ક્યો આ વિકાસ તમારા જીલ્લા નો છે ધર ધર વિજળી ની વાતો કરતી સરકાર
@duleraasmita5712
@duleraasmita5712 Жыл бұрын
ધન્ય છે આ ટીચર ને બાળકો સાથે આટલી બધી લાગણી છે
@ushathakor664
@ushathakor664 Жыл бұрын
આ શિક્ષકશ્રી ને એવોર્ડ આપવો જોઈએ .
@janakjoshi186
@janakjoshi186 Жыл бұрын
ખુબજ સરસ કામ કરી રહ્યા છો બેન આગળ વધતા રહો
@SalmanShaikh-ci4ny
@SalmanShaikh-ci4ny 2 ай бұрын
શિક્ષક ને અને જમવાટ ને ખુબ ખુબ અભિનંદન તને સમાજ અને જરૂરત મંદ લોકો માટે આટલી લાગણી છે અને આપડે ગુજરાત માં છે આફ્રિકા માં નથી તે સમજાયું લોકો અમૃત કાળ માં પણ આવી પરિસ્થિતિ માં રહે છે ગુજરાત માં મારી સરકાર ને અપીલ છે કે તેમને તમામ સુખ સુવિધાઓ તેમને આપવા માં આવે એ લોકો પણ ભારત ના નાગરિક છે જય હિંદ
@kamleshgadhvi8417
@kamleshgadhvi8417 Жыл бұрын
સરકાર ને નિવેદન છે કે આવા કેટલાય ગામ છે જ્યા વીજળી પાણી અને શિક્ષણ નથી 😢. ત્યા શિક્ષણ પાણી અને વીજળી આપવો
@m.k.rathod3519
@m.k.rathod3519 Жыл бұрын
Vah saheb .abhinandan ...kudarat tamne aanu valatar aapi deshe ..sacha sant aa vinodsaheb chhe devanshi Ben aabhar .tamaro .
@jalubhaidesai2269
@jalubhaidesai2269 10 ай бұрын
Vah Devanshi ben maja avi gai thoduk dukh pan lagyu Dhany vad che vinod bhai sir ne
@bhushan7490
@bhushan7490 2 ай бұрын
Really thanks ✌️ .One of the best reporter of Gujarat.. મોદી ભારતની જનતાને બેવકુફ બનાવી રહ્યા છે. જય હિન્દ 🇮🇳
@manharhathila211
@manharhathila211 9 ай бұрын
ગુરુ સમાન દાતા કોઈ નથી આવા ગુરુજીને સત સત વંદન દેવાશીબેન ને મુલાકાત બદલ અભિનંદન પાઠવું છુ
@ncdesai4373
@ncdesai4373 9 ай бұрын
વાહ, આવા છેવાડા ના અંતરિયાળ લોકોની મુશ્કેલી સરકારના અને ગુજરાતની પ્રજા ના ધ્યાન પર લાવવા બદલ દેવાંશી બેન ખરેખર તમને પણ ધન્યવાદ છે.
@bhavikjadav5149
@bhavikjadav5149 Жыл бұрын
બાળકો કેટલાં સરસ લાગે છે❤
@chavdaparbat3928
@chavdaparbat3928 Жыл бұрын
ગુજરાત સરકાર ને નમ્ર વિનંતી શિક્ષકનો મહેનતાણું વધારે શિક્ષક ની ગુજરાત સરકાર સન્માનિત કરે સારા એવોર્ડ ખાસ કરીને જે લાઈટ પાણી શિક્ષણની પુરતી સુવિધા આપે એવી નમ્ર થી નમ્ર વિનંતી
@hasmukhdesai5031
@hasmukhdesai5031 24 күн бұрын
બેન ખૂબ અભિનંદન અને સરસ તમે આવ્યા વિસ્તારની મુલાકાત લીધી અને આખા ગુજરાતને જાણ કરીને જગાડ્યા
@ashokpatel245
@ashokpatel245 Жыл бұрын
ખરેખર આ બધુ જોઈને માંરી આંખ પણ ભિજાય ગઇ 😥
@ajitbhaisolanki1820
@ajitbhaisolanki1820 9 ай бұрын
દેવાગી મેડમ સરસ કામગીરી આપની હવે આપ ગુજરાતમાં કયાં કયાં લાઇટ વિજ પુરવઠો હજુ પહોંચ્યા નથી તથા નલ સે જલ ખરેખર શું ગામડે પહોંચી છે કે નહીં તે આપ આપના માધ્યમ થી ગુજરાત સરકાર તથા લોકો ને બતાવશો બસ ધન્ય વાદ આપનો
@dilipparmar7326
@dilipparmar7326 2 ай бұрын
ખૂબ-ખૂબ ધન્યવાદ,અમારા ભરૂચ જીલ્લાના આલીયાબેટની મુલાકાત બદલ❤ખૂબ જ સુંદર🎉
@kamirraniya8192
@kamirraniya8192 Жыл бұрын
Genuine Media....... Jamavat👏👏👏👏👏👏
@PD-RADHANPUR
@PD-RADHANPUR Ай бұрын
શિક્ષક❤= i have no words to praise🙌
@pathugadhavi4753
@pathugadhavi4753 11 ай бұрын
વિકાસ ની વાત સાંભળી ને સત્ય સમજાય તેને વંદન
@109.vikramsinhvaghela7
@109.vikramsinhvaghela7 Жыл бұрын
સરકારે આ ગામને બધી સુવિધાઓ આપવી જોઈએ..
