ભાઈ મારુ ગામ સચાણા છે અને મારા ગામમાં મામા બાપ નું મંદિર છે મામા મતલબ માનસિંગ એમની જોડે બીજા બે પાળીયા છે એમનું માથું ત્યાં આગળ આવીને પડેલું અમારા બાપ દાદાઓ એવું કહેતા કે આ મામા બાપનું માથું અહીં પડ્યું એટલે આ મંદિર બનાવ્યું છે
@Surapuradham-aakru8 ай бұрын
👍🙏
@vikramsinhchavda25518 ай бұрын
Sachana to amara surapura dada pan se, talav pachhad se, chavda nadoda rajput parivar na dada se. And amara mataji pan Ashapura nd Khodiyar se.
Mujhe inki bhasha sajah me nhi aa rhi he kya bol rhe he😮 gujrati he
@user-hi3yc9xc9z8 ай бұрын
જય. હો દાદાની જય
@Surapuradham-aakru8 ай бұрын
🙏
@mickymukesh1757 ай бұрын
@@Surapuradham-aakru surapura dada Ne Surdhan dada Kon hoye
@parasmakwana23108 ай бұрын
પાટડી ગામ ક્યૂં
@mukendrasinhb.vaghelavaghe83973 ай бұрын
જય પીસાવાડા દાદા 🙏
@boradrushit48432 ай бұрын
address apo ne koik ne khbr hoy te pls
@harsh_jhala_0077 ай бұрын
Aane Education apo Ane bhanavo
@user-bu1br5rk9r6 ай бұрын
Address aapo દર્શન કરવા આવવું se
@Surapuradham-aakru6 ай бұрын
8866272830
@user-zj9yi9wn5s6 ай бұрын
Hi
@kailasgohel205 ай бұрын
Hu jadav kulni dekare su Amireka krupa kare nabar aapo ne
@srp.72385 ай бұрын
Kanbha bapu ko Milne ka address or number dijiye ji
@vaniashamji95128 ай бұрын
Jai how dadaji HU MUMBAI shamji bhai vania chu Mane jovrav vanu che. Tamaro phone number ane Saranamu aapo Jai how dadaji
@Surapuradham-aakru8 ай бұрын
8866272830
@VishalSingh-lh2vu3 ай бұрын
What are they talking about? Can not understand their language.
@narendrasinhvaghela49818 ай бұрын
કોઈ સેવક ના ફોન નંબર હોય તો આપશો દાદા ની બેઠક કયારે હોય છે?
@Surapuradham-aakru8 ай бұрын
@dada_nu_rajvadu insta I'd ma aapel 6
@Surapuradham-aakru8 ай бұрын
Poonam ni bethak hoy 6 akru BHAL game..!
@vaniashamji95128 ай бұрын
જેય માતાજી,જેય સુરાપુરાદાદા કોઈ પણ સેવક ના ફોન નંબર હોય આપો, જોણ જોતા હોય તો. 🙏
@Surapuradham-aakru8 ай бұрын
8866272830
@nandaparmar37468 ай бұрын
Jay Ho Dada tamao. Raja shri Raam na Rakhopapa hoy Tamne.
@devrajrr88558 ай бұрын
ભણવા માં ધ્યાન આપો આ ના કરો
@xyzvideo37328 ай бұрын
Ala budhi vagarnav Amne bhanva dyo Amni su kaam life kharab karo cho
@NileshHindocha-zs6sm2 ай бұрын
Tamara contact nambar mokljona
@shayar_ni_duniya5 ай бұрын
હેલો સર તમારો નંબર મળશે હાલ અમારા ઘરે બવ પ્રોબ્લમ ચાલુ છે please સર હેલ્પ મી 10 દિવસ થી સુવિયા નથી અને બવજ પ્રોબ્લેમ માં છીએ તમારી હેલ્પ ની જરૂર છે અમારે please સર અમારા ઘરમાં 4 જણાને પકડીયા છે એન્ડ બવજ હેરાન કરે છે 😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