@vibhamashru4049
@vibhamashru4049 Жыл бұрын
Super job Devanshi social media ma nakho direct PM ne nakho we are with u
@uveshmalik2800
@uveshmalik2800 Жыл бұрын
ખુબ સરસ સાહેબ આં સાહેબ ને સપોર્ટ કરવો જોઈએ ❤
@christiansaroj2975
@christiansaroj2975 Ай бұрын
Hu pan ek garib Ghar ni dikari chhu Ahwa dang સરવર ઘોડી ગામ છે આજે થોડો વિકાસ થયો છે અમારા ગામ નો પહેલા લાઈટ નાં હતી આજે લાઈટ છે પહેલા રસ્તા કાચા હતા આજે રસ્તા પાકા છે પહેલા હાથ થી ઘર ની ઘંટી થી દળતા હતા આજે ઘંટી આવી ગઈ લોકો માં થોડો સુધારો થઇ ગયો છે
@VishwashThakar
@VishwashThakar 4 ай бұрын
Devansi Ben tamari vat sari se manav sewa kar rahe ho shiv shankar ki kripa karjo kayam MAHENDRA nandlal thaker una dist girsomnath na Jay hanumandada 🙏 thanks for sharing
@vasaiyapriteshkumar8891
@vasaiyapriteshkumar8891 Ай бұрын
આવી ને આવિ પરિસ્થિતિ અમારા ગામ ની મેમ દાહોદ જિલ્લા નું નાનકડું એવું ગામ અમારું ધમેણઆ ગામ છે જ્યાં આવી જ પરિસ્થિતિ છે... દાહોદ બાજુ આવો તો એક વાર અમારા ગામ નું મુલાકાત લેજો મેમ....
@jamadvocate7121
@jamadvocate7121 Жыл бұрын
સત્ય બોલવુ, સત્ય શોધવું, મનુષ્ય જાતિ માટે સ્વભાવિક છે 🇮🇳
@chaudharidilipkumar3862
@chaudharidilipkumar3862 2 ай бұрын
જમાવટ ન્યૂઝ ને સેલ્યુટ છે.અને શિક્ષક ને કોટી કોટી વંદન અને શુભકામનાઓ 💐💐
@hareshrathwa8390
@hareshrathwa8390 Жыл бұрын
Aa teacher mate words nathi ,❤❤❤❤❤❤❤lakh lakh vadan aa sir ne🙏🙏🙏🙏
@ygnkgnchishty3273
@ygnkgnchishty3273 9 ай бұрын
Well done jamavat,parmar saheb
@hardiksinhvaghela9911
@hardiksinhvaghela9911 2 ай бұрын
પહેલા રિપોર્ટર છે જે વાસ્તવિકતાઓ બહાર લાવે છે બાકીતો બધા trp માટે જ...... હું જરૂર એક દિવસ આ બાળકોને support કરીશ 😢
@mitapatel1185
@mitapatel1185 Жыл бұрын
As a teacher I salute this teacher ✍️
@jayanavekariya
@jayanavekariya Жыл бұрын
Aa saheb ne AEK var padmbhushan malvo j joiae👍🏻lots of respect 🙏🏻🙏🏻
@kathiyavadirasoi
@kathiyavadirasoi Жыл бұрын
Good work Ben 🙏
@prof.himanshurachchh8927
@prof.himanshurachchh8927 2 ай бұрын
આપ ગુજરાત ના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ ની સાચી સ્થિતિ રજૂ કરી રહ્યા છો, અભિનંદન
@mdcreation9423
@mdcreation9423 Жыл бұрын
કેવા મજાના બાળકો🤹‍♂️♥️
@vijayvaghela5705
@vijayvaghela5705 2 ай бұрын
વિનોદસાહેબ અને દેવાંશીજી આપને ધન્યવાદ.
@yashodhanmehta9819
@yashodhanmehta9819 Ай бұрын
VERY SWEET VOICE DEVANSIBEN , PERFECT , SUNDER VILLAGE BACHAO . ## SANTACRUZ WEST .
@ramanbhairathva4610
@ramanbhairathva4610 Жыл бұрын
જમાવટ વાહ જમાવટ તમે ખરેખર સાચાં મેસેન્જર ઼છો મેડમ દર વખતે નવું જ લાવો છો.
@dineshvyas4263
@dineshvyas4263 Жыл бұрын
आ छे गरवी गुजरात मोडल नी शिक्षक शिक्षिका 🙏🙏
@mitapatel1185
@mitapatel1185 Жыл бұрын
This man deserves the best teacher award.~Jay Hind
МАМА И STANDOFF 2 😳 !FAKE GUN! #shorts
00:34
INNA SERG
Рет қаралды 4,2 МЛН
Василиса наняла личного массажиста 😂 #shorts
00:22
Денис Кукояка
Рет қаралды 9 МЛН
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 7 МЛН
МАМА И STANDOFF 2 😳 !FAKE GUN! #shorts
00:34
INNA SERG
Рет қаралды 4,2 МЛН